Gaman Santhal : Kankotri || કંકોતરી || Yuvraj Suvada || Priyanka Nadiadwala | Gujarati Song 2020

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ส.ค. 2024
  • Pop skope Music Present....
    દરોજ અવનવા સોંગ જોવા માટે અત્યારે જ અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો.
    / popskopemusic
    ----------------------------------------
    Gaman Santhal : Kankotri || કંકોતરી || Yuvraj Suvada || Priyanka Nadiadwala || Gujarati Song 2020
    -------------------------------------------
    √ Audio & Video Credits
    Song : Kankotri (કંકોતરી)
    Singer : Gaman Santhal
    Lyrics : Mitesh Barot (Samrat)
    Music : Dhaval Kapadiya
    Artist : Yuvraj Suavda | Priyanka Nadiadwala | Sunny Khatri
    Director & Concept : Annu Patel
    Producer : Harry
    Choreographer : Dipak Turi
    DOP : Imran Rathod | Kalpesh Prajapati
    Drone : Ravi Patel
    Editor : Hanee Patel
    Ass Director : Babu Gangat
    Production Manager : Ankur Bhatt
    Camera Ast : Nilesh Sharma | Ashish Ambani | Mukesh Zala
    Technical Support :
    Ritik Davda
    Dhruv Panchal
    Sp Thanks : imran Bapu | Sunil Jaspura | Suresh Chebba | Pankaj Savani | Piyu Tervada | Mukesh Kuvala
    -------------------------------------------
    © Copyright : Popskope Music
    -----------------------------------------
    #Gamansanthal
    #Kankotri #PopskopeMusic #Newgujaratisong #NewGujaratisong2020 #Yuvrajsuvada #NewSong #LoveSong #TH-cam
    ------------------------------------------
    દરોજ અવનવા ગુજરાતી સોંગ જોવા માટે અમારી ચેનલ પોપ સ્કોપ મ્યુઝિક ને સબ્ક્રાઈબ કરો લાઈક કરો અને સેર કરો.
    ------------------------------------------
    (Thank You All Friends Love And Support)
    Like Us And Follows Social Media Account.
    Face Book Page
    :-
    / popskopemusic
    Instagram Account
    :-
    ...
    Share Chat Account
    :-
    b.sharechat.co...
    Kankotri Lyrics :-
    Ho lekh aa nasib na
    Badali na shakya….
    Ho lekh aa nasib na
    Badali na shakya….
    Ho lekh aa nasib na
    Badali na shakya….
    Prem karyo dil thi pan pami na shakya
    Ho janmo janam tara name re kayra
    janmo janam tara name re kayra
    char fera chori na fari na shakya
    mali na shakya ame mali na shakya
    mali na shakya kem mali na shakya
    prem patro lakhaya Ghana
    ho.. prem patro lakhaya Ghana
    kankotri ni khot rahi gai
    ho…ho… kankotri ni khot rahi gai
    Ho lekh aa nasib na
    Badali na shakya….
    Ho lekh aa nasib na
    Badali na shakya….
    Char fera chori na fari na shakya
    Ho Milan pachhi judai kem re mali
    Jiv vina ni aa jindagi thai
