યુવા ઝંકૃતિ | સંસ્કૃતિ ચિંતન | સાંઇરામ દવે | જય વસાવડા | અશ્વિન આણદાણી | ભાઈશ્રી રમેશભાઈ ઓઝા

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 มี.ค. 2023
  • 📨 : jayvaz@gmail.com
    • / jayvasavada.jv
    • / jay.vasavada
    • / jayvasavada
    • gu.wikipedia.org/wiki/જય_વસાવડા
    Jay Vasavada wears several hats. He is a columnist, author, speaker, anchor, traveller, blogger and vlogger.
    Today, Jay is one of the most popular young authors in Gujarati print media. His versatile columns, Spectrometer and Anavrut, as a special correspondent, are running for the last 25 years in the ‘Gujarat Samachar’, a number one daily in Gujarati with approximately 7 million readers. He has 5,50,000+ followers and friends on Facebook, Instagram, Twitter, TH-cam, etc.
    He has penned more than 6000 articles for several publications. They cover a wide eclectic array of subjects. All 18 books by him are constant in the bestsellers list. ‘Jay Ho’, ‘JSK’, ‘Mummy-Pappa’ and ‘Preet Kiye Sukh Hoy’ have crossed 20,000 copies landmark in Gujarati. They are followed by ‘Yuva Hava’, ‘Superhero Sardar’, ‘Ye Dosti’, ‘Knowledge Nagariya’, 'Jaytva' , 'Khata rahe rahe mera dil', "prem rrang", "life Line' etc.
    In 2004, a visit to the USA under the ‘International Visitor’s Program’ by the US State Department was his first journey abroad. Besides his regular US visits, he made numerous others as an author to countries like UK, Germany, Israel, Dubai, Thailand, Singapore, Netherlands, France, Canada, Italy, Switzerland, Kenya, New Zealand, Oman, Greece, Holland, Cambodia, Austria, etc. As a graduate student of management, he holds a record of winning more than 300 elocution/quiz/essay contests in India. After leaving his job as a college principal in 2002, so far, he has delivered more than 6000 public speeches on various topics across the globe, many of them are on his official TH-cam channel ‘planetJV’.
    He has also anchored and scripted TV talk shows and radio shows. His travelogues are much appreciated by various tourism departments within India and abroad. His blog is number one in Gujarati blogs. Despite being studied at home for a whole period of primary education, Jay Vasavada was honoured as an invited speaker in events like a book launch of PM Shri Narendrabhai Modi and at Asmitaparv of Pujya Moraribapu. He has a personal collection of more than 18,000 books and magazines and 5,000 CD-DVDs. Single and cheerful by nature, Jay Vasavada has completed 27 years in public writing and is still going strong.
    This is his only official TH-cam channel. All material used on it is for fair use in the public interest. No copyright infringement is intended. The views expressed here have no intention of hurting any kind of public sentiments or feelings.
    #JayVasavada #PlanetJV

ความคิดเห็น • 89

  • @DharmendraRavaldharmesh
    @DharmendraRavaldharmesh 14 วันที่ผ่านมา

    અદભુત અનુભૂતી કરાવી....અભિનંદન બંને વક્તા...અભિવ્યક્તિ .શિક્ષણ અને જ્ઞાનનું ઝરણું વહેતું હોય.. તેવું લાગ્યું...

  • @vandanatrivedi4279
    @vandanatrivedi4279 ปีที่แล้ว +3

    Sanskruti chintan khub saras program Bhai shree Ramesh Bhai oza a rakhyo Trane kalakare saras vat kari Dhanya vad 🙏

  • @renukajoshi750
    @renukajoshi750 ปีที่แล้ว +6

    વાહ ! જય ભાઈ ,સાંઈરામભાઈ ખુબજ સરસ માર્ગ દર્શક પ્રવચન સાથે પ્રશ્નોત્તરી. યુવાનો ને સાચો સંદેશ. ખુબજ આનંદ આવ્યો.

