અમારા દાહોદ નું અદભૂત રીતે વર્ણન કરવા બદલ જમાવટ ની ટીમ નો ખુબ ખુબ આભાર. અત્યાર સુધી લોકો આ જિલ્લા ને ગરીબ અને પછાત જિલ્લા તરીકે ઓળખતા હતા પણ અમારા દાહોદ ની જેને કહી શકાય કે સકારાત્મક વિશેષતા ઓ રાજ્ય તથા દેશ ની પ્રજા આગળ બતાવવા માટે આભાર
અમારું દાહોદ - આગવું દાહોદ - સુંદર દાહોદ . કુદરતી સુંદર વનરાજી , ઐતિહાસિક ધરોહર , આદિવાસી કલા સંસ્કૃતિ , દેશ માટે બલિદાન , વેપાર વાણિજ્ય અને ખાણી પીણી માટે જગ વિખ્યાત દાહોદ પર અમને સહુ ને ગર્વ છે .
ખરેખર દાહોદની ભવ્યતા અને સુંદરતા જેવી રીતે દેવાંશી બેનએ વર્ણાવી છે...એમને એના માટે દાહોદના બ્રાન્ડ એમ્બેસેડર બનાવી દેવા જોઈએ.... thank you devanshi ben dahod aava mate ane dahod ni bhavyata batava mate.❤❤❤ I ❤ dahod.....🙏🙏🙏🙏🙏
દેવાશી બેન આવુજ સુંદર સ્થળ છે અમરેલી જીલ્લાના ખાભા તાલુકાનુ એક રમણીય સ્થળ હનુમાન ગાળા તરીકે જાણીતુ આ સ્થળ ચોમાસા મા એક ધરતીમાતા એ સુંદડી ઓઢી હોય તેવુ દશ્ય જોવા મળે બીજુ નજીક મા બરવાળા ગીર પણ સુંદર સ્થળ છે ત્રીજું નજીકમા ભગવાન શ્યામ સુંદર ભગવાન બિરાજે તુલજી શ્યામ તરીકે પ્રખ્યાત સુપ્રસિદ્ધ જગ્યા આવેલી છે હરિયાળી ગીર નો નજારો ચોમાસામાં સોળે કળાયે ખીખેલી વનરાય જોવ મળે છે બાજુમા ઝમજીર ધોધ આવેલો છે અવશ્ય મુલાકાત લ્યો આ વિસ્તાર ની
મેડમ એક પ્લેસ હજી રહી ગયું જે ફેમસ છે એનું નામ "દેવઝરી મહાદેવ" ટેમ્પલ જે જેકોટ ગામમાં આવેલ છે જ્યારે ફરી વાર આવો તો ત્યાંની મુલાકાત જરૂર લેજો ત્યાંની સુંદરતા પણ મન મોહી જાય એવી છે💐🙏🙏🙏
દેવાંશી દીદી પધારો ચોક્કસ થી કવિ ઉમાશંકર જોશી ની જન્મ ભૂમિ પર હાથમતી ડેમના સૌંદર્ય ને માળવા માટે અને છાણાં માં બનેલી દાલબાટી અને ચુરમા નું ભોજન આરોગવા સમગ્ર જમાવટ ટીમ ને આગોતરું આમંત્રણ સાથે રાત્રિ રોકાણ માટે શ્રવણ સુખધામ સંસ્થા અબોલ જીવ સેવા યજ્ઞ આગોતરું આમંત્રણ પાઠવે છે....... હિરેન પ્રજાપતિ લેખક ૮૧૬૦૬૪૭૩૦૬
Devanshi ji I’m big fan of you.. આપના તમામ વિડિયો જોવું છું દરેક મુદ્દા પર આટલું બેબાક, નિર્ભિક, સ્પષ્ટ અને સત્ય સાથે નું રિપોર્ટિંગ પ્રથમવાર જોયું છે.realy proud of you.. અને હા આપે આજે મારા જિલ્લા ને જે રીતે બતાવ્યો છે આનંદ થયો..રતનમહાલ ના ખૂબસુરત નજારા થી ઘણા લોકો અજાણ છે..આભાર..