    Ho..rade re ankho tamane yaad re kari
    Kaya bhave tamne have malshu fari
    Bhela na thaya
    Kem mara na thaya
    Bhela na thaya
    Kem mara na thaya
    Prem patro lakhaya Ghana
    Ho… Prem patro lakhaya Ghana
    Kankotri ni khot rahi gai
    Ho…ho… Kankotri ni khot rahi gai
    Ho lekh aa nasib na
    Badali na shakya….
    Ho lekh aa nasib na
    Badali na shakya….
    Char fera chori na fari na shakya
    Ho… radi radi ankho na ansu re khutya
    Kona re sahare ekla mukya
    Ho…radti ankho puchhe ketlu radavsho
    Mot pahela malva ne velera avasho
    Ho…fari na malya
    Kem pachha na farya
    fari na malya
    Kem pachha na farya
    Prem patro lakhaya Ghana
    Ho… Prem patro lakhaya Ghana
    Kankotri ni khot rahi gai
    Ho…ho… Kankotri ni khot rahi gai
    Ho yaad ma tamari varsho re vitya
    yaad ma tamari varsho re vitya
    hu yaad chhu tamne ke bhuli re gaya
    hu yaad chhu tamne ke bhuli re gaya
    hu yaad chhu tamne ke bhuli re gaya
    hu yaad chhu tamne ke bhuli re gaya
    Kankotri Lyrics In Gujarati
    હો લેખ આ નસીબ ના
    બદલી ના શક્યા
    હો લેખ આ નસીબ ના
    બદલી ના શક્યા
    હો લેખ આ નસીબ ના
    બદલી ના શક્યા
    પ્રેમ કર્યો દિલ થી પણ પામી ના શક્યા
    હો જન્મો જનમ તારા નામે રે કર્યા
    ચાર ફેરા ચોરી ના ફરી ના શક્યા
    મળી ના શક્યા અમે મળી ના શક્યા
    મળી ના શક્યા અમે મળી ના શક્યા
    પ્રેમ પત્રો લખ્યા ઘણા
    હો…પ્રેમ પત્રો લખ્યા ઘણા
    કંકોત્રી ની ખોટ રહી ગઈ
    હો…હો… કંકોત્રી ની ખોટ રહી ગઈ
    હો લેખ આ નસીબ ના
    બદલી ના શક્યા
    હો લેખ આ નસીબ ના
    બદલાઈ ના શક્યા
    હો લેખ આ નસીબ ના
    બદલાઈ ના શક્યા
    ચાર ફેર ચોરી ના ફરી ના શક્યા
    હો મિલન પછી જુદી કેમ રે મળી
    જીવ વિના ની આ જીંદગી થઇ
    હો..રડે રે આંખો તમને યાદ રે કરી
    કયા ભવે તમને હવે મળશું ફરી
    ભેળા ના થયા
    કેમ ભેલા ના થયા
    ભેળા ના થયા
    કેમ ભેળા ના થયા
    પ્રેમ પત્રો લખ્યા ઘણા
    હો…પ્રેમ પત્રો લખ્યા ઘણા
    કંકોત્રી ની ખોટ રહી ગઈ
    હો…હો…કંકોત્રી ની ખોટ રહી ગઈ
    હો લેખ આ નસીબ ના
    બદલી ના શક્યા
    હો લેખ આ નસીબ ના
    બદલાઈ ના શક્યા
    ચાર ફેર ચોરી ના ફરી ના શક્યા
    હો…રડી રડી આંખો ના અનસુ રે ખૂટ્યા
    કોના રે સહારે એકલા મુક્યા
    હો…રડતી આંખો પૂછે કેટલું રડાવશો
    મોત પહેલા મળવા ને વેલેરા આવશો
    હો…ફરી ના મળ્યા
    કેમ પાછા ના ફર્યા
    ફરી ના મળ્યા
    કેમ પાછા ના ફર્યા
    પ્રેમ પત્રો લખ્યા ઘણા
    હો…પ્રેમ પત્રો લખ્યા ઘણા
    કંકોત્રી ની ખોટ રહી ગઈ
    હો…હો…કંકોત્રી ની ખોટ રહી ગઈ
    હો યાદ માં તમારી વર્ષો રે વીત્યા
    યાદ માં તમારી વર્ષો રે વીત્યા
    હું યાદ છું તમને કે ભૂલી રે ગયા
    હું યાદ છું તમને કે ભૂલી રે ગયા
    હું યાદ છું તમને કે ભૂલી રે ગયા
    હું યાદ છું તમને કે ભૂલી રે ગયા