  • @jashupatel3993
    @jashupatel3993 ปีที่แล้ว +6

    🌷 🌷 🌷 જય શ્રી ક્રિષ્ના રાધે રાધે રાધે રાધે રાધે રાધે 🌹 🙏 🌹 આખે આખો એપિસોડ સાંભળવા ની ખુબ મજા આવી 🌹 🙏 🌹 ખૂબ ખૂબ ધન્યવાદ જયભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ સાયરામભાઈ અને બધાજ કાર્ય કરતા ને ખુબ ખુબ ધન્યવાદ સાથે જય શ્રી કૃષ્ણ 🌹 🌼 🌹

  • @hiteshnakar267
    @hiteshnakar267 ปีที่แล้ว +3

    જય ભાઈ... U R the best... Love u sir.... 👌🏿👌🏿

  • @drposhakpatel7993
    @drposhakpatel7993 ปีที่แล้ว +10

    પૂર્ણતઃ કૃતજ્ઞતા આપની શુદ્ધ અને પ્રામાણિક અભિવ્યક્તિ...સમાજ અત્યારે સળગી રહ્યો છે ત્યારે આપના વિચારો એ નવી દિશા આપી છે અને અગ્નિ શામક તંત્ર નું કામ કર્યું છે..જય હો જય ભૈયા ની

  • @balubhaimistry8
    @balubhaimistry8 11 หลายเดือนก่อน +2

    ખુબસરસ જય ભાઈ સાંઇરામ દવે અને મહાનુભૂવો 🙏🙏🙏❤❤

  • @virendhakan4132
    @virendhakan4132 ปีที่แล้ว +1

    Khub Saras Sairam Bhai ne Jay Bhai baju maja aavi ne ghanu janva malyu 🙏🙏🙏

  • @mansungbhaijoshi8338
    @mansungbhaijoshi8338 ปีที่แล้ว +5

    સંસ્કૃતિ,સમાજ અને યુવાનો ના જીવન ને પ્રયત્નો ના પ્રયોગો થી ચેન્જ ઓફ લાઈફ તરફ લઈ જવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ.....અભિનંદન્......

  • @Bhajanlalal5384
    @Bhajanlalal5384 ปีที่แล้ว +6

    જય જી... એક જ સંતાન બને ત્યાં સુધી...જીવન સાથે એકાંત જેવું જ લાગે....

  • @Bhajanlalal5384
    @Bhajanlalal5384 ปีที่แล้ว +7

    માણસ સદ્ધર હોય..મતલબ સારું એવું મહિને કમાતો હોય અને તમારા જેવું વિચારતો હોય અને કેટલાય ના જીવનને સુધારતા હોય તો પછી તમારાં બાળકો ને બે કે ત્રણ રાખી એમને પણ સાર્થક ન બનાવી શકાય

  • @dishadave9324
    @dishadave9324 ปีที่แล้ว +3

    Vah jay sir and saairaam ji,khub saras aape je vaato kari ..

  • @Yasminpatel14
    @Yasminpatel14 10 หลายเดือนก่อน +2

    જય ભાઈ 100% વાત સાચી છે

  • @HKSir-mg2fe
    @HKSir-mg2fe ปีที่แล้ว +3

    ખુબજ સરસ યુવાસવર્ધક કાર્યક્રમ

  • @pravinmehta2869
    @pravinmehta2869 ปีที่แล้ว +3

    Vaah vaah Maaza aavi gai Vaah vaah

  • @bahadursinhjadeja2203
    @bahadursinhjadeja2203 ปีที่แล้ว +27

    જય ભાઈ સમાજમાં છૂટાછેડા ના કિસ્સા વધી ગયા છે બે ત્રણ છોકરા ની માં બીજા સાથે ભાગી જાય છે લગ્ન સંસ્થા ભાંગી રહી છે અત્યાર ના કપપલ ને એક બાળક થી વધુ પોસાતું નથી પાંચ થી વધુ બાળક ની માં પોતાના ઘર નું કામ કરતી હતી જે તે વખતે કુટુંબ નિયોજન ના સાધનો ના હતા માબાપે ગોઠવેલ લગ્નમાં છૂટા છેડા થતા ના હતા આજ ના યુવક યુવતીઓ માં શરમ જેવી જાત નથી

