Rangma, rangma Amba Ramva Nikali Prasannaben Vasavada

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ธ.ค. 2024

ความคิดเห็น • 107

  • @rajnikantdave7802
    @rajnikantdave7802 4 ปีที่แล้ว +7

    I need lyrics of this garbo

    • @rajeshbuch
      @rajeshbuch 4 ปีที่แล้ว +15

      રંગ માં, રંગ માં, રંગ માં જો ને અંબા રમવા નીકળી
      જો ને અંબા રમવા નીકળી
      રૂમઝૂમ પગલે પગલે ચાલે સરખી સહેલીની સાથે.
      રંગ માં, રંગ માં, રંગ માં જો ને અંબા રમવા નીકળી.
      પહેલી તે તાળીએ ઝાંઝર રણક્યાં , બીજી તે તાળીએ કંકણ ખણક્યાં
      પાયલની ઘુઘરીઓ ઘમકી, જો ને અંબા રમવા નીકળી.
      રંગ માં, રંગ માં, રંગ માં જો ને અંબા રમવા નીકળી
      શીરે સોનાના ગરબા સોહવ્યા, દૈવી જયોતથી દિપ પ્રગટાવ્યા
      ચાચરમાં અંબા જો ઉતરી, જોને અંબા રમવા નીકળી.
      રંગ માં, રંગ માં, રંગ માં જો ને અંબા રમવા નીકળી
      કોકીલ સૂરની મુરલી બજાવી, સરખી સાહેલી ને હેતે રમાડી
      ફુલડાં ની વરસાઓ વરસી, જોને અંબા રમવા નીકળી.
      રંગ માં, રંગ માં, રંગ માં જો ને અંબા રમવા નીકળી
      પ્રસન્ન ભાવે દર્શન માંગુ, જીવનમાં હું તુજને ઝંખું
      તારા ગરબે ભકતી ગજાવું, જોને અંબા રમવા નીકળી.
      રંગ માં, રંગ માં, રંગ માં જો ને અંબા રમવા નીકળી

    • @rajnikantdave7802
      @rajnikantdave7802 4 ปีที่แล้ว +2

      I am rajnikant Dave from Rajkot city.maa tamane khub khub vandan.khubaj Karna Priya aavaj chhe .Taman sarvene mara jaigurudatt.

    • @rB-ny5wp
      @rB-ny5wp 3 ปีที่แล้ว +1

      @@rajeshbuch Thank youuu so much!!

    • @nitinbaxi9579
      @nitinbaxi9579  2 ปีที่แล้ว +1

      @@rajeshbuch Thanks

    • @Shinchan_nohara-g2t
      @Shinchan_nohara-g2t 2 หลายเดือนก่อน +1

      Aabhar bhai ​@@rajeshbuch

  • @udayshukla7745
    @udayshukla7745 2 ปีที่แล้ว +6

    જય હાટકેશ....નાગરો નું સાચું ધન એમના મન નો ભાવ છે જે આ ભજન માં છલ્કાય છે...અતિ ભાવપૂર્ણ અને ભક્તિસભર અને જાજરમાન પ્રસ્તુતિ...લાખ લાખ વંદન સહ બધાને જય અંબે 🌹🙏💖

  • @jighrukshadave1954
    @jighrukshadave1954 2 หลายเดือนก่อน +1

    જય અંબે. ખુબ જ સુંદર ગરબો ગવડાવ્યો. 👌🙏🙏

  • @ashananavati7975
    @ashananavati7975 ปีที่แล้ว

    જય હાટકેશ મુવ શ્રી, મા એ ખૂબ જ સુંદર અવાજ અને ખૂબ જ ભાવથી ગરબો ગયો.તેમજ મધુર અવાજમાં ગયો. મીકા સ્વરમા ખૂબ જ આનંદ આવ્યો.તેઓને શત શત પ્રણામ સાથે સમગ્ર ગ્રુપને. જય અંબે.🙏🙏🙏🙏🌹🌹🌹🌹🙏🙏🙏🙏😁😁😁😁