ความคิดเห็น • 2.8K

  • @Bharat-lg7oj
    @Bharat-lg7oj ปีที่แล้ว +29

    કોઈ દીવસ ભગવાન મળશે તો એટલું જરૂર પૂછીશ કે જે મને ગમતું હતું એ બીજા ના નશીબ માં લખવું જરૂરી હતું 😭😭😭😭😭miss you જાનવી 😭

    • @Dabhi_viju_143
      @Dabhi_viju_143 17 วันที่ผ่านมา +1

      એમાં ભગવાન નો કોઈ વાંક નહિ જે નસીબ માં લખ્યું એ થવાનું જ છે

  • @ravalparabat5455
    @ravalparabat5455 3 ปีที่แล้ว +60

    ગમી તો તમે ક્યારના ગયા હતા,
    પણ ખોવાના ડરથી કહ્યું જ નહીં !!
    Miss you 😘 Pgl.

  • @djmrsapara07
    @djmrsapara07 ปีที่แล้ว +21

    પ્રેમ ની સાચી વ્યાખ્યા એને પુશો સાહેબ જેને એક વાર મળવાની વાટ માં આખી જિંદગી એના નામે કરી દીધી છે 😢😢😢 miss you JIV ❤️

  • @Bharat-lg7oj
    @Bharat-lg7oj ปีที่แล้ว +14

    પાછું આવ્યું કબૂતર લઈને સંદેશ મારો કહ્યુ સરનામું સાચું છે પણ હવે ઓળખતા નથી Miss You (J)😰😰😰

  • @singerdineshrayakaofficial2969
    @singerdineshrayakaofficial2969 3 ปีที่แล้ว +54

    Ha Gaman santhal ha

    • @Motivationway2162
      @Motivationway2162 3 ปีที่แล้ว +2

      ભુવાજીના નવા ગીત નુ સ્ટેટ્સ th-cam.com/video/mK5lD01RAt0/w-d-xo.html

  • @princeofvevrastudio3139
    @princeofvevrastudio3139 3 ปีที่แล้ว +125

    ગમન ભુવાજી ના આશિક હોય તો એક લાઈક કરજો 🙏🙏

  • @shailesh6326
    @shailesh6326 3 ปีที่แล้ว +37

    જય દિપો .
    નમ્ર વિનંતી આ સાથે જણાવવાનું કે ગમન ભુવાજી એક સોંગ મહાદેવ અથવા તો ગિરનારી મહારાજ ઉપર બનાવવા માટે વિનંતી જય દિપો રામ

  • @gopalrabari4489
    @gopalrabari4489 3 ปีที่แล้ว +4

    Ha mojjjj ha

  • @rahulamiyapurofficial7109
    @rahulamiyapurofficial7109 3 ปีที่แล้ว +27

    Dipo ma tamne aavi ne aavi khub pragati karave bhuvaji 🙏🙏🙏🙏

  • @hareshparegi5422
    @hareshparegi5422 2 ปีที่แล้ว +10

    વાહ ભુવાજી જુની યાદો,, યાદ આવી ગઈ 😢😢

  • @user-kp1zy8ni9b
    @user-kp1zy8ni9b 3 ปีที่แล้ว +10

    વાહ ભુવાજી સુપર આ સોગ ગમે તો લાઇક કરો જય ચામુંડા માં

  • @mittu674
    @mittu674 3 ปีที่แล้ว +20

    અભિમાનમાં એ ભૂલી ન જતા સાહેબ,
    કે સમય આવ્યે ધૂળની પણ જરૂર પડે છે !!

  • @nileshthakor332
    @nileshthakor332 3 ปีที่แล้ว +31

    Super song bhuvaji

  • @kaluramrabari
    @kaluramrabari 3 ปีที่แล้ว +6

    Gujarat na lok ladila singar gaman bhuvaji santhal Jay ho dipo ma
    Jordar song kevu pade ho bhuvaji
    Ha moj ha ha bhuvaji ha....
    Jay ho gaman bhuvaji...

    • @RTSedits1433
      @RTSedits1433 3 ปีที่แล้ว

      🌹જે 🌹મારી 🌹ચેનલ🌹 સબ્સ્ક્રાઈબ🌹 કરશે🌹 તેની🌹 ચેનલ 🌹હુ 🌹પણ🌹 સબ્સ્ક્રાઈબ 🌹કરીસ🌹 અને🌹 તેના 🌹બધાજ🌹 વિડીયો 🌹લાઈક🌹 કરીશ 🌹પ્રોમીશ🌹 છે 🌹ભાઈ 🌹ટ્રાય🌹 કરી 🌹જોવો 🌹,,,,,,,

