હેમુ ગઢવી લાઈવ ડાયરો. રવિવાર. તા. ૧૨ જુલાઈ ૧૯૬૪. Hemu Gadhvi live dayro. Sunday. 12th July 1964.

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ม.ค. 2025

ความคิดเห็น • 159

  • @dineshhariyani4031
    @dineshhariyani4031 2 ปีที่แล้ว +8

    Hemu gadhvi bijo thay nai bap,balpan ma redio ma khub sambhlya chhe,jeva kalakar evaj umda manvi... Salam chhe.

  • @amuwhaghela6074
    @amuwhaghela6074 9 หลายเดือนก่อน +2

    વાહ હેમુ ગઢવી વાહ સોરઠ નો સિંહ વા

  • @kantibhaiprajapati2882
    @kantibhaiprajapati2882 4 ปีที่แล้ว +11

    વાહ હેમુ ગઢવી તમારી ગુર્જર ધરા ની વાતો,ગીતો,દુહા ,છંદ અને વિરહના રાસડાની લહેકી અભિવ્યક્તિની શું વાત થાય
    ધન્ય છે ખમ્મા છે આવા વિરલ કવિ કલાકારને

  • @ashoksinhjadeja8499
    @ashoksinhjadeja8499 5 หลายเดือนก่อน

    ગુજરાત નું રતન આ સંભારણાં જેને સંઘર્યા છે તેને ધન્યવાદ વાહ હેમુભાઈ ગઢવી

  • @himmatkachariya8805
    @himmatkachariya8805 4 ปีที่แล้ว +6

    ,હેમુ ગઢવી જે વા લોકસાહિત્ય કલાકાર હવે લગભગ એક ઇતિહાસ થય ગયો હવે એ સોનું લગભગ દુર્લભ છે

  • @DesaiSd-rn4rn
    @DesaiSd-rn4rn 5 ปีที่แล้ว +10

    સૂર નો એકો વાહ હેમુદાનભાઈ ગઢવી તમારી વાણી સૂરજ-ચાંદ રહેશે ત્યાં સુધી ગવાતી રહેછે

  • @m.k.rathod3519
    @m.k.rathod3519 2 ปีที่แล้ว +2

    Shat shat naman. hemubhai gadhavine ....

  • @mahendrbhaipatel6133
    @mahendrbhaipatel6133 2 ปีที่แล้ว +4

    હેમુ ગઢવી એટલે ખરેખર સોનેરો ગઢવી,,🙏

  • @dksoni8879
    @dksoni8879 3 ปีที่แล้ว +8

    ચારણ,ચોથો,વેદ,જયહો,હેમુભા🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bharatbambhaniya5627
    @bharatbambhaniya5627 5 ปีที่แล้ว +8

    જય ગરવી ગુજરાત...હેમુભાઈ ગઢવીના દુહા અને ભજન સાંભળતા રંગ છડે છે...જય હો...

  • @harishgadhvi7724
    @harishgadhvi7724 3 ปีที่แล้ว +4

    अमरलोक ना हे महा मानव ,,,,, दिव्यलोक मा थी उतरी ने आ म्रतलोक नी आ दुनिया ने आप सूर सम्राट ,,,,,सोळे कळाये खीली ने घेलु लगाडी फरी दिव्य लोक मा महाप्रयाण करी गया ,,,,, अमरलोक ना ऐ दिव्य चेतना ने कोटी कोटी ,,,,,, कोटी ,,,,, कोटी प्रणाम वंदन ,,,,,❤️❤️❤️🌹🌹🌹🙏🏾🙏🙏🏾🙏🙏🏾🙏🙏🏾🙏🙏🏾🙏🙏🏾🌷🌷🌷♥️ हे दिव्य चेतना आप ज्या होव ,,,,,,,आपनो असीम जय जयकार हो ,,,,,,🙏♥️🙏

