Manhar bhai tmaro khub khub Aabhar ungi ne uthiye ne trat aa Aashan kray bhai tmara name jevuj tmaru kam che lokona dil jiti locho bhai tamane ane tmara parivar ne bhagvan saru Aayushiy ane tandurasht aape
મનહરભાઈ તમારા વિડીયો અમને બહુ જ ગમે છે ખરેખર ફોન કરો તમારામાં ખૂબ અલૌકિક શક્તિઓ ભરેલી છે આયુર્વેદ વિશે તમે ઘણું બધું જ્ઞાન ધરાવો છો તમારા બધા જ વીડીયા અમને ફોલો કરીએ છીએ મોબાઈલ તો તમારો મોબાઈલ નંબર જો મળી શકતો હોય તો જરા મોકલાવો તો સારું છે બાકી અમારા બધા વતીથી ના જય ભગવાન
Thanks sir.i am starting from tomorrow.you re great.i love your videos.specially I like the way you doing and showing yoga and Ayurveda information.god bless you.and keep doing this.we all love you.
હા તે શક્ય છે, મને પણ એવુજ થયું હતું પણ તે મટી ગયું ડૉ.જવાહર તલસાણીયા, ડૉ હાઉસ, પાલડી, પરિમલ ગાર્ડન પાસે , અમદાવામાં બતાવ્યું હતું 19 મહિના દવા લીધી પછી સારું થઈ ગયું.
Saheb Tame Aapeli Tips Karvathi Mara Petni Charbi Thodik Ochi Thai Gai Che....Tamaro Khub Khub Aabhar... Pan Mara ek Mitra Ne Santan Nathi To Eni Koi Aaryuvedik Dava Joy To Mane Janavsho...to Tamaro Khub Khub Aabhar Malik....🙏🙏🌹
ખુબ આભાર
આવતી કાલથી તજ - મધ નો તથા યોગ શરૂ કરીશ. 1 મહિના પછી આપને જણાવીશ.
J.K.SHAH AMEDABADA SABARMATI
બહુજ સરસ સમજણ આપી છે.
ખુબ જ સુંદર રીતે રજૂ કરી ને સમજાયુ છે અને ગીતા વિષે 💐💐
Supar manhar pAtel saheb khub saras
Bas Aa rite amaru saru karjo Bhagvan tamne Sara rakhe
જ્યોત્સના પટેલ ગુડ રેસીપી
પરમ પિતા પરમાત્મા આપને અને સહુને તંદુરસ્ત આયુષ્ય આપે એવી પ્રાર્થના...🙏🏻
Manhar bhai tmaro khub khub Aabhar ungi ne uthiye ne trat aa Aashan kray bhai tmara name jevuj tmaru kam che lokona dil jiti locho bhai tamane ane tmara parivar ne bhagvan saru Aayushiy ane tandurasht aape
आप बहुत अच्छा कार्य कर रहे हैं समाज सेवा महान सेवा.......🙏🙏
પ્રભુ તમને દીઘૉયુષ્ય બક્ષે એવી અંતરની પ્રાથૅનાં,શ્રીરામ,
પગના.ઘૂંટીની.સોજો.ના.ઉપાય. બતાવજો
Wah khub saras marg darshan aapyu thank you manharbhai
મનહર ભાઈ ને અમારા વતી જય ભગવાન તમારો કાર્યક્રમ અમને ખૂબ ગમે છે
મનહરભાઈ તમારા વિડીયો અમને બહુ જ ગમે છે ખરેખર ફોન કરો તમારામાં ખૂબ અલૌકિક શક્તિઓ ભરેલી છે આયુર્વેદ વિશે તમે ઘણું બધું જ્ઞાન ધરાવો છો તમારા બધા જ વીડીયા અમને ફોલો કરીએ છીએ મોબાઈલ તો તમારો મોબાઈલ નંબર જો મળી શકતો હોય તો જરા મોકલાવો તો સારું છે બાકી અમારા બધા વતીથી ના જય ભગવાન
Mast vidio bhai
સ્વાસ બંધ કરી ને પગ ઉપર કર્યા તો એવુ લાગ્યુ કે આભ ને ટેકો આપ્યો યોગ સારો છે જય હિન્દ
😆😆😆
Jay mataji manhar bhai tamaro phone no.