    • @kishansolanki-dz5eb
      @kishansolanki-dz5eb 3 หลายเดือนก่อน

      Hyhypllh😮ulj😊o

  • @Rathod_Sagar.45236
    @Rathod_Sagar.45236 2 ปีที่แล้ว +7

    કંકોત્રી ની ખોટ રહી ગઈ
    Nice line________

  • @RangatStudio
    @RangatStudio 3 ปีที่แล้ว +4

    Waaah jaberdast song

  • @bharatrana7015
    @bharatrana7015 3 ปีที่แล้ว +15

    વાહ ભુવાજી👍

  • @vishwajitsinhrajput1626
    @vishwajitsinhrajput1626 3 ปีที่แล้ว +15

    Vah Bhuvaji 🔥

    • @Motivationway2162
      @Motivationway2162 3 ปีที่แล้ว +2

      ભુવાજીના નવા ગીત નુ સ્ટેટ્સ th-cam.com/video/mK5lD01RAt0/w-d-xo.html

  • @ashokparmar5223
    @ashokparmar5223 2 ปีที่แล้ว +10

    હજી પણ આ ગીત સાંભળીને આંખમાંથી આંસુ પડી જાય 6ભુવાજી બહુ યાદ આવે

  • @bhaveshkodiyatar860
    @bhaveshkodiyatar860 3 ปีที่แล้ว +93

    Kon kon aa song ne trading ma jova mange che

  • @atitjaybharthi6408
    @atitjaybharthi6408 3 ปีที่แล้ว +12

    Joradar bhakam bhuvaji hooo

    • @Motivationway2162
      @Motivationway2162 3 ปีที่แล้ว +1

      આ ગીતનું સ્ટેટ્સ th-cam.com/users/shortsmK5lD01RAt0

  • @vs.desai4917
    @vs.desai4917 3 ปีที่แล้ว +13

    Super song

  • @gurjarpukhraj9057
    @gurjarpukhraj9057 3 ปีที่แล้ว +12

    વાહ ભુવાજી
    શું દર્દ છે તમારી આવાજ મા

  • @vm_rayka_digital
    @vm_rayka_digital 3 ปีที่แล้ว +12

    Ha bhuvaji ha

    • @Motivationway2162
      @Motivationway2162 3 ปีที่แล้ว

      આ ગીતનું સ્ટેટ્સ th-cam.com/users/shortsmK5lD01RAt0

  • @vishalkarmata3823
    @vishalkarmata3823 3 ปีที่แล้ว +19

    Supbbb song 👍❤️

  • @RudraDigitalGodhra
    @RudraDigitalGodhra 3 ปีที่แล้ว +19

    Nice Voice Gaman Santhal Bhuvaji...🙏😍

  • @lalitmandli8816
    @lalitmandli8816 2 ปีที่แล้ว +4

    વાહ ભુવાજી 🙌👌🥰

  • @kirandesai3208
    @kirandesai3208 3 ปีที่แล้ว +31

    ગમન ભુવાજી ના ગીતો કોને કોને ગમે છે
    જય ગોગા 🙏🙏
    જય દિપો 🙏🙏
    જોરદાર સોગ છે ભુવાજી

    • @Motivationway2162
      @Motivationway2162 3 ปีที่แล้ว +3

      ભુવાજીના નવા ગીત નુ સ્ટેટ્સ th-cam.com/video/mK5lD01RAt0/w-d-xo.html

  • @kk_bhavanipar_edits
    @kk_bhavanipar_edits 3 ปีที่แล้ว +41

    *વાહ ભુવાજી વાહ😍*
    *જોરદાર ગાયું કંકોતરી❤️*
    *અને જોરદાર શબ્દો મિતેષ બારોટ👌*

    • @RTSedits1433
      @RTSedits1433 3 ปีที่แล้ว

      🌹જે 🌹મારી 🌹ચેનલ🌹 સબ્સ્ક્રાઈબ🌹 કરશે🌹 તેની🌹 ચેનલ 🌹હુ 🌹પણ🌹 સબ્સ્ક્રાઈબ 🌹કરીસ🌹 અને🌹 તેના 🌹બધાજ🌹 વિડીયો 🌹લાઈક🌹 કરીશ 🌹પ્રોમીશ🌹 છે 🌹ભાઈ 🌹ટ્રાય🌹 કરી 🌹જોવો 🌹,,,,,,,

    • @ajeetajeet2202
      @ajeetajeet2202 3 ปีที่แล้ว

      KK🌹🌹🌹🌹

  • @narottambhaidevganiya876
    @narottambhaidevganiya876 3 ปีที่แล้ว +7

    very very heart touching song ....aa song hu divs ma 50 ti vadhu var sambhdu chu. ...kem ke maru break up aam j thayu che ....😂😂😂😂😢😢😢...ek ek word dil ne touch kre che ...su song na lyrics che ww ..n voice jordar sir ....i miss u my love ..aapda mrg na thaya ...😢😢😢😢😂😂😂😂😂😂😂

  • @Kalpesh044
    @Kalpesh044 3 ปีที่แล้ว +231

    અરે તું સીટી ની રાણી👸
    હું ગામડાનો બાદશાહ🤴
    તું yo-yo hanny Singh🤮ની ફેન
    હું તો મારા ગમન ભુવાજી 😎નો પાક્કો આશિક
    Love you bhuvaji💌💝
    Jay Dwarkadhish vala🙏
    Jay dipo rajj🙏🙏
    👍Ek like to banta hai boss✊

