गंदगी, गरीबी, बेरोजगारी, भयानक हादसे, भ्रष्टाचार, मिलावटी खाद्य पदार्थों, पॉल्यूशन, भयंकर टैक्स ,भयंकर पालिटिक्स, टूटे फूटे रोड, अड़े धड़ पार्किंग, रोड पर चलने की जगह नही हैं, आम जनता कि कीड़े जैसी औकात. ये सब मुद्दे हैं भारत छोड़ो
I add some more :ब्यूरोक्रेसी और शासक में कुत्ते बिल्ली जैसे अंत ही खेल, एक विभाग से दूसरे विभाग में कोई समन्वय नहीं , रोड का ठिकाना नहीं और हद से जयदा वेहिकल कोई अंकुश नहीं, कभी न रुकने वाले प्रोटेस्ट, नाकाम कायदे, कदम कदम पर सर्टिफिकेट और उसके टेक्स, टूटे रोड मगर हर ४० किमी पर टोल, एक से एक बईमान चीटर लोग, चारो और बात बात पर लड़नेको तैयार ऑंखें निकाल के मु फुला कर घूरने वाले लोग, गंदगी, गरीबी, बेरोजगारी, भयानक हादसे, भ्रष्टाचार, मिलावटी खाद्य पदार्थों, पॉल्यूशन, भयंकर टैक्स ,भयंकर पालिटिक्स, टूटे फूटे रोड, अड़े धड़ पार्किंग, रोड पर चलने की जगह नही हैं, आम जनता कि कीड़े जैसी औकात, चलने वालों की कोई सेफ्टी नहीं कोई फुटपाथ नहीं फुटपाथ हे तो ठेलेवाले, मुद्दे इतने की ये कमेंट की लिमिट पूरी हो जाये
Berojgari lukkhaguri ne sarkar pan chor bas lootvanu kaam kareche ane uparthi dharm ni publicity vadhare padti Thai Rai che haal ma have life kida makoda jevi Thai gai che biji baju european countries ne jovo a kya che ne aapde kya chia Biju k population par koi control nathi proper abduction nathi school ma kemnu revu thoda varso ma pakistan karta pan kharab Thai jase jo aamj chalse to desh farithi gulam banse
દેશમાં સાચા મુદ્દાઓ ની વાત નહીં અને ફક્ત ધર્મ બાબતે મુદ્દાઓની વાત થઈ રહી છે એક મહાન પુરુષે કીધું હતું કે જે દેશમાં જ્યારે ધાર્મિક મુદ્દાઓ વધી જાય તો સમજી લો એ અધોગતિ ના પંથે છે અને એ વસ્તુ આપણા ભારત દેશ જોડે થઈ રહી છે પણ અહીંયા ની પબ્લિક સમજી નથી રહી છેલ્લા 11 વર્ષથી આંકડાઓ છુપાવવામાં આવી રહ્યા છે એક બે સેક્ટર છોડી ને બધા સેક્ટરમાં કામ અત્યંત નીચી ગુણવત્તા વાળું છે બહાર જવાનો સૌથી મોટો મુદ્દો ટેક્સ ના લીધે છે લોકો હવે ટેક્સ હેવન કન્ટ્રીમાં જાય છે જે લોકો પાસે સારા એવા પૈસા છે એ લોકો ત્યાં સેટલ થવાનું પસંદ કરે છે, ટેક્સ આપ્યા પછી પણ ફ્રીમાં હોસ્પિટલ અથવા ફ્રીમાં એજ્યુકેશન જેવી કોઈ લાભ મિડલ ક્લાસ ને મળતો નથી અંદાજે પોતાના ઇન્કમ નો 40% થી 50% ટેક્સ ભરી દે તો સામાન્ય માણસ ને કોઈ જાતની ફેસિલિટી મળતી નથી જે વિદેશમાં મળે છે પહેલા ઇન્કમ પર ટેક્સ, પછી કોઈ વસ્તુ ખરીદો તો એના ઉપર ટેક્સ, પછી એ વસ્તુ વેચો તો પણ એના ઉપર ટેક્સ, બચત કરો તો એના ઉપર ટેક્સ, બચત ને ઇન્વેસ્ટ કરો તો એના ઉપર ટેક્સ, નુકસાન માં કોઈ ભાગીદારી નહીં એટલે એક માણસ રિસ્ક લઈને પોતાનું બિઝનેસ ઊભું કરે ત્યાં ગવર્મેન્ટ એના પાસે પૈસા લેવા ઊભી રહી જાય છે પણ એ માણસ જેટલી મહેનત કરે છે એને સપોર્ટ કરવા ક્યારે કોઈ નથી ઊભું રહેતું એટલે જ લોકો આ દેશ છોડીને ભાગી રહ્યા છે અને આ ફક્ત આ ગવર્મેન્ટ ની પ્રોબ્લેમ નહીં પહેલાથી ચાલતી આવી છે પણ અત્યારે ટેક્સનું ભારણ અત્યંત વધ્યું છે આ ગવર્મેન્ટ ના સંદર્ભમાં
गोधराकांड में हजारो कतलों करने वाले को आजके PM छत्रछाया हो वैसा PM हो पत्नी त्याग करने वाला बांजीया PM हो तडीयार गृहमंत्री हो बोबडा CM हो और 8 पास राज्य का गृहमंत्री हो क्रीमीनल प्रदेश अध्यक्ष हो पैसा देश राज्य असुरक्षित बन जाता है कहने की जरूरत नही है ।😅😅😅😅😅😅
વિદેશ જવાનું એકજ કારણ હોય છે. વધારે નાણાકીય આવક અને રોજગાર મેળવવાની સરળ તકો. કારણ કે ભારત માં અને વિદેશમાં એકજ સરખા કામ કે સ્કીલ માટેના વળતર માં મોટો તફાવત હોય છે.