  • @pravindanbgadhavi3198
    @pravindanbgadhavi3198 2 ปีที่แล้ว +3

    જય હો વાહ વાહ જોરદાર
    હેમુ ભાઈ ગઢવી

  • @devsurbhaikidya7006
    @devsurbhaikidya7006 2 ปีที่แล้ว +1

    Wah.hemu.gadhvi.jmj

  • @bahratkumat
    @bahratkumat 4 ปีที่แล้ว +5

    Unmatched Hemu Gadhvi.... Salute

  • @dilipgarodhara1513
    @dilipgarodhara1513 5 ปีที่แล้ว +25

    હેમુ ગઢવી ઝવેરચંદ મેઘાણીજી આકાશવાણી રાજકોટ અને આજ ની ટેકનોલોજી. યુ ટ્યૂબ નું સન્કલન. થી લોક સાહિત્ય નો અમર વારસો જળવાઇ રહે તેવી પ્રભુ પાસે પ્રાથના... જય ગરવી ગુજરાત. ભારત માતા કી જય...

  • @madhubenparmar5091
    @madhubenparmar5091 4 ปีที่แล้ว +4

    વાહ હેમુ ગઢવી આપ સદાય અમર થઈ ગયા

  • @lalabhaipachiya6868
    @lalabhaipachiya6868 3 ปีที่แล้ว +2

    જય હો સંતવાણી

  • @devendragadhavi7797
    @devendragadhavi7797 5 ปีที่แล้ว +4

    Wah Hemu Gadhavi Wah.. shu kanth shu kehni..bhuto na bhavisyati..

  • @samatgagaliya9335
    @samatgagaliya9335 5 ปีที่แล้ว +3

    વાહ આતો સંઘરેલું સોનું છે હો

    • @vaghelabhagvangi1540
      @vaghelabhagvangi1540 5 ปีที่แล้ว

      B. R. Vaehela.. Jamngr. Gujrat. Jy. Ho, hamugadve.. Jy.
      . Vad vara. Mama. Dav. Jy. Ho.

  • @desaikalotra9121
    @desaikalotra9121 4 ปีที่แล้ว +3

    સરસ સરસ બાપા સીતારામ બાપલીયા

  • @vedanshudave8893
    @vedanshudave8893 4 ปีที่แล้ว +2

    Naice hemubhai gahekta morla ne vandan🙏🙏🙏

  • @sureshsoni8881
    @sureshsoni8881 5 ปีที่แล้ว +13

    By birth i am sindhi,but i like these dyras b,coz,when i listen i recall my childhood days,and i become emotional,and i cry.

    • @jayd4ever
      @jayd4ever ปีที่แล้ว

      are there sindhi rajput

  • @kantirathod6151
    @kantirathod6151 5 ปีที่แล้ว +4

    ગુજરાતી સંગીત ને લાખ લાખ અભિનંદન..

  • @daksheshbhatt8812
    @daksheshbhatt8812 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏

  • @bharatjoshi7414
    @bharatjoshi7414 6 ปีที่แล้ว +28

    ધન્ય ધરા ગુજરાત ની જ્યાં રતન પાકતા આવા હેમુભાઈ આજે પણ લોક હ્રદય માં અમર છે.

    • @manharpaija2450
      @manharpaija2450 5 ปีที่แล้ว +3

      મનહર પૈજા ખાખરાળા
      રંગ હેમુગઢવી ને

  • @mukeshpzala8607
    @mukeshpzala8607 4 ปีที่แล้ว +2

    જય માતાજી બાપુ

  • @mahendrabhatt430
    @mahendrabhatt430 6 ปีที่แล้ว +26

    ज्या सुधी जीवन हशे, त्यां सुधी " हेमु दान गढवी " नो कंठ गुंजतो रेशे
    धन्य धन्य सोरठ धरणी,
    ज्या रतन पाकतां आवा

  • @rameshmaru2532
    @rameshmaru2532 5 ปีที่แล้ว +6

    हेमु गढवी ने नमन

  • @parmarjignesh9643
    @parmarjignesh9643 3 ปีที่แล้ว +2

    Old is gold

  • @rambhaidharnga2653
    @rambhaidharnga2653 4 ปีที่แล้ว +3

    ગુજરાતના સરતાજ છે હેમુદાન ગઢવી

  • @hareshbaraiya6569
    @hareshbaraiya6569 4 ปีที่แล้ว +10

    આ સોના.નુ પોટલું સંઘરનાર ને સલામ

  • @jagdishmatiya787
    @jagdishmatiya787 4 ปีที่แล้ว +2

    મોજ પડી ગઈ.