  • @murjibharvad282
    @murjibharvad282 3 ปีที่แล้ว +63

    જય મોમાઈ... માં
    જય દીપો. .... ....મા
    જય મેલડી. .... .માં
    હા . ગમન. ભુવાજી. જોરદાર. સોંગ.
    માં. દીપો તમને હર પલ ખુશ રાખે એવી પ્રાર્થના કરું. છું ગમન ભુવાજી
    હા

  • @desainaresh1218
    @desainaresh1218 3 ปีที่แล้ว +18

    Jay dipo ma

  • @jayeshbavarva4089
    @jayeshbavarva4089 3 ปีที่แล้ว +12

    ❤Yaro asha hi hota he yahi jindgi he❤

  • @prakashnayakprakashnayak8866
    @prakashnayakprakashnayak8866 3 ปีที่แล้ว +79

    નસીબની એક રેખા ટૂંકી પડી ગઈ..!
    બાકી હુ તો
    આજે પણ એની રાહ જોઉ જ છુ..

  • @kaluramrabari
    @kaluramrabari 3 ปีที่แล้ว +8

    ૭:૦૦ (સાત) વાગે સિંગર ગમન સાંથલ (ભુવાજી) નું જોરદાર સોંગ ..mali nahi sakya ha bhuvaji
    Kankotri. Kankotri...jordar song
    #gamanbhuvaji #gamansanthal

    • @RTSedits1433
      @RTSedits1433 3 ปีที่แล้ว

      🌹જે 🌹મારી 🌹ચેનલ🌹 સબ્સ્ક્રાઈબ🌹 કરશે🌹 તેની🌹 ચેનલ 🌹હુ 🌹પણ🌹 સબ્સ્ક્રાઈબ 🌹કરીસ🌹 અને🌹 તેના 🌹બધાજ🌹 વિડીયો 🌹લાઈક🌹 કરીશ 🌹પ્રોમીશ🌹 છે 🌹ભાઈ 🌹ટ્રાય🌹 કરી 🌹જોવો 🌹,,,,,,,

    • @punitdewasi2854
      @punitdewasi2854 3 ปีที่แล้ว

      Havaj ha

  • @Youtubeshort95578
    @Youtubeshort95578 3 ปีที่แล้ว +98

    *true story....* 💔💔💔

  • @Legendgaming-hi4bu
    @Legendgaming-hi4bu 3 ปีที่แล้ว +26

    વાહ ભુવાજી અધુરી કહાની નું મીનલ કંકોત્રી માં લાગે છે હવે આગળના ભાગ માં મિલન પૂરું થશે ખરું

  • @darshil90
    @darshil90 3 ปีที่แล้ว +8

    વાહ યુવરાજ ની એક્ટિંગ ખુબજ સરસ છે અને ગમન ભાઈ નો આવાજ ખુબજ સારો છે

  • @jivrajdesai8312
    @jivrajdesai8312 3 ปีที่แล้ว +6

    Wah Bhuvaji

  • @raymalpadivadaofficial6550
    @raymalpadivadaofficial6550 3 ปีที่แล้ว +120

    __❤️😊ગમન ભુવાજી માટે એક લાઈક ❤️😊__સમાજ નું સાચું ઘરેણું🙏

  • @Rathod_Sagar.45236
    @Rathod_Sagar.45236 2 ปีที่แล้ว +7

    કંકોત્રી માં નામ બંને નું હતું
    બસ ફરક એટલો જ કે એનું નામ કંકોત્રી ની અંદર હતું અને મારું નામ કંકોત્રી ની બહાર હતું 💔😭

  • @mr.crazyhacker827
    @mr.crazyhacker827 3 ปีที่แล้ว +62

    અેક ના થઈ એ સાહેબ પણ પ્રેમ તો સાચો છે
    કેમ કે તેના પપ્પા ની આબરુ ખાતર કંકોતરી મા નામ નથી

