maro anubhav મારો અનુભવ
maro anubhav મારો અનુભવ
  • 1 230
  • 9 744 696
હજી મટયા નથી મારો અનુભવ ચેનલ ભાવનગર કોલ રેકોર્ડીગ maro anubhav chennal bhavnagar haji matya nathi
વિષય. કોલ રેકોર્ડીગ
ટાઈટલ. હજી મટયા નથી
પોસ્ટર ડિઝાઇન એડેટીગ.
વૈધ ચંદુભાઈ ચલાળીયા ભાવનગર
લેબલ. મારો અનુભવ ચેનલ ભાવનગર
มุมมอง: 854

วีดีโอ

1228 મો વિડિયો ગુરુની કૃપા ક્યારે થાય મારો અનુભવ ચેનલ ભાવનગર guruni maro anubhav chennal Bhavnagar
มุมมอง 9639 ชั่วโมงที่ผ่านมา
વિષય. વિડિયો ટાઈટલ. ગુરુની કૃપા ક્યારે થાય પોસ્ટર ડિઝાઇન. શુટીંગ. એડેટીગ. રજૂઆત. વૈધ ચંદુભાઈ ચલાળીયા ભાવનગર લેબલ. મારો અનુભવ ચેનલ ભાવનગર
ગુરુમંત્રનો અનુભવ મારો અનુભવ ચેનલ ભાવનગર maro anubhav chennal bhavnagar gurumantrano anubhav video
มุมมอง 1.3K12 ชั่วโมงที่ผ่านมา
વિષય. વિડિયો ટાઇટલ.ગુરુમંત્રનો અનુભવ પોસ્ટર ડિઝાઇન. શુટીંગ એડેટીગ. રજૂઆત. વૈધ ચંદુભાઈ ચલાળીયા ભાવનગર લેબલ. મારો અનુભવ ચેનલ ભાવનગર
અંદર છે કે બહાર બોલાય એવું જ નથી મારો અનુભવ ચેનલ ભાવનગર maro anubhav chennal Bhavnagar andar che k
มุมมอง 89014 ชั่วโมงที่ผ่านมา
વિષય કોલ રેકોર્ડીગ ટાઇટલ.અંદર છે કે બહાર બોલાય એવું જ નથી પોસ્ટર ડિઝાઇન એડેટીગ. વૈધ ચંદુભાઈ ચલાળીયા ભાવનગર લેબલ. મારો અનુભવ ચેનલ ભાવનગર
બાળકની જેમ ખાલી થવાનુ છે મારો અનુભવ ચેનલ ભાવનગર maro anubhav chennal bhavnagar balakni jem khali thv
มุมมอง 1.3K16 ชั่วโมงที่ผ่านมา
વિષય. કોલ રેકોર્ડીગ ટાઇટલ. બાળકની જેમ ખાલી થવાનું છે પોસ્ટર ડિઝાઇન એડેટીગ. વૈધ ચંદુભાઈ ચલાળીયા ભાવનગર લેબલ. મારો અનુભવ ચેનલ ભાવનગર
એક છે હરિ એક છે મારો અનુભવ ચેનલ ભાવનગર maro anubhav chennal bhavnagar ak chhe hari ak che
มุมมอง 69919 ชั่วโมงที่ผ่านมา
વિષય. વિડીયો ટાઇટલ. એક છે હરિ એક છે રચના. કાન લાંગળીયો પોસ્ટર ડિઝાઇન. શુટીંગ એડેટીગ. રજૂઆત. વૈધ ચંદુભાઈ ચલાળીયા ભાવનગર લેબલ. મારો અનુભવ ચેનલ ભાવનગર
સિકન્દરની વાત અમૃત શું છે મારો અનુભવ ચેનલ ભાવનગર maro anubhav chennal bhavnagar sikandar vaat amrut
มุมมอง 1K21 ชั่วโมงที่ผ่านมา
વિષય. એક કહાની ટાઇટલ. કાગડો ન હોત તો સિકન્દર અત્યારે હોત પોસ્ટર ડિઝાઇન. શુટીંગ એડેટીગ. રજૂઆત. વૈધ ચંદુભાઈ ચલાળીયા ભાવનગર લેબલ. મારો અનુભવ ચેનલ ભાવનગર
કીડીબાઈની જાન ભોજા ભગત મારો અનુભવ ચેનલ ભાવનગર kidibaini jan maro anubhav chennal bhavnagar
มุมมอง 713วันที่ผ่านมา
વિષય. કોલ રેકોર્ડીગ ટાઈટલ. કીડીબાઈની જાન રચના. ભોજા ભગત વકતા.જ્ઞાનીપુરૂષ પોસ્ટર ડિઝાઇન એડેટીગ. વૈધ ચંદુભાઈ ચલાળીયા ભાવનગર લેબલ. મારો અનુભવ ચેનલ ભાવનગર
ગુરુ કેમ બદલવા પડે છે મારો અનુભવ ચેનલ ભાવનગર maro anubhav chennal bhavnagar guru kem badlva pase che
มุมมอง 1.2Kวันที่ผ่านมา
વિષય. વિડીયો ટાઇટલ. ગુરુ કેમ બદલવા પડે છે પોસ્ટર ડિઝાઇન શુટીંગ એડેટીગ રજૂઆત. વૈધ ચંદુભાઈ ચલાળીયા ભાવનગર લેબલ.મારો અનુભવ ચેનલ ભાવનગર