સરખામણી કરો ... :- હવા પાણી. ચોખ્ખાઈ. પોલીસ નીં કનડગત. ગુંડાગર્દી. દુધ માં ભેળસેળ. ગટર નાં પાણી થી સિંચેલાં શાકભાજી અને ગટર નાં પાણી થી/ માં ધોયેલાં શાકભાજી. ઉતરતી કક્ષાના અનાજ, મશાલ, તેલ. દરેકે દરેક સરકારી ખાતા માં ખાયકી. કેટ કેટલી કનડગત જણાવવી ??? !!!
નાં. હકીકત તો એ છે કે બધા હવે એક ડોલર ના રૂપિયા કેટલા થાય છે એ વધારે ને વધારે ગણવા લાગ્યા છે .પેલો અમેરિકા ગયો હું કેમ પાછળ રહી ગયો? બાકી ૩૬ લાખ ફાલતું એજન્ટ ને દબાવી અમેરિકા આવનારા આવનારા નમુના પણ છે.અરે મારા ભાઈ એટલા જ પૈસા ઇન્ડિયા માં હોય તો કૈક માં રોકાણ કરી ને શાંતિ થી રહો ?ઘંટા વગડવા બીજા ને જોઈ નીકળી પડો છો ?
@dkjadeja5068 હા ભૈ હા. વતન એ વતન. ગટર નાં કિડાં ગટર ને વતન માને છે. ભલે ને રીબાવું પડે. દેવાંગ નું રેપ યાદ આવી ગયું... મોજ તું કર ભાઇ મોજ તું કર ગટર માં રહી ને મોજ તું કર.......
મને immigration પર અમેરિકા આવ્યા ને 2 વર્ષ પૂરા થયા. હું શરૂઆત માં ગુજરાત પાછા આવવાનું વિચાર કરતો હતો. પરંતુ ગયા મહિને ફક્ત 20 દિવસની ગુજરાત મુલાકાત પછી એક વાત તો નક્કી કે કાયમી ધોરણે કોઈ દિવસ પાછુ India ના જવાય! દેશની હાલત એવી થઇ ગઇ છે કે શ્રીકૃષ્ણ સુદર્શન ચક્ર સાથે ધરતી પર આવે તો પણ કોઈ સુધારો ના થાય!😢
કુદરતે આપણ ને કંઈ સમજી વિચારી નેજ ભારત માં જન્મ આપ્યો હશે. દરેક દેશ માં કોઈ ને કોઈ સમસ્યા હોય જ. એતો ત્યાં જાઓ પછી ખબર પડે. બાકી દૂર થી ડુંગર રળીયામણા જ લાગે. પછી તો જેના જેવા વિચાર. 🇮🇳🫡... સમસ્યા ભારત માં 100% છે. એ હું પણ સ્વીકારું છું.... સરકારે ચોક્કસ પગલાં લેવા જ પડે. અને જનતા એ પણ સરકાર ના નીતિ નિયમો નું પાલન કરવું જ જોઈએ....