  • @kanabhaichavada4076
    @kanabhaichavada4076 3 ปีที่แล้ว +26

    Super voice buaji aao Na aao awaaz rakhe Maro Dwarka vada Jay dwarkadhish 🙏

  • @bhalachibhadaeditor1954
    @bhalachibhadaeditor1954 3 ปีที่แล้ว +34

    વાહ ગમનભાઈ સુપર સોંગ લાવ્યુ

  • @jagdishchaudhary2664
    @jagdishchaudhary2664 3 ปีที่แล้ว +6

    વાહ ભુવાજી

  • @visvjitsadhiramoffical339
    @visvjitsadhiramoffical339 3 ปีที่แล้ว +40

    દિલ માં ટચ થઇ ગયું સાહેબ .. ભુવાજીનો સ્વર દિલ ને જીતી લે છે.💖💖💖💖

    • @jaydashamaa
      @jaydashamaa 3 ปีที่แล้ว

      ઓકે આપ 🙏 મારી ચેનલ સબકાઈસ કરો

  • @ronakgovna3363
    @ronakgovna3363 3 ปีที่แล้ว +14

    Super bhuvaji

    • @lpedit4564
      @lpedit4564 3 ปีที่แล้ว

      મારી ચેનલ ને સબ્ક્રાઈબ કરો

  • @viralrabari619
    @viralrabari619 3 ปีที่แล้ว +8

    King of singing

  • @pareshbhoi8891
    @pareshbhoi8891 3 ปีที่แล้ว +15

    Video footage 👍🔥🔥🔥🔥🔥🔥

  • @user-vi1bb8je6c
    @user-vi1bb8je6c 3 ปีที่แล้ว +9

    જય દીપો રામ 🙏🙏🙏🙏

    • @Motivationway2162
      @Motivationway2162 3 ปีที่แล้ว +1

      ભુવાજીના નવા ગીત નુ સ્ટેટ્સ th-cam.com/video/mK5lD01RAt0/w-d-xo.html

    • @user-vi1bb8je6c
      @user-vi1bb8je6c 3 ปีที่แล้ว +1

      હા મારી ગમન ની દિપો હા

  • @pratikprajapati5638
    @pratikprajapati5638 3 ปีที่แล้ว +6

    Wah majbut song bhuvaji

  • @Ajayparmar-ie5xm
    @Ajayparmar-ie5xm 9 หลายเดือนก่อน +3

    haa gaman bhai

    • @user-tj8gq1sc3w
      @user-tj8gq1sc3w หลายเดือนก่อน

      હા્... ભગવાન..😢😢😢

  • @diporam4483
    @diporam4483 3 ปีที่แล้ว +8

    Very nice song gaman bhuvaji jay dipo maa

  • @bharatdesai7914
    @bharatdesai7914 3 ปีที่แล้ว +6

    Sara's

  • @Rackstar111
    @Rackstar111 3 ปีที่แล้ว +10

    Super ❤️

  • @jigneshmanseta
    @jigneshmanseta 3 ปีที่แล้ว +123

    એક વાર ગીત સાંભળો એટલે તમારા દીલ માં ઊતરી જાય.વાહ ભુવાજી
    જય દીપો માં👌🙏💓💕

  • @rajeshparmar3842
    @rajeshparmar3842 3 ปีที่แล้ว +2

    Ha moj ha

  • @user-mv9vr5cb5d
    @user-mv9vr5cb5d 3 ปีที่แล้ว +18

    Super gaman Bhuvaji tiger

    • @Motivationway2162
      @Motivationway2162 3 ปีที่แล้ว

      આ ગીતનું સ્ટેટ્સ th-cam.com/users/shortsmK5lD01RAt0

    • @pratikdarbar3576
      @pratikdarbar3576 3 ปีที่แล้ว +1

      Nice 👍👍

  • @vishalhaporofficial672
    @vishalhaporofficial672 3 ปีที่แล้ว +4

    Wah bhuvaji

  • @hemuahir3179
    @hemuahir3179 3 ปีที่แล้ว +8

    Jay DIPO ma 🙏🙏🙏🙏

  • @thakorsunil1118
    @thakorsunil1118 3 ปีที่แล้ว +5

    Nice bhuvaji....

  • @veerofficial3552
    @veerofficial3552 3 ปีที่แล้ว +7

    વાહ જોરદાર સોન્ગ💞❤️❤️❤️❤️💞👌👌👌👌👌👌

  • @rameshthakor8073
    @rameshthakor8073 3 ปีที่แล้ว +13

    Gaman Bhuvaji. Mate like Karo bhai 👏
    Super song 👌
    👑chehar ni sarkar 👑

  • @hinarajgor7497
    @hinarajgor7497 3 ปีที่แล้ว +11

    ❤️👍👌

  • @bhalachibhadaeditor1954
    @bhalachibhadaeditor1954 3 ปีที่แล้ว +120

    પ્રેમ કરવો ગુનો નથી, પ્રેમથી કોઈ પ્રિય વસ્તુ નથી,
    પ્રેમને એટલા માટે સંતાડવો પડે છે,
    કેમ કે પ્રેમ કોઈને પસંદ નથી.
    ભલા રબારી ચિભડા જય ગોગા

