મારી શોપ મા આંકડા પર સાથે બેસતા અને જરા પણ મોટાઈ નહિ લાગણી શીલ વ્યક્તિ આજે એમના ભજન સાંભળતા હદય ભરાઈ આવે છે. એમની ખોટ કાયમી શાલશે. ભજન નો પ્રાણ એટલે પ્રાણલાલ વ્યાસ ❤🙏
આપે આજે આપણુ રતન કિયો હિરો કીયો એવા પ્રાણલાલ વ્યાસ શાથે રમકડુ નાનજી ભાઈ મીસ્ત્રી ,,,,,,અને પ્રફુલભાઈદવે મીનાબેન પટેલ દમયંતીબેન બરડાઈ દિવાળીબેન આબધાજ જે ભાવ પ્રેમથી જેકાઈ પીરસતા એ અમો બહેનમા પણ ઓડીયો ટેપરેકોરડર પર 1982થી હજી પણ ખુબ ભાવથી અમો સાભળીયે છીએ આપસૌને હેત પ્રેમથી જય ગુરૂદેવ Amiri court Bahrain ritt glf ji aapsabhi Hire moti Gjarat ni sanskruti na santak ane parem bhav ni heli vahevdavnar mhanubhavo ne jay,,,,, gurudev ji Gajjar Haribhai Vii kharaghoda gurukarupa
૧૯૭૬ ,૭૭ થી સાંભળુ છુ એ વખતે ૩૦ વરસનોહતો હાલ ૭૬ વરસ થયા છે, અમેરીકામાં રહુછુ પણ મારુ મન તો આજેપણ વરતેજ માંજ ભમેછે? અને યુ ટયુબ માં જે અને જયારે સાંભળવાનુ મન થાયછે એ સાંભળી લવછુ. આભાર.🌹♥️🌹♥️🌹♥️🌹♥️🌹♥️🌹♥️🙏🙏🙏
પ્રાણલાલ વ્યાસ વિશે તો હું શું લખું પ્રાણલાલ વ્યાસ ની સાથે ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના કાનપુર મુકામે ખૂબ જ સાથે બેઠા હતા છેલ્લે તે બોલ્યા હતા પણ ખરા તેના છેલ્લા શબ્દો મારા હૃદયમાંથી જતા જ નથી જતા જ નથી નથી મારી સાથે અમારા ગામના સરપંચ એવા વિઠ્ઠલભાઈ શેઠ પણ હતા અને છેલ્લે બોલ્યા પણ હતા હવે હું એક ફેરો મારી લો પછી આવા પ્રોગ્રામ ગોઠવી સદગતના પવિત્ર આત્માને ભગવાન શ્રીકૃષ્ણને પ્રાર્થના કરું છું જ્યાં પણ તેમનો આત્મા હોય વ્રજમાં વાસ આપજો વ્રજમાં વાસ આપજો વ્રજમાં વાસ આપજો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ મનસુખભાઈ પટેલ કાકડિયા પરિવાર સુરત
મારુ વતન ગોરખડી છે. ભુલતો ના હોવ તો કદાચ 1972 કે 73ની સાલ હસે સમાણા ( જામનગર જીલ્લો) પહેલી પ્રાણલાલ ભાઈ ને જાહેર પ્રોગ્રામ મા સાંભળ્યા છે . અત્યાર ના જેવી સાઉન્ડ સીસ્ટમ નહતી ત્યારે. પણ મને યાદ છે રાતે આઠ વાગે ચાલુ થયેલ એ પ્રોગ્રામ સવારે સાત વાગ્યા સુધી એકલે હાથે એ મે સાભ્ળયો છે.. સૌ એ જમાના મા એની ઢબ મા ભજનિક લોકસાહિત્ય કાર હતા એમા પ્રાણલાલ ભાઈ એ ના રીત એ અવ્વલ હતા .. વંદન પ્રાણલાલ ભાઈ
