કોઈ પણ ધંધો બંધ કરો એ પેલા આ વિડીયો જોઈ લેજો સેજલબેનનું પિંક કેફે એમની મહેનત નું પરિણામ Pink Cafe

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ก.ย. 2024
  • કોઈ પણ ધંધો બંધ કરો એ પેલા આ વિડીયો જોઈ લેજો સેજલબેનનું પિંક કેફે એમની મહેનત નું પરિણામ Pink Cafe
    #pizza #pizzarecipe #streetfood
    Senal ben Contact : 7485999314
    સેજલબેનની વાત કઈ અલગ જ છે. કોઈ પણ ધંધો બંધ કરો એ પેલા આ વિડીયો જોઈ લેજો તમે મોટીવેટ થશો. બેન છેલ્લા ૧૦ વર્ષથી ફાસ્ટફૂડ ના ફૂડ કાઉન્ટર ચલાવે છે. આર્થિક સમસ્યાઓ અને સામાજિક સમસ્યાઓને લઈને એમને સામનો કર્યો અને આજે વટથી બિઝનેસ કરે છે. સેજલબેન ને વંડર વુમન ઓફ ઘી ટૉવન એવોર્ડ પણ સુરત શહેર માં મળ્યો છે. સ્વભાવ સરળ અને ચોખ્ખો છે.
    સાગર ભાઈ એમના જમાઈ છે અને ખાસ એ અમેરિકાથી આપણા વિડીયો જોઈ ને ત્યાં જવા માટે કહ્યું હતું. આપણે એમનો પણ આભાર માનીએ છે
    શૂટિંગ વખતે આપણા ધ પક્કા ફૂડી ના કોમ્યુનિટી મેમ્બર પણ મળી ગયા હતા એમનો પણ આપડે રિવ્યુ લીધો.
    કોઈ દિવસ હાર નહિ માનતા મહેનત તો જ સાથ આપશે આ ઉદાહરણ છે આપણી હિમ્મત વધારવા માટે
    -અહ્યા આપણે પનીર પિઝા અને ચીઝ પનીર ગ્રીલ સેનવિચ ટેસ્ટ કરી હતી.
    -જગ્યા ખુબજ સારી અને ચોખખાયી વાલી હતી
    -જે પ્રમાણે ક્વોલિટી છે એ પ્રમાણે કિંમત બરાબર છે
    -ફેમિલી સાથે જઈ શકાય એવી જગ્યા છે
    સરનામું :
    પિન્ક કાફે
    જોલી પાર્ટી પ્લોટ ની બહાર, ડીએમડી પાર્ટી પ્લોટની પાસે, વેસુ, સુરત
    ઈડલી કાફે:
    રાહુલ રાજ મોલ ની સામે, પીપલોદ, સુરત

ความคิดเห็น • 77