આખા દુનિયા ની ૧૮ થી ૨૦% વસ્તી અહી છે.અમાં તમને કયાંથી વિકાસ દેખાય એમાંય પછી અભણ..પેહલા નાના હતા ત્યારે સાંભળેલું કે ભારત રામ ભરોસે ચાલે છે જે વાત બિલકુલ સાચી છે.જયારે ઘરે થી બહાર જઈએ ત્યારે ખબર પડે કે આખો દેશ ભગવાન ભરોસે ચાલે..અને સારો વર્ગ દિવસે દિવસે દેશ છોડી રહ્યો છે અને સરહદ પર થી ઘુસણખોરી ચાલી રહી છે.કોઇ પણ મધ્યમ વર્ગ ના માતા પિતા પોતાના છોકરા ને અહી રાખવા માંગતો નથી અને જે છોકરા ઓ અહી રહે છે તે ભણવામાં નબળા હોઇ તેમની મજબૂરી થી અહી નાની મોટી નોકરી કે ધંધો કરતા હોય છે.
વધારે વસ્તી ના કારણે નોકરી અને ફેસિલિટી નથી મળતી એ વાત નેતાઓ એ પોતાની નાકામી છુંઊપાવવા કરેલી છૅ.. બાકી વસ્તી તો ચાઈના ની પણ વધારે છૅ.. તો પણ એ લોકો આપણા થી બઉ જ આગળ છૅ.
2010 પછી તો આ દેશમાં રહેવું બહુ ઘાટું કામ છેએમાં એ નરેન્દ્ર મોદી ની સરકાર આવ્યા પછી તો આ દેશની હાલત ખરાબ થઈ છેએટલો બધો ફુગાવો જાતિવાદ કે પૂછો મતગરીબી હોય તો સમજ્યા પણ આ દેશમાં રોજ શું કરવું શું આવું કાલે શું થશે એની ચિંતા લખે
હું શિડ્યુલ કાસ્ટ છું. મારી દીકરી અમેરિકા સેટલ થયેલ છે. શિડયુલ કાસ્ટના લોકો અનેક લોકો કાયદેસર વિદેશ સેટલ થયેલ છે. જયારે ગેરકાયદેસર કયા લોકો વિદેશ જાય છે તે તમે સારી રીતે જાણતા જ હશો. કુદરતે દરેક માણસને સરખા જ બનાવ્યા છે પરંતુ કેટલાક ને તક મળતી નથી અથવા અન્યાય કરીને તક આપવામાં આવતી નથી. આશા રાખું છું હવે તમારા મગજના ખોટા ખ્યાલો અને વિચારો દૂર થયા હશે.
પટેલો સવર્ણ જાતિમાં ગણાતા નથી તે શુદ્ધ જાતિમાં ગણાય છે તેથી તમે સવર્ણ છો તેવો ખોટા ખ્યાલ મગજ માંથી કાઢી નાખજો. વધુમાં હવે તો સવર્ણો પણ અનામત ઇ ડબલ્યુ એસ અનામતનો લાભ લે છે.
Atyare vakeelo C A ne fee ghani k badhi gai chhe te pan tension ma rahe chhe pan paisa khub aavta hoi ane gst staff ni mili bhagat thi badhu emne saru lage chhe pan ek divas thaki jase ane Tabiyat sath nahi aape tyare khabar padse
તમારી વાત બિલકુલ સાચી છે જો તક મળે તો આખો દેશ ખાલી થઈ જાય
Visa Rejection of indian is 99 %
गंदगी, गरीबी, बेरोजगारी, भयानक हादसे, भ्रष्टाचार, मिलावटी खाद्य पदार्थों, पॉल्यूशन, भयंकर टैक्स ,भयंकर पालिटिक्स, टूटे फूटे रोड, अड़े धड़ पार्किंग, रोड पर चलने की जगह नही हैं, आम जनता कि कीड़े जैसी औकात. ये सब मुद्दे हैं भारत छोड़ो
ગાઓ ને હજી મોદી ના ગીત.જીતેગા તો મોદી.મોદી હૈ તો મુમકિન હૈ 😂😂😂
I add some more :ब्यूरोक्रेसी और शासक में कुत्ते बिल्ली जैसे अंत ही खेल, एक विभाग से दूसरे विभाग में कोई समन्वय नहीं , रोड का ठिकाना नहीं और हद से जयदा वेहिकल कोई अंकुश नहीं, कभी न रुकने वाले प्रोटेस्ट, नाकाम कायदे, कदम कदम पर सर्टिफिकेट और उसके टेक्स, टूटे रोड मगर हर ४० किमी पर टोल, एक से एक बईमान चीटर लोग, चारो और बात बात पर लड़नेको तैयार ऑंखें निकाल के मु फुला कर घूरने वाले लोग, गंदगी, गरीबी, बेरोजगारी, भयानक हादसे, भ्रष्टाचार, मिलावटी खाद्य पदार्थों, पॉल्यूशन, भयंकर टैक्स ,भयंकर पालिटिक्स, टूटे फूटे रोड, अड़े धड़ पार्किंग, रोड पर चलने की जगह नही हैं, आम जनता कि कीड़े जैसी औकात, चलने वालों की कोई सेफ्टी नहीं कोई फुटपाथ नहीं फुटपाथ हे तो ठेलेवाले, मुद्दे इतने की ये कमेंट की लिमिट पूरी हो जाये
Es dea कि हालत कभी भी नहीं सुधर सकती
Absolutely Right..