  • @ઉમેદસંગભાઇગઢવીઉમેદસંગભાઇગઢવીરો

    પચાસ વર્ષ મા પ્રથમ વખત આ ઉતમ રજુઆત સાંભળવા મળી વાહ હેમુભાઇ વાહ

    • @gujaratisangeet4996
      @gujaratisangeet4996  6 ปีที่แล้ว +3

      તમારો ફોન નંબર લખશો તો તમને ફોન કરવામાં આવશે.

    • @joshigunvant9722
      @joshigunvant9722 6 ปีที่แล้ว +1

      Fantastic

    • @joshigunvant9722
      @joshigunvant9722 6 ปีที่แล้ว

      @@gujaratisangeet4996 9909630044

  • @maheshbhatt8792
    @maheshbhatt8792 8 หลายเดือนก่อน

    HEMU GADHVI 1964 DAYRO FAMOUS CHHE. SALUTE TO HEMUBHAI

  • @bharatkhadkhad9224
    @bharatkhadkhad9224 4 หลายเดือนก่อน

    Real Great. Great Great. .🎉🎉

  • @takhatsingvaghela3875
    @takhatsingvaghela3875 6 ปีที่แล้ว +3

    वाह क्या बात है, धन्यवाद

  • @makwanakishor8844
    @makwanakishor8844 5 หลายเดือนก่อน

    ખુબ સરસ

  • @devkaranbhalodia2711
    @devkaranbhalodia2711 5 ปีที่แล้ว +6

    હેમુભાઈ ને સાંભળવા લાહવો છે

  • @rasikkubadia1648
    @rasikkubadia1648 6 ปีที่แล้ว +4

    JAY MATAJI BAH VAH DEVVI PUTRA SARASWATI RATNA GADHAVIRAJ SHREE HEMUBHAI ĎHANYAWAD

  • @bharatbhailimbasiya5127
    @bharatbhailimbasiya5127 4 ปีที่แล้ว +2

    Hemu dan gadhavi is very popular singer

  • @veljisankhat3623
    @veljisankhat3623 2 หลายเดือนก่อน

    જય ગરવી ગુજરાત

  • @manojsavani5292
    @manojsavani5292 4 ปีที่แล้ว +3

    હેમુ ગઢવી જેવો પછી કયારેય થયો નહી
    હેમુ તો હેમ હતો
    અસલ એ અસલ

  • @SURESHKUMAR-hx9ul
    @SURESHKUMAR-hx9ul 5 ปีที่แล้ว +5

    राजकोट आकाश वाणी नो आभार, संस्कृति संस्कार युक्त साहित्य, रेकॉर्ड संघरी ने अपलोड करवा बदल धन्यवाद

    • @gujaratisangeet4996
      @gujaratisangeet4996  5 ปีที่แล้ว +1

      આ રેકોર્ડીંગ આકાશવાણી રાજકોટનું નહિ પરંતુ ઝવેરચંદ મેઘાણીના ભાણેજ શ્રી દિનેશભાઈ પારેખના લગ્નમાં રેકોર્ડ થયેલું. અમને શ્રી દિનેશભાઈ પારેખ પાસેથી મળેલ છે.

    • @jigarpatel5905
      @jigarpatel5905 3 ปีที่แล้ว

      @@gujaratisangeet4996 દિનેશભાઇ મેઘાણી માંથી પારેખ કેવી રીતે થઈ ગયા?

