Darpan| સાંભળી લો છોકરાઓ.... છોકરીઓને આવા છોકરાઓ જોઈએ છે! Gen Z જનરેશનમાં છે કોઈ આવું?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ธ.ค. 2024

ความคิดเห็น • 287

  • @jatinparmar5734
    @jatinparmar5734 4 หลายเดือนก่อน +177

    પૈસા છે તો પ્રેમ છે,
    બાકી બધો વેમ છે.
    મારી વાલી 😅

  • @ManthanMakwana-zx2oy
    @ManthanMakwana-zx2oy 4 หลายเดือนก่อน +196

    હાથીના ચાવવાના બતાવવાના અલગ હોય 🙏

    • @NoBody-ge3dw
      @NoBody-ge3dw 4 หลายเดือนก่อน +4

      😂😂😂😂

    • @અનુભવ
      @અનુભવ 4 หลายเดือนก่อน +5

      😂😂😂❤

    • @godharajeshkumar
      @godharajeshkumar 4 หลายเดือนก่อน +5

      बात में कुछ तो दम है ❤❤

    • @chemistry1683
      @chemistry1683 4 หลายเดือนก่อน +6

      Majboot 😂

    • @anandjoshi1772
      @anandjoshi1772 4 หลายเดือนก่อน +5

      Ekdum sachi vaat..camelion na colour ocha pade amni same

  • @gordhanrathva1628
    @gordhanrathva1628 4 หลายเดือนก่อน +50

    છોકરીઓ ને પ્રેમ નહિ પણ રૂપિયા જ જોઈ છે બાકી કોઈ છોકરી ઓ ને પ્રેમ જેવું છે જ નહિ 😊

  • @patelhardik6292
    @patelhardik6292 4 หลายเดือนก่อน +51

    હા ભાઈ પૈસા ભાળી જાય પછી પ્રેમ , સ્વભાવ આ બધી જ બાબતો તો કોમ્પ્રોમાઈઝ કરી શકાય તેવી છે. હા છોકરો કામ કરતો હોવો જોઈએ પણ અત્યારની છોકરીઓ રખડું અને છપરી વધારે ગમે પછી ભલે જે થાય એ !!!

    • @jigarjadav7933
      @jigarjadav7933 4 หลายเดือนก่อน +6

      Atyare 6okari o ne chapri type j joye 2 -4 sutta mare ne 1 bottle thinchi ne thok bolave avu joye

    • @VikramRathva-qk6wu
      @VikramRathva-qk6wu 2 หลายเดือนก่อน

      સહી હે ભાઈ

  • @devparmar6807
    @devparmar6807 3 หลายเดือนก่อน +16

    પોતે વાંદરિયો જેવી દેખાય છે પણ છોકરા હેન્ડસમ જોઈએ છે 😂😂

    • @hjnws494
      @hjnws494 2 หลายเดือนก่อน

      Yes bro

  • @ramjitundia7295
    @ramjitundia7295 4 หลายเดือนก่อน +106

    વીકમાં એક વાર શોપીંગ અને ડીનર કરવે એ છોકરો ગમે તો રૂપિયા છોકરી નાં બાપા આપશે ?

    • @sangitasolanki7852
      @sangitasolanki7852 4 หลายเดือนก่อน +6

      Tara bapa apase bhai

    • @champion344
      @champion344 3 หลายเดือนก่อน

      ​@@sangitasolanki7852Tara baapa bhikh mangva jata lage

    • @Sage_soul-e5p
      @Sage_soul-e5p 3 หลายเดือนก่อน +1

      @@sangitasolanki7852 🤣🤣✌️ wah kya jwab diya h

  • @rajujithakor3839
    @rajujithakor3839 4 หลายเดือนก่อน +33

    કાળો છોકરો પણ ચાલસે છોકરી ને
    પણ પૈસાવાળો હોવો જોઇએ
    પૈસા ઈઝ Love

  • @EducationEducation
    @EducationEducation 4 หลายเดือนก่อน +62

    પ્યાર બ્યાર થોડા દીવસ હોય પછી મેઈન વસ્તુ પૈસા ,પૈસા હશો તો ઘરનુ ગાડુ ચાલશે નહીતર હરીઓમ તુુ તારા રસ્તે હુ મારા રસ્તે
    બીજી વસ્તુ પત્નિ ગમે તેવી હોય પણ રસોઈ બનાવતા આવડતુ હોવુ જોઈએ પ્યાર થોડા દીવસમાં પુરો થઈ શકે પરંતુ પેટની ભુખ તો રોજ લાગશે
    નવીન પરણવા લાયક ઉમેદવારોને મારો સંદેશ.........................