બેરોજગારી,ગરીબ વધુ ગરીબ,મોઘવારી,ગંદુ રાજકારણ,જ્ઞાતિ વાદ, કેટેગરી પોલિટિકસ ભણતર અને નોકરી માં.. બધું અહી છે..પણ પરિસ્થિતિ બદલે તો સારું..Hope for best... વાતો નહિ કામ થવા જોઈએ..
તદ્દન સાચી હકીકત
Right 😮😮
બહેન દિકરી ઓ માટે અસલામત .....
એકદમ સાચી વાત છે 🙏
અચ્છે દીન આ ગયે
એટલે હવે લોકો વિદેશ જવા લાગ્યા?????
ખરેખર સાહેબ તમારી વાત સાચી છે.
ઇન્ડિયન માં બેરોજગાર વધુ છે તેમ કામ ધંધામાં શોષણ વધુ અને પગાર ઓછો આપે છે
Sav sanchi vat chhe bhai
હું ૧૨ વર્ષ પછી ભારત ફરવા આવ્યો અને રોડ ઊપર ૪ ફૂટ ઊંડા ખાડા માં પડ્યો અને બે હાડકાં તૂટ્યા અને બે મહીના પછી પાછો આવ્યો.
@@aniljoshi2010 કયુ શહેર ભાઈ?
City name ?
આંધળી નો છો??
😂@@mahee.55
@@mahee.55એ ડોફા તમે લોકો છતી આખે પણ આંધળા જ છો ને ?
हा , सरकार से प्रजा त्रस्त हो गई है । स्मार्ट सिटीमें भी भटकते सांढ सिर्फ भारतमें ही हो सकते है । 😢😢😢😢
Dirty politics......
What about "MENTALITY AND ATTITUDE" of the people?
@@_prxv.patel_ ta congress a 60-70 years ma su karieu ko to mane ?
@@keyurshah5011nathi kahevu😂
આઝાદ દેશ ના ગુલામ છીએ.. આપણે..સુ કરી શકીએ. . આ લોકો આ અંગ્રેજ ને સારા કેવરાવે છે😢😢
કોમવાદ અને જાતિવાદ
આંતકવાદ કરતા પણ સૌથી ખરાબ જો હોય તો, જાતિવાદ. આ, દેશ નુ મોટું દૂષણ છે.
ભ્રષ્ટાચાર ટેક્સ બેરોજગારી આવકનું પ્રમાણ ઓછું પ્રદૂષણ સુવિધા વિગેરે વિગેરે ઘણી બાબતો
माँ कसम बीजेपी આવ્યાં પછી ભારતની સ્થિતિ ખૂબ ખરાબ થઈ છે
True
Em dam sachi vat che..👍👍
True
Berojgari lukkhaguri ne sarkar pan chor bas lootvanu kaam kareche ane uparthi dharm ni publicity vadhare padti Thai Rai che haal ma have life kida makoda jevi Thai gai che biji baju european countries ne jovo a kya che ne aapde kya chia Biju k population par koi control nathi proper abduction nathi school ma kemnu revu thoda varso ma pakistan karta pan kharab Thai jase jo aamj chalse to desh farithi gulam banse
Right
Kem ke india ma vadhare padto VIKAS thay rahyo che😂😂😂😂
😂😂😂😂😂😂
Hahahahahaahahaha
Sad but truth...