  • @Anonymo13
    @Anonymo13 ปีที่แล้ว

    Star of Gujarati folklure!

  • @vasharam.grabari2424
    @vasharam.grabari2424 4 หลายเดือนก่อน

    જય આહીરાત

  • @k.j.gadhavi3365
    @k.j.gadhavi3365 6 ปีที่แล้ว +5

    વાહ હેમુભાઈ વાહ
    વાહ ચારણ વાહ

  • @manishahir8208
    @manishahir8208 6 ปีที่แล้ว +6

    સીતારામ જય હો 😊😊🙏🏻🙏🏻

  • @pravindhakan5368
    @pravindhakan5368 4 ปีที่แล้ว +2

    Jalso aavi gayo...
    Jai ho hemu bhai gadhvi 🙏

  • @RaghuveerSingh-nc7qv
    @RaghuveerSingh-nc7qv 6 ปีที่แล้ว +4

    Hemu Bhai Amar rahy.
    Jai bhawani.

  • @dhirubhaimayani4742
    @dhirubhaimayani4742 6 ปีที่แล้ว +11

    હેમૂ.ભાઈ.‌ઞઠવીના..ભજન.‌સાભવામા.‌ખુબમજાઆવૈછૈ

  • @nagarkhanmalek3801
    @nagarkhanmalek3801 4 ปีที่แล้ว +2

    Hemu gadhavi is great

  • @vitthalpatel3606
    @vitthalpatel3606 6 ปีที่แล้ว +6

    મારા ગુજરાતનું રતન

  • @gadhavisahdevdan8551
    @gadhavisahdevdan8551 5 ปีที่แล้ว +2

    Wah KaviRaj wah Saba's charan

  • @rajeshharsora5806
    @rajeshharsora5806 6 ปีที่แล้ว +7

    All rounder hemu ghadhvi thanks gujrati sangeet

  • @ravirajainhvaghela3828
    @ravirajainhvaghela3828 4 ปีที่แล้ว +2

    Jay mataji Jay mogal kaviraj

  • @shaileshparmar6615
    @shaileshparmar6615 6 ปีที่แล้ว +4

    Thanks for the uploading this video

  • @babubhail2842
    @babubhail2842 4 ปีที่แล้ว +1

    Bahu Ratna Vasundhra he hemu tu Amaru Anmol Ratan hatu bhai

  • @parthkalathiya8856
    @parthkalathiya8856 4 ปีที่แล้ว +11

    હેમુ કળાયેલ મોરલો
    ટહુકે માર્યા તીર,
    દુજે ઘાવ દલડાં તણા
    અને નેણ એ છલકે નીર.
    Like karjo game to

  • @bokshamaheshdan9020
    @bokshamaheshdan9020 4 ปีที่แล้ว +2

    Jalawad no kokil kanth atle hemu GADHAVI ane jalawad nu ratan hemu bap have e thiya ke thase jay mataji