ગોળ ની સાન મારો અનુભવ ચેનલ ભાવનગર વૈધ ચંદુભાઈ ચલાળીયા gol no san maro anubhav chennal bhavnagar
มุมมอง 2.2Kวันที่ผ่านมา
વિષય.વિડીયો ટાઈટલ. ગોળ ની સાન માયા અને ઈશ્વર ને જાણ પોસ્ટર ડિઝાઇન. શુટીંગ એડેટીગ રજૂઆત. વૈધ ચંદુભાઈ ચલાળીયા ભાવનગર લેબલ.મારો અનુભવ ચેનલ ભાવનગર
રમેશ મકવાણા ભજન ભાગ-૧૩ મારો અનુભવ ચેનલ ભાવનગર ramesh makvana bhajan maro anubhav chennal bhavnagar
มุมมอง 470วันที่ผ่านมา
વિષય. ભજન ટાઈટલ. રમેશ મકવાણા ના ભજન કલાકાર. રમેશ મકવાણા પોસ્ટર ડિઝાઇન શુટીંગ એડેટીગ વૈધ ચંદુભાઈ ચલાળીયા ભાવનગર લેબલ.મારો અનુભવ ચેનલ ભાવનગર
રમેશ મકવાણા ભજન ભાગ-૧૨ મારો અનુભવ ચેનલ ભાવનગર ramesh makvana bhajan maro anubhav chennal bhavnagar
มุมมอง 56814 วันที่ผ่านมา
વિષય. ભજન ટાઈટલ. રમેશ મકવાણા ના ભજન કલાકાર. રમેશ મકવાણા પોસ્ટર ડિઝાઇન શુટીંગ એડેટીગ. વૈધ ચંદુભાઈ ચલાળીયા ભાવનગર લેબલ. મારો અનુભવ ચેનલ ભાવનગર
રમેશ મકવાણા ભજન ભાગ -૧૧ મારો અનુભવ ચેનલ ભાવનગર ramesh makvana bhajan maro anubhav chennal bhavnagar
มุมมอง 1.1K14 วันที่ผ่านมา
વિષય. ભજન ટાઈટલ.રમેશ મકવાણા ના ભજન કલાકાર. રમેશ મકવાણા પોસ્ટર ડિઝાઇન શુટીંગ એડેટીગ. વૈધ ચંદુભાઈ ચલાળીયા ભાવનગર લેબલ. મારો અનુભવ ચેનલ ભાવનગર
ગાંડા ભગત ભજન ભાગ-૧૦ મો 9824190240 મારો અનુભવ ચેનલ ભાવનગર ganda bhagat maro anubhav chennal bhavnag
มุมมอง 1.2K14 วันที่ผ่านมา
વિષય.ભજન સતસંગ ભજનીક.ગાંડા ભગત હડમતાળા ગુરુ વશરામ બાપા શ્રી નકલંગ ધામ આશ્રમ નેસડા ભાવનગર પોસ્ટર ડિઝાઇન શુટીંગ એડેટીગ. વૈધ ચંદુભાઈ ચલાળીયા ભાવનગર લેબલ. મારો અનુભવ ચેનલ ભાવનગર
ગાંડા ભગત ભજન સતસંગ ભાગ-૯ મો 9824190240 મારો અનુભવ ચેનલ ganda bhagat bhajan maro anubhav chennal bh
มุมมอง 1.3K14 วันที่ผ่านมา
વિષય. ભજન સતસંગ ભજનીક. ગાંડા ભગત હડમતાળા ગુરુ વશરામ બાપા શ્રી નકલંગ ધામ આશ્રમ નેસડા ભાવનગર પોસ્ટર ડિઝાઇન શુટીંગ એડેટીગ. વૈધ ચંદુભાઈ ચલાળીયા ભાવનગર લેબલ.મારો અનુભવ ચેનલ ભાવનગર
ગાંડા ભગત ભજન ભાગ-૮ મો 9824190240 મારો અનુભવ ચેનલ ભાવનગર ganda bhagat maro anubhav chennal bhavnagar
มุมมอง 2K14 วันที่ผ่านมา
ગાંડા ભગત ભજન ભાગ-૮ મો 9824190240 મારો અનુભવ ચેનલ ભાવનગર ganda bhagat maro anubhav chennal bhavnagar
ગાંડા ભગત ભજન ભાગ-૭ મો 9824190240 મારો અનુભવ ચેનલ ganda bhagat bhajan maro anubhav chennal સતસંગ
มุมมอง 6K14 วันที่ผ่านมา
ગાંડા ભગત ભજન ભાગ-૭ મો 9824190240 મારો અનુભવ ચેનલ ganda bhagat bhajan maro anubhav chennal સતસંગ
ગાંડા ભગત ભજન ભાગ-૬ મો 9824190240 મારો અનુભવ ચેનલ ભાવનગર ganda bhagat bhajan maro anubhav chennal
มุมมอง 99614 วันที่ผ่านมา
ગાંડા ભગત ભજન ભાગ-૬ મો 9824190240 મારો અનુભવ ચેનલ ભાવનગર ganda bhagat bhajan maro anubhav chennal
ગાંડા ભગત ભજન સતસંગ ભાગ-૫ 9824190240 maro anubhav chennal ganda bhagat bhajanમારો અનુભવ ચેનલ ભાવનગર
มุมมอง 4.1K21 วันที่ผ่านมา
ગાંડા ભગત ભજન સતસંગ ભાગ-૫ 9824190240 maro anubhav chennal ganda bhagat bhajanમારો અનુભવ ચેનલ ભાવનગર