Vah.khub.sarash
દેશમાં સાચા મુદ્દાઓ ની વાત નહીં અને ફક્ત ધર્મ બાબતે મુદ્દાઓની વાત થઈ રહી છે એક મહાન પુરુષે કીધું હતું કે જે દેશમાં જ્યારે ધાર્મિક મુદ્દાઓ વધી જાય તો સમજી લો એ અધોગતિ ના પંથે છે અને એ વસ્તુ આપણા ભારત દેશ જોડે થઈ રહી છે પણ અહીંયા ની પબ્લિક સમજી નથી રહી
છેલ્લા 11 વર્ષથી આંકડાઓ છુપાવવામાં આવી રહ્યા છે એક બે સેક્ટર છોડી ને બધા સેક્ટરમાં કામ અત્યંત નીચી ગુણવત્તા વાળું છે
બહાર જવાનો સૌથી મોટો મુદ્દો ટેક્સ ના લીધે છે લોકો હવે ટેક્સ હેવન કન્ટ્રીમાં જાય છે જે લોકો પાસે સારા એવા પૈસા છે એ લોકો ત્યાં સેટલ થવાનું પસંદ કરે છે, ટેક્સ આપ્યા પછી પણ ફ્રીમાં હોસ્પિટલ અથવા ફ્રીમાં એજ્યુકેશન જેવી કોઈ લાભ મિડલ ક્લાસ ને મળતો નથી
અંદાજે પોતાના ઇન્કમ નો 40% થી 50% ટેક્સ ભરી દે તો સામાન્ય માણસ ને કોઈ જાતની ફેસિલિટી મળતી નથી જે વિદેશમાં મળે છે
પહેલા ઇન્કમ પર ટેક્સ, પછી કોઈ વસ્તુ ખરીદો તો એના ઉપર ટેક્સ, પછી એ વસ્તુ વેચો તો પણ એના ઉપર ટેક્સ, બચત કરો તો એના ઉપર ટેક્સ, બચત ને ઇન્વેસ્ટ કરો તો એના ઉપર ટેક્સ, નુકસાન માં કોઈ ભાગીદારી નહીં
એટલે એક માણસ રિસ્ક લઈને પોતાનું બિઝનેસ ઊભું કરે ત્યાં ગવર્મેન્ટ એના પાસે પૈસા લેવા ઊભી રહી જાય છે પણ એ માણસ જેટલી મહેનત કરે છે એને સપોર્ટ કરવા ક્યારે કોઈ નથી ઊભું રહેતું એટલે જ લોકો આ દેશ છોડીને ભાગી રહ્યા છે
અને આ ફક્ત આ ગવર્મેન્ટ ની પ્રોબ્લેમ નહીં પહેલાથી ચાલતી આવી છે પણ અત્યારે ટેક્સનું ભારણ અત્યંત વધ્યું છે આ ગવર્મેન્ટ ના સંદર્ભમાં
Khub khub sarshvat karishe
That's True.
હું પોતે આ દેશ છોડવાનો છું ટુંક સમયમાં 😊😊😊😊😊😊...
Hu pan😊
Kya javana
London
અત્યાર સુધી બધા ભારત માતા કી જય ભારત માતા કી જય અને જય શ્રી રામ ના નારા લગાવતા હતા એ હવે સુરસુરિયું થઇ ગયુ ?સાલા દંભી ઓ
Ram to darek jagya e che. Pan tara jeva free wala chor nathi. 15 bacche wale.
ભાઈ વાત તો સાચી લાગે છે
गोधराकांड में हजारो कतलों करने वाले को आजके PM छत्रछाया हो वैसा PM हो पत्नी त्याग करने वाला बांजीया PM हो तडीयार गृहमंत्री हो बोबडा CM हो और 8 पास राज्य का गृहमंत्री हो क्रीमीनल प्रदेश अध्यक्ष हो पैसा देश राज्य असुरक्षित बन जाता है कहने की जरूरत नही है ।😅😅😅😅😅😅
Anamat danger
અંધભક્તો ક્યા ગયા 😂😂😂
ભાઈ . આટલી બધી તકલીફ હોવા છતાં
..રોહિંગ્યા .. બાંગ્લાદેશી..ભારતને વિદેશ માને છે🎉🎉
Real reporting .real indian mirror, shown
Sahi kaha hai apne
હું પણ વિદેશમાં જવા માગું છું 2027 સુધીજ સરકારી જોબ માટે તૈયારી કરવી છે
हम भी दुबई जा रहें हैं permanent
Abi nikal
रेवडी कल्चर,, अनामत, अमलदारशाही,, और भ्रष्टाचार,, की सच्चाई,, इस गलत बात का, स्वीकार कर के ही, कुछ इलाज संभव है,
तो फिर अगली बार बीजेपी को मत चुनो। इसके लिए देश क्यू छोड रहे हो.
વિદેશ જવાનું એકજ કારણ હોય છે. વધારે નાણાકીય આવક અને રોજગાર મેળવવાની સરળ તકો. કારણ કે ભારત માં અને વિદેશમાં એકજ સરખા કામ કે સ્કીલ માટેના વળતર માં મોટો તફાવત હોય છે.