    • @RitaShethiya
      @RitaShethiya 4 หลายเดือนก่อน

      રસોઈ પત્ની જ બનાવે એવું કંઈ બુક લખ્યું છે😢 માનસિકતા બદલો

    • @ssc_exam_with_jayesh
      @ssc_exam_with_jayesh 4 หลายเดือนก่อน +2

      Right bro aamne aava interview mukva chhe Ane views chhapva chhe Biju Kai dhandho j nahi 🎉

    • @sAnketttt.21
      @sAnketttt.21 3 หลายเดือนก่อน

      ok😮🤝

  • @dhirajpandya2292
    @dhirajpandya2292 4 หลายเดือนก่อน +21

    આજના સમયમાં પૈસો મારો પરમેશ્વર હું પૈસા દાસ આજ સિસ્ટમ ચાલુ છે સાહેબ🙏🙏🙏🙏🙏

  • @devrajbhaijamod5645
    @devrajbhaijamod5645 4 หลายเดือนก่อน +26

    મીડીયા વાલા બેન તમેતો કહો કે તમને કેવા કેવા છોકરા ઓ ગમે છે

    • @savrajgadhvi18
      @savrajgadhvi18 2 หลายเดือนก่อน

      Are bhai bhai bhai 😂😂

  • @HaRshad_sodha
    @HaRshad_sodha 4 หลายเดือนก่อน +16

    માલ હૈ તો મોહબ્બત હૈ ❤

  • @nirajosh
    @nirajosh 3 หลายเดือนก่อน +4

    પોતે નાહ્યા બી ના હોય અને સામે expectation એકદમ ચોખો જોઇએ એવી હોય… મહાભારત ના અંતિમ અધ્યાય માં મહર્ષિ વ્યાસે સાચું જ લખ્યું હોય એમ લાગે છે હાલ ની માનસિકતા જોય ને તો..😊

  • @HaRshad_sodha
    @HaRshad_sodha 4 หลายเดือนก่อน +37

    આજકાલ ની છોકરીઓ તો લગ્ન તો એક જ જોડે કરે પણ પ્રેમ બધાં ને કરે છે

  • @fundamentalsolutions6095
    @fundamentalsolutions6095 4 หลายเดือนก่อน +3

    દુનિયા ના મોટા ભાગ ના મેરેજ માં એક જ સમસ્યા છે . છોકરાઓ મોટે ભાગે સુંદરતા જોવે છે અને છોકરીઓ મોટે ભાગે માત્ર પૈસા. જરૂરી છે પણ માત્ર ન હોવું જોઈએ . તો લગભગ બધું સુધરી જાય.

  • @jigar4674
    @jigar4674 4 หลายเดือนก่อน +27

    લાખ પગાર દર મહિને હાથ માં આપી દે એવો જોઈએ છે બીજું બધું બાકી બધું ગૌણ.

  • @Ankit-nh7gp
    @Ankit-nh7gp 4 หลายเดือนก่อน +18

    છોકરી ને પૂછ્યું પણ છોકરા ને તો પૂછો છોકરી કેવી જોવે....છોકરો હા કે તો ને...😂😂😂

    • @jigarjadav7933
      @jigarjadav7933 4 หลายเดือนก่อน +1

      6okra o ne ak j requirememt ke te Khali 6okari hovi joye Ane bahu attitude na batave bus puru😂