ગાંડા ભગત ભજન સતસંગ ભાગ-૪ મો 9824190240 મારો અનુભવ ચેનલ ભાવનગર ganda bhagat maro anubhav chennal
มุมมอง 4.1K21 วันที่ผ่านมา
ગાંડા ભગત ભજન સતસંગ ભાગ-૪ મો 9824190240 મારો અનુભવ ચેનલ ભાવનગર ganda bhagat maro anubhav chennal
ગાંડા ભગત ભજન ભાગ-૩ મો 9824190240 સતસંગ મારો અનુભવ ચેનલ ભાવનગર ganda bhagat bhajan maro anubhav chen
มุมมอง 2.4K21 วันที่ผ่านมา
ગાંડા ભગત ભજન ભાગ-૩ મો 9824190240 સતસંગ મારો અનુભવ ચેનલ ભાવનગર ganda bhagat bhajan maro anubhav chen
ગાંડા ભગત ભજન સતસંગ ભાગ-૨ મો 9824190240 મારો અનુભવ ચેનલ ganda bhagat bhajan maro anubhav chennal
มุมมอง 1.8K21 วันที่ผ่านมา
ગાંડા ભગત ભજન સતસંગ ભાગ-૨ મો 9824190240 મારો અનુભવ ચેનલ ganda bhagat bhajan maro anubhav chennal
ગાંડા ભગત ભજન સતસંગ ભાગ-૧ મો 9824190240 મારો અનુભવ ચેનલ ભાવનગર ganda bhagat bhajan maro anubhav che
มุมมอง 6K21 วันที่ผ่านมา
ગાંડા ભગત ભજન સતસંગ ભાગ-૧ મો 9824190240 મારો અનુભવ ચેનલ ભાવનગર ganda bhagat bhajan maro anubhav che
નામ લીધાનું પ્રમાણ મારો અનુભવ ચેનલ ભાવનગર maro anubhav chennal bhavnagar naam lidhyana praman
มุมมอง 2.9K21 วันที่ผ่านมา
નામ લીધાનું પ્રમાણ મારો અનુભવ ચેનલ ભાવનગર maro anubhav chennal bhavnagar naam lidhyana praman
ગુરુમંત્ર ગુરુ છે મારો અનુભવ ચેનલ ભાવનગર maro anubhav chennal bhavnagar gurumantr guru chhe
มุมมอง 1.8K21 วันที่ผ่านมา
ગુરુમંત્ર ગુરુ છે મારો અનુભવ ચેનલ ભાવનગર maro anubhav chennal bhavnagar gurumantr guru chhe
આત્મજ્ઞાન કેમ થતું નથી મારો અનુભવ ચેનલ ભાવનગર maro anubhav chennal bhavnagar atmgnan kem thatu nathi
มุมมอง 1.9K28 วันที่ผ่านมา
આત્મજ્ઞાન કેમ થતું નથી મારો અનુભવ ચેનલ ભાવનગર maro anubhav chennal bhavnagar atmgnan kem thatu nathi
વાદળી દેખાશે પાણી નહીં મારો અનુભવ ચેનલ ભાવનગર vadli dekhashe pani nahi maro anubhav chennal bhavnaga
มุมมอง 1.5K28 วันที่ผ่านมา
વાદળી દેખાશે પાણી નહીં મારો અનુભવ ચેનલ ભાવનગર vadli dekhashe pani nahi maro anubhav chennal bhavnaga
પ્રશ્ન કેદુનો મૂંઝવતો તો મારો અનુભવ ચેનલ ભાવનગર maro anubhav chennal bhavnagar bijthi bari koi nahi
มุมมอง 3.4K28 วันที่ผ่านมา
પ્રશ્ન કેદુનો મૂંઝવતો તો મારો અનુભવ ચેનલ ભાવનગર maro anubhav chennal bhavnagar bijthi bari koi nahi
આત્મા એક છે કે અનેક મારો અનુભવ ચેનલ ભાવનગર atma ek che k anek maro anubhav chennal bhavnagar
มุมมอง 826หลายเดือนก่อน
આત્મા એક છે કે અનેક મારો અનુભવ ચેનલ ભાવનગર atma ek che k anek maro anubhav chennal bhavnagar
આમાં ગુરુ શું કરે મારો અનુભવ ચેનલ ભાવનગર maro anubhav chennal bhavnagar ama guru shu kare
มุมมอง 946หลายเดือนก่อน
આમાં ગુરુ શું કરે મારો અનુભવ ચેનલ ભાવનગર maro anubhav chennal bhavnagar ama guru shu kare