  • @hansajoshi6070
    @hansajoshi6070 12 ชั่วโมงที่ผ่านมา

    Jay Ambe khub saras swar ma gayo mataji ne pranaam

  • @manishkubavatmanishkubavat6463
    @manishkubavatmanishkubavat6463 2 หลายเดือนก่อน

    🙏💐🚩 વાહ વાહ...... શબ્દો માં વર્ણન કરવું મુશ્કેલ..... ખુબ ખુબ સરસ...... જય અંબે માઁ..... જય માતાજી......🚩💐🙏

  • @pdpandya311
    @pdpandya311 2 หลายเดือนก่อน

    Prasannabaa gay che to mane amara radhamasi ni yaad aavi gai 🙏🙏👌

  • @punitabuch6167
    @punitabuch6167 2 หลายเดือนก่อน

    Wah bahuj madhoor kanchenjunga gavayu sunder shabdo ame pan Maa may thai gays Jay Mataji

  • @lekhahathi9180
    @lekhahathi9180 ปีที่แล้ว +1

    વાહ પ્રસન્ન બેન અંજુ બેન હર્ષા ભાભી ખુબ અભિનંદન

  • @amishmdholakia8381
    @amishmdholakia8381 ปีที่แล้ว +1

    ખુબ જ સરસ. આ ઉંમરે પણ ખુબ સુંદર અવાજ અને સૂર. ગરબાના શબ્દો વિશે તો શું કહેવું! અદભુત...
    આપણા પરંપરાગત બેઠા ગરબા.
    પ્રણામ.

  • @shilpaantani6783
    @shilpaantani6783 ปีที่แล้ว

    Jay hatkesh.khub Sara's matajino Garbo sambhlva malyo. Khub Sara's gayu chhe.thank you so much. Aavo sambhlvano labh aapva badal.🙏

  • @punitabuch6167
    @punitabuch6167 ปีที่แล้ว

    Vah Ambamay thai javayu atlu saras gayu ane garbana shabdo pan saras

  • @HiteshVachharajani-v7p
    @HiteshVachharajani-v7p 2 หลายเดือนก่อน +1

    Very nice Garbo. Excellent voice. This is a great Nagar Tradition

  • @HiteshVachharajani-v7p
    @HiteshVachharajani-v7p 2 หลายเดือนก่อน +1

    Excellent voice. Very well sung. Pranams 🙏🏻

  • @alapipandya883
    @alapipandya883 2 หลายเดือนก่อน

    Khub saras sweet awaaj! Pls give the name of the singer Abhinandan e bahen n maaavati pathavu chhu

  • @manishadwivedi2156
    @manishadwivedi2156 ปีที่แล้ว

    khub saras Gaayak veunad prem Ambe matahine ramatajoyikhushthayirahyache. 🎉❤

  • @palashpatel1586
    @palashpatel1586 2 หลายเดือนก่อน

    Nit in bhai baa na garba collection mathi more garba want listen pl make more video please nice voice and ward

  • @neetagill7615
    @neetagill7615 ปีที่แล้ว

    Jai hatkesh aje achanak maru man thayu ane tamaro garbo sambhalyo.. Etlo anand thayo. Tamane anek anek antarna ashirvad ane pranam

  • @tinaacharya7032
    @tinaacharya7032 8 หลายเดือนก่อน +2

    ખૂબ મીઠું
    જય અંબે જય હાટકેશ

    • @hansasheth7049
      @hansasheth7049 6 หลายเดือนก่อน

      અંબા માનો ગરબો રંગમાં રંગમાં મને મોકલો તો હું આભારી થ ઈશ

  • @sumitjoshi5021
    @sumitjoshi5021 2 หลายเดือนก่อน

    इसे कहते है शाश्वत 🙏

  • @harshvardhanoza8494
    @harshvardhanoza8494 6 ปีที่แล้ว +5

    My pranam to Vadil Prasannaben. The sweetness and melodious voice defies her age. What a divine voice..!! I wish her singing could be preserved as priceless treasure for future generations..