  • @vikrambhabhor9126
    @vikrambhabhor9126 4 หลายเดือนก่อน +35

    પોતાનો ભાઈ 10મુ ફેલ હોય ને જમાય જોઈએ નોકરી વાળો

    • @kiritkumarpandya154
      @kiritkumarpandya154 4 หลายเดือนก่อน +3

      ખૂબ જ સનાતન સત્ય

    • @Anil__017
      @Anil__017 4 หลายเดือนก่อน +1

      સત્ય❤

    • @ShlokPatel-ln9zx
      @ShlokPatel-ln9zx 4 หลายเดือนก่อน +1

      એ પણ સરકારી નોકરી વાળો

    • @devparmar6807
      @devparmar6807 3 หลายเดือนก่อน

      Sachi vaat 😂

  • @AMV7292
    @AMV7292 3 หลายเดือนก่อน +6

    છોકરાના માતા પિતા સાથે રહેવું ચાલશે એ પેલા પૂછો બેન પછી બધું પૂછો

  • @aakashchheda8688
    @aakashchheda8688 4 หลายเดือนก่อน +8

    Money, car, house, business crying in the corner... 💀😭

  • @Bhavin.b
    @Bhavin.b 4 หลายเดือนก่อน +5

    ઢબુબેન મને તો તમારા જેવુ પાત્ર મળી જાય તો ભવ પાર થય જાય પણ તમે જે પેંટ પહેર્યું છે એવુ પેંટ તો અમારા ગામમાં ઘણા ઘરડા લોકો પહેરે છે
    ઢબુબેન તમે પંજાબી ડ્રેસ માં સૌથી શ્રેષ્ઠ લાગો છો સુંદર તો તમે છો જ તમારી ઇંસ્ટાગ્રામ આઈડી આપો ને મારી ઉંમર 22 વર્ષ છે શરીરે પાતળો છુ પણ તમે મને ખુબ જ ગમો છો તમને જોવુ એટલે મન પ્રફુલ્લિત થય જાય છે
    ❤❤❤❤❤

  • @jontyhandsome6845
    @jontyhandsome6845 4 หลายเดือนก่อน +14

    આખુ ઘર હુ ચલાવી સકુ છું ભાઈ પણ છોકરો ખાનદાની ગોતજો મારી બેને આવું કીધું તું મને

  • @vinaychaudhari8440
    @vinaychaudhari8440 3 หลายเดือนก่อน +3

    કાશ, છોકરીઓની વાસ્તવિકતા આવીજ હોત, પણ અફસોસ..શું કરવું હવે. 😅

  • @kishanmahida7546
    @kishanmahida7546 4 หลายเดือนก่อน +13

    ખબર નઈ મારી પત્ની એ મારામાં સુ જોયું! પણ હું ગમે તેવો છું અમારે બન્ને ને ખુબજ સારુ બને છે. અને આજ સુધી કયારે પણ ઝગડા નથી થયા. અને બન્ને એકબીજા થી ખુશ છીએ.

    • @bapb
      @bapb 3 หลายเดือนก่อน

      ભલા માણસ પ્રેમ હોય ત્યાં તકરાર પણ હોવી જ જોઈએ અને એ ના હોય તો નક્કી તમે એકબીજાથી કંઈક છુપાવો છો

    • @Aksharshuklaalwayssingleb5626
      @Aksharshuklaalwayssingleb5626 3 หลายเดือนก่อน +3

      Shukhi raho mara Bhai tamne samjhu Ane sari vyakti madi che aajkal duniya Ava manso to bhawani factory nahi banta😊😊😊

    • @kishanmahida7546
      @kishanmahida7546 3 หลายเดือนก่อน

      @@bapb ભાઈ કેવાનો મતલબ કે કોઈ મોટો ઝગડો નઈ નાની મોટી રીકઝિક તો થયાં કરે.
      ઘરમાં બે વાસણ ખખડે તો ખરા જ.