ความคิดเห็น

  • @sureshdhoriyani6241
    @sureshdhoriyani6241 วันที่ผ่านมา

    Jay gurudev Abhar 👏

  • @GovindbhaiParmar-c6n
    @GovindbhaiParmar-c6n 2 วันที่ผ่านมา

    જય ગુરુદેવ આપણું સરનામું આપો આપણને કોટી કોટી વંદન

  • @navghanbhaizapda5312
    @navghanbhaizapda5312 3 วันที่ผ่านมา

    જય ગુરૂદેવ પ્રભુ પ્રણામ 🎉

  • @MonarchPatel-ez1iv
    @MonarchPatel-ez1iv 3 วันที่ผ่านมา

    mobile bumber

  • @parmarbhagvan1371
    @parmarbhagvan1371 5 วันที่ผ่านมา

    જય ગુરુદેવ

  • @savjubhajadejanosatsang2232
    @savjubhajadejanosatsang2232 6 วันที่ผ่านมา

    બન્ને ની ચર્ચા સાભળવા જેવી છે !

  • @RajeshMavani-r7w
    @RajeshMavani-r7w 16 วันที่ผ่านมา

    ક્યા છો હાલ મા. શુ છે સુરત. પધારો અમ ધરે

    • @maroanubhav7191
      @maroanubhav7191 16 วันที่ผ่านมา

      ફોન કરો બાપુને

  • @chhatrasinh7399
    @chhatrasinh7399 17 วันที่ผ่านมา

    કબીરકા ધરચોકમા ગળકટેકેપાસ કરેએનરભોગવે કોણબેટાનેકોણબાપ સાખીસમજાવસો વિનંતિ

    • @maroanubhav7191
      @maroanubhav7191 17 วันที่ผ่านมา

      તુલસીદાસ કહે છે કબીર સાહેબ ને કબીરા તેરી ઝુપડી કલકટીયન કે પાસ એટલે કસાઈ કબીર સાહેબ ની બાજુ માં રહેતો હતો કબીર સાહેબ જવાબ આપે છે કરેગા સો ભરેગા તું કયુ ઉદાસ