સરખામણી કરો ... :- હવા પાણી. ચોખ્ખાઈ. પોલીસ નીં કનડગત. ગુંડાગર્દી. દુધ માં ભેળસેળ. ગટર નાં પાણી થી સિંચેલાં શાકભાજી અને ગટર નાં પાણી થી/ માં ધોયેલાં શાકભાજી. ઉતરતી કક્ષાના અનાજ, મશાલ, તેલ. દરેકે દરેક સરકારી ખાતા માં ખાયકી. કેટ કેટલી કનડગત જણાવવી ??? !!!
50. Hajar carod patio videsh ma setal thai gaya she.
G.s.t. na kar malkha ma
Fasav va karata vides ma santi thi kamav vu ne revu.
Pan vatan ae vatan.
નાં. હકીકત તો એ છે કે બધા હવે એક ડોલર ના રૂપિયા કેટલા થાય છે એ વધારે ને વધારે ગણવા લાગ્યા છે .પેલો અમેરિકા ગયો હું કેમ પાછળ રહી ગયો? બાકી ૩૬ લાખ ફાલતું એજન્ટ ને દબાવી અમેરિકા આવનારા આવનારા નમુના પણ છે.અરે મારા ભાઈ એટલા જ પૈસા ઇન્ડિયા માં હોય તો કૈક માં રોકાણ કરી ને શાંતિ થી રહો ?ઘંટા વગડવા બીજા ને જોઈ નીકળી પડો છો ?
@dkjadeja5068 હા ભૈ હા. વતન એ વતન. ગટર નાં કિડાં ગટર ને વતન માને છે. ભલે ને રીબાવું પડે.
દેવાંગ નું રેપ યાદ આવી ગયું...
મોજ તું કર ભાઇ મોજ તું કર ગટર માં રહી ને મોજ તું કર.......
@@dkjadeja5068 તો.... એમાં ખોટું શું કર્યું? ચોખ્ખા, ભેળસેળ મુક્ત અનાજ, કરિયાણું, શાક બકાલું, સાફ રસ્તા, એ બધું તો ઠીક, પ્રદૂષણમુક્ત સાફ હવા પાણી આપો, કોઇ નહીં જાય.
💯
Bharat nu gamadu saras vikalp
ભારત મારો દેશ મહાન-તે ૧૦૦% સાચું 🙏 તેમ છતાં ડગલે ને પગલે અગવડ અને અડચણ 😢 અહીં અમેરિકા માં દરેક ડગલે સગવડ-મારો ૩૦ વર્ષ નો અનુભવ 😊હરિ હરિ બોલો 🙏
કેટલું ઈલીગલ કામ કર્યું તે પણ કહે
Kem Bhai ! Tya Illigal Kam Karva Nai Illegal Jata Hoy E Vat Sachi @@greengoblin680
Aapno Desh Jatigat Vyavstha Mathi Koidi Bar J Nai Aave 😂
America ma modi ave tyare tame modi modi modi modi tamej karo chho ne ena raj ma loko bhagi rahya chhe
Avu double standard
Kya no chal e bar sandes dhove tari java
I agree with you
મને immigration પર અમેરિકા આવ્યા ને 2 વર્ષ પૂરા થયા.
હું શરૂઆત માં ગુજરાત પાછા આવવાનું વિચાર કરતો હતો.
પરંતુ ગયા મહિને ફક્ત 20 દિવસની ગુજરાત મુલાકાત પછી એક વાત તો નક્કી કે કાયમી ધોરણે કોઈ દિવસ પાછુ India ના જવાય!
દેશની હાલત એવી થઇ ગઇ છે કે શ્રીકૃષ્ણ સુદર્શન ચક્ર સાથે ધરતી પર આવે તો પણ કોઈ સુધારો ના થાય!😢
Aavajo Jay shree Krishna
ભાઈ ઇન્ડિયા રહેવા ને બિલકુલ લાયક જ નથી
અત્યાર સુધી બધા ભારત માતા કી જય ભારત માતા કી જય અને જય શ્રી રામ ના નારા લગાવતા હતા એ હવે સુરસુરિયું થઇ ગયુ ?સાલા દંભી ઓ
Jay Shree ram. 🕉️
@@SSP2801 🤣🤣🤣
ચાલો ત્યારે આપણે પણ ઉપડી જઈએ પણ જઈએ ક્યાં, અહ્યાજ ખાવા પીવા નાં ફાંફાં છે ને વિદેશ ક્યાં થી જવાઈ 😂 ચાલતા નીકળવું પડે તો કંઈ મેળ પડે
Right
પગાર વધતો નથી એના કરતા મોઘવારી વધારે વધે સે
કુદરતે આપણ ને કંઈ સમજી વિચારી નેજ ભારત માં જન્મ આપ્યો હશે. દરેક દેશ માં કોઈ ને કોઈ સમસ્યા હોય જ. એતો ત્યાં જાઓ પછી ખબર પડે. બાકી દૂર થી ડુંગર રળીયામણા જ લાગે. પછી તો જેના જેવા વિચાર. 🇮🇳🫡... સમસ્યા ભારત માં 100% છે. એ હું પણ સ્વીકારું છું.... સરકારે ચોક્કસ પગલાં લેવા જ પડે. અને જનતા એ પણ સરકાર ના નીતિ નિયમો નું પાલન કરવું જ જોઈએ....