અમારા દાહોદને આટલી સુંદર રીતે બતાવા બદલ દેવાંશીબેનનો ખુબ ખુબ આભાર.. 👌
અમારા દાહોદ નું અદભૂત રીતે વર્ણન કરવા બદલ જમાવટ ની ટીમ નો ખુબ ખુબ આભાર.
અત્યાર સુધી લોકો આ જિલ્લા ને ગરીબ અને પછાત જિલ્લા તરીકે ઓળખતા હતા પણ અમારા દાહોદ ની જેને કહી શકાય કે સકારાત્મક વિશેષતા ઓ રાજ્ય તથા દેશ ની પ્રજા આગળ બતાવવા માટે આભાર
વાહ સિંહણ પત્રકાર ગ્રાઉન્ડ રિપોર્ટ આપનાર એક માત્ર પત્રકાર સિંહણ
સિંહણ ની શોધ માં સિંહ આવશે હવે
વાહ દાહોદ જિલ્લો આટલો ખૂબસૂરત છે આજે ખબર પડી હવે તો ફરવા જવાનો પ્લાન દાહોદમાં બનાવો જ પડશે ❤
એના માટે તો તમારે ચોમાસા માં આવે રતનમહાલ જોવું હોય તો
અમારું દાહોદ - આગવું દાહોદ - સુંદર દાહોદ . કુદરતી સુંદર વનરાજી , ઐતિહાસિક ધરોહર , આદિવાસી કલા સંસ્કૃતિ , દેશ માટે બલિદાન , વેપાર વાણિજ્ય અને ખાણી પીણી માટે જગ વિખ્યાત દાહોદ પર અમને સહુ ને ગર્વ છે .
Thank You so much Devansiben❤અમારો દાહોદ જિલ્લો બતાવવા બદલ.જય જોહાર🏹🍁
ખરેખર દાહોદની ભવ્યતા અને સુંદરતા જેવી રીતે દેવાંશી બેનએ વર્ણાવી છે...એમને એના માટે દાહોદના બ્રાન્ડ એમ્બેસેડર બનાવી દેવા જોઈએ.... thank you devanshi ben dahod aava mate ane dahod ni bhavyata batava mate.❤❤❤
I ❤ dahod.....🙏🙏🙏🙏🙏
હું નાનો હતો ત્યારે દાહોદ ગયો હતો મને દાહોદ બહુ ગમે સે.....ખરેખર પકૃતિ ના ખોળામાં સ્વર્ગ માં હોય એવું લાગે સે.....❤❤❤
અમારા દાહોદ મા તમારૂ સ્વાગત છે very nice👍👍👌👌👌 vlog👌
Wow Dahod aatlu sundar chem thaiju 🎉 thanks from USA 🎉
વાહ 👌🏻👌🏻👌🏻👌🏻 જેવી પ્રાકૃતિક સુંદરતા છે એવી જ રીતે સુંદર રીતે વર્ણવી છે
ખૂબ જ સુંદર દૃશ્યો બતાવ્યા બેન હું ચોક્કસ જઈશ મને તમારા એક એક વીડિયો ખૂબ જ ગમે છે ધન્ય છે તમને અને તમારા વિચારોને સ્પષ્ટ વક્તા અને નીડર પત્રકાર છો તમે
દેવાશી બેન આવુજ સુંદર સ્થળ છે અમરેલી જીલ્લાના ખાભા તાલુકાનુ એક રમણીય સ્થળ હનુમાન ગાળા તરીકે જાણીતુ આ સ્થળ ચોમાસા મા એક ધરતીમાતા એ સુંદડી ઓઢી હોય તેવુ દશ્ય જોવા મળે બીજુ નજીક મા બરવાળા ગીર પણ સુંદર સ્થળ છે ત્રીજું નજીકમા ભગવાન શ્યામ સુંદર ભગવાન બિરાજે તુલજી શ્યામ તરીકે પ્રખ્યાત સુપ્રસિદ્ધ જગ્યા આવેલી છે હરિયાળી ગીર નો નજારો ચોમાસામાં સોળે કળાયે ખીખેલી વનરાય જોવ મળે છે બાજુમા ઝમજીર ધોધ આવેલો છે અવશ્ય મુલાકાત લ્યો આ વિસ્તાર ની