  • @thakorpopatji9837
    @thakorpopatji9837 17 วันที่ผ่านมา

  • @Kirtiparmar3536
    @Kirtiparmar3536 19 วันที่ผ่านมา

    આત્મા ને ઓળખનારો કોણ સે

  • @ghanshyambhaimunjapara4477
    @ghanshyambhaimunjapara4477 19 วันที่ผ่านมา

    Khub sars

  • @hansabengohil3839
    @hansabengohil3839 21 วันที่ผ่านมา

    Hansa gohil no avaj lage

  • @jamanbhagat
    @jamanbhagat 23 วันที่ผ่านมา

    જય હો

  • @chhatrasinh7399
    @chhatrasinh7399 24 วันที่ผ่านมา

    ગૂરૂવગરમૂકતિનથી

  • @vikrambhairathod6331
    @vikrambhairathod6331 25 วันที่ผ่านมา

    જય ગુરુદેવ મારાજ

  • @ArunPanchal-p6z
    @ArunPanchal-p6z 27 วันที่ผ่านมา

    કબીર સાહેબની જય હો, મોટાભાઈ તમે કબીર સાહેબની વાણી સમજાવવાની કોશિષ કરી રહ્યા છો પણ તમારી આ વાતમા ક્યાય જ્ઞાનનો આધાર જણાતો નથી. જેને ખાલી બકવાદ કહેવો ઠરે છે. કબીર સાહેબ સ્વયં પરમાત્મા છે એમણે જ આ સમગ્ર સૃષ્ટીની રચના કરી છે એટલે આ વાણીથી ભક્ત સમાજને સમજાવવા માગે છે કે આજે તમે જે ચાંદ,સુરજ ,ધરતી ,આકાશ જોઈ રહ્યા છો તે પહેલા ન હતા જેને તમારા માટે મે જ સર્જ્યા છે એટલે મારુ અસ્તિત્વ અનંત છે.❤❤

    • @maroanubhav7191
      @maroanubhav7191 27 วันที่ผ่านมา

      આભાર આપનો પ્રભુ

  • @vikrambhairathod6331
    @vikrambhairathod6331 28 วันที่ผ่านมา

    જય ગુરુદેવ

  • @kanjariyajentibhai6479
    @kanjariyajentibhai6479 หลายเดือนก่อน

    Jay ho gurudev

  • @PrakashDamor-rg7cm
    @PrakashDamor-rg7cm หลายเดือนก่อน

    Jay guru maharaj

  • @SandipSodhaparmar-n5n
    @SandipSodhaparmar-n5n หลายเดือนก่อน

    Sant ne vandan

  • @Lakhaman-v5h
    @Lakhaman-v5h หลายเดือนก่อน

    કોનુ ભજન અને કોઈનું નામ આપવું ઈ ભકિત ની ભુલ છે

    • @maroanubhav7191
      @maroanubhav7191 หลายเดือนก่อน

      ગંગાસતિ પાનબાઈ સમઢીયાળા આશ્રમ પ્રકાશીત પુસ્તક ના આધારે બોલેલુ છે

  • @Jasubharvdofficial
    @Jasubharvdofficial หลายเดือนก่อน

    મહાપુરુષોના ચરણોમાં કોટી કોટી વંદન પ્રમાણમ કોઈ પણ આશ્રમ માં ભગવાન મળિ સકે છે પેલાં નંબર માં પ્રહલાદ ને માળીયા બાળપણમાં બિજા નંબર માં મિરા ને મળિયા જુવાનીમાં ત્રીજા નંબર માં સબરી ને મળિયા ઘડપણ માં જર ગુરુ મહારાજ

  • @JignyabenDave
    @JignyabenDave หลายเดือนก่อน

    Jay Ganga seti maa❤🎉❤❤🎉jay panbai maa🎉🎉

  • @Jasubharvdofficial
    @Jasubharvdofficial หลายเดือนก่อน

    ડાબું ચાલે તો ચંદ્ર નાડી કહેવાય છે જમણું ચાલે તો સુર્ય નાડી કહેવાય છે બરાબર છે બૈ ચાલે તેને સુ કહેવાઈ છે ભાઈ

    • @maroanubhav7191
      @maroanubhav7191 หลายเดือนก่อน

      સુક્ષ્મણા

    • @Jasubharvdofficial
      @Jasubharvdofficial หลายเดือนก่อน

      તેનો સમય કેટલો હોય છે

  • @sureshdhoriyani6241
    @sureshdhoriyani6241 หลายเดือนก่อน

    Jay shree Krishna

  • @parshotambhaivara1896
    @parshotambhaivara1896 หลายเดือนก่อน

    તમે જે જવાબ આપ્યો છે બરોબર છે

  • @BalwantsinhGohil-q4i
    @BalwantsinhGohil-q4i หลายเดือนก่อน

    Jay Guru dev

  • @rameshbhaichauhan9701
    @rameshbhaichauhan9701 หลายเดือนก่อน

    Jay gurudev

  • @sushilabenparmar1891
    @sushilabenparmar1891 หลายเดือนก่อน

    ૨૦ વર્ષ જૂનો દુખાવો મટે?