Mali shake please
Nice video sir im impresed.. I'm so depresed but i watch your video than i relax thank you sir👏👏
જય સિયા રામ
ખૂબ ખૂબ આભાર, મનહરભાઈ
યૂ ટ્યુબ પર વિડિયો તો ઘણા આવે છે
પણ તમે શોર્ટ માં, સ્પષ્ટ અને સચોટ માર્ગદર્શન આપો છો તે ખૂબ ગમે છે.
Very nice guru ji namaste
જય ભગવાન
સાહેબ તજ ની વધારે પડતી માત્રા નપુસંકતા લાવે છે માટે તજ ની માત્રા ઓછી લેવી..બાકી યોગ અને પ્રાણાયામ તો સૌથી શ્રેષ્ઠ છે જ..જય ભગવાન
જય ભગવાન સર
Ladies mate pet ochu karvano upay kaho sir, specially 40+ women mate
Manhar bhai ghutan waaste koi upai hoi to vatavjo
તમારી બતાવેલી આ કસરત થી મારી કમર 1 ઈંચ 1 મહીના માં જ ઘટી ગઇ.......આભાર......
સાચું કે
Vah manahar patel vah
Thank you for giving this information .
આરોગ્ય ના શિક્ષણ સાથે સાથે નીતિમત્તા અને ધાર્મિક બોધ આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ! મનહર સાહેબ !
4:29 ma paadya tame 😂😂🤦
Km
આ આસનથી ગેસ બહાર નીકળી જાય છે ભાઈ
Saras Aasan che jay bagvan 🙏🏻
AWESOME SIR👍👍👍👍👍👍👍
Good ganu upyogi vat gami
Bahuj saras ashan chhe 👌
U r really grateman
Wow! ManharbhaiDPatel Geeta vachavani jaroor nathi. Virendra Vora Stedium Navrangpura Ahmedabad
૧ ચમચી જીરૂ પાવડર મધ સાથે
૧ ચમચી તજ પાવડર મધ સાથે પાણી માં નાખી પીવું
આસન:- ઉતાનન પડાસન
Dhana jiru chale
આ વીડિયો માટે મનહર ભાઈ ને અમારા ભાવ થી જય ભગવાન 🙏😊અમારી પહેલી કૉમેન્ટ 😊
Aa taj no powder ae badhu garam na pade ke ??
Really good
PS give contect no
Hello sir.. તમારા બધાં જ વિડીઓ ખૂબ જ સરસ હોય છે
Wah very nice explanation.
Manharbhai khubaj saras kam chhe
Wow that's very easy 👌👌👌
આ આસન માં એકવાર તમે શ્વાસ રોકવાનું કહો છો ને આગળ શ્વાસ નોર્મલ લેવાનું કહો છો તો શું સમજવું
Thanks sir.i am starting from tomorrow.you re great.i love your videos.specially I like the way you doing and showing yoga and Ayurveda information.god bless you.and keep doing this.we all love you.
Su result avyu tamare??
Bane proyog karvana ke sir
@utpal Limbachiya - result ketla time ma & tme bnne prayog ke ek j prayog krya ta ?
Hi...
Manhar bhai Jay Shree Krishna.bahu saras.
Nice msg for depression.
Aasan ne aaurved banne apnavish👌👌👌👌👌👌khub jaruri video
ખુબ સરસ manhar bhai
Sir reply apo . Waiting. ... Ya to davo mandvo padse je tame Kai rya Cho eno
👌👌👌i am impressive 👏👏👏😍
સાહેબ શ્રી એક દવા મને બતાવવા મારી વિનંતી છે .કે કાન મા કોઈપણ તકલિફ હોય અને કાનમા કણું પડી ગયુ હોય તો તેનો વગર ઓપરેશન થી ઈલાજ કહો પ્લીજ
હા તે શક્ય છે, મને પણ એવુજ થયું હતું પણ તે મટી ગયું ડૉ.જવાહર તલસાણીયા, ડૉ હાઉસ, પાલડી, પરિમલ ગાર્ડન પાસે , અમદાવામાં બતાવ્યું હતું 19 મહિના દવા લીધી પછી સારું થઈ ગયું.
@@diveshjamnapara9439 ketlo kharch thyo
@@ssssandipkumar1556 atyare khabar nathi su fees hase but te vakhate 400 hati
ખૂબ સરસ અને ઉપયોગી માહિતી આપી સાહેબ ખૂબ ખૂબ આભાર
Thank u sir. Great information 👌👌👌
Jay.bhagavan.❤❤❤❤❤🎉🎉🎉
4:23 sound???
ભુખ આભાર તમારો ભાઈ આવાત તમે કય🎉🎉
જય ભગવાન!