    • @nitinbaxi9579
      @nitinbaxi9579  6 ปีที่แล้ว +1

      Thanks a lot. Mv. Prasannaben is daughter of Anupam Oza. Soulful, melodias singing.

    • @jagrutidesai6055
      @jagrutidesai6055 2 ปีที่แล้ว +1

      Khub saras garbo

  • @bhavnilchavda2411
    @bhavnilchavda2411 9 หลายเดือนก่อน +1

    The old ladies remind me of my grandma baa 🙏🏽❤

  • @lekhahathi9180
    @lekhahathi9180 ปีที่แล้ว +1

    ઓઝા પરિવાર ને અભિનંદન

  • @munindravasavada3115
    @munindravasavada3115 4 ปีที่แล้ว +1

    Bahu saras garbo ane sundar shabdo ...ati mithash sathe surilu gaayan ...Mu.Prassanben ne vandan ...

  • @kapilav3005
    @kapilav3005 6 หลายเดือนก่อน

    VAH vah. Manmohak. Garbo. And. Ben. Tamari. Madhur. Avaj. Atli. Age. Ma.pn. Sara’s. superrr. Bangalore👏👏👏👏👍🏻👍🏻👍🏻👍🏻👍🏻

  • @DjPatni-yr4hd
    @DjPatni-yr4hd ปีที่แล้ว

    Vah ma khub Sara's sabdo nathi pranam

  • @hiralvaishnav6750
    @hiralvaishnav6750 2 ปีที่แล้ว +1

    Khub sundar prastuti....💐💐💐💐

  • @shitalantani528
    @shitalantani528 ปีที่แล้ว

    Wahhhhh....Jay hatkesh....pranam to aunty ji

  • @thedarkgaming8361
    @thedarkgaming8361 ปีที่แล้ว

    અતિ સુંદર અવાજ...અને ભાવ પણ તેવો જ..

  • @meghaljoshi2998
    @meghaljoshi2998 4 ปีที่แล้ว

    Bov j saras , ba e bov j saras gayu, ghana varas pachhi aa garbo sabhalyo , bov j aanand thayo

  • @rajeshkharod6334
    @rajeshkharod6334 27 วันที่ผ่านมา

    જય હાટકેશ 🙏🙏

  • @varshapathak1769
    @varshapathak1769 3 ปีที่แล้ว +1

    Baa ne sat sat naman 🙏 👌

  • @aparnatijoriwala3423
    @aparnatijoriwala3423 3 ปีที่แล้ว +1

    Waah...KHoob Khoob majha aavi....vadil tamne shat shat naman. Thank you for sharing the lyrics.

  • @AnupKaria
    @AnupKaria ปีที่แล้ว

    Such a beautifully sung bhajan ... thank you. A soulful and gentle raag Does anyone know if she stills sings

  • @nirmalaajwalia4924
    @nirmalaajwalia4924 ปีที่แล้ว

    Ati sundar 👌🏻👌🏻👌🏻

  • @chandramaulichhaya2457
    @chandramaulichhaya2457 2 ปีที่แล้ว

    Suuperb Jay Hatkesh Ambike Anilkumar P Chhaya Jay Ambe Ma 🌹🙏

  • @manjarinanavaty6560
    @manjarinanavaty6560 3 ปีที่แล้ว +1

    Hi I'm from ahmedabad .because of 'house arrest' all the year round ,exercise walk was not possible .so I preferred betha garba.our own speciality .words are all high level poetry .so tried my hand and foot to match the speed .every day for some music with garba actions as no body watched .it has helped me to add joy in frustrating times .thanks .