  • @gnaneshvarbarot9088
    @gnaneshvarbarot9088 3 หลายเดือนก่อน +2

    સરસ વિષય લાવ્યા તમે પણ વીડિયો ટુંકો છે હજી બીજી છોકરી ઓ માં ઇટરવ્યું.લો

  • @damorprakash9694
    @damorprakash9694 4 หลายเดือนก่อน +10

    4:46 બહેનનું attitude 😂😶🌫️😶🌫️

  • @GOHIL_DHRUVRAJSINH338
    @GOHIL_DHRUVRAJSINH338 4 หลายเดือนก่อน +21

    અલા કોઈ વાર છોકરા ને પૂછી લો કેવી છોકરી જોવે ...અમારા ઇમોશન જોવો થોડા જમાવટ 😂😂😂😂

  • @pranavmakna1
    @pranavmakna1 4 หลายเดือนก่อน +4

    6:09આનામાં ના હોઈ તો શું કરશો??😂😂

  • @navdeepsinhbihola05
    @navdeepsinhbihola05 4 หลายเดือนก่อน +8

    મારી જોડે સરકારી નોકરી છે પણ પૈસા વધારે નથી એટલે હજુ લગ્ન નથી થયા 😅

    • @pruthvirajsinhmasani9813
      @pruthvirajsinhmasani9813 4 หลายเดือนก่อน

      શેમાં નોકરી કરો છો

    • @navdeepsinhbihola05
      @navdeepsinhbihola05 4 หลายเดือนก่อน

      @@pruthvirajsinhmasani9813 સચિવાલય

  • @sanpatel8106
    @sanpatel8106 4 หลายเดือนก่อน +3

    કોઇ પણ છોકરી એ એવું નથી કહ્યું કે, પૈસા જોઈને,...પરંતુ ખાસ તો એમને એજ હોય છે...! બીજું બધુ સાઇડ મા રહે.

  • @jeevangadhvi2448
    @jeevangadhvi2448 4 หลายเดือนก่อน +4

    સાવધાન રહો સતર્ક રહો.

  • @milanpipaliya6370
    @milanpipaliya6370 3 หลายเดือนก่อน +1

    Paisa he To Sabkuth hai
    Love is beautiful ❤️
    But Money is Powerful ❤️‍🔥

  • @EducationEducation
    @EducationEducation 4 หลายเดือนก่อน +26

    નેચર ખરાબ હોય તો ચાલે પરંતુ સ્વભાવ સારો હોવો જોઈએ😂😂😂😂

  • @nrreader369
    @nrreader369 4 หลายเดือนก่อน +12

    Money 🤑 money

  • @rajudamor2407
    @rajudamor2407 4 หลายเดือนก่อน +2

    મુસ્કાન નામની છોકરી સારો જવાબ આપ્યો

  • @kunjandesai4341
    @kunjandesai4341 2 หลายเดือนก่อน +1

    એક પણ છોકરી એવું ના બોલી કે, character કેવું હોવું જોઈએ અને છોકરા નુ પરીવાર કેવું હોવું જોઈએ..

    • @maheshdarbar9951
      @maheshdarbar9951 หลายเดือนก่อน

      પરિવાર સાથે ક્યાં રહેવું છે.

  • @Vipul0022
    @Vipul0022 4 หลายเดือนก่อน +9

    4:43 alang ma bhangi nakho ene
    10 pass 😂😂 study puru vadi...😂😂

    • @sAnketttt.21
      @sAnketttt.21 3 หลายเดือนก่อน

      😂🤣🤣😹😹

  • @khetisafar
    @khetisafar 4 หลายเดือนก่อน +6

    પૈસા હૈ તો બડી બડી બાતે પૈસા કે પાસ સબ જુક જતા હૈ😂😂😂

  • @rajudamor2407
    @rajudamor2407 4 หลายเดือนก่อน +3

    શોપિંગ કરાવે એમ કેવા વાળી છોકરી બહુજ લાલસુ છે 😢

  • @kiranrathva-gd2mz
    @kiranrathva-gd2mz 4 หลายเดือนก่อน +4

    આ જોય ને એવૂ લાગે છે કે આપણે હીમાલય પર જતા રેવૂ પડશે 😂

    • @user-zf2si7nb7n
      @user-zf2si7nb7n 3 หลายเดือนก่อน +1

      Ha sanket eva j lage

  • @mayurmaheriya
    @mayurmaheriya 4 หลายเดือนก่อน +9

    ફક્ત પૈસા આ તો બધું નાટક લાગે છે

  • @chauhansanjay5658
    @chauhansanjay5658 4 หลายเดือนก่อน +3

    હવેતો નવુ શરુથયુછે,સરકારી નોકરી જોવેછે છોકરીયુને ...

