લગ્નમાં મહારાજના મંત્રો પર કોઈનું ધ્યાન ના હોય,ખાલી રીલ અને ફોટો માટે જ લગ્ન થતા હોય એવી સ્થિતિ કેમ?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ก.พ. 2025
  • Application Link :
    For Android : play.google.co...
    For ios : apps.apple.com...
    અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
    twitter - / jamawat3
    facebook - www.facebook.c...
    instagram - / jamawat3
    website - www.jamawat.com/
    whats app Channel link -
    whatsapp.com/c...
    #devanshijoshi #devanshijoshilive #jamawat

ความคิดเห็น • 42

  • @hirenprajapati1325
    @hirenprajapati1325 8 วันที่ผ่านมา +8

    ખુબ ગંભીર વાત લેખક શ્રી કરી રહ્યા છે દેવાંશી દીદી સમાજે આને સમાજ એ સમજવાની જરૂર છે.....જે વયકિત‌ઓ લગ્ન માં ખુબ ખર્ચ કરે છે એ એમના દીકરા દીકરીઓ ને કંઈ જ નહીં એટલે કંઈ જ નથી આપી શકતા નથી ફક્ત સમાજ ને એ દેખાડો કરવા માટે દિકરા દિકરીઓ નાં મા બાપ અંતે કંગાળ થ‌ઈ જતા હોય છે.....

  • @drkarangiya
    @drkarangiya 8 วันที่ผ่านมา +4

    Very nice talk, congratulations Devanshiben, Great Tushar sir

  • @Anil8.6.08
    @Anil8.6.08 8 วันที่ผ่านมา +6

    સરસ મજાની ગંભરતાપૂર્વક વાત કરી ❤

  • @Gomtipur
    @Gomtipur 8 วันที่ผ่านมา +6

    જેમ જેમ આગળ વધતા જીએ છેલ્લે એવું લાગે કે જૂનો સમય વધુ સારો હતો..

  • @Ashok.Prajapati
    @Ashok.Prajapati 8 วันที่ผ่านมา +6

    Sachi Vaat chhe tamari .....hu pan aava j thinking rakhu chhu ...but ghani vakhat loko mane kahe chhe ke tu to juna jamana no Manas chho .....but anyways people je Karine khush chhe to bhale enjoy kare god bless you all ❤🙏

  • @abhaysinhrajputsstudy7715
    @abhaysinhrajputsstudy7715 8 วันที่ผ่านมา +3

    સરસ ચિંતન લેખકશ્રીનું આ બધું જ હજી અમારા ગામડાઓમાં જીવંત છે..ખોટા ખર્ચાઓ પણ ઓછા છે..

  • @bhavikchauhan8913
    @bhavikchauhan8913 8 วันที่ผ่านมา +2

    ખૂબ જ સુંદર સમજાવ્યું અને કહ્યું.👌👌

  • @renukajani7663
    @renukajani7663 8 วันที่ผ่านมา +3

    ખુબ સાચી વાત

  • @nilurathva3824
    @nilurathva3824 8 วันที่ผ่านมา +3

    સાચી વાત છે

  • @jitubhaipatel9604
    @jitubhaipatel9604 8 วันที่ผ่านมา +5

    સપ્તપદી તો ભુલાઈ ગઈ છે

  • @dhanesh1960
    @dhanesh1960 8 วันที่ผ่านมา +1

    कुर्यात सदा मंगलम ❤❤

  • @govindmajithiya8033
    @govindmajithiya8033 8 วันที่ผ่านมา +2

    સાચી હકીકત છે બેન

  • @jitenkakkad510
    @jitenkakkad510 7 วันที่ผ่านมา

    Saras

  • @anitapatel1054
    @anitapatel1054 7 วันที่ผ่านมา

    બહુજ ઊંચી વાત કરી તુષાર સર આપની ભાષા ના લેખક છો આપની ભાષા ખૂબજ હૃદયસ્પર્શી હોઈ છે❤

  • @kumarsays8086
    @kumarsays8086 8 วันที่ผ่านมา +1

    Bas aavi rite samajdar and intellectual lokone Lavo.
    Ek trend sharu kari samajshatrina professor ne lavo...
    Retired policeman ne lavo...
    Shikshanshatrine lavsho.

