તમારે એક વાકયમા સુધારો કરવાની જરુર છે,, જંયા (સ) બોલવાનો હોય તંયા (ચ) બોલાય છે,, અને જંયા (ચ) બોલવાનો હોય (સ) ષ,, શ, બોલાય છે,, એટલે રિકવેસ્ટ કરુ છુ સાહેબ બીજી વાણીમા જરા નજર રાખજો
शुभ प्रभात सादर साहैब बंदगी जी साहेब दयाराम सारोलिया कबीर लोक गायक कि ओर से आपके द्वरा जो दासी जीवन साहेबजी की वानी का सरस मज़ा नो टिका करी मने सरस लागे सू
જીવણ સાહેબે જે વાત કરી તે ખરે ખર જાણવા જેવી સે મારા તમ પરમાને અેની શીવાય કાય સેજ નહી કેવલ આે અેકહી હે 1કહોતો મે હુ નહી અને દો કહોતો મે નાહી પણ આમ જોવોતો અેકનો અેક જ સે નથી તમે નથી હુ નયાતો અેકનો અેકજ સે પણ અેક કહોતો પાસો નથીય તે અેટલે સેય તે અને નથીય તે ગુરૂ સેલો કહોતો 2 થાય પણ ઈતો અેક સે તો દો ના હોયને અને જો અેક કહોતો પાસો સેજ નહી તો આને કેવો કેટલો પણ મારા મત પરમાને તો અેકનો અેકજ સે પ્રભુ 🙏 ૐ તત્ સત 🙏
ગંગાસતી એક ભજનમાં જથારથ સાન જેણે જાણી પાનબાઇ તેને કરવુ નો પડે કાઇ તો આ વચન એટલે શુ? બીજા ઘણાં બધા સંતોએ વચનોની વાત કરી છે, તો આ વચન વિષે પ્રકાશ પાડવા વિનંતી છે.આપને કોટી કોટી વંદન
मेरे प्यारे भाई साहब राजस्थान से नमस्कार जी नाड़ी वैध हमेशा सुखी रहो लहर करो राधे-राधे राधे-राधे राधे-राधे राधे-राधे राधे-राधे राधे-राधे राधे-राधे राधे-राधे राधे-राधे
મારી ઉંમર 20 વર્ષ ની છે ને હું ગુરુ વગર મન માં ને મન માં બવ મુજાવ છું મન માં ઘણાં પ્રશ્ન થાય છે પણ કોઈ ને કય નથી શકતો જો કવ તો બધા કે આ ઉંમર માં ભક્તિ નો કરાઈ ભણવા માં ધિયાન દેવાય નોકરી પર ફોકસ કરાઈ પણ મને તો એવું થાય છે કે મારે કોઈ ગુરુ મળે તો મારું આખું જીવન ભક્તિ માં વિતાવવું છે પણ આ સમાજ માં ઘણી અડચણો ઊભી થાય છે તો મારે સુ કરવું હું બવ મુજવણ માં છું...
બરાબર છે ભણવું પરણવુ જરૂરી છે સંસારમાં રહીને ભક્તિ થાય એટલી કરવી ઉત્તમ છે ઘણા નાની ઉમરમા ત્યાગી સાધુ થયા છે પણ પસ્તાય છે તો ભણવાને મહત્વ આપોને સાથે આપને જયા સુધી સમર્થ સદગુરુ ન મળે ત્યા સુધી તમને નામ પર શ્ર્ધા હોય તે નામ સ્મરણ કરો એક મારો અનુભવ ચેનલ ભાવનગર ઉપર વિડીયો છે જુઓ ટાઈટલ છે.મનને સુક્ષ્મ કરી ને પરમાત્મ પ્રાપ્તી કરો
જય જીવણ સાહેબ
જય ભીમ નમો બુધ્ધ ય જય સંત જીવણ સાહેબ સામંત ભાઇ દાફડા જંગી ભચાઉ
જય હો દાસી જીવણ સાહેબ ની.🙏
ધ્યાન શિવાય બંધી જ વાતો છે
જયસતનામ.ગૂરૂ.દાસીજીવણ.સાહેબ
સાહેબ,આભજનતોદાસીજીવણનાશિષયભાદરાનાઅરજણસાહૅબનુછે
जय गुरुदेव संत दासी जिवण साहेब ने सत् सत् नमन
Jay ho dafada
દા સીજીવણ17જેટલાગુરુહતાઅેમકેછેતોઆગુરૂનોમંમાછુછે
વયવ્યસ્થી લખીને મોકલો
17 guru nthi krya 17 path krya hata 18 ma path ma bhim sahebe naam diksha api
❤️🙏
જય હો દાદા જીવણ સાહેબ દાફડા ની
જય હો........
