સીધું જ હૃદયને સ્પર્શી જાય એવા પાત્રો ભજવ્યા છે.....ખરેખર અમુક દૃશ્યો જોતા રોમ રોમ ઊભા થઈ જાય છે....આંખના આંસુ પણ નથી રોકી શકાતા...., અત્યંત સંવેદનશીલ....🥹🥹
બાળપણ માં દાદા દાદી સાથે જોયેલી મૂવી, આજે December ૨૦૨૨ માં જોવું છું. કદાચ ૨૩-૨૪ વર્ષ પહેલાં ની યાદો અચાનક જ તાજી થઈ ગઈ. આં movie gujarati cinema ma aaiconic અને milestone che.
नमस्ते , यह एक पारिवारिक फिल्म है जो किसी परिवार में चल रही उथल -पुथल , स्वार्थपरता , नीचता , पारस्परिक प्रेम , जैसे तत्वों को प्रदर्शित करती है । बेहतर फिल्म है।
Atyare na movie ma aa pehlana movie jevi maja j nthi pehlana movie ni vat j alag wow mst radavi de Eva movie kon kon joi rahyu chhe atyare aa movie Mari Jem
ગુજરાતી ઇતિહાસની સર્વશ્રેષ્ઠ ફિલ્મ છે આ જેટલી વાર જોયીયે એટલી ઓછી... ગુજરાતી નારીના સંસ્કાર... ઘર... દાદા.... પરિવારનો પ્રેમ... i proud of director... કાસ હવે આવી ગુજરાતી મૂવી નથી જોવા મળતી... 😌😌😌👍
Bauj saras movie che baad pan joi hhati 1 2023 fari jone mare to mara dada dadi mummy papa ni yaad aavi gai e juna divaso ni majaj alag hati😅😅 thankyou u tub
જય જય ગરવી ગુજરાત ગુજરાતી ફિલ્મ જોવાની મજા આવેશ જોરદાર મૂવી છે ગુજરાતી પિક્ચર સંસ્કાર સંસ્કૃતિ વડીલો ની માન સન્માન મર્યાદા મોભો મલાજો આ પીચર મા બતાવી નાંખ્યું.
This Gem conveys the True Gujarati Culture and way of living…. Govindbhai Patel was from Keshod so I presume its show saurashtra culture especially….. people now day( Today’s generations) don’t have ears for this kind of genre🕉 …. A magnificent Original Artwork they all pit in this movie to make it successful movie till day and will be for generations 🕉🙏🏻
Very very very very very very very very very very very very very very very very very very very very very very very very very very very very very very very very very very very very very very very very very very very nice film desh re Joya Dada pardesh Joya re
હું જ્યારે જ્યારે આ ગુજરાતી ચિત્ર પટ જોવું છું ત્યારે મને હાઈ સ્કૂલ મો મદદ કરનાર ભારતી બેન તથા મને મારા પાસે 12th ધોરણ મો ભણવા ના મફત મો પુસ્તકો આપનાર અમર મામા ની દીકરી જિજ્ઞા ની યાદ આવે આજે લગભગ એ વાત ને 15વર્ષ થય ગયા પણ હું તેમને આજે પણ એટલા જ આદર સાથે મિસ કરું છું,સાથે સાથે મને જે છોકરી જોડે તે ક્લાસ માં પ્રેમ થયો તેની પણ બહુ યાદ આવે છે તેવું લાગે છેકે તે મને મળી ગયી હોય તો મારી દુનિયા જ અલગ હોય.
This movie has remind me my childhood. I went with my whole family to watch this movie in 90's with only Rs.10 of ticket price.... Very very nice and heart touching movie.