  • @meldi_dham_sundha9856
    @meldi_dham_sundha9856 3 ปีที่แล้ว +7

    Wahhh jordar song

  • @manavdesai9895
    @manavdesai9895 3 ปีที่แล้ว +7

    Wah BhuVaJi ❤️😍 Kya Style Hee

    • @Motivationway2162
      @Motivationway2162 3 ปีที่แล้ว +1

      આ ગીતનું સ્ટેટ્સ th-cam.com/users/shortsmK5lD01RAt0

  • @MeexVidiyo
    @MeexVidiyo 4 หลายเดือนก่อน +3

    હા ગમન બેસ્ટ સૂગ

  • @dipakpatel9125
    @dipakpatel9125 3 ปีที่แล้ว +9

    Nice song🔥🔥🧡

  • @rudakhatanabhakhri1334
    @rudakhatanabhakhri1334 3 ปีที่แล้ว +13

    Wahh Bhuvaji..
    Superb Song...

    • @lpedit4564
      @lpedit4564 3 ปีที่แล้ว +1

      મારી ચેનલ ને સબ્ક્રાઈબ કરો

  • @jigarrabari5315
    @jigarrabari5315 3 ปีที่แล้ว +17

    Waah bhuvaji
    Congratulations
    Jay Dipo maa🙏

    • @RTSedits1433
      @RTSedits1433 3 ปีที่แล้ว

      🌹જે 🌹મારી 🌹ચેનલ🌹 સબ્સ્ક્રાઈબ🌹 કરશે🌹 તેની🌹 ચેનલ 🌹હુ 🌹પણ🌹 સબ્સ્ક્રાઈબ 🌹કરીસ🌹 અને🌹 તેના 🌹બધાજ🌹 વિડીયો 🌹લાઈક🌹 કરીશ 🌹પ્રોમીશ🌹 છે 🌹ભાઈ 🌹ટ્રાય🌹 કરી 🌹જોવો 🌹,,,,,,,

  • @mbs.gujarati
    @mbs.gujarati 3 ปีที่แล้ว +99

    યાદમાં તમારી વર્ષો રે વિત્યા,
    હું યાદ છું તમને કે ભૂલી ગયા.
    -- સમ્રાટ .

  • @ParmarDashrath-xy2zv
    @ParmarDashrath-xy2zv 4 หลายเดือนก่อน +2

    આજે પન એની વાતો મને દરરોજ યાદ કરી ને રોવડાય જાય છે જે એની મજબૂરી રહી ગઈ ને આખરે હું એકલો રહી ગયો 😢😢😢❤

  • @Chehar_sadhi_official
    @Chehar_sadhi_official 3 ปีที่แล้ว +8

    Boom boom 😎

  • @jaychehermaa5737
    @jaychehermaa5737 3 ปีที่แล้ว +28

    Vah Bhuvaji

  • @editritesh5524
    @editritesh5524 3 ปีที่แล้ว +2

    Mojj

  • @AdivasiDJSstylish
    @AdivasiDJSstylish 3 ปีที่แล้ว +4

    Super 👌👌👈

  • @user-iq1tp5rn2s
    @user-iq1tp5rn2s 3 ปีที่แล้ว +209

    💘💓વાહ ભુવાજી કોણ જાણે કયારે મળીશું નું અધુરુ મિલન હવે કંકોતરી માં.......♥💘

  • @khodalofficial7116
    @khodalofficial7116 3 ปีที่แล้ว +4

    Super hit song bhai like karjo jordar song chhe

  • @Bharat-lg7oj
    @Bharat-lg7oj ปีที่แล้ว +6

    વાતને__ભૂલી__ને__હાથ__પકડી__રાખવાનો__હતો__પણ_લોકોએ__વાત__ને__પકડી__રાખીને_સાથ__છોડિ__દીધો_@1૦ne😰

  • @jaykubavatofficial6199
    @jaykubavatofficial6199 3 ปีที่แล้ว +75

    ભુવાજી ના કંઠ ના તો અમે દિવાના જ છીએ,,, (પાગલ છીએ...) પણ મિતેશ સાહેબ. તમારી કલમ ને સો સો સલામ છે......🙏🙏🙏🙏