Too much tax on income, no benefits. Poor health care . Corruption n unemployment.
👌👌
આજે સૌથી વધારે કેમિકલ શાકભાજી મા છે
Sachi vat che,
જાય એને જવા દો બહુ ટેન્શન ના લેવાય બધા ને પોત પોતાનની મરજી 😂😂
સાચી વાત છે
Tamari vat sachichhe
Nokariyat madhyam varg nu shoshan ne garibo Ane dhaniko nu poshan....aa bharat ni tendency chhe..atle rehvu nathi gamtu😢
Mahenat karo india maj paisha che jo mehnat karo to
Main problem India ni POPULATION chhe
जिस देश मे पड़े लिखे i s ऑफिसर अंगूठा छाप नेता के सामने हाथ बांध के खड़े रहेंगे और जी जी करेंगे तो देश का उद्धार कहा से होगा
100 right
Future is very bright in foreign
True
સવથી વધુ ખરાબ politicians
Mera Bharat Mahan
આખા દુનિયા ની ૧૮ થી ૨૦% વસ્તી અહી છે.અમાં તમને કયાંથી વિકાસ દેખાય એમાંય પછી અભણ..પેહલા નાના હતા ત્યારે સાંભળેલું કે ભારત રામ ભરોસે ચાલે છે જે વાત બિલકુલ સાચી છે.જયારે ઘરે થી બહાર જઈએ ત્યારે ખબર પડે કે આખો દેશ ભગવાન ભરોસે ચાલે..અને સારો વર્ગ દિવસે દિવસે દેશ છોડી રહ્યો છે અને સરહદ પર થી ઘુસણખોરી ચાલી રહી છે.કોઇ પણ મધ્યમ વર્ગ ના માતા પિતા પોતાના છોકરા ને અહી રાખવા માંગતો નથી અને જે છોકરા ઓ અહી રહે છે તે ભણવામાં નબળા હોઇ તેમની મજબૂરી થી અહી નાની મોટી નોકરી કે ધંધો કરતા હોય છે.
વધારે વસ્તી ના કારણે નોકરી અને ફેસિલિટી નથી મળતી એ વાત નેતાઓ એ પોતાની નાકામી છુંઊપાવવા કરેલી છૅ.. બાકી વસ્તી તો ચાઈના ની પણ વધારે છૅ.. તો પણ એ લોકો આપણા થી બઉ જ આગળ છૅ.
અમેરિકામાંથી ધોયેલા મુરાની જેમ હમણાં પાછા! 👍મેરા દેશ મહાન કરતાં કરતાં😊
Evm ne karne bjp ne koi tension nathi baki 10 seat pan na male
💯💯💯🤔👍
Itne tax me America se jiyada.acche road ban.sakte he. Yaha per Ayushman card ke jiyada paise Adhikari ke jab me
Unemployment since last 13-15 years is huge....if that continues for next 4-5 years....then one complete generation vanished and future so.
2010 પછી તો આ દેશમાં રહેવું બહુ ઘાટું કામ છેએમાં એ નરેન્દ્ર મોદી ની સરકાર આવ્યા પછી તો આ દેશની હાલત ખરાબ થઈ છેએટલો બધો ફુગાવો જાતિવાદ કે પૂછો મતગરીબી હોય તો સમજ્યા પણ આ દેશમાં રોજ શું કરવું શું આવું કાલે શું થશે એની ચિંતા લખે
Eak karan india ma vadhte andh bhakto ne sankh ya pan che.
Definitely I would go
Very nice 👍🙂
🙏
AA video Badha TV News chenal par Viral thay to AAP Party ni sarkar one side bin harif aave ne EVM hati jay ballot paper aavi jay
રામ રાજ્ય રાશ ના આવ્યુ 😅😅
Ram rajya kyare banyu. Agar bani gayu to videsh thi india ma badha avse.