પ્રાણ ભાઈ આ ધરતી પર વિદાય લીધો પણ તેમનો કંઠ કાયમ અમર રહેછે અને માણસ આવિજરીતે કાયને કાય સારા વ્યક્તિ તરીખે કામ કરી ને યાદી ને અમર તરીખે મુકીને વયજાતા હોય છે ભગવાન શ્રી મહાદેવ તેમને ફરીવખત આવા જીવ ને આપણા વચ્ચે મોકલે જેથી આપણુ ગુજરાત ને આવા કલાકારો એ ગૈરવંતુ પણ રાખી એટલુજ પહી લોકોને ખુબ આનંદ કરાવી આપણી વચ્ચે થી વિદાય લીધો છે ભગવાન તેના પ્રત્યે આપડા થકી તેમના માટે ખુબ ખુબ પ્રેમ અને શ્રધ્ધા રખાવે ૐ મહાદેવ
Ava atari maha purusho to kyare k j aa Dharti par ave che ane avi ne aava sanbharna aapi ne aapda jivan ne Sangit davara mantr mugandh kri ne pachha param pita parmatma ma samai jaye che ..pranlal bapa ni divay aatma ne parmatma shanti aape avi parmatma ne prath ne,👏👏👏🙏🙏🙏🙏
ગુજરાતી સંગીત ચેનલ ને અમારા નમસ્કાર આદરણીય પ્રાણલાલ વ્યાસ એક એવા ગાયક કલાકાર તેમનું આગવું સ્થાન ધરાવે છે શેઠ સગાળશા ફિલ્મનું ચૈલયિયાનુ ગીત બહુ લોકપ્રિય થયું હતું લોકો ફિલ્મમાં રડતા હતા ત્યારે અમે પણ રડતા હતા યાદો ના સંભારણા હજી પણ હૃદયમાં છે પહેલા ના કલાકારો પરસ્પર એકબીજાના કલાની કદર કરતા હતા દિવાળીબેન ભીલ અને પ્રફુલ દવે પણ પ્રાણલાલ વ્યાસ માટે ખૂબ પ્રશંસા કરતા આવા નિરાભિમાની કેવી સરળતાથી સંગીત ની જીવન યાત્રા વિશે કહે છે આવા કલાકારો જીવનમાં એક જ વાર ધરતી ઉપર જન્મ ધારણ કરે છે આજે તો કલાકારો કલાકારો વચ્ચે ઈર્ષા વધી ગઈ છે પોતાની ગાડી બંગલા સંપત્તિ કેવો મેકઅપ કરે છે આ બધું સોશિયલ મીડિયામાં શેર કરે છે આ સાચા કલાકારો નથી આ બધા પૈસાના પૂજારી છે પોતાની જાતને વધારે પડતું પ્રદર્શન કરે છે લક્ષ્મી કાર્યક્રમમાં ઉડાડે છે તે જ યોગ્ય નથી મારે ઘણું કહેવું છે પણ મારી મર્યાદા છે અમારા પ્રાણલાલ ભાઈ વ્યાસ જ્યાં હોય ત્યાં સુખી જીવન જીવે માં જગદંબા ખૂબ શક્તિ આપે દીર્ઘાયુ આપે તેવી પ્રાર્થના જય શ્રી કૃષ્ણ Jay Hind Vande Mataram koba-gandhinagaરગાભાજીઠાકોર
ધન્ય હો ધન્ય હો ધરા સૌરાષ્ટ્ર ની જયા પ્રાણલાલ વ્યાસ જેવા હિરલા પાક્યા છે પ્રાણલાલ વ્યાસ ની જગ્યા કયારે પુરાશે નય જય હો
શબ્દો સાંકડા પડે હો...પણ જયારે નિરાશાઓ થી ઘેરાઇ જવાય ત્યા રે, આપના ભજનો જીવનમાં પ્રાણ પૂરે છે......❤🙏
મારી શોપ મા આંકડા પર સાથે બેસતા અને જરા પણ મોટાઈ નહિ લાગણી શીલ વ્યક્તિ આજે એમના ભજન સાંભળતા હદય ભરાઈ આવે છે. એમની ખોટ કાયમી શાલશે. ભજન નો પ્રાણ એટલે પ્રાણલાલ વ્યાસ ❤🙏