બોટાદ ની એક માત્ર જલમીન ટોકિસ માં હું ૧૦ રૂપિયા માં પરિવાર સાથે જોવા ગયો હતો આખું પરિવાર આ ફિલ્મ જોઈ ને ચોધાર આશું એ રડ્યું હતું...ખૂબ જ સરસ જમાનો હતો.... મઝા જ કઈક અલગ હતી . પૈસા ઓછા હતા પણ મઝા બહુ કિંમતી હતી
*Watch Gujarati Movies Click Here* - th-cam.com/play/PLkozyRJNLAX_2Khp7vWnJZJJTpOoBDJ1p.html
*Watch Gujarati Songs Click Here* - th-cam.com/play/PLkozyRJNLAX-STrhY345gD-SoNliqGcb8.html
*Watch Gujarati Scenes Click Here* - th-cam.com/play/PLkozyRJNLAX903N1PbKJHKJEF5dT5W2Ul.html
*Watch Gujarati Jokes Click Here* - th-cam.com/play/PLkozyRJNLAX-SzEmr2VeybaPn4yOajcam.html
*Subscribe to Ultra Gujarati to get new Gujarati Songs & Movies & Jokes*
P
Oqp
Pb
Bvcxvhkkugfewqscv
Mgfdlalkcfks
બાળપણ નું એક અનમોલ સંભારણું 👌👌
2022માં જોવા વાળા હાજરી પુરાવે 🙏
My lovely dada mane bahu j vahla hta
Vg
હા સિ વાત બહી☺️
Yes
@@hiralbagohil6087 i
સીધું જ હૃદયને સ્પર્શી જાય એવા પાત્રો ભજવ્યા છે.....ખરેખર અમુક દૃશ્યો જોતા રોમ રોમ ઊભા થઈ જાય છે....આંખના આંસુ પણ નથી રોકી શકાતા...., અત્યંત સંવેદનશીલ....🥹🥹
ખુબ જ સમજવા જેવી મુવી છે. હરયુ-ભર્યુ કુટુંબ ને વેરણ -સેરણ થતા આટલી જ વાર લાગે...બી એલર્ટ..ખેર ખુબ સરસ મુવી.
32:22 32:22
બાળપણમાં જોયેલી મુવી આજે વર્ષ ૨૦૨૩માં ફરી એકવાર જોઈ રહ્યો છું મને પણ મારી બાળપણમાં શાળામાં જવાની યાદ ફરી તાજી થઈ ગઈ અને બાળપણની યાદ આવી ગઈ❤❤❤❤ nice 👍 આ જોરદાર ફિલ્મ❤❤
બાળપણ મા દાદા દાદી સાથે જોયેલી આ મુવી આજે જોતા જૂની યાદો તાજી થઈ ગઈ
Same here
@@jaynishrathod3015hu Dada ne wali dikri Arvind
ગુજરાતી એક સમયે લાગણીઓ
યાદ અંપાવતી ફીલમ
મને પણ મારા મમી પપા અને દાદા દાદી એ રાધા ની જેમ જ વ્હાલ થી અને લાડ કોડ થી રાખી છે આજે સાસરી માં એમની બહુજ યાદ આવે છે 😭
🔝🔝
❤
❤❤
😊😍 દેશ રે જોયા દાદા પરદેશ જોયા આ મારી બહુ ફેવરિટ મુવી છે જેને હું ૨૦૦૪ માં પણ જોતો હતો અને આજે પણ હું આ ફિલ્મ બહુ જોવું છું 16_6_2022 ma pan 😎😍😍😘😘😘😅
આ ફિલ્મ જોવાની મજા ખૂબ આવે છે અને આજે 2022મા 12મા મહિના મા ફરી જોવુ છું
8.
UK8 jio.mop.
Mopon.
PokoCImop by cffi😢
.
On on LC Reno u PC c info
બાળપણ ની ગહેરી યાદો મા ની આ ગહેરી યાદ આ પિક્ચર ❤
આ મુવી સર્વથી વધારે કડી ની સિનેમા ચાલ્યુ હતું રામા માણેક ને સિનેમા વાડાએ વર્ના ગાડી ગીફટ કરી હતી 👌👌👌
Kadi ni sefali cinema ?
પિક્ચર તો પહેલાના સમયમાં બનતા હતા હવે તો ખાલી નાટક જ બને છે
બાળપણ માં દાદા દાદી સાથે જોયેલી મૂવી, આજે December ૨૦૨૨ માં જોવું છું. કદાચ ૨૩-૨૪ વર્ષ પહેલાં ની યાદો અચાનક જ તાજી થઈ ગઈ. આં movie gujarati cinema ma aaiconic અને milestone che.