  • @chandrikaraval7850
    @chandrikaraval7850 2 หลายเดือนก่อน

    Mane garbing shabhdo joeye plz jay Hatkesh

  • @vasudevthanki1311
    @vasudevthanki1311 3 หลายเดือนก่อน

    વાહ વાહ

  • @peacelily2025
    @peacelily2025 4 ปีที่แล้ว

    Khoob khoob gamto garbo bani gayo chhe aa maaro! Mu. Vadil Prasannaben ne pranaam ane anek aabhaar ke aa garbo you tube par mukyo jethi sahune aa garbo saambhalvaano lhaavo malyo!

  • @krutikavaidya6597
    @krutikavaidya6597 2 ปีที่แล้ว +1

    ખૂબજ સુંદર 👌👌

  • @soniamandloi3516
    @soniamandloi3516 3 ปีที่แล้ว +1

    Love our tradition of baitha garba

  • @rudraswarupa4719
    @rudraswarupa4719 ปีที่แล้ว

    Beautiful! Can someone please share the lyrics?

  • @meeramankad9908
    @meeramankad9908 5 ปีที่แล้ว

    Vah vah..maa ne vandan..maa ni hajri thai jay evi bhavna pragat thay 6

  • @falgunipathak6541
    @falgunipathak6541 2 ปีที่แล้ว +1

    Beautiful 🙏🏻 Jay Ambe🙏🏻 Can you please Share the lyrics 🙏🏻

    • @nitinbaxi9579
      @nitinbaxi9579  2 ปีที่แล้ว

      Thanks a lot Falguni madam. Your comment means a lot to me and Prasannaben, my Masi. She is 88 but can still sing. I will surely share lyrics here from her Garba diary 🙏The Lyrics is pinned and is on the top

  • @lucyshukla
    @lucyshukla 4 ปีที่แล้ว +1

    Wahhhh Aunti wahhhh 🙏🏻😍🙏🏻💐

  • @VSDave-di2vu
    @VSDave-di2vu 2 หลายเดือนก่อน

    Extra ordinary.

  • @utsavsadhira3789
    @utsavsadhira3789 9 หลายเดือนก่อน

    Aaa garba na lyrics hoy to please share karso

  • @sangeetajha7744
    @sangeetajha7744 2 ปีที่แล้ว

    खूबज सरस गावयू 🙏🙏

  • @pdpandya311
    @pdpandya311 2 หลายเดือนก่อน

    Aa badha garba ni pdf mali shake ?

  • @rajeshbuch
    @rajeshbuch 10 ปีที่แล้ว +3

    wah, nagarani no rang...Baa ne amaara vandan...

  • @punitabuch6167
    @punitabuch6167 ปีที่แล้ว

    Yes akdam bhaktimay

  • @vibhabhatt5857
    @vibhabhatt5857 3 หลายเดือนก่อน

    Lyrics mali shake ana?

  • @rujutamehta3573
    @rujutamehta3573 4 ปีที่แล้ว +1

    Adbhut 👍👍👌🙏🙏

  • @shashivadanbuch6091
    @shashivadanbuch6091 6 ปีที่แล้ว

    Wah Mu. V. PrasNnaben tsme mari pasandgi no Garbo sambhallavi nr BIJU NORTU YADGAR BANAVI DIDHU... HU SHAKUNTSLLA BEN VADAVADA NO KAKA SHRI BHSILALBHAI(KAKA) NO KAKA NO DIKRO ETLLE BHAI THAUUN CHHU.