આપે આજે આપણુ રતન કિયો હિરો કીયો એવા પ્રાણલાલ વ્યાસ શાથે રમકડુ નાનજી ભાઈ મીસ્ત્રી ,,,,,,અને પ્રફુલભાઈદવે મીનાબેન પટેલ દમયંતીબેન બરડાઈ દિવાળીબેન આબધાજ જે ભાવ પ્રેમથી જેકાઈ પીરસતા એ અમો બહેનમા પણ ઓડીયો ટેપરેકોરડર પર 1982થી હજી પણ ખુબ ભાવથી અમો સાભળીયે છીએ આપસૌને હેત પ્રેમથી જય ગુરૂદેવ Amiri court Bahrain ritt glf ji aapsabhi Hire moti Gjarat ni sanskruti na santak ane parem bhav ni heli vahevdavnar mhanubhavo ne jay,,,,, gurudev ji Gajjar Haribhai Vii kharaghoda gurukarupa
હરિભાઈ: આપનો મોબાઈલ નંબર આપવા વિનંતી જેથી આપ પાસે બહેરીનમાં જે સંગીત સચવાયેલું છે તે વિશ્વમાં સૌને વહેંચીએ. આપનો નંબર ગુપ્ત રહેશે.
પ્રાણલાલ ભાઈ ને ભઞવાન બીજો મનુષ્ય અવતાર આપે એવી પ્રભુ પ્રાર્થના
गुजरात की, जनता के सहृदय पर ये गुजराती कलाकारो की यादें खालीयादे नहीं, अहेसान, गुजरात की, जनता कभीनही भूल सकती,जय,जय,गरवी गुजरात, ।
ખૂબ સરસ મોરબી ના ઍક રાત્રી કાર્યક્રમ દરમિયાન સાંભળ્યા છેઃ સાથે ભારતી બેન કુંચલા હતા સવાર સુધી સાંભળેલા...
🎉🎉jay. Bholshiv. Ni. Jay. Shree. Pran. Nathji. Vyash. Na. Bhajan. Super. Hits. Waw. Su. Vyasji. No. Voic. Che. ❤wel❤come
बहुत बहुत सुंदर प्राणलाल व्यास की जीवन झरमर दिखाई गई है धन्यवाद नमस्तेजी
૧૯૭૬ ,૭૭ થી સાંભળુ છુ એ વખતે ૩૦ વરસનોહતો હાલ ૭૬ વરસ થયા છે, અમેરીકામાં રહુછુ પણ મારુ મન તો આજેપણ વરતેજ માંજ ભમેછે? અને યુ ટયુબ માં જે અને જયારે સાંભળવાનુ મન થાયછે એ સાંભળી લવછુ. આભાર.🌹♥️🌹♥️🌹♥️🌹♥️🌹♥️🌹♥️🙏🙏🙏
હૂએસીનાવરશથી
❤
પ્રાણલાલ વ્યાસ વિશે તો હું શું લખું પ્રાણલાલ વ્યાસ ની સાથે ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના કાનપુર મુકામે ખૂબ જ સાથે બેઠા હતા છેલ્લે તે બોલ્યા હતા પણ ખરા તેના છેલ્લા શબ્દો મારા હૃદયમાંથી જતા જ નથી જતા જ નથી નથી મારી સાથે અમારા ગામના સરપંચ એવા વિઠ્ઠલભાઈ શેઠ પણ હતા અને છેલ્લે બોલ્યા પણ હતા હવે હું એક ફેરો મારી લો પછી આવા પ્રોગ્રામ ગોઠવી સદગતના પવિત્ર આત્માને ભગવાન શ્રીકૃષ્ણને પ્રાર્થના કરું છું જ્યાં પણ તેમનો આત્મા હોય વ્રજમાં વાસ આપજો વ્રજમાં વાસ આપજો વ્રજમાં વાસ આપજો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ મનસુખભાઈ પટેલ કાકડિયા પરિવાર સુરત
Adbhut
Betab Badshah
King of Voice👌
ખુબ.સરસ.સંભારણુ.પરાણભાઇ.ની.વાતુ......કરવામા.તૉ..રાત દિવસ..ઓછા.પડે..ભાઇ..કૉઇ.ભજન.હૉઇ.કે.લૉકગીત.યે.વખતમા..દરેક..કસેટ..સાંભળવાની.ખુબ....મજા...આવતી.મે..એમની.છેલલી.કેસેટ..દરશન.દેવા.આવૉ.બગદાણે.બજરેગ...દાસજી.સાભળેલી....જુગજુગ.જીવૉ...........પરાણભાઇ......