જય હો દાસી જીવણ સાહેબ ની 🙏
જય શ્રી કૃષ્ણ શરણ નંમ
Jay Guru'Maraj Saheb Bandagi
Jay guru maharaj
Dhanyvad
saras samjuti...ati anand thayo
Aabhar parmatma
नुरसे आया सुनमे समाया
સમજાયુ નહીં
ધન્યવાદ
આભાર
જય હો દાસી જીવણ સાહેબ ની કોટી કોટી વંદન કરું છું મારા સત ગુરુ દેવ,
મોતીએટલેશુ
મોતી ઈશ્વર ને કહ્યું છે
સીતારામ
જય સિયારામ
જય શ્રી દાસી જીવણ સાહેબ ૐ. માવા ની મોરલી એ મારા મનડા હરા રે ૐ સુરત ૐ
જરૂર પ્રયત્ન કરીશ.......પરમાત્મા
ગુરુ કૃપા હી કેવલમ્
જય ગુરુદેવ પરમાત્મા
તમારી વાણી વર્ણન તથા સત્સંગ મા મજા આવે છે, પણ પેલા સતાર દાસ મા તો મને નોંટકી જેવુ લાગે છે,, જેમ તમે સરળ છો આપ,,
આભાર......
જય ગુરુદેવ
જય અલખ ધણી
તમારે એક વાકયમા સુધારો કરવાની જરુર છે,, જંયા (સ) બોલવાનો હોય તંયા (ચ) બોલાય છે,, અને જંયા (ચ) બોલવાનો હોય (સ) ષ,, શ, બોલાય છે,, એટલે રિકવેસ્ટ કરુ છુ સાહેબ બીજી વાણીમા જરા નજર રાખજો
અભણ છુ ને...
@@maroanubhav7191 ઓહ ,,માફી માંગુ છું,, સાહેબ,, સો,, સોરી,,
જરૂર નથી......
સુપર
આભાર પરમાત્મા
દેખાન દા કોય આ ઘટ માય..
ભજન ખુબજ સરસ છે thotu jamjay છે
થોટુક નથી જમજાતુ...
ક્રુપા કરી તમે વિસ્તાર થી સમજાવો.
જે તમે સમજ્યા હો તે લખીને મોકલો......જય ગુરુ મહારાજ
Jivan jivane tya rakhiye jya vage anhad tura bhim saheb nu aa bhajan samjavone
જરૂર પ્રયત્ન કરીશ
@@maroanubhav7191 બાપુ 'વાંઝણી ના પુત્ર કોણ'?
TAMARI VATSAMBHDINE BOV ANAND AVIGYOBYAI JAY JIVAN SAHEB
ધન્ય હો આવાં મહાન સંતો ને
જય હો સંતો ની સદાય જય હો
शुभ प्रभात सादर साहैब बंदगी जी साहेब दयाराम सारोलिया कबीर लोक गायक कि ओर से आपके द्वरा जो दासी जीवन साहेबजी की वानी का सरस मज़ा नो टिका करी मने सरस लागे सू
Aabhar parmatma
Aap kaha rahe te ho ?