  • @rameshbhagora7080
    @rameshbhagora7080 6 วันที่ผ่านมา

    હવે તો મીડિયા પણ નામ ની છે.

  • @pareshvyash401
    @pareshvyash401 8 วันที่ผ่านมา +1

    विशुद्ध मनुस्मृति , सत्यार्थ प्रकाश sabhi mitra padhe 🙂

  • @jigneshbaxi3456
    @jigneshbaxi3456 8 วันที่ผ่านมา +2

    Craziness has become all important. I hate that. Life should be taken seriously.

  • @Dr.aD002
    @Dr.aD002 6 วันที่ผ่านมา

    Dekha dekha hai sab. Badhana dimag ma ek vaar to vichaar avej ke pela logo avi rite lagan kare che to apde kem nai. Lagan ma photao kiss karela hoy che,have ej photao emna chokrao jove to emna upar sikh kevi jaye

  • @bhadreshpatel2495
    @bhadreshpatel2495 8 วันที่ผ่านมา

    Ava conversations ki clips pan insta reel tarike share karo, jem baki podcasts ki reels viral thai rahi hai che. Ava vicharo wider audience sudhhi java joiye!!

  • @arunrana5919
    @arunrana5919 8 วันที่ผ่านมา +1

    Film ka shooting jeisa hota hai

  • @JignaJoshi-rl6ei
    @JignaJoshi-rl6ei 7 วันที่ผ่านมา

    Khota natak vadhi gaya che have sachi vat kari

  • @MKMETAR-e8v
    @MKMETAR-e8v 5 วันที่ผ่านมา

    Badhu chalavi laye samay prmane. Parantu lagan takta nathi a khubaj pidadayak chhe

  • @alpeshm2012
    @alpeshm2012 7 วันที่ผ่านมา +1

    તમે 30 વર્ષ પહેલા ની વાત કરો છો , જમણા પ્રમાણે રહેતા સિખો,

  • @ambition9698
    @ambition9698 8 วันที่ผ่านมา

    Dikari o to fashion ma sadi no palaver pehrav nu pan bhuli gay che khali ek j side palaver rakhe. Lagan ni vidhi jalvata nathi etle j divorce thay jay che.

  • @rajdoshi3661
    @rajdoshi3661 8 วันที่ผ่านมา +1

    Panetar pan ave koi nathi pehertu

  • @sumanpatel7220
    @sumanpatel7220 8 วันที่ผ่านมา +1

    Sankarsi vaghelana interview kadi karta nahi aava kavi writers etc interview karjo

  • @PiyushPatel-ne8ez
    @PiyushPatel-ne8ez 8 วันที่ผ่านมา

    Hal na samay ma dikri (laxmi) jevu Kai chhe......mota bhage ma baap na lad kod na lidhe svachandi jivan jive chhe....ane teno bhog purush pan bane chhe....

  • @ashwinpatel8381
    @ashwinpatel8381 8 วันที่ผ่านมา

    Su...kariye....Badha ne aavuj game che....

  • @ambition9698
    @ambition9698 8 วันที่ผ่านมา

    Prasang e traditions nu celebrations che, panetar chodi didhu phervanu. Aa marriage company o e Juna budhiyav pase lagan ni pratha samajvi jove.

  • @shefaliswadia7278
    @shefaliswadia7278 7 วันที่ผ่านมา

    આજકાલ ગંભીરતા હોય છે?😂😂😂😂

  • @BrijeshPatel-mh3rni
    @BrijeshPatel-mh3rni 6 วันที่ผ่านมา

    Makhan chodi paneer kavanu e j trend che. Atyre. Mota o nu koi mantu j nathi.

  • @disweerisingstar
    @disweerisingstar 8 วันที่ผ่านมา +2

    ગમે તે કરે તમારે પંચાયત કરવાની શું છે??😂😂😂