ઠાકોરજી થઈ નથી પુજવવુ... ને પ્રાણલાલભાઈ મારા all time favorite ❤❤
Nice Pranlal bhai Vyas ,his son study with me in Bahauddin Science college one I met him 🙏
જય શ્રી રામ જય શ્રી રામ મિત્રો સવને આપનો ખુબ ખુબ આભાર માન્યો મિત્રો સવનો હિન્દુ ધર્મ હિન્દુ સંસ્કૃતિ હિન્દુ રાષ્ટ્ર માટે સવ સાથે મિત્રો સવ સાથે મિત્રો જય શ્રી રામ જય શ્રી રામ મિત્રો સવને
મારુ વતન ગોરખડી છે. ભુલતો ના હોવ તો કદાચ 1972 કે 73ની સાલ હસે સમાણા ( જામનગર જીલ્લો) પહેલી પ્રાણલાલ ભાઈ ને જાહેર પ્રોગ્રામ મા સાંભળ્યા છે . અત્યાર ના જેવી સાઉન્ડ સીસ્ટમ નહતી ત્યારે. પણ મને યાદ છે રાતે આઠ વાગે ચાલુ થયેલ એ પ્રોગ્રામ સવારે સાત વાગ્યા સુધી એકલે હાથે એ મે સાભ્ળયો છે.. સૌ એ જમાના મા એની ઢબ મા ભજનિક લોકસાહિત્ય કાર હતા એમા પ્રાણલાલ ભાઈ એ ના રીત એ અવ્વલ હતા .. વંદન પ્રાણલાલ ભાઈ
ગ્રામોફોનની રેકર્ડ માં ગરજતો સિંહ આજે બહુ યાદ આવે છે.
MAHA GAYAK SAMARAT
PRAN BHAI VAYAS NI JAY
ધન્ય છે આવા કલાકાર
Vah pranlal Bhai vah , tame apna sahitya ne bav j jivit rakhyu chhe hu Tamara bhajan bav sambhru chhu
Good video mr ⚘👍
Jordar Guruji🙏🌹🙏👌
હૈડા તમે હાલો ને અંજાર..મુઝા મૂઝા બેલીડા. હલ હલ કચ્છ મે.
Gujrati lok sangeet Ni mahiti janine khub saras lagyu che
સંતવાણી ડાયરા મા પ્રાણ ની ખોટ કાયમ રેસે કારણકે એનો અલગ પ્રકારનો અવજ હતો અને હજુ સુધી ઈ અવાજ સાંભળવા મળતો નથી જય ભોલેનાથ
સાચી વાત કરી છે પ્રાણલાલનીપોતાનીછટાઅલગજછે
✅👍👌
યારો આ ગુજરાતી સીહ જયા ગરજે બાપ સાત સમંદર પાર બહેરીનમા અમો સંતવાણીની મોજ જાણે રૂબરૂ માણતા આવો ભાવ આવો નાભિનો રણુકાર અત્યારે પણ ઝણઝણ ઝણુકારા સંભળાયછે જય ગુરૂદેવ
હરિભાઈ: આપનો મોબાઈલ નંબર આપવા વિનંતી જેથી આપ પાસે બહેરીનમાં જે સંગીત સચવાયેલું છે તે વિશ્વમાં સૌને વહેંચીએ. આપનો નંબર ગુપ્ત રહેશે.