Hindu rashtra jindabad
Mera Bharat Mahan🙏🏻
Sau me se 99 beiman fir bhi Mera bharat Mahan?
Aa bhale mahan no ghant vagato ava ni aya j jarur che
100% rehva layak foreign country che.... kai pan kaho bhai pn quility life style to videsh ma chej e vat ne nakari ni sakay.....
BJP bhagavo,desh bachao
Desh jay bhad ma apdu setting kari lo
BHARAT 1 bheed..... Vote bank.. only...... Talent..... Aa bank ma. Dhovai. Jay chhe....
Moko male to aje j bhagi jaye ane pacha koy divas no aviye..toba toba thay gaya chiye ahiya
તદ્દન ખોટી વાત છે, વિદેશ માં સેટલ થવાનું કારણ માત્ર અનામત છે વિદેશમાં જેટલા લોકો સેટલ થયા છે તેમાં બધા જ સવર્ણો છે એક પણ શેડ્યુલ કાસ્ટ નથી
Kem ke sc stloko jode paisa nthi je paisa ho a j bahar settle thay chambu
હું શિડ્યુલ કાસ્ટ છું. મારી દીકરી અમેરિકા સેટલ થયેલ છે. શિડયુલ કાસ્ટના લોકો અનેક લોકો કાયદેસર વિદેશ સેટલ થયેલ છે. જયારે ગેરકાયદેસર કયા લોકો વિદેશ જાય છે તે તમે સારી રીતે જાણતા જ હશો. કુદરતે દરેક માણસને સરખા જ બનાવ્યા છે પરંતુ કેટલાક ને તક મળતી નથી અથવા અન્યાય કરીને તક આપવામાં આવતી નથી. આશા રાખું છું હવે તમારા મગજના ખોટા ખ્યાલો અને વિચારો દૂર થયા હશે.
પટેલો સવર્ણ જાતિમાં ગણાતા નથી તે શુદ્ધ જાતિમાં ગણાય છે તેથી તમે સવર્ણ છો તેવો ખોટા ખ્યાલ મગજ માંથી કાઢી નાખજો. વધુમાં હવે તો સવર્ણો પણ અનામત ઇ ડબલ્યુ એસ અનામતનો લાભ લે છે.
Right
Sc, st, obc, badha kantala che sivay bhind bhakto ane bjp na chamchao
મને તો ભારતમાં સ્ટેટમેન્ટ થી કામ વધારે ચાલતું હોય એવું લાગે છે
2019 se 2023 tak 13 lak desh chhod chuke hai
હું પણ કેનેડાના પી.આર. ની રાહ જોઈ રહ્યો છું.
Mare pan javu che. Lower Middle class mate kayo desh best che??????? Please suggest.
Europe
I love my BHARAT I will live in my country only..... But I pray that situation be batter for all..... Jay hind 🇮🇳🇮🇳🇮🇳
Sad but Praying don't work...
Population blasts and Limited resources ki wajah se ..... Survival of the fittest hi lagu hoga na.... Evolutionary theory wohi hey..... 🙏🙏🙏🙏
કોઈએ કાઠલા પકડીને રોક્યા નથી! 🙏
Ahiya telent ni kimat nathi pan jati na aadhar par benifit jeva karan pan che !
Courruption to vaat pucho ma atalu che !
8 lakh wale tax free 2.5 lakh wale tax bharenge to yahi hoga.
Yes
Shachi vat che atiyare Navasari halat aavij che surat ava java mate chorana pachi teran bandh thai gay javu muskil che
लगातार 3 साल से इंडियन भारत से जा रहे है मैने कई जगह पड़ा है इस न्यूज को
Tex motu karan che
Vat sachi che
Atyare vakeelo C A ne fee ghani k badhi gai chhe te pan tension ma rahe chhe pan paisa khub aavta hoi ane gst staff ni mili bhagat thi badhu emne saru lage chhe pan ek divas thaki jase ane Tabiyat sath nahi aape tyare khabar padse
મતનો સાચો ઉપયોગ કરો તો આવું ના બને
Khre vat che tmare
પહેરેલા કપડાં સાથે વિમાન માં બેસી જાઉ ભાઈ અહીં મારો 80 હજાર પગાર છે તો પણ
Gst aviya pasi khubaj heron thaya
मोदी हे तो मुमकिन हे। मोदी से मोहब्बत बाकी सब जगह बगावत
Problem is root level.. moti moti vaato but government ne middle class ni kai padi nth