  • @gajendrasinhchauhan5213
    @gajendrasinhchauhan5213 3 ปีที่แล้ว +4

    👌👌🙏🙏🙏👍

  • @jivrajsagdiya4989
    @jivrajsagdiya4989 5 ปีที่แล้ว +2

    ભાઈ ભાઈ જીઓ જીઓ

  • @klnavadiya3263
    @klnavadiya3263 6 ปีที่แล้ว +12

    Hemu nu nam to suraj ane chand raheshe tya sudhi loko yad karshe wah Hemu wah

    • @hemantmodha625
      @hemantmodha625 6 ปีที่แล้ว

      Dhanya vad hemu bhai na aa durlabh varsa ne raju karva badal

  • @jayeshparmar5625
    @jayeshparmar5625 6 ปีที่แล้ว +4

    Gujarati singer best Hemu

  • @ranjitbaldaniya3133
    @ranjitbaldaniya3133 2 ปีที่แล้ว +2

    👌👌👌👌👌🌹🌹🌹🌹🌹

  • @naitraakbari3572
    @naitraakbari3572 6 ปีที่แล้ว +8

    ગુજરાતીસંગીતનેખુબખુબઅભિનંદન

  • @bkgadhavi6252
    @bkgadhavi6252 5 ปีที่แล้ว +4

    JAY HEMU GADHAVI

  • @rushirajsinhjadeja6367
    @rushirajsinhjadeja6367 5 ปีที่แล้ว +2

    Vah... kaviraj...vah

  • @naitraakbari3572
    @naitraakbari3572 6 ปีที่แล้ว +27

    હેમુતારોપોગરામના.54.વરસોથયા.આ.કુબેરખજાનોખુલોમુકનારને.ખુબધનયવાદ

  • @sureshbhoi6801
    @sureshbhoi6801 5 ปีที่แล้ว +3

    Super

  • @ajayparmar204
    @ajayparmar204 6 ปีที่แล้ว +3

    Wah hemu bhai wah

  • @dilipkumarmakvana4791
    @dilipkumarmakvana4791 6 ปีที่แล้ว +39

    હેમુ ગઢવી એટલે જાણે વનરાવન નો ગહેકતો મોર હો.... લાખો નમન...

    • @bkgadhavi6252
      @bkgadhavi6252 5 ปีที่แล้ว

      EKDAM SACHI VAAT CHHE SAHEB NATHI RAHYA AAVA LOK KAVI ANE NATHI RAHYA AAVA LOK DAYRA

  • @lrmakwana7239
    @lrmakwana7239 6 ปีที่แล้ว +3

    vah dhanya Che hemu gadhvi

  • @rajukhanvel2365
    @rajukhanvel2365 5 ปีที่แล้ว +3

    wah wah wah bapu

  • @SHRIHARI4055
    @SHRIHARI4055 5 ปีที่แล้ว +7

    OLD IS ALWAYS GOLD

  • @champubhaigidaofficial743
    @champubhaigidaofficial743 6 ปีที่แล้ว +10

    યાદ હેમુ આવે છે

  • @pramodpatel9188
    @pramodpatel9188 4 ปีที่แล้ว +2

    Wah Hemugadhavi

  • @mansukhchauhan315
    @mansukhchauhan315 2 ปีที่แล้ว +2

    1964 date mistake ?

  • @yogeshpanchal5879
    @yogeshpanchal5879 5 ปีที่แล้ว +3

    Bhai Bhai

  • @champubhaigidaofficial743
    @champubhaigidaofficial743 6 ปีที่แล้ว +8

    હેમુભા ગઢવી..

  • @k.hsadia2523
    @k.hsadia2523 6 ปีที่แล้ว +6

    Hemu gadhavi Amar chhe

  • @hamirbhaijadav8836
    @hamirbhaijadav8836 6 ปีที่แล้ว +2

    VAH.VAH..HEMUBAPAVAH. JAY..MATAJI

    • @premjibhaiprajapati4272
      @premjibhaiprajapati4272 6 ปีที่แล้ว +1

      Hemudadhaviamarache

    • @sharadjoshi1855
      @sharadjoshi1855 6 ปีที่แล้ว +1

      Vah hemubhai vah

    • @asrafsipai7167
      @asrafsipai7167 6 ปีที่แล้ว +1

      હેમુ ભાઇ વયાગીયા પણ તેનીયાદ હજૂ પણ માણસને યાદ આવે છે

  • @gadhavibhikhudan4985
    @gadhavibhikhudan4985 6 ปีที่แล้ว +3

    Ha Charan ha

    • @bkgadhavi6252
      @bkgadhavi6252 5 ปีที่แล้ว +1

      Aapna gadhavio ne saad j evo malyo ke sau new moj pade

  • @bharatbhaivaland4110
    @bharatbhaivaland4110 4 ปีที่แล้ว +1

    Vah vah hemubhai vah

  • @yusufbhaipiludiya6607
    @yusufbhaipiludiya6607 4 ปีที่แล้ว +6

    જુનું.એટલુ.સોનુ.સંઘરીરાખો.પેઢીઓ.સુધી.