  • @heenavaishnav3021
    @heenavaishnav3021 2 ปีที่แล้ว

    Prannaben no Arasurni amba bhavani
    Valo garbo akho muko ne pl
    Mane raag ane words bahuj gmya che
    Pan akho nathi avdto

  • @rajeshgadesha9504
    @rajeshgadesha9504 ปีที่แล้ว

    MAA......🙏🏻

  • @sandhyamankad9419
    @sandhyamankad9419 7 ปีที่แล้ว

    Nagaro no Kedar! Khub j Sarar! :)

  • @nalinidesai610
    @nalinidesai610 2 ปีที่แล้ว

    Wah bhai wah 🙏🙏

  • @saptak9887
    @saptak9887 6 ปีที่แล้ว

    Wah khub j mithash thi ne bhav thi gayu chhe vandan chhe

  • @vibhutiunakar356
    @vibhutiunakar356 7 ปีที่แล้ว

    Wah wah pranam ati sunder

  • @daxashah5138
    @daxashah5138 5 ปีที่แล้ว

    Bad ne namskar

  • @alkanandi6533
    @alkanandi6533 3 ปีที่แล้ว

    Very. Nice. I. Like. It.

  • @nirmalaajwalia4924
    @nirmalaajwalia4924 ปีที่แล้ว

    Garaba na shabdo apava krupa karaso

  • @jayshreegohil8967
    @jayshreegohil8967 5 ปีที่แล้ว +2

    Can we get the lyrics for this garbo....🙏

    • @rajeshbuch
      @rajeshbuch 4 ปีที่แล้ว +1

      I have it.

    • @nileshpandya432
      @nileshpandya432 4 ปีที่แล้ว

      મને પણ ગરબો જોઈએ છે પ્લીઝ

    • @meghaljoshi2998
      @meghaljoshi2998 4 ปีที่แล้ว

      @@rajeshbuch mane aa garbo mokalso pls , bov varas pa6i sambhalyo

    • @rajeshbuch
      @rajeshbuch 4 ปีที่แล้ว

      @@nileshpandya432 રંગ માં, રંગ માં, રંગ માં જો ને અંબા રમવા નીકળી
      જો ને અંબા રમવા નીકળી
      રૂમઝૂમ પગલે પગલે ચાલે સરખી સહેલીની સાથે.
      રંગ માં, રંગ માં, રંગ માં જો ને અંબા રમવા નીકળી.
      પહેલી તે તાળીએ ઝાંઝર રણક્યાં , બીજી તે તાળીએ કંકણ ખણક્યાં
      પાયલની ઘુઘરીઓ ઘમકી, જો ને અંબા રમવા નીકળી.
      રંગ માં, રંગ માં, રંગ માં જો ને અંબા રમવા નીકળી
      શીરે સોનાના ગરબા સોહવ્યા, દૈવી જયોતથી દિપ પ્રગટાવ્યા
      ચાચરમાં અંબા જો ઉતરી, જોને અંબા રમવા નીકળી.
      રંગ માં, રંગ માં, રંગ માં જો ને અંબા રમવા નીકળી
      કોકીલ સૂરની મુરલી બજાવી, સરખી સાહેલી ને હેતે રમાડી
      ફુલડાં ની વરસાઓ વરસી, જોને અંબા રમવા નીકળી.
      રંગ માં, રંગ માં, રંગ માં જો ને અંબા રમવા નીકળી
      પ્રસન્ન ભાવે દર્શન માંગુ, જીવનમાં હું તુજને ઝંખું
      તારા ગરબે ભકતી ગજાવું, જોને અંબા રમવા નીકળી.
      રંગ માં, રંગ માં, રંગ માં જો ને અંબા રમવા નીકળી

    • @rajeshbuch
      @rajeshbuch 4 ปีที่แล้ว

      @@meghaljoshi2998

    @peacelily2025 7 ปีที่แล้ว

    Atyant bhaavpurvak gaayelo garbo! Baane anek vandan!

  • @meenakshibuch6785
    @meenakshibuch6785 6 ปีที่แล้ว

    marvelous. vadilne hardik pranaam. shabdo malshe?