  • @sushilabenparmar1891
    @sushilabenparmar1891 หลายเดือนก่อน

    આપની સમજાવવાની રીત ખૂબ સરસ છે અને તમારા પ્રયોગો પણ સારા અને સરળ છે. ખૂબ ખૂબ આભાર.

  • @hemanginiraval9562
    @hemanginiraval9562 หลายเดือนก่อน

    Thank you so much sir 🙏🙏🙏🙏🙏

  • @buffyrami1779
    @buffyrami1779 หลายเดือนก่อน

    જય હો મારા નોંધારા ના નાથ 🙏 જય હો મારા રામાધણી ની 🙏

  • @JahangirBhaiMakwana
    @JahangirBhaiMakwana หลายเดือนก่อน

    જય ગુરુદેવ સીતારામ

  • @DaxaSolanki-w7z
    @DaxaSolanki-w7z หลายเดือนก่อน

    Shehab bandgi shehab

  • @BhagirathLakhani-bn2hw
    @BhagirathLakhani-bn2hw หลายเดือนก่อน

    Tel ni kimmat shu chhe

    • @maroanubhav7191
      @maroanubhav7191 หลายเดือนก่อน

      સો એમ એલ બસો રૂપિયા કુરીયર ચાર્જ અલગ

  • @KetanmaruKetanmaru
    @KetanmaruKetanmaru หลายเดือนก่อน

    જય દાસી જીવણ સાહેબ🌹🌹 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @sureshdhoriyani6241
    @sureshdhoriyani6241 หลายเดือนก่อน

    Jay gurudev Abhar 👏

  • @methabhaisolanki7109
    @methabhaisolanki7109 2 หลายเดือนก่อน

    જય.ગેરેદોવ

  • @degamajayantibhai1954
    @degamajayantibhai1954 2 หลายเดือนก่อน

    જય ગુરુદેવ જય સિયારામ

  • @Becharjithakor-r5x
    @Becharjithakor-r5x 2 หลายเดือนก่อน

    જય માતાજી

  • @kerdhandhabha8468
    @kerdhandhabha8468 2 หลายเดือนก่อน

    જય શ્રી કૃષ્ણ ભજનો તમારી ચેનલ ના બધા સરસ છે અવાજ સરસ વાણી સરસ છે

  • @malabhai7452
    @malabhai7452 2 หลายเดือนก่อน

    જય રામ જય રામ જય

  • @MAVJIBHAISARIKHADA
    @MAVJIBHAISARIKHADA 2 หลายเดือนก่อน

    Jay ho

  • @MAVJIBHAISARIKHADA
    @MAVJIBHAISARIKHADA 2 หลายเดือนก่อน

    Jay ho

  • @MAVJIBHAISARIKHADA
    @MAVJIBHAISARIKHADA 2 หลายเดือนก่อน

    Jay ho

  • @ashokramani7337
    @ashokramani7337 2 หลายเดือนก่อน

    હું પદ એ અહંકાર અજ્ઞાન પદ છે સ્વ પદ એ માલિક પદ જ્ઞાન પદ છે શાશ્વત અખંડ અજર અમર અવિનાશી સુધ બુધ્ધ પવિત્ર નિર્મળ સ્થિર શાંત સ્વયમ પ્રકાશ જ્ઞાન ગુણી. ગ્યાનાકાર નિરાધાર નિર્વિકાર. નિરાલંબ. એક દેશી એક જ રંગ જ્ઞાન રંગ છે આ ખુદ નું શાશ્વત સ્વરૂપ છે સાખી _ _ _ ખુદ મે હે ખુદા. જાણો.અધૂરા હે જો ખુદ મે ખુદા બતા દે પીર ઉસે કહતા હે