What a powerful voice! Dhanya chhe 🙏
Great sir 👏God bless you 🙏
ધન્ય હો ધન્ય.... દાદા ને વંદન❤️❤️❤️🙏
ધન્ય છે આવા મહાન કલાકાર ને નમન 🙏🏻🙏🏻
કાનુડાને કેજો એકવાર ગોકુળ યામા આવે મારૂં યાદગાર ભજન
Jay prsuram 💪💪💪💪🚩🙏🚩🙏🚩🙏
પ્રાણ ભાઈ આ ધરતી પર વિદાય લીધો પણ તેમનો કંઠ કાયમ અમર રહેછે અને માણસ આવિજરીતે કાયને કાય સારા વ્યક્તિ તરીખે કામ કરી ને યાદી ને અમર તરીખે મુકીને વયજાતા હોય છે ભગવાન શ્રી મહાદેવ તેમને ફરીવખત આવા જીવ ને આપણા વચ્ચે મોકલે જેથી આપણુ ગુજરાત ને આવા કલાકારો એ ગૈરવંતુ પણ રાખી એટલુજ પહી લોકોને ખુબ આનંદ કરાવી આપણી વચ્ચે થી વિદાય લીધો છે ભગવાન તેના પ્રત્યે આપડા થકી તેમના માટે ખુબ ખુબ પ્રેમ અને શ્રધ્ધા રખાવે ૐ મહાદેવ
વાહ ધન્ય છે આવા જુનાણા ના અનમોલ રત્નો ને👌🙏
આજેય પણ કાનુડા ને કેજો એકવાર ગોકુળિયા મોં આવે સાંભળવું ગમે છે
Vah.maro.bholiyo.bhudev.paarsnlala.li.mhendr.bharad.
.
ખુબ જ સરસ રીતે હું પ્રાણલાલ વ્યાસ અને તેમના. સાથે રહેતા કલાકારોને હું ઓળખતો હતો અને તેમના રેકોર્ડિંગ પણ છે લાઈવ. બહાર નથી. વસંત સાઉન્ડ બોટાદ.
great pran....and great diwaliben......the lagend of gujrat
7j
જય હો...જય ગરવી ગુજરાત.
જય શ્રી ક્રિષ્ન
आवाज का बेताज बादशाह...❤❤❤
Wah chelaiya
Pranlal vyaas dayati ben Jay mahakali maa
Jay bhole
વાહ કવીરાજ જય હો
ધન્યવાદ પ્રાણીઆ કરછ નો લાડક વાયો
Mahamanv🙏
જય હો સંતવાણી
Jay ho, kaviraj
ગુજરાતી ગાયકી ના સિક્કાની એક બાજુ
અષાઢી મોરલો એવા હેમુ ગઢવી અને બીજી બાજુ એટલે ગુજરાતી ગાયકી ના પ્રાણ સમા
પ્રાણલાલ વ્યાસ ને પ્રશંસા પુષ્પો અર્પણ
Super kalakar Amar Ho Gaya
એક સૂર એક અવાજ સંતવાણીના સાધન એટલે પ્રાણલાલ વ્યાસ
Paras Daraji
I Love pranlal Vyas Jay Shree Krishna
સૌરાષ્ટ્રનાં સૂરમણી એટલે
પ્રાણલાલ વ્યાસ
Lakh lakh vandan
Pran to amaro pran se haji amara dilma se
Amar,,gayak,,pranvyas,,ne,,Mari,,,sradhanjali,jay,,ho,santvani
Pranam Pranlalbhai.