    • @rajeshbuch
      @rajeshbuch 4 ปีที่แล้ว

      રંગ માં, રંગ માં, રંગ માં જો ને અંબા રમવા નીકળી
      જો ને અંબા રમવા નીકળી
      રૂમઝૂમ પગલે પગલે ચાલે સરખી સહેલીની સાથે.
      રંગ માં, રંગ માં, રંગ માં જો ને અંબા રમવા નીકળી.
      પહેલી તે તાળીએ ઝાંઝર રણક્યાં , બીજી તે તાળીએ કંકણ ખણક્યાં
      પાયલની ઘુઘરીઓ ઘમકી, જો ને અંબા રમવા નીકળી.
      રંગ માં, રંગ માં, રંગ માં જો ને અંબા રમવા નીકળી
      શીરે સોનાના ગરબા સોહવ્યા, દૈવી જયોતથી દિપ પ્રગટાવ્યા
      ચાચરમાં અંબા જો ઉતરી, જોને અંબા રમવા નીકળી.
      રંગ માં, રંગ માં, રંગ માં જો ને અંબા રમવા નીકળી
      કોકીલ સૂરની મુરલી બજાવી, સરખી સાહેલી ને હેતે રમાડી
      ફુલડાં ની વરસાઓ વરસી, જોને અંબા રમવા નીકળી.
      રંગ માં, રંગ માં, રંગ માં જો ને અંબા રમવા નીકળી
      પ્રસન્ન ભાવે દર્શન માંગુ, જીવનમાં હું તુજને ઝંખું
      તારા ગરબે ભકતી ગજાવું, જોને અંબા રમવા નીકળી.
      રંગ માં, રંગ માં, રંગ માં જો ને અંબા રમવા નીકળી

  • @nimishvora
    @nimishvora 7 ปีที่แล้ว

    Wah, Jay Hatkesh

  • @rajeshgadesha9504
    @rajeshgadesha9504 2 ปีที่แล้ว

    Lyrics joie che.
    Please...🙏🏻

  • @anjaliprashantpatil9374
    @anjaliprashantpatil9374 ปีที่แล้ว

    🎉❤

  • @soniamandloi3516
    @soniamandloi3516 3 ปีที่แล้ว

    जय हाटकेश

  • @shaileshtrivedi8710
    @shaileshtrivedi8710 8 ปีที่แล้ว

    Wha wha v nice I will listen every day and recording to

  • @meghaljoshi2998
    @meghaljoshi2998 4 ปีที่แล้ว

    આ ગરબો કોઈ પાસે હોઈ તો પ્લીઝ , આપજો

  • @lekhahathi9180
    @lekhahathi9180 ปีที่แล้ว

    😊

  • @kansurmehta
    @kansurmehta 7 ปีที่แล้ว

    can someone share lyrics of this garba...

    • @daxajoshipura5822
      @daxajoshipura5822 6 ปีที่แล้ว

      kanan mehta ramrajay

    • @pravinmankad8837
      @pravinmankad8837 5 ปีที่แล้ว

      Wah maikalapino jayho.

    • @rajeshbuch
      @rajeshbuch 4 ปีที่แล้ว +1

      રંગ માં, રંગ માં, રંગ માં જો ને અંબા રમવા નીકળી
      જો ને અંબા રમવા નીકળી
      રૂમઝૂમ પગલે પગલે ચાલે સરખી સહેલીની સાથે.
      રંગ માં, રંગ માં, રંગ માં જો ને અંબા રમવા નીકળી.
      પહેલી તે તાળીએ ઝાંઝર રણક્યાં , બીજી તે તાળીએ કંકણ ખણક્યાં
      પાયલની ઘુઘરીઓ ઘમકી, જો ને અંબા રમવા નીકળી.
      રંગ માં, રંગ માં, રંગ માં જો ને અંબા રમવા નીકળી
      શીરે સોનાના ગરબા સોહવ્યા, દૈવી જયોતથી દિપ પ્રગટાવ્યા
      ચાચરમાં અંબા જો ઉતરી, જોને અંબા રમવા નીકળી.
      રંગ માં, રંગ માં, રંગ માં જો ને અંબા રમવા નીકળી
      કોકીલ સૂરની મુરલી બજાવી, સરખી સાહેલી ને હેતે રમાડી
      ફુલડાં ની વરસાઓ વરસી, જોને અંબા રમવા નીકળી.
      રંગ માં, રંગ માં, રંગ માં જો ને અંબા રમવા નીકળી
      પ્રસન્ન ભાવે દર્શન માંગુ, જીવનમાં હું તુજને ઝંખું
      તારા ગરબે ભકતી ગજાવું, જોને અંબા રમવા નીકળી.
      રંગ માં, રંગ માં, રંગ માં જો ને અંબા રમવા નીકળી