દેવાંશી બેન તમે ન્યૂઝ કરતા આવા વિલોગ્સ બનાવો એ નોવ મસ્ત છે કેટલા ને વિલોગ્સ પસંદ છે ❤
ખુબ સુંદર છે રતનમહાલ દેવાંશીબેન
Dahod me aapka swagat hai
મેડમ એક પ્લેસ હજી રહી ગયું જે ફેમસ છે એનું નામ "દેવઝરી મહાદેવ" ટેમ્પલ જે જેકોટ ગામમાં આવેલ છે જ્યારે ફરી વાર આવો તો ત્યાંની મુલાકાત જરૂર લેજો ત્યાંની સુંદરતા પણ મન મોહી જાય એવી છે💐🙏🙏🙏
Khoob Saras kudarti Soundarya 17:17
Vahh Ben vahh
ઊગતા સૂર્ય નો પ્રદેશ એટલે કે ગરબાડા (દાહોદ)❤
તમારા દરેક વીડીયો બહુજ સરસ છે. ગુજરાત ટુરિઝમ ના. એમા મેપ ( નકશો ) બતાવ્યો હોય તો સરસ રહેત .
સ્માર્ટ સિટી ❤દાહોદ ❤મા આપણું હાર્દિક સ્વાગત છે
જોરદાર જમાવટ 👌
Jay babadev
khub sundar... Jay HInd...
દાહોદ માં ❤ નહિ ❤ માં દાહોદ વશે છે.
I ❤ My City 🏙️
Khub khub Aabhar tamaro Amara dahod ma Aavva badal
સ્વાગત છે તમારું અમારા ગામ પટાડુંગરી માં ..
Maru dahod
Bah saras devanisi memm
Wah wah khoob j sundar chhe.
Superb...Mam...👌🏻👌🏻👌🏻🥰🥰🥰❤️👍🏻👍🏻👏🏻👏🏻🙏🏻
અદભુત નજારો
❤ Jai ho ❤
દેવાંશી મેમ આ બધુ ૨૦૧૮ માં અમે જોયું હતું દરેક જગ્યા ખૂબ સરસ છે.
ખૂબ જ સુંદર વિડીયો
આવા વિડીયો વધુ લાવતા રહો
Welcome to भील प्रदेश की धरती दाहोद, मां प्रकृति की गोद में जोहार स्वागत 💚🌱🌿🎋🏹
Vah...didu tme Amara garib jiila dahodma avva mate thanks dahod na bdha taluka ma farjo BV mast jova jevu 6
Ha hamru Dahod
Thank you so much devanshiben❤ અમારો દાહોદ જિલ્લો બતાવવા બદલ જય જોહાર 🌿🌱🪴
Khuh sundar...6e...ne jode jode peli lines...
Bhomiya vina mare bhamva ta dungara....vaah...
👍🏻
Vah khubaj saras
દેવાંશી દીદી પધારો ચોક્કસ થી કવિ ઉમાશંકર જોશી ની જન્મ ભૂમિ પર હાથમતી ડેમના સૌંદર્ય ને માળવા માટે અને છાણાં માં બનેલી દાલબાટી અને ચુરમા નું ભોજન આરોગવા સમગ્ર જમાવટ ટીમ ને આગોતરું આમંત્રણ સાથે રાત્રિ રોકાણ માટે શ્રવણ સુખધામ સંસ્થા અબોલ જીવ સેવા યજ્ઞ આગોતરું આમંત્રણ પાઠવે છે.......