Right
@@prakashtrivedi6933 'i
@@prakashtrivedi6933 p0p0p0pl00 pp p0p00p bangl lu kya tu60ppll kuku😂😊😊
We're5th 221qw we r@@kunalpatel1905 tv654321 wc 654rt6ui9 0
A movie sach me kitna accha hai yar 👌🏻👌🏻👌🏻👌🏻kya abhi bi gujrat me old movies dekhte hai I'm from karnataka guys
Badpan nu ek anmol sambhranu aa film desh re joya dada pardesh joya
મારા દાદા મને ખુબ વ્હાલા હતા બહુ યાદ આવે છે મિસ યુ દાદા
नमस्ते , यह एक पारिवारिक फिल्म है जो किसी परिवार में चल रही उथल -पुथल , स्वार्थपरता , नीचता , पारस्परिक प्रेम , जैसे तत्वों को प्रदर्शित करती है । बेहतर फिल्म है।
આજે આ પીચર જોઈને મને મારા માં બાપ ની યાદ આવી ગઈ 😢😢😢
Bole.Aenej. વાગે. શ્ર માથે.બાજીગર. મેનકા ગાંધી.મીના. ગગો
કોણ જોવે છે 2023 માં મૂવી
Hu
@@krupapatel4460dkeiai
મારા બાળપણ ની પહેલી ફિલ્મ થિયેટરમાં જોયેલી 4 વર્ષ નો હતો, હજુ 30 વરસ નો થયો. જયારે પણ બાયપણ ને યાદ કરુ, ત્યારે આ ફિલ્મ જોઉ છુ,, જબરદસ્ત મુવી 💓💗💗👌👌
Hii
Sem
Nbr
૨૪/૧૨/૧૯૯૭ , ધોરણ - ૫,૬ ( જૂની યાદો સંકળાયેલી છે . સોનેરી દિવસો હતા એ . એક ખુણામાં સંગ્રહ કરીને સાચવેલી એ પળો ક્યારેક ક્યારેક વાગોળતા મિઠા સ્વાદની રંગત માણીએ છીએ . 🥰🌷
Wowww
2023 kon kon jove se 😍
superDuper hit
સામાજિક, પારિવારિક , અસલ વાસ્તવિક અને ઓરીજનલ ગામડું જે ગાંવિદભાઈ પટેલ ગુજરાતને એક અનમોલ ભેટ આપી છે.આવી ફિલ્મો ગુજરાતી મુવીને જરૂર છે.
❤પહૈલી બાર
દેખિયૂ મુવી ❤
Konjove chhe 2024ma lika karo
મારા બાળપણની યાદગાર
Humm
One of the best gujarati movi in history...❤❤😭😭
Aa time ma aa movie kon jove che ???? Like karo....
I like this movie 😍😍
Atyare na movie ma aa pehlana movie jevi maja j nthi pehlana movie ni vat j alag wow mst radavi de Eva movie kon kon joi rahyu chhe atyare aa movie Mari Jem
This movie makes me cry .... Such a heart touching movie ❤️ it's show our real culture ✨💖 ( still loving this movie in 2023 )
7 June 2023❤
After whtch ramayan arvind trivedi acting superb unako mera namaskar
Mere bachpan ka or aaj 2021 ka bhi best gujarati movie.🥰
સુપરહિટ ગુજરાતી ફિલ્મ..
નાનપણ ની મજા હતી આ સમયે આવો સમય પાછો નહીં આવે😥
ગુજરાતી ઇતિહાસની સર્વશ્રેષ્ઠ ફિલ્મ છે આ જેટલી વાર જોયીયે એટલી ઓછી... ગુજરાતી નારીના સંસ્કાર... ઘર... દાદા.... પરિવારનો પ્રેમ... i proud of director... કાસ હવે આવી ગુજરાતી મૂવી નથી જોવા મળતી... 😌😌😌👍
miss u arvind Trivedi sir great role dadaji
my favorite Gujarati movie... can't compare with any other movie...it's really very nice ND heart touching movie...