    • @bahadursinhjadeja2203
      @bahadursinhjadeja2203 ปีที่แล้ว +4

      અત્યારે જાહેર સ્થળો એ બગીચામાં કઢંગી હાલતમાં જોવા મળે છે તેની તરફેણ કારોછો આજના યુવાનો કે યુવતી ઓ માં પ્રેમ નથી સોટકા વાસના ભારે લી છે આ બાબતમાં સાઈભાઈ પોઝિટિવ છે જયભાઈ સો ટકા નેગેટિવ છે જય ભાઈ જેવા ની વિચાર ધારા ને કારણે આજ ની પેઢી પતન ને પંથે છે

    • @indumehta7829
      @indumehta7829 ปีที่แล้ว

      😂😂t@a
      ~

  • @urvishpatel8754
    @urvishpatel8754 ปีที่แล้ว +2

    Nice from Canada

  • @DeepakAntani
    @DeepakAntani ปีที่แล้ว +1

    ખૂબ મજા પડી .... એક ફિલ્મ લખીશ હવે "લાસ્ટ કોલ" ...

  • @user-mm9oy8uq9n
    @user-mm9oy8uq9n ปีที่แล้ว +2

    જયભાઈ નમસ્કાર.શુભ પ્રભાત 🎉 આપને ઍક વખત મળવા ની ઈચ્છા છે.સમય હોય તો ફોન નં આપવા કૃપા કરશો.ધન્યવાદ

  • @bhaveshdangar2764
    @bhaveshdangar2764 7 หลายเดือนก่อน +1

    Very nice
    Superb......... wonderful

  • @milupatadiya.7205
    @milupatadiya.7205 ปีที่แล้ว +5

    સાંઈરામ દવે સાહેબ 🙏

  • @kamalabenpadvi
    @kamalabenpadvi 4 หลายเดือนก่อน

    આજના સમયમાં યુવાનો ને સાચા અર્થમાં સાચું માર્ગદર્શન આપ્યું ગુરુદેવ શ્રી સાંઈ રામ વસાવડા ભાઈ લાખ લાખ વંદન

  • @vipeducation3343
    @vipeducation3343 ปีที่แล้ว +4

    ખૂબ સરસ સાહેબ જય અંબે

  • @Bhajanlalal5384
    @Bhajanlalal5384 ปีที่แล้ว +4

    જય હો સાઇ રામ

  • @vimalgodhani3926
    @vimalgodhani3926 ปีที่แล้ว +5

    તમે મોદી જી વિશી કાર્યક્રમ આજે અપો છો, અમે તમને યાદ કરી ને આ વીડિયો ની મોજ લીધી
    ખરેખર યુવાનો અને માં બાપે આ વિડીઓ જોવો જ જોઈએ, ઘણા પ્રશ્ન નું નિવારણ આવી જાય, અને ખાસ બધી સ્કૂલ અને કોલેજ અને બધા શિક્ષકો એ તો ખાસ જોવો 👍🏻

  • @MatruBharti
    @MatruBharti 5 หลายเดือนก่อน

    "Truly inspiring speech ! Keep rocking and inspiring!"

