પાર્વતી રિસાય ને બેઠા રે મહાદેવજી ll કીર્તન લખેલ છે
ฝัง
- เผยแพร่เมื่อ 7 ก.พ. 2025
- #shreeharisatsang #jayshreebenbaldha #satsang #newbhajan2024 #mahadev
ભોળા ભોળા શિવજી ને
ભોળા રે મહાદેવજી
પાર્વતી રિસાય ને બેઠા રે મહાદેવજી
પાર્વતીજી તો શિવજી ને કહે છે
અમને રૂડી હાંસડી ઘડાવો મહાદેવજી
હાંસડી પેરીને મારે પિયરયે જવું રે
હાંસડી પેરાની અમને હામ રે મહાદેવજી
નથી રે સોનાયા સતી નથી રે રૂપૈયા
શેની તમને હાંસડી ઘડાવું રે પાર્વતી
અમારા દાદાએ તમને પોઠીયો રે દીધો
એની અમને હાંસડી ઘડાવો રે મહાદેવજી
તમારા દાદા એ અમને પોઠીયો રે દીધો
ઈ લેણાં મા ગયો રે પાર્વતી
ભોળા ભોળા શિવજી ને
ભોળા રે મહાદેવજી
પાર્વતી રિસાય ને બેઠા રે મહાદેવજી
પાર્વતીજી તો શિવજી ને કેય છે
જઈ રે માતાજી ને કેય રે મહાદેવજી
પાર્વતીજી એ રથડા શણગારા
પિયરીયા માં કરો વસવાટ રે મહાદેવજી
માતાજી અમને હાંસડી ઘડાવો
હાંસડી પેરાની અમને હામ રે મહાદેવજી
હીર અને ચિર સતી અમે નથી પેરા
વસ્ત્ર પેરીને ભવ ગાળા રે પાર્વતી
છપ્પન ભોગ સતી અમે નથી જમ્યા
ટુકડો જમીને ભવ ગાળા રે પાર્વતી
મેડીને મોલ સતી અમે નથી જોયા
ઝૂંપડી માં વસી ભવ ગાળા રે પાર્વતી
સવા મણ સોનું ને અધમણ રૂપુ
એની તમને ટીલડી ઘડાવું પાર્વતી
ટીલડી ચોડી ને સતી સાસરે સિધાવો
સાસરિયા માં કરો વસવાટ રે પાર્વતી
હીર ને ચિર તમે પેરો રે પાર્વતી
વસ્ત્ર અતિથિ ને આપો રે પાર્વતી
મેડી ના મોલ મા રહો રે પાર્વતી
ઝૂંપડી અતિથિ ને આપો રે પાર્વતી
છપ્પન ભોગ તમે જમો રે પાર્વતી
ટુકડો અતિથિ ને આપો રે પાર્વતી
પાર્વતી ની હાંસડી જે કોઈ ગાશે
હાંસડી પેરીને સતી પિયર પધારા
આવી સાસરિયા માં વસા રે પાર્વતી
પાર્વતી ની હાંસડી જે કોઈ ગાશે
ગાશે વાશે ને ગંગા નાશે રે પાર્વતી
ભોળા ભોળા શિવજી ને
ભોળા રે મહાદેવજી
પાર્વતી રિસાય ને બેઠા રે મહાદેવજી
ખુબ સરસ
સરસ ભજન ગાયું બેનો.સર્વે બેનો ને ખૂબ ખૂબ અભિનંદન સાથે આભાર.ભજન ગતિ વખતે મોંમાં કંથીલ ની આયુર્વેદિક ગોળી મળે છે તે રાખશો તો ગળું ખૂબ સારું રહેશે અને આરામ થી ગાઈ શકશો. જય માતાજી.
Har har Mahadev
સરસ ભજકીર્તન કરોછો❤ હર હર મહાદેવ 👌👌👌👌🙏
Jayho mere bholenath ki Jayho mere devokedev mahadev ki OM. Namah shivay Har Har mahadev
Har har mhadev har🙏 🙏🙏👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌💐👌👌👌👌👌👌👌👌👌👌🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
ખુબ ખુબ આભાર તમારો સાથ આવી રીતે આપતા રેજો
Khub j saras gayu che,saras Bhajan che
ખૂબ સરસ ભજન ગાયું. દીદી. હર હર મહાદેવ
તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
આપનો હૃદયપૂર્વક આભાર
Jay shree krishna
સરસ ભજન કીર્તન કરૉ છો 👌👌👌🌿🌿🌿🌿🌿🌿
બહુ સરસ મજાનું ભજન ગાયુ બેન
બધા લોકો એ મસ્ત ભજન ગાયું
સરસ
ખૂબ સરસ🙏🙏🙏🙏🙏 હર હર મહાદેવ
તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
આપનો હૃદયપૂર્વક આભાર
@@shri_hari_satsang😊😊 દે😊😊
😊 ભ ભ સે દે ભ
Jay shri shiv shakti
ખૂબ સુંદર
જય ભોલેનાથ
તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
આપનો હૃદયપૂર્વક આભાર
હરહરમાહદેવ
Jay sivji
તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
આપનો હૃદયપૂર્વક આભાર
Bv msht gayu ho
Nice bhajan
તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
આપનો હૃદયપૂર્વક આભાર
Saras🙏🙏🙏
સરસ બહુ સરસ હર હર મહાદેવ
જય શ્રી સ્વામિનારાયણ ભજન બહુજ સુંદર છે ભજન ગાયું સરસ રીતે તમારી ગાયકી રાગ પણ બહુ જ સરસ છે કીર્તન લખી ને મોકલો
Haaa sure
@@shri_hari_satsang😢🎉😢😢
10:55 😢q😮😢
જયભોલેનાથહ
સરશ્્ભજન્્છે
જય હો સનાતન
Har Har mahadev 🙏 ♥️ ❤️
Jay bholhanath🎉🎉
હરહર મહાદેવ ઓમનમઃશિવાયઃ
🎉
તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
આપનો હૃદયપૂર્વક આભાર
ઍ😅ક ઈઝ ઈન વન @@shri_hari_satsang
ભજન બહુ સરસ છે પણ જે રીતે ગવાય છે એ રીતે લખો તો સારું
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
❤
ખૂબ સરસ મજાનું કિર્તન છે અને બધા બહેનોને જય ભોળાનાથ
તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
આપનો હૃદયપૂર્વક આભાર
ઊભા @@shri_hari_satsang
@ramgirigoswami3987❤Q૧૧૧૧૧૧૧૧૧
હરહરમહાદેવ
L
ઓમનવનિધિગૌરીમહાદેવાયેનમઃ
Jay. Bholanath. Very. Good
કેમેરો સર્કો કરો ચોકું કરો
ગૂલાબીસાડીવળાનેખંજરીનથીઆવડતીઍકહાથબહુઉલાળેછે
એના માટે પણ એનર્જી જોયે, એક ગીત માં હાથ ઊંચા કરી તો જુઓ.
A bhajan lakhvu hoi to ?
લખીને મોકલી શકો.
8777 ez #)=$x-4
હર હર મહાદેવ
Har Har mahadev.
હર હર મહાદેવ
હરહર.મહાદેવ
હર,હર, મહાદેવ
હર હર મહાદેવ