*Watch Gujarati Songs Click Here* - th-cam.com/play/PLkozyRJNLAX-STrhY345gD-SoNliqGcb8.html
*Watch Gujarati Movies Click Here* - th-cam.com/play/PLkozyRJNLAX_2Khp7vWnJZJJTpOoBDJ1p.html
*Watch Gujarati Scenes Click Here* - th-cam.com/play/PLkozyRJNLAX903N1PbKJHKJEF5dT5W2Ul.html
*Watch Gujarati Jokes Click Here* - th-cam.com/play/PLkozyRJNLAX-SzEmr2VeybaPn4yOajcam.html
*Subscribe to Ultra Gujarati to get new Gujarati Songs & Movies & Jokes*
Movie Ane badha git pan khub saras che
Me and Mara Mummy papa e 1997 ma j movie joie hati,Evergreen Memories ❤ watched In Talkies in Dabhoi
मेने यह movie देखने के लिए बहोत लाठी खाई थी चोकीदार की। गजब की movie गुजराती मे अभी तक कि best...
ઝઝ પન પણ રકઝક
Old is gold, juni yaado taja Thai gai😇🌹
Bauj saras movie che baad pan joi hhati 1
2023 fari jone mare to mara dada dadi mummy papa ni yaad aavi gai e juna divaso ni majaj alag hati😅😅 thankyou u tub
મારી પ્રથમ ફિલ્મ જ આ હતી હુ ૬ વર્ષનો હતો ને મારા પરિવાર સાથે જોવા ગયો હતો
આ કોણ કોણ જોવે 2024 મા એ like❤કરો
પરદેશીઓ નીચ છે
આ મુવી અમે આજથી 15 કે 16 વર્ષ પહેલાં ટોકીઝ માં જોઈ લીધું ફેમિલી સાથે
મારા દાદા બોવ વાલાહતામને બોવયાદ આવેછે
જય જય ગરવી ગુજરાત ગુજરાતી ફિલ્મ જોવાની મજા આવેશ જોરદાર મૂવી છે ગુજરાતી પિક્ચર સંસ્કાર સંસ્કૃતિ વડીલો ની માન સન્માન મર્યાદા મોભો મલાજો આ પીચર મા બતાવી નાંખ્યું.
Desai Chirag 1
માન મર્યાદા તો પેલા હો ભાય
.
......
Gijdjbbfjug
😂
Maa baap na sanskar ni eejat ane abru rakho
સાચે જ હો જૂનું એટલું સોનું છે , છેલ્લો સીન જોઈને રડવું આવી ગયું😢😢
ખૂબ સુંદર
This Gem conveys the True Gujarati Culture and way of living…. Govindbhai Patel was from Keshod so I presume its show saurashtra culture especially….. people now day( Today’s generations) don’t have ears for this kind of genre🕉 …. A magnificent Original Artwork they all pit in this movie to make it successful movie till day and will be for generations 🕉🙏🏻
X
gujrati film.jevi ek pan no thai...wah govindbhai..
Jordasr romsnek 🎉🎉
2023 ma movis joi jordar movi
મારી જૂની યાદો તાજા થઈ ગઈ.