  • @gadhvisagardan7815
    @gadhvisagardan7815 4 ปีที่แล้ว +2

    Van vah

  • @amitgadhavi8287
    @amitgadhavi8287 5 ปีที่แล้ว +3

    Prayas sars chhe aapno

  • @ajmeriapravin8019
    @ajmeriapravin8019 6 ปีที่แล้ว +5

    great-hamu--golden-voice

  • @pborad7917
    @pborad7917 6 ปีที่แล้ว +28

    આતો સંઘરેલું સોનુ કેવાય ..ભાઈ

  • @milansinhbapurachena4389
    @milansinhbapurachena4389 6 ปีที่แล้ว +6

    Wah

  • @sabalbaldev660
    @sabalbaldev660 4 ปีที่แล้ว +1

    Jay Ho

  • @mohanbhaiitaliya3539
    @mohanbhaiitaliya3539 6 ปีที่แล้ว +3

    Vah mara priy Memubha

    • @narhardangadhavi6284
      @narhardangadhavi6284 6 ปีที่แล้ว +2

      સ્વ. હેમુભાઈને આજના આધુનિક સાઇન્ડ નો સથવારો મળ્યો હોય તો કેવું લાગત....અણમોલ રતન ...હેમુભાઈ ગઢવી

    • @manojkumargondaliya6489
      @manojkumargondaliya6489 6 ปีที่แล้ว

      HEMHDANJI HAIYAT LAGESE..M.P.BAPU..IRaml.

  • @pramodpatel9188
    @pramodpatel9188 4 ปีที่แล้ว +2

    Bap Hemu

  • @yuvrajsinghvaghela80
    @yuvrajsinghvaghela80 6 ปีที่แล้ว +8

    वाह हेमु वाह

    • @samatshihgohil3300
      @samatshihgohil3300 6 ปีที่แล้ว +2

      yuvrajsingh Vaghela હેમુભા ગઢવી ને 24 કલાક ત્રણેય પોર શાંભળી શકાય

    • @ridhdhiridhdhi3073
      @ridhdhiridhdhi3073 6 ปีที่แล้ว +1

      vah.hemu

    • @makwanarakesh9013
      @makwanarakesh9013 5 ปีที่แล้ว

      OLD Is gold

  • @jogdiyavijay3512
    @jogdiyavijay3512 5 ปีที่แล้ว +3

    Nice

    • @narsinhbhaisavani6103
      @narsinhbhaisavani6103 5 ปีที่แล้ว

      કીંગ ઓફ ગઢવી

    • @rambhaidharnga2653
      @rambhaidharnga2653 4 ปีที่แล้ว

      ગુજરાતનો સરતાજ છે હેમુભાઇ ગઢવી

  • @nalinibenchaniyara6562
    @nalinibenchaniyara6562 9 หลายเดือนก่อน

    Jai ho

  • @sureshbhatti4282
    @sureshbhatti4282 5 ปีที่แล้ว +4

    nava ugta kalakaro potanu nam agad ave te mate Radio ma Akashwani na juna lok geeto brodcast na thay tebu seetings karwama safal thaya che.
    Koe ne yad che ke radio programe no monthly program ek book jenu nam "Nabhovani" hatu .

  • @yogeshraval3209
    @yogeshraval3209 4 ปีที่แล้ว +1

    The top

  • @d.kbagada4968
    @d.kbagada4968 5 ปีที่แล้ว +2

    Varta sambhaline aakh ma aasu to jarur aavi jay bhai

  • @ValamAhircomValamVAhirCom
    @ValamAhircomValamVAhirCom 6 ปีที่แล้ว +4

    Thanks

  • @kuldeepbhaikhachar2854
    @kuldeepbhaikhachar2854 6 ปีที่แล้ว +4

    AMAR AVAJNA MALIK HEMUDANBHAI GADHAVI