  • @ashokramani7337
    @ashokramani7337 2 หลายเดือนก่อน

    પાંચ વિષય ( જેર અગ્નિ ) છે રૂપ. રશ. ગંધ. શબ્દ. સ્પર્શ આ મન્ નો ખોરાક છે જેર કે અગ્નિ નો તો શબ્દ રૂપી જેર કે અગ્નિ ખાઈ તો શાંતિ મળે સુખ મળે શબ્દ વાણી કે અક્ષર પણ વિષય છે જેર છે અગ્નિ છે અસાર વાણી છે મન્ ના મુખે થી નીકળેલ છે તો મન્ પણ મુર્દા છે શાશ્વત ચેતન જીવ ની શતા થી શબ્દ બહાર નીકળે છે વાયુ તત્વ ના દબાણ થી ધ્વનિ છૂટે છે માટે શબ્દ કે. ૫૨. અક્ષરો પણ મુર્દા છે નાશવંત છે જડ કે નિર્જીવ છે સાખી _ _ _ _ પાંચ તત્વ કા પીંજરા યુક્તિ રચી મે કયું તોયે મે પંડિત પુંછું શબ્દ બડા કે જીવ ___ શબ્દ વાણી મોટી કે ચેતન જીવ મોટો જીવ વગર મુર્દા દેહ માંથી શબ્દ નીકળી ન સકે માટે વાણી શબ્દ કે ગ્રંથો વેદ પુરાણો શાસ્ત્રો. ઉપનીસદો સ્મૃતિઓ ગીતા કુરાન બાઇબલ ઇસામાસી વ્રતો બધું જ જૂઠ છે. જૂઠ ની સંગતિ કરે તો કોઈ દિવસ કલ્યાણ થાઈ નહિ જીવન માં આત્મજ્ઞાન. બ્રહ્મ જ્ઞાન. તત્વ જ્ઞાન જીવ જ્ઞાન બધા જૂઠ છે બધા જ જ્ઞાન બહાર નાં છે માયા ના છે માયા ના જ્ઞાન ના ભજન કરે તો કોઈ દિવસ કલ્યાણ ન થાઈ પોતાના ખુદ ના સ્વરૂપ ના જ્ઞાન સિવાઈ બહાર ના જ્ઞાન જૂઠ છે પ્રથમ તો ખુદ નું સ્વરૂપ કેવું છે તે જાણવું પડે વિવેક દૃષ્ટિ કે સાર શબ્દ થી જાણી સકાય છે સાર શબ્દ એટલે ___ નીર ક્ષીર ને અલગ કરે જે શબ્દ દ્વારા બંધન કપાઈ જાઈ તેનું નામ સાર શબ્દ અથવા ગુરુમુખ વાણી માખણ કોમળ વાણી સાર વિવેક થી સત્ય અને અસત્ય જુદું પડે જેમ ઘઉ માંથી કાંકરા અલગ થાઈ તેમ સાર ( માખણ ). અને. અસાર ( પાણી ) જુદું પડે છાશ માંથી માખણ છૂટું પડે એક વાર જુદું પડ્યા બાદ ક્યારેય એક થાઈ નહિ આમ સત્ય અને અસત્ય અલગ પડે જડ અને ચેતન નો ભેદ જણાઈ જાઈ તો વિવેક જાગે ભૃગૂતી નું ત્રીજું નેત્ર જ્ઞાન ચક્ષુ બધા જડ જ્ઞાન ને જાણવા વાળો ચેતન જીવ અમર પુરુષ બધા નો બાપ છે પણ ચેતન જીવ શાશ્વત હોવાથી તેનો કોઈ બાપ નથી કારણ ચેતન જીવ નો જન્મ નથી તો મૃત્યુ પણ નથી શાશ્વત અમૃત છે. તેનો ત્રણ કાળ માં નાશ નથી નિત્ય સદા છે અને રહેશે વર્તમાન માં