જીવણ સાહેબે જે વાત કરી તે ખરે ખર જાણવા જેવી સે મારા તમ પરમાને અેની શીવાય કાય સેજ નહી કેવલ આે અેકહી હે 1કહોતો મે હુ નહી અને દો કહોતો મે નાહી પણ આમ જોવોતો અેકનો અેક જ સે નથી તમે નથી હુ નયાતો અેકનો અેકજ સે પણ અેક કહોતો પાસો નથીય તે અેટલે સેય તે અને નથીય તે ગુરૂ સેલો કહોતો 2 થાય પણ ઈતો અેક સે તો દો ના હોયને અને જો અેક કહોતો પાસો સેજ નહી તો આને કેવો કેટલો પણ મારા મત પરમાને તો અેકનો અેકજ સે પ્રભુ 🙏 ૐ તત્ સત 🙏
જય હો....... પ્રભુ
ભાવનગર માં હોવ તો સત્સંગ હોય તો Sms કરજો
હું તો ભાવનગર મા જ છું
અને રહુ છુ
ગંગાસતી એક ભજનમાં જથારથ સાન જેણે જાણી પાનબાઇ તેને કરવુ નો પડે કાઇ તો આ વચન એટલે શુ? બીજા ઘણાં બધા સંતોએ વચનોની વાત કરી છે, તો આ વચન વિષે પ્રકાશ પાડવા વિનંતી છે.આપને કોટી કોટી વંદન
વચન એટલે સત્ય વચન એટલે ઈશ્વર વચન એટલે પરમાત્મા
मेरे प्यारे भाई साहब राजस्थान से नमस्कार जी नाड़ी वैध हमेशा सुखी रहो लहर करो राधे-राधे राधे-राधे राधे-राधे राधे-राधे राधे-राधे राधे-राधे राधे-राधे राधे-राधे राधे-राधे
Aabhar parmatma
22 04 2021 🌷👍
આભાર પરમાત્મા
Bhai sree aap na nobar aapo🙏 hu london dhi chu bhai mare vat karvi che 🙏
Msg thi vaat kariye....parmatma
chipa atle kankhadiya...chama chidiya
હોઈ શકે......
Samjavvani paddhati bilkul khoti chhe.mul vat j karo faltu vaato na karo
Maf karjo....
મારી ઉંમર 20 વર્ષ ની છે ને હું ગુરુ વગર મન માં ને મન માં બવ મુજાવ છું મન માં ઘણાં પ્રશ્ન થાય છે પણ કોઈ ને કય નથી શકતો જો કવ તો બધા કે આ ઉંમર માં ભક્તિ નો કરાઈ ભણવા માં ધિયાન દેવાય નોકરી પર ફોકસ કરાઈ પણ મને તો એવું થાય છે કે મારે કોઈ ગુરુ મળે તો મારું આખું જીવન ભક્તિ માં વિતાવવું છે પણ આ સમાજ માં ઘણી અડચણો ઊભી થાય છે તો મારે સુ કરવું હું બવ મુજવણ માં છું...
બરાબર છે ભણવું પરણવુ જરૂરી છે સંસારમાં રહીને ભક્તિ થાય એટલી કરવી ઉત્તમ છે ઘણા નાની ઉમરમા ત્યાગી સાધુ થયા છે પણ પસ્તાય છે તો ભણવાને મહત્વ આપોને સાથે આપને જયા સુધી સમર્થ સદગુરુ ન મળે ત્યા સુધી તમને નામ પર શ્ર્ધા હોય તે નામ સ્મરણ કરો એક મારો અનુભવ ચેનલ ભાવનગર ઉપર વિડીયો છે જુઓ ટાઈટલ છે.મનને સુક્ષ્મ કરી ને પરમાત્મ પ્રાપ્તી કરો
@@maroanubhav7191 સમર્થ સદગુરુ આ કળિયુગ માં મળવા બવ મુશ્કેલ છે અને જયા સુધી ગુરુ ના મળે ત્યાં સુધી બધું નકામું છે
@@maroanubhav7191 અને રહી વાત પરણવાની તો સામે વાળું પાત્ર આપડે ના સમજી શકે તો એની જિંદગી તો ખરાબ થાઈ પણ આપડી જીંદગી ઈ ખરાબ થઈ
@@maroanubhav7191 અને આ સંસાર ના દુઃખો જોય મારું મન આકુળ વાકુળ રે છે ને મારી મન ની મુજવણ કોઈ ને કય સકતો નથી.
જય ભીમ નમો બુધ્ધ ય જય સંત જીવણ સાહેબ ધ્યાન શિવાય બંધી જ વાતો છે
જય ગુરુ મહારાજ
Jay gurudev jenatibapa bapa
જય ગુરુદેવ પરમાત્મા
જય દાસી જીવણ સાહેબ🌹🌹
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
જય ગુરૂ મહારાજ સાહેબ બંદગી
જય ગુરુદેવ