  • @NehalLunagariya-zp5uq
    @NehalLunagariya-zp5uq ปีที่แล้ว +1

    Bov mast apisode 6e

  • @keshuparmar4321
    @keshuparmar4321 ปีที่แล้ว +3

    Jay ho jay bhai

  • @krj1450
    @krj1450 10 หลายเดือนก่อน +1

    Salute n 👑⛑👒🎩off to all of u specially JV n Sairam Dave ✨✌💪👏🙌👍🙏

  • @gunvantbhaiboda762
    @gunvantbhaiboda762 ปีที่แล้ว +11

    ❤Jay Shree krushna ❤

  • @maheshjoshi5459
    @maheshjoshi5459 ปีที่แล้ว +9

    પોતાનો સાચો અભિપ્રાય પ્રશ્ન પુછાય એનાં સમર્થન નો હોય.તોએ..જાહેર મંચ ઉપર થી નિર્ભીક પણે જવાબ રૂપે આપી શકે....એ... છે..જય વસાવડા....જય સે જ્યોત જલાતે ચલો સચ કી ગંગા બહાતે ચલો....ને એટલે જ આટલાં વર્ષો થી.....અડીખમ....❤️‍🩹❤️‍🩹👍❤️‍🩹❤️‍🩹

  • @prafulparmar1607
    @prafulparmar1607 ปีที่แล้ว +4

    Jay ho❤️❤️❤️🔥🌹💐

  • @kpdreams51
    @kpdreams51 ปีที่แล้ว +4

    શ્રેષ્ઠતમ કાર્યક્રમ 👍🙏🙏🥳🤩🤩🤩🙌🙌🙌🤚

  • @hareshgjethva8555
    @hareshgjethva8555 ปีที่แล้ว +3

    Jay Ho Jaybhai ki

  • @bhavnaraval9876
    @bhavnaraval9876 ปีที่แล้ว +4

    ખુબ સરસ.. 🙏🙏

  • @krishnadole8403
    @krishnadole8403 ปีที่แล้ว +4

    Jsk 🙏🌹🌹🌹

  • @pradnyatrivedi3252
    @pradnyatrivedi3252 ปีที่แล้ว +5

    Very nice program 👍🙏

  • @kumanteraiya8945
    @kumanteraiya8945 ปีที่แล้ว +2

    Aaj to khare khar em thyu ke hu jaybhai ni follors to chhu j pan sairam bhai ni talk miss na kri shku .

  • @joshichirag3408
    @joshichirag3408 ปีที่แล้ว +5

    ખુબ સરસ 👌👌👏👏

  • @mahendrachitroda0802
    @mahendrachitroda0802 ปีที่แล้ว +3

    Jay bhai 💐🤝👍

  • @sarojshrimali4761
    @sarojshrimali4761 ปีที่แล้ว +4

    Wah... 👌

  • @mansukhbhaivaghasia6543
    @mansukhbhaivaghasia6543 ปีที่แล้ว +4

    Jay Shri 🙏

  • @ashwinanadani6076
    @ashwinanadani6076 ปีที่แล้ว +5

    બન્ને મહારથી મહાનુભાવો સાથે પ્રશ્નોત્તરી કરીને હું ધન્ય થયો છું.

  • @sumatisejpal4279
    @sumatisejpal4279 ปีที่แล้ว +2

    Jy srikrishan

  • @matter4you
    @matter4you ปีที่แล้ว +2

    Matter4you channel good thanks

  • @rumagupta2143
    @rumagupta2143 ปีที่แล้ว +3

    Jay Bhai only words I have hats off

  • @kashmiraparmar8527
    @kashmiraparmar8527 ปีที่แล้ว +3

    👌👌👌🙏

  • @ashokbhaisolanki8420
    @ashokbhaisolanki8420 ปีที่แล้ว +1

    અદભુત પ્રવચન....

  • @kumanteraiya8945
    @kumanteraiya8945 ปีที่แล้ว +1

    Wah ..sairambhai dance kri ne pchhi pepar aaape ….

  • @lalitbhaithakkar3182
    @lalitbhaithakkar3182 ปีที่แล้ว +1

    જયભાઈ. સાંઈરામભાઈ ખૂબ સરસ

  • @santoshdubey3264
    @santoshdubey3264 ปีที่แล้ว +3

    Jay ho…..❤❤❤ wah…..wah…..