Ava atari maha purusho to kyare k j aa Dharti par ave che ane avi ne aava sanbharna aapi ne aapda jivan ne Sangit davara mantr mugandh kri ne pachha param pita parmatma ma samai jaye che ..pranlal bapa ni divay aatma ne parmatma shanti aape avi parmatma ne prath ne,👏👏👏🙏🙏🙏🙏
Simply Superb...
Vah Vyas bapu
Bahu saras avaaj che
પદ્મ શ્રી એવોર્ડ આપવામાં આવે
Immortal Bhajnic ............came........sang...... conquered heart of millions........ departed as immortal 🙏🙏🙏🙏🙏
Pranlal vyas no1 Gujarati singer
જય હો
નમસ્તે નમસ્તે નમસ્તે નમસ્તે
🌹🌹🌹🙏🙏
લોક ગીતો તથા ભજન ના સુર મા પ્રાણલાલ વ્યાસ નંબર એક હતા
અમર... પ્રાણલાલ વ્યાસ
Awesome 👍
જય મહાકાળી માં
Jay mahakali maa
એક વાર સ્વપ્નમાં. ભગવાન શ્રી કૃષ્ણ. દેવકીજી યશોદાજી. નંદજી. અને. વસુદેવજી ને કહી રહ્યા હતા. મારે એક કામ કરવા. પૃથ્વી લોકના શોરાઠમાં. એક ધક્કો ખાવો. પડશે. પણ શા માટે. પ્રશ્ન પૂછવામાં આવ્યો. અને શ્રી ભગવાન. ઉવાચ. ભગવદ્ ગીતામાં. મારે એક વાત. મૂકવા જાવી છે. યશોદાજી. ને દેવકીજી કહે. કઈ વાત. માળી. . પહાડી આવાઝ ના. ગાયકોમાં. હે અર્જુન. શ્રી પ્રાણલાલ વ્યાસ. હું. છું. યશોદા કહે ના મા ના. અત્યારે ન્યાં જવાય. ભાન બાન. છે. કે. પછી સાવ હાઉ. . રાધાજી. રુક્ષમનીજી. આને. કોક. સમજાવોને યાર. વાસુદેવ બોલ્યા. જો ભાઈ કાના. ત્યાં તમારું જવું ઠીક નથી. દ્વારકા. જગન્નાથ. બોડાણા. એટલા ગાંડા ઘેલા. ભક્તો ની ભીડ ભેગી થાય ને. ચારેકોર. મારો વાલો શ્યામજી ને. એનો ભાઈ ઘનશ્યામ જી. ગોકુળથી. મથુરાથી. ભક્તો. છૂટે. ને. તું મારો વાલો છે. ના. તું તો યાર હવેલી વાળો ઠાકર ભાઈ. છે. નાઈ. ઇતો. અમારો જગન્નાથ છે. ત્યાં. બલનાથ. વાળી. ગોકુળ વાળી. ટોળકી. આવે. ગોપ ને ગોપી. બધા હ. ટી. જજો. આને. અમે જ રાખશું. યોર. ઓનર. આ. લોકોને. સરખે ભાગે. મળે એવી વયવસથા કરો. રસ્તા પર. જાય જુવો ત્યાં બધા ઠેકડે ઠેક. જરાસંઘ. કંસ. શિશુ પાળ. વિગેરે પણ. બોલ્યા. હા. પ્રભુ. ધરમ યુદ્ધનો આ જમાનો નથી. માપ બહારનું ખાવા અને પીવા વાળા. મગજમેન્ટ લોકો. પર વગરના. વધી ગયા છે. માનું. બાપનું. અરે. પોલીસ પાર્ટી. નું પણ નથી. માનતા. અત્યારે હેલમેટનો ગૂંચવાડો ચાલે છે. બીજું ઘણું વધી ગયું છે. જેમાં. સહુ પરેશાન છે. વિદુરજી. ને ભીષ્મ કહે અરે. કાના. બીજું તો ઠીક કિન્તુ. તું પેલું ચેલ્યયાનું. ભાગુ તો મારી ભોમકા લાજે. સાંભળીશ ને. એટલે. તું. ભાગી. પણ નહિ શકે. પછી મદિરોમાં તારે. તારા ભક્તોને. સાક્ષાત દર્શન દેવા. નક્કી કરેલા. મંદિરે. મદિરે. ભાગમ. ભાગી. કરવી પડશે. બોલો. બળનાંથ મહાદેવની જે. સરકારી. યાદગાર યાદી. પ્રિય હો. મોરારી બાપુએ સાગર સમુદ્ર મંથન શરૂ કર્યું છે. તેના ભાગ રૂપે. સપ્રેમ. ટિપ્પણી.