  • @ashokramani7337
    @ashokramani7337 2 หลายเดือนก่อน

    તમે જેને શૂન્ય નિરાકાર પોલ કહો છો તે સત્ય માં શું છે તેને જાણો ઓળખો _ _ _ _ શૂન્ય પોલ એજ અંતકરણ છે મન્ બુધ્ધિ ચિત અહંકાર નું ગંદુ વાસના નું ભરેલ અંતકરણ છે આ ભાગ ખાલી થાઈ તો જ્ઞાન રૂપી સુગંધ ભરાઈ સકે ફક્ત અંતકરણ ( મન્ ) ને સુધ કરવાનું છે મન્ નો ખોરાક વિષય ભોગ છે ક્રિયા કર્મકાંડ છે જૂઠ વાણી છે આ અસત્ય ની ખાની અને વાણી નો ત્યાગ કરવાથી અંતકરણ સુધ થાઈ છે વાદળ હટી જાઈ તો પ્રકાશ નો અનુભવ થાઈ છે મન્ અંતકરણ પૂર્વ ના જન્મ નું છે એક ઈચ્છા ને ત્યાગ કરો તો બધા જ સંશય ટલી જાઈ. કારણ મન્ નો બાપ ઈચ્છા છે મન્ ની પત્ની માયા છે મન્ ઇન્દ્રિયો નો રાજા છે મન્ જ આપણ ને અવરોધ છે મુક્તિ માર્ગ માં મન્ આપણ ને ગલત માર્ગ ઉપર લઇ જાઈ છે કારણ ગલત માર્ગ એજ મન્ નો ખોરાક છે તેથી જ વિષય વાસના માં ભટકાવે છે મન્ ને ભીતર જવું નથી કારણ ડરપોક છે મન્ ભીતર જવામાં મન્ ને મળતો ખોરાક બંધ થાઈ છે માટે મન્ બાધા રૂપ છે જડ અને ચેતન નો ભેદ સજીવ નિર્જીવ નો જાણી લેતા બધી કલ્પના ભ્રમ સંશય નો નાશ થાઈ છે અને માનાડી દૂર થતા અંતકરણ સુધ થાઈ છે

  • @ashokramani7337
    @ashokramani7337 2 หลายเดือนก่อน

    જ્ઞાન એ સ્વયમ પ્રકાશ જાગ્રત છે અજ્ઞાન એ મોહ માયા નો પરદો છે અંધકાર રૂપી મન્ અંતકરણ છે ભીતર સ્વયમ પ્રકાશ નિત્ય છે જ આ દેહ રૂપી જેલ માં પ્રકાશ ઢંકાઈ ગયો છે મોહ માયા ના આવરણ પરદા થી દૃષ્ટિ દ્વૈત ભાવ જોવે છે આ ચર્મ આંખ થી જ્ઞાન થાઈ નહિ અનુભવ કરવા માટે વિવેક ના નેત્ર જ્ઞાન ચક્ષુ જોઈએ ભૃગૂટી નું ત્રીજું નેત્ર ખૂલે તો જગત બ્રહ્માંડ જેમ છે તેમ સત્ય જાણી સકાય તમારું સ્વરૂપ એક અખંડ છે આ સ્વરૂપ ની શતા થી પ્રકાશ થી આ દેહ તથા અંતકરણ ક્રિયાઓ તથા કર્મકાંડો કરે છે દેહ મન્ બુધ્ધિ ચિત અહંકાર બધું જ મુર્દા છે નિર્જીવ છે ચેતન જીવ નો પ્રકાશ થી શતા થી જીવંત ભાસે છે મન્ મુર્દા છે ચેતન ની શતા થી જીવંત ભાસે છે આ મન્ જ અહંકાર જ બુધ્ધિ જ મોટો પરદો છે વાદળ છે ચેતન પ્રકાશ ને ઢાંકી દીધો છે સુર્ય પ્રકાશ ને વાદળ ઢાંકી દેય તેમ મન્ ને મારવા ની વાત છે મન્ અને માયા પણ અમર છે તેથી મારતા નથી માટે મન્ ને ખોરાક આપવા નો બંધ કરવાથી મન્. ભૂખ્યું તરસ્યું છાનું માનું પડ્યું રહે એક ખૂણા માં કચરા ટોપલી ની જેમ મન્ નો ખોરાક છે પાંચ ઇન્દ્રિયો રૂપ રશ ગંધ શબ્દ સ્પર્શ નો ખોરાક બંધ કરો એટલે ઈચ્છા નો ત્યાગ કરો તો મન્ સ્થિર થાઈ વિચારો સ્થિર થાઈ તો સત્ય સમજાઈ સત્ય જાણવા માટે કોઈ સંપ્રદાય કે આશ્રમ નથી ગુરુમૂખ વાણી સાર વાણી જ નથી અસાર મન્ મુખી વાણી થી તૃષ્ણા તરસ બુઝાઈ નહિ ભ્રમ ભૂલ કલ્પના નો રોગ મટે નહિ સદગુરુ એક દવા આપે તો બધા રોગ મટી સકે છે સદગુરુ ને ઓળખવા કેમ ?? માણસ ના કર્મો હોઈ તે ઓળખી સકે નેત્રો જોઈએ વિવેક ના

  • @ChhaganBagada-ic3bs
    @ChhaganBagada-ic3bs 2 หลายเดือนก่อน

    Jay ho dafada