પાટણ માં રસ્તો ભૂલ્યા | રાણકી વાવ કે રાણી ની વાવ ? |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ก.ค. 2024
  • ગુજરાતના પાટણ શહેર પાસે આવેલ ઐતિહાસિક ધરોહર અને ગુજરાત ભારતની કલાનો એક અદભુત નમુનો એટલે રાણીની વાવ રાણીની વાવ ખાતે પહોંચી અને અમે ત્યાં નવી સુવિધાઓ જેવી કે પાર્કિંગ ગાર્ડન અને સ્વચ્છતા ઊડીને આંખે વળગતી હતી અહીં ખૂબ સારી વ્યવસ્થા જોવા મળતી હતી પ્રત્યેક વ્યક્તિ ₹40 ટિકિટ રાખવામાં આવેલ છે જે ભારતીય નાગરિક માટે રાખવામાં આવેલ છે જ્યારે વિદેશથી આવતા પર્યટકો માટે 600 રૂપિયા ટિકિટ રાખવામાં આવેલ છે

ความคิดเห็น • 2

  • @pravingagiya4924
    @pravingagiya4924 28 วันที่ผ่านมา +1

    જયદ્વારકાધીશ 🙏🚩

  • @pravingagiya4924
    @pravingagiya4924 28 วันที่ผ่านมา +1

    👌👌👌👍👍