Pran is great
Jay mataji
Jay ho
Super very nice
Good job
સુર ના સાધક પ્રાણલાલ તો ભજન ના પ્રાણ હતા સાહેબ નારાયણ બાપુ થી પણ જુના અને બાપુ સાથે જોડીમા ગાય એટલે મોજ આવી જાય વ્હાલા
Sur Samrat
Great voice can't be replaced by anyone
Tu yad bav avse praniya
યુવાની મા ભક્તિ માગેૅ વાળવામાં એમની ગાયકી ને કારણભૂત માનવું ખોટુ નથી
પ્રાણ તો ગમેતેવા નાં દિલમાં પ્રાણ પુરે છે
🙏🙏
વાહ વાહ ભાઇ સદાય નમન
Very supeefine biography..
ધન્ય ધરા,,,🙏🙏🙏.
Wah
Ok
❤️🙏
🙏Excellent
Kathiyawadi king
Natural Artis Prannlal
પ્રણલાવયાસજેવુભજગાઉકોગાનોહકે
ગુજરાતી સંગીત ચેનલ ને અમારા નમસ્કાર આદરણીય પ્રાણલાલ વ્યાસ એક એવા ગાયક કલાકાર તેમનું આગવું સ્થાન ધરાવે છે શેઠ સગાળશા ફિલ્મનું ચૈલયિયાનુ ગીત બહુ લોકપ્રિય થયું હતું લોકો ફિલ્મમાં રડતા હતા ત્યારે અમે પણ રડતા હતા યાદો ના સંભારણા હજી પણ હૃદયમાં છે પહેલા ના કલાકારો પરસ્પર એકબીજાના કલાની કદર કરતા હતા દિવાળીબેન ભીલ અને પ્રફુલ દવે પણ પ્રાણલાલ વ્યાસ માટે ખૂબ પ્રશંસા કરતા આવા નિરાભિમાની કેવી સરળતાથી સંગીત ની જીવન યાત્રા વિશે કહે છે આવા કલાકારો જીવનમાં એક જ વાર ધરતી ઉપર જન્મ ધારણ કરે છે આજે તો કલાકારો કલાકારો વચ્ચે ઈર્ષા વધી ગઈ છે પોતાની ગાડી બંગલા સંપત્તિ કેવો મેકઅપ કરે છે આ બધું સોશિયલ મીડિયામાં શેર કરે છે આ સાચા કલાકારો નથી આ બધા પૈસાના પૂજારી છે પોતાની જાતને વધારે પડતું પ્રદર્શન કરે છે લક્ષ્મી કાર્યક્રમમાં ઉડાડે છે તે જ યોગ્ય નથી મારે ઘણું કહેવું છે પણ મારી મર્યાદા છે અમારા પ્રાણલાલ ભાઈ વ્યાસ જ્યાં હોય ત્યાં સુખી જીવન જીવે માં જગદંબા ખૂબ શક્તિ આપે દીર્ઘાયુ આપે તેવી પ્રાર્થના જય શ્રી કૃષ્ણ Jay Hind Vande Mataram koba-gandhinagaરગાભાજીઠાકોર
❤❤❤❤❤
Meet vanalya
Best of biography
પાણલાલ.વ્યાસ.
🙏🙏👍🙏🙏
Tamari avaaj Malik Ni yaad apaave che
Kamleshmarwadi