હિરેન પ્રજાપતિ લેખક
૮૧૬૦૬૪૭૩૦૬
Pheli vaar koi ke vaat kari apda Dahod ni ahiya bau badhu che farva layak 💖
जय जोहार जय आदिवासी जय भीलपृदेश देवांशी मेम हमेशा सत्य के साथ रहना चाहिए बलवंत पी मैडा दाहोद
આ દાહોદ અમારું છે❤❤😅
Ha
અમારું પણ
Khub khub AA bhar devanshiben
ખૂબ ખૂબ આભાર દેવાંશીબેન 🙏🏻🙏🏻મારું વ્હાલા ❤❤❤❤❤ દાહોદની જમાવટ તમારી જમાવટ ઉપર બતાવવા બદલ.
Vah ❤❤❤❤❤❤
Khub Sars Devanshiben,
Amne Pan Dahod Ni Prakrutik darsyo Batava Badal Apno Khub khub Aabhar.
Vah ben vah 👌👌👌🙏
Khub saras
Most welcome devanshi ben ઘણા ઓછા લોકો હોય છે જેમને પ્રકૃતિની કદર કરતા હોય છે ખૂબ ખૂબ આભાર રતનમહાલ મુલાકાત બદલ😊
ખુબ સરસ ❤❤
Nice jordar
બેન મારું ગામ બાવકા અને હું તમારા દરેક વિડિઓ જોઉં છું..
હાલો મંડો share krva
અદ્ભૂત કાર્ય.. આપનું...
ખુબસરસ દેવાંશી બેન ધન્યવાદ 🌹🌹🌹
Wow....An Amazing
Beautiful story 🎉
Hamaru dahod humne aatli sundar ritey batawa badal aap nu khub khub aabhar ❤
ખરેખર મારી દાહોદ વિશે ની ભ્રમણા ભાંગીને ભુક્કો થઈ ગઈ એટલું સરસ છે દાહોદ..... ખૂબ જ સરસ દેવાંશી બેન
સરસ
Devanshi ji
I’m big fan of you.. આપના તમામ વિડિયો જોવું છું દરેક મુદ્દા પર આટલું બેબાક, નિર્ભિક, સ્પષ્ટ અને સત્ય સાથે નું રિપોર્ટિંગ પ્રથમવાર જોયું છે.realy proud of you.. અને હા આપે આજે મારા જિલ્લા ને જે રીતે બતાવ્યો છે આનંદ થયો..રતનમહાલ ના ખૂબસુરત નજારા થી ઘણા લોકો અજાણ છે..આભાર..
Hamara dahod ma
Khub sarsh ban ha amru dahod City
Aap nu swagat che dahod ma 🙏
આભાર
Rangilu maru dahod ❤
I love Dahod
Wahhhhh adbhut
👍👍👍
જમાવટ કરો છો હો બાકી તમે ભી મસ્ત
🙌✨👍❤️🙏
ખૂબ સરસ
આભાર❤
મને યાદ છે ત્યાં સુધી આપ પણ દાહોદ જિલ્લા થી છે
હા મારું દાહોદ
Awesome 👌
Welcome Devanshi mem.....
Best❤❤
Dahod ma ❤ nahi ❤ ma vashe che
I ❤ Dahod
The great🤘
સરસ બતાવ્યું બેન
જય ભોલેનાથ 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿
I ❤ Dahod
Thank You for Covering Us in your Superb Video ❤ at Last with Dal Paniya 😂
Dane Dane pe likha hai …dish dikhane wale ka nam 😊Thanks again.
Very nice 😊
Very nice 👌👏
DAHOD ❤❤
Didi tamare ava vidio bhanavana khubaj saro vodio 6.....❤
Nice, amaro padosi jillo
Ha Maru Dahod ❤❤❤
I ❤️ DHD
Dahod Ni Moj
Wah su ગુજરાત માં આવું પણ જોવાનું છે એ તો અત્યારે ખબર પડી ❤❤❤ good job mam
Omnmsivay
Dahod ❤
GJ-20 DAHOD ✨🤍😘
very nice.... didn't knew Dahod has so much to offer.
Nice Documentary ❤