ગીત સાંભળ્યા તા પણ મૂવી જોઈને મજા આવી ગઈ
Roma Manik suppppppar 👍👍👍 so beautiful ❤️❤️🔥
આ બહુ સરસ મૂવી છે દેશ રે જોયા દાદા પરદેશ જોયા...આ મૂવી શીખવે છે .. કોઈના કીધા પ્રમાણે કુટુંબ વેર વિખેર ના કરતા... પહેલા જાણો બધું પછી પગલા ભરો.. 🙏🙏
હુ દેશ માં હતો ત્યારે હુ ગુજરાતી ફિલ્મ બહુજ જોતો હતો
Childhood Best memories 🥰
First time movie joyu..... superb movie 👏👏👏👏👏👌👌👌👌👌👌👌
Nice
q
Nice movie and thanks for your help saw this in Jinja Uganda UK
22 crore collection in 1998
Atyar na time ma 84 ke 85 crore jetli movie che
One of the best movie of gujarati culture👌❤
જીગુ જેવુ પ્યાર કોય કરી ન શકે એનુ જેવુ કોય હીરો નહી હોય કોય એના જેવુ કોય ગાય નો શકે જીગુ તો જીગુ છે 👍
10/10/2024❤
વા બોવ મસ્તીનું ફિલ્મ સે આ ફિલ્મ મેં પેલી વાર જોયું મને ગુજરાતી ફિલ્મ બોવ ગમે 😊😊😊
*Watch Gujarati Songs Click Here* - th-cam.com/play/PLkozyRJNLAX-STrhY345gD-SoNliqGcb8.html
*Watch Gujarati Movies Click Here* - th-cam.com/play/PLkozyRJNLAX_2Khp7vWnJZJJTpOoBDJ1p.html
*Watch Gujarati Scenes Click Here* - th-cam.com/play/PLkozyRJNLAX903N1PbKJHKJEF5dT5W2Ul.html
*Watch Gujarati Jokes Click Here* - th-cam.com/play/PLkozyRJNLAX-SzEmr2VeybaPn4yOajcam.html
*Subscribe to Ultra Gujarati to get new Gujarati Songs & Movies & Jokes*
Very very very very very very very very very very very very very very very very very very very very very very very very very very very very very very very very very very very very very very very very very very very nice film desh re Joya Dada pardesh Joya re
*Watch Gujarati Movies Click Here* - th-cam.com/play/PLkozyRJNLAX_2Khp7vWnJZJJTpOoBDJ1p.html
*Watch Gujarati Songs Click Here* - th-cam.com/play/PLkozyRJNLAX-STrhY345gD-SoNliqGcb8.html
*Watch Gujarati Scenes Click Here* - th-cam.com/play/PLkozyRJNLAX903N1PbKJHKJEF5dT5W2Ul.html
*Watch Gujarati Jokes Click Here* - th-cam.com/play/PLkozyRJNLAX-SzEmr2VeybaPn4yOajcam.html
*Subscribe to Ultra Gujarati to get new Gujarati Songs & Movies & Jokes*
Miss my childhood 🥺 day is muvie no words 😶
❤Ay love hitan
Kumar bast aktar❤😊😊❤❤
मे,देखराहु,इस, फिल्मी,को,20/9/2022,टाईम 10,बजे,रातको,,
Full movie emotional 😭 block busters movies 😘
તત
Best movie ever....❤️❣️❣️❣️❣️
હું જ્યારે એકલી હોવ ત્યારે આ ફિલ્મ જોવું સુ
Pahela jamana ma baj saras rite lagan karta hota 👌👌👌👌👌
Samajik movie joya pachi maja Ave che .aajna movie bandh karavi do sarkar🙏🙏🙏🙏🙏
AAP Gujarati ho
Very nice movie 👌 God bless to all actors ☺ 🌹
હું જ્યારે જ્યારે આ ગુજરાતી ચિત્ર પટ જોવું છું ત્યારે મને હાઈ સ્કૂલ મો મદદ કરનાર ભારતી બેન તથા મને મારા પાસે 12th ધોરણ મો ભણવા ના મફત મો પુસ્તકો આપનાર અમર મામા ની દીકરી જિજ્ઞા ની યાદ આવે આજે લગભગ એ વાત ને 15વર્ષ થય ગયા પણ હું તેમને આજે પણ એટલા જ આદર સાથે મિસ કરું છું,સાથે સાથે મને જે છોકરી જોડે તે ક્લાસ માં પ્રેમ થયો તેની પણ બહુ યાદ આવે છે તેવું લાગે છેકે તે મને મળી ગયી હોય તો મારી દુનિયા જ અલગ હોય.
This movie has remind me my childhood. I went with my whole family to watch this movie in 90's with only Rs.10 of ticket price.... Very very nice and heart touching movie.