    • @rajeshbuch
      @rajeshbuch 4 ปีที่แล้ว

      @@pravinmankad8837 I don't think it's MaiKalapi's writing.

    • @joshi66kimi
      @joshi66kimi ปีที่แล้ว

      ​@@rajeshbuchthank you soo much!! Hu aa lyrics Ghana time bhi goti ti.. pan chella 2yrs ma shanti thi aa video no comment famfodva no time nato madelo. 😊

  • @abhiadhvaryu3694
    @abhiadhvaryu3694 6 ปีที่แล้ว

    Plz share this lyrics

    • @rajeshbuch
      @rajeshbuch 4 ปีที่แล้ว

      રંગ માં, રંગ માં, રંગ માં જો ને અંબા રમવા નીકળી
      જો ને અંબા રમવા નીકળી
      રૂમઝૂમ પગલે પગલે ચાલે સરખી સહેલીની સાથે.
      રંગ માં, રંગ માં, રંગ માં જો ને અંબા રમવા નીકળી.
      પહેલી તે તાળીએ ઝાંઝર રણક્યાં , બીજી તે તાળીએ કંકણ ખણક્યાં
      પાયલની ઘુઘરીઓ ઘમકી, જો ને અંબા રમવા નીકળી.
      રંગ માં, રંગ માં, રંગ માં જો ને અંબા રમવા નીકળી
      શીરે સોનાના ગરબા સોહવ્યા, દૈવી જયોતથી દિપ પ્રગટાવ્યા
      ચાચરમાં અંબા જો ઉતરી, જોને અંબા રમવા નીકળી.
      રંગ માં, રંગ માં, રંગ માં જો ને અંબા રમવા નીકળી
      કોકીલ સૂરની મુરલી બજાવી, સરખી સાહેલી ને હેતે રમાડી
      ફુલડાં ની વરસાઓ વરસી, જોને અંબા રમવા નીકળી.
      રંગ માં, રંગ માં, રંગ માં જો ને અંબા રમવા નીકળી
      પ્રસન્ન ભાવે દર્શન માંગુ, જીવનમાં હું તુજને ઝંખું
      તારા ગરબે ભકતી ગજાવું, જોને અંબા રમવા નીકળી.
      રંગ માં, રંગ માં, રંગ માં જો ને અંબા રમવા નીકળી

  • @nileshpandya432
    @nileshpandya432 4 ปีที่แล้ว +1

    કોઈ તો ગરબા ના શબ્દો મોકલો તો મહેરબાની થશે

  • @hemanginivaidya2614
    @hemanginivaidya2614 3 ปีที่แล้ว +1

    ખૂબ જ મીઠો અવાજ

  • @hiteshbhairaval398
    @hiteshbhairaval398 4 ปีที่แล้ว

    🙏

  • @pravinkumarpatel5039
    @pravinkumarpatel5039 3 ปีที่แล้ว

    Ok

  • @nitinbaxi9579
    @nitinbaxi9579  2 ปีที่แล้ว

    The lyrics is here (pinned)

    • @rudraswarupa4719
      @rudraswarupa4719 ปีที่แล้ว

      I dont see them. What do mean by pinned here?

  • @rajnikantdave7802
    @rajnikantdave7802 4 ปีที่แล้ว +1

    I need lyrics of this garbo.