Gujrat ma game naya mali jay
very nice sir hu jrur krish
મનહરભાઈ જય ભગવાન
મારા પત્ની ની ઉમર ૨૬ વર્ષ છે અને કમર નો દુખાવો અતિશય છે તો ક્યાં પ્રકારનું આસન કરાય એ વિડીયો દ્વારા જણાવવા અનુરોધ છે
Ha e batavo
Pehla tame diagnostic karavo ke kamar no dukhavo muscular chhe ke pachhi haadkaa no chhe... I think tyar pachhi koi aasan suggest kari sakay...
tame khub saras mahite aapi chhe. jai bharat.
Good sir thank you
good
Jay sharee kirshna
Good
Nice tx sur mne bo jriri excij 6
Jay satchit Aanand 👏🏻
Saheb Tame Aapeli Tips Karvathi Mara Petni Charbi Thodik Ochi Thai Gai Che....Tamaro Khub Khub Aabhar... Pan Mara ek Mitra Ne Santan Nathi To Eni Koi Aaryuvedik Dava Joy To Mane Janavsho...to Tamaro Khub Khub Aabhar Malik....🙏🙏🌹
Helpful to become attractive. Thanks.
Nice tamara video bov joya che sara ne powerfull che ho e to amare kevu pade ho
ભાઈ ..મારુ પેટ ગભૉશય ની થેલી કઢાવયા પછી બહુ વધી ગયુ છે..ઉપાય બતાવશો.🙏🙏
Bahu saras..🙏
મનહર ભાઈ તમારો મોબાઈલ નંબર આપો
Sandhiva no vedio banavajo.manaharbhai.Jay bhagvan.
Wah wah
Starting from today , yes it's day#1
હું ઉતાનપાદાસન 2 મિનિટ થી ક્યારેક 3 મિનિટ કરું છું પણ નોર્મલ શ્વાસોશ્વાસ સાથે.
jay mataji
જય માતાજી
Hu hal vedio jovu chu koine upay karyo hoy ne pet ochu thayu hoy to like comment jaroor karjo ❤️🙏
Jada thava mate su ka vu
Dudh ma khajur mix kri me khav
આપ મહાન છો આવા માનવ ઉપયોગી આસન તથા ઘર ગથ્થુ ઉપાય બતાવી આપ માનવ સેવા નું કામ કરો છો.
Sir મારું મોં પૂરું ખુલતું નથી... પડીકીઓ 7 વરસ થી બંધ કરી દીધી છે... ઉપાય બતાવો
Good vidio jai sriram
Jay bhagavan🙏
🎉❤❤❤❤❤❤❤❤❤❤🎉
Good sir fine
Veri naci video bhai
Sir Hu 18 year ni su . Jyare Hu MC par hov su tyare Mane pet ma bov dukhe se n kamr pan bov j dukhe se .plzz sir Kai ilaj janavaso ?
Ben મારી પાસે આયુર્વેદ માં સારી product છે કે લેડીઝ માટે વરદાન રૂપી પ્રોડક્ટ છે તો તમારે જાણકારી મેળવવી होय તો મારો આ whatsapp no છે 9624960509
Very nice
JOSHI Rajesh
FILM IND Teknisan
🙏🙏👌👌👌👍
Help ful video
Nice
Very nice sir
Aatla badha loko tamara video par comment kare che and ketlak prasno puche che to teno reply to aapo.
luckysinh Raulji jojmoujok
Sachi vaat ...koi na j rpl nahi aapya
ખૂબ સરસ આભાર ધન્યવાદ છેલ્લા ગીતા નો ઉપદેશ આપ્યો હતો એ પણ ઘણૂં બઘૂ સમજણ આપેછે
👍👍🙏💐❤️
જયભગવાન
Mane Pit ni taklif che to Jiru sheki ne powder krva no K kachu Jiru lai ne??? Atla saras helpful video's mate tamaro KHUB KHUB aabhar 🙏🙏🙏🙏
PEOPLE
Vah super
”Aakhu jiru " levanu k "jira no powder" Levano..
Ans plz..
Powder
Good મનહરભાઈ મારા મિસ્ટર a asan karavis ane taj ne madh hufada pani ma jarur hoon jate બનાવી ને apis thenkyu
મનહરભાઈ નમસ્કાર,
હું અમદાવાદ નો વતની છું, મને ડાબી બાજુ ના પગની પાનીમાં ખુબ જ બળતરા થાય છે તો કોઈ ઉપાય બતાવશો
Realy u r very help full sirji god bless u..
Thank you so much sir