  • @vishalkarmata3823
    @vishalkarmata3823 3 ปีที่แล้ว +4

    Wah Bhuvaji 😘

  • @user-sc8zj4fe9r
    @user-sc8zj4fe9r 3 ปีที่แล้ว +5

    Ha bhuvaji ha 😎😍

  • @mkw8311
    @mkw8311 3 ปีที่แล้ว +2

    Super

  • @yaranagrupstoryvideohitesh4160
    @yaranagrupstoryvideohitesh4160 3 ปีที่แล้ว +3

    Ha super bhai 👍 ek nabar song

  • @harshadpatel1315
    @harshadpatel1315 3 ปีที่แล้ว +13

    Congratulations 👍👍👍👍👍😘😘😘❤❤❤❤🙏

  • @ParmarARUNSARUN
    @ParmarARUNSARUN 3 ปีที่แล้ว +6

    Nice song bhuvaji

  • @karasanthakor9145
    @karasanthakor9145 3 ปีที่แล้ว +2

    Jordar song

  • @makavanakamleshbhai6473
    @makavanakamleshbhai6473 3 ปีที่แล้ว +6

    kamalesh👌👌👌

  • @ramrabari1367
    @ramrabari1367 3 ปีที่แล้ว +6

    Va bhuvaji ❤️💙❤️

    • @Motivationway2162
      @Motivationway2162 3 ปีที่แล้ว +2

      ભુવાજીના નવા ગીત નુ સ્ટેટ્સ th-cam.com/video/mK5lD01RAt0/w-d-xo.html

  • @thakor.rajaji.amartajithak4965
    @thakor.rajaji.amartajithak4965 3 ปีที่แล้ว +1

    Badhiya song

  • @mayurmayur2939
    @mayurmayur2939 2 ปีที่แล้ว +50

    જીવન માં જેને સાચો પ્રેમ કરીએ તેને વર્ષો પછી મંડીએ તોય પ્રેમ ઓછો થતો નથી😍😍❤️❤️❤️❤️❤️❤️❤️

  • @Siv_rabari2162
    @Siv_rabari2162 3 ปีที่แล้ว +7

    Wahhhhh BHUVAJI.....👑

  • @ashokdaiyapoficial6266
    @ashokdaiyapoficial6266 3 ปีที่แล้ว +14

    "mara bhagvan mara matapita " sirch marone sambhlo super hit song ashok daiyapna avajma. Ekvar jova jevu.
    Super hit song ho gaman bhuvaji

  • @mr.indianhacker2332
    @mr.indianhacker2332 3 ปีที่แล้ว +4

    મારા પ્રેમ ની મારી કંકત્ત્રીમાં લખાય હતી છતાં મને ના મળ્યા યેર 😭😭😭😭😭😭

  • @jk.editing6845
    @jk.editing6845 3 ปีที่แล้ว +46

    મિત્રો આ સોંગ ગમે તો લાઈક કરો 👌👍
    👇👇

    • @user-vi1bb8je6c
      @user-vi1bb8je6c 3 ปีที่แล้ว

      વાહ

    • @RTSedits1433
      @RTSedits1433 3 ปีที่แล้ว +1

      🌹જે 🌹મારી 🌹ચેનલ🌹 સબ્સ્ક્રાઈબ🌹 કરશે🌹 તેની🌹 ચેનલ 🌹હુ 🌹પણ🌹 સબ્સ્ક્રાઈબ 🌹કરીસ🌹 અને🌹 તેના 🌹બધાજ🌹 વિડીયો 🌹લાઈક🌹 કરીશ 🌹પ્રોમીશ🌹 છે 🌹ભાઈ 🌹ટ્રાય🌹 કરી 🌹જોવો 🌹,,,,,,,

    • @bhaimabhaibhai6683
      @bhaimabhaibhai6683 3 ปีที่แล้ว +1

      su tame neha kakkr so

    • @vishalsolanki9143
      @vishalsolanki9143 ปีที่แล้ว

      @@user-vi1bb8je6c hi

  • @radabharat9932
    @radabharat9932 3 ปีที่แล้ว +7

    Jordar.
    Congratulation bhuvaji

  • @shootergaming9038
    @shootergaming9038 3 ปีที่แล้ว +1

    Jordar

  • @ankit_prajapati10
    @ankit_prajapati10 3 ปีที่แล้ว +29

    Gaman santhal❤️