*Watch Gujarati Movies Click Here* - th-cam.com/play/PLkozyRJNLAX_2Khp7vWnJZJJTpOoBDJ1p.html
*Watch Gujarati Songs Click Here* - th-cam.com/play/PLkozyRJNLAX-STrhY345gD-SoNliqGcb8.html
*Watch Gujarati Scenes Click Here* - th-cam.com/play/PLkozyRJNLAX903N1PbKJHKJEF5dT5W2Ul.html
*Watch Gujarati Jokes Click Here* - th-cam.com/play/PLkozyRJNLAX-SzEmr2VeybaPn4yOajcam.html
*Subscribe to Ultra Gujarati to get new Gujarati Songs & Movies & Jokes*
P
@@UltraGujarati
00
%%
Wery Wery Nice Muvis Ti Roma Manej Hiten
2024 ma kon kon aa movie jove 6..
બોટાદ ની એક માત્ર જલમીન ટોકિસ માં હું ૧૦ રૂપિયા માં પરિવાર સાથે જોવા ગયો હતો આખું પરિવાર આ ફિલ્મ જોઈ ને ચોધાર આશું એ રડ્યું હતું...ખૂબ જ સરસ જમાનો હતો.... મઝા જ કઈક અલગ હતી . પૈસા ઓછા હતા પણ મઝા બહુ કિંમતી હતી
👌👌👌
Haa botad ni moj ha
Agree . Nice
@@sonalthakor3494
ઊયૉ😮ઇઉ😮એૌ
❤❤❤❤👌
સુપર હીટ ફિલ્મોબનાવી છે👌🏼👌🏼😭
DESH RE JOYA DADA PARDESH JOYA VERI GOOD MOVIE HAMEED KHAN RAJASTHAN
*Watch Gujarati Songs Click Here* - th-cam.com/play/PLkozyRJNLAX-STrhY345gD-SoNliqGcb8.html
*Watch Gujarati Movies Click Here* - th-cam.com/play/PLkozyRJNLAX_2Khp7vWnJZJJTpOoBDJ1p.html
*Watch Gujarati Scenes Click Here* - th-cam.com/play/PLkozyRJNLAX903N1PbKJHKJEF5dT5W2Ul.html
*Watch Gujarati Jokes Click Here* - th-cam.com/play/PLkozyRJNLAX-SzEmr2VeybaPn4yOajcam.html
*Subscribe to Ultra Gujarati to get new Gujarati Songs & Movies & Jokes*
Kipp Kipp nip
This called masterpiece 👌👌👌👌🙌
વેરી ફાઇન વિડિયો છે જોવાની તથા સાંભળવાની મઝા આવે છે
મારા જીવનનું શ્રેષ્ટ ફિલ્મ
હા ભાઈ મૅ પણ જોયું સારું છે
સુપર છે 👍 આવી ફિલ્મો 👍 જે માં કાયમજોવાનીમજાઆવે
Awesome movies note fore word this movie. bachpane KO yad karati he ye movie.
*Watch Gujarati Songs Click Here* - th-cam.com/play/PLkozyRJNLAX-STrhY345gD-SoNliqGcb8.html
*Watch Gujarati Movies Click Here* - th-cam.com/play/PLkozyRJNLAX_2Khp7vWnJZJJTpOoBDJ1p.html
*Watch Gujarati Scenes Click Here* - th-cam.com/play/PLkozyRJNLAX903N1PbKJHKJEF5dT5W2Ul.html
*Watch Gujarati Jokes Click Here* - th-cam.com/play/PLkozyRJNLAX-SzEmr2VeybaPn4yOajcam.html
*Subscribe to Ultra Gujarati to get new Gujarati Songs & Movies & Jokes*
@@UltraGujarati opnflm
🙏બહુજ સુંદર ફિલ્મ.
ગોવિંદભાઈ પટેલનું નવું નજરાણું...
i watched this movie 31 times in theatre nd so many times in tv... i think watched this movie 132 times
IDENTITY of Gujarati Movies. Great movie ever.
W
બહુજ મજા પડી ગયી....👌👌👌
❤🧡💛💚
Aa movie release thyu tyare mama na ghare hata to badha gya sathe bav j majja aavi ti maru pyaru mahuva gaam