પ્રશ્નોત્તરી પ્રવચન + મૌનનો મહિમા. મહોદયસાગરસૂરીશ્વરજી મ.સા. તથા જ્ઞાનરત્નસાગરજી મ. દેવલાલી 28 7 24

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ก.ย. 2024
  • પ્રશ્નોત્તરી પ્રવચન તથા મૌન નો મહિમા. મહોદય સાગર સૂરીશ્વરજી મ.સા. તથા જ્ઞાનરત્નસાગરજી મ.સા. દેવલાલી 28 7 24
    પ્રશ્નો
    1)જીવ જે ભાવ કે પરિણામથી કર્મ કરે તે કર્મ જીવને અવશ્ય એ પ્રમાણે ભોગવવા પડે. હવે જો જીવ આ બાંધેલા કર્મો માટે પ્રતિક્રમણ પસ્તાવો પ્રાયશ્ચિત વિગેરે કરે તો કર્મની નિર્જરા થાય કે કર્મ ઉદયમાં આવે ત્યારે એ જીવને ખબર પણ ન પડે એ રીતે ભોગવાઇ જાય કે જેને પ્રદેશ ઉદય કહેવાય છે?❓
    (2 )એક જીવે અજાણતાં કોઈપણ જીવની હિંસા કરી હોય તો એ જીવ જે પાપ કરવા બાંધે અને બીજો જીવ જાણતાં કોઈપણ જીવની હિંસા કરે તો એ જીવને પાપ કર્મ બંધાય તો ઉપરોક્ત બંને જીવને પાપ કર્મ ભોગવવામાં કાંઈક ફરક પડે?❓)
    (3) એકેન્દ્રિય બેઇન્દ્રિય અથવા પંચેન્દ્રિય જીવની હિંસામાં પાપ કર્મ બંધમાં કંઈક ફરક પડે❓
    4) અમારા સંતાનો વેપાર ધંધામાં જે કાંઈ અનીતિ આદિ પાપ કર્મ કરીને પૈસા કમાવતા હોય અને અમારે તેનો ઉપયોગ કરવો પડતો હોય તો અમને પણ પાપ કર્મ બંધાય કે નહીં ❓

ความคิดเห็น •