  • @vajulakhani7333
    @vajulakhani7333 ปีที่แล้ว +2

    😊

  • @hirensharma1915
    @hirensharma1915 ปีที่แล้ว +3

    Very nice video sir 🙏💐

  • @shivamsuthar7790
    @shivamsuthar7790 ปีที่แล้ว +3

    👍💯✨🙏🙏

  • @nareshmusicsandlyrics2165
    @nareshmusicsandlyrics2165 ปีที่แล้ว +1

    Bahuj saras abhinandan

  • @kumanteraiya8945
    @kumanteraiya8945 ปีที่แล้ว +1

    Sairam bhai tme kidhu ke ma bap ena chhokrav na khabha upar thi niche utri jay to Khrekhr aa vichar ne me shamti aapi chhhe ane kharekhar ghare betha grajuation puru kryu . Ye vat na aapde sman chhiye . Karan amara ghar ni ruls chhe ke aabal vruddha sau koy potana vichar thi svatantra hova joy .

  • @bhattchandrakant851
    @bhattchandrakant851 ปีที่แล้ว +2

    Very nice

  • @dilipmehta3084
    @dilipmehta3084 ปีที่แล้ว +5

    Beautiful

  • @kumanteraiya8945
    @kumanteraiya8945 ปีที่แล้ว +2

    Jaybhai sachu kav mari ek mnovruti evi chhhe ke mne je sambhdvu gme tene hu lgatar sambhdi lav . Jya sudhi mne ema thaku nhi tya sudhi . Etle ghana samay thaya tmne nthi sambhdya. Eno mining evo nthi ke tmari srota nthi pan samay mde tyare achuk tmari karn priy talk jrur sambhdu .mate ragular tmari follors gni mne riplay aapjo bhai …..jsr

  • @milupatadiya.7205
    @milupatadiya.7205 ปีที่แล้ว +3

    ગુજરાતી ગોરવ છે ભાઈ સાહેબ 🙏

  • @user-km9vz9ho9p
    @user-km9vz9ho9p 4 หลายเดือนก่อน

    Very good

  • @dolls.ahya3
    @dolls.ahya3 ปีที่แล้ว +2

    Gnati jati nu jrur ketli 6e sir aa smaj ma?

  • @Yasminpatel14
    @Yasminpatel14 10 หลายเดือนก่อน +2

    મારો અનુભવ કહવો છે

  • @user-mv1fy4cm7w
    @user-mv1fy4cm7w 10 หลายเดือนก่อน +3

    અશ્વિન સર નો અવાજ ખૂબ લાંબા સમય બાદ સાંભળવા મળ્યો સર ને નમસ્કાર

  • @milupatadiya.7205
    @milupatadiya.7205 ปีที่แล้ว +1

    જય શ્રી કૃષ્ણ
    જય સાગર

    • @vandanatrivedi4279
      @vandanatrivedi4279 ปีที่แล้ว

      Sanskriti chintan khub saras program Bhai shree Ramesh Bhai oza rakhyo Trane kalakare saras vat
      Kari Dhanya vad🙏

  • @kamleshrupera453
    @kamleshrupera453 ปีที่แล้ว +2

    વાહ સાંઇ

  • @PankajPatel-zh8mf
    @PankajPatel-zh8mf ปีที่แล้ว +1

    🙏🪔🎼🎄

  • @bhaveshdangar2764
    @bhaveshdangar2764 7 หลายเดือนก่อน +1

    જમાવટ પાડી દીધી

  • @keshuparmar4321
    @keshuparmar4321 ปีที่แล้ว +2

    Bhagvan ne 1 manas kahe chhe.....samjan de to dhan de..nahitar tari samjan pachi var....ek to nirdhan panu ne biji samjan be be dhakka no mar.

  • @bhupendrashah5456
    @bhupendrashah5456 10 หลายเดือนก่อน +1

    Ye log khali pravachan dete hai koi sujav nahi hai in logo ke pas