  • @nrreader369
    @nrreader369 4 หลายเดือนก่อน +19

    પૈસા બોલતા હૈ.

  • @bhaveshpatel1159
    @bhaveshpatel1159 4 หลายเดือนก่อน +6

    રુપીયા જોઇએ......આજે આ.કાલે બીજો.....

  • @Stranger__31
    @Stranger__31 4 หลายเดือนก่อน +3

    प्यार से पेट नहीं भरता, पैसा कमाना पड़ता है..🗿🗿

  • @mayurkevadiya707
    @mayurkevadiya707 3 หลายเดือนก่อน

    Always fast respact ❤Man 👍🏻

  • @PrakashPulse4573
    @PrakashPulse4573 4 หลายเดือนก่อน +13

    00:28 ભલે પોતે ગમે તેવા હોય 😂😂😂

  • @prakashp8982
    @prakashp8982 3 หลายเดือนก่อน +2

    જમીન જાહેદાત કા સરકારી નોકરી પેલા ઇ તો કીધુ નઇ

  • @gandubapa4808
    @gandubapa4808 4 หลายเดือนก่อน +2

    જો જો ગુજરાત સૌરા ની રામ
    લીલાં વાહ વાહ

  • @Mr_vishu_5352
    @Mr_vishu_5352 4 หลายเดือนก่อน +28

    Ajkal ni girl che paisa j jove che baki ato khali mothe bole che😅 ke a jove a jove

    • @smitamin5853
      @smitamin5853 4 หลายเดือนก่อน

      To youtube bndh kar ane paisa kamava laagi ja

    • @Mr_vishu_5352
      @Mr_vishu_5352 4 หลายเดือนก่อน +1

      You tube mathi j paisa mle 🤣😂

  • @BhavinDabgar-h5y
    @BhavinDabgar-h5y 4 หลายเดือนก่อน +27

    Rupiya joye

    • @bhavikpatel2453
      @bhavikpatel2453 4 หลายเดือนก่อน +1

      😅

    • @BhavinDabgar-h5y
      @BhavinDabgar-h5y 4 หลายเดือนก่อน +1

      @@bhavikpatel2453 ato dahej karata pn kharab che chokriyo ni demand

    • @JashvantDamor
      @JashvantDamor 4 หลายเดือนก่อน +1

      😂

  • @Aksharshuklaalwayssingleb5626
    @Aksharshuklaalwayssingleb5626 3 หลายเดือนก่อน +1

    Potana siway koi potanu nathi a duniya ma
    Be always single ❤❤❤

  • @Avinashdhoriya111
    @Avinashdhoriya111 4 หลายเดือนก่อน +2

    5:57 બાકી... છે... હજુ...😢😅

  • @VikasPatel-ub2rr
    @VikasPatel-ub2rr 4 หลายเดือนก่อน

    Thanks to channel reporter. Good video which important information, good interviews, need more interviews so get more information. Thanks to girls for answers to reporter. 🌹

  • @DHAVALPARMAR-zg6qf
    @DHAVALPARMAR-zg6qf 4 หลายเดือนก่อน +25

    Mal hai to mahobbat hai 😂

  • @Hgygffhgfhfgddhjtf
    @Hgygffhgfhfgddhjtf 4 หลายเดือนก่อน +6

    પેલા પૈસા મકાન જમીન ધન્ધો પછી ચામડી 😮

  • @Dixcreator
    @Dixcreator 17 วันที่ผ่านมา

    5:08Rehni kehni ghokhin aai tee😂😂😂

  • @parbatbhaiolakiya9753
    @parbatbhaiolakiya9753 4 หลายเดือนก่อน +4

    સરકારી નોકરી વાલો છોકરો જોવી

  • @VISHAL..........138
    @VISHAL..........138 4 หลายเดือนก่อน +6

    કોઈ રિસ્ક ના લેતા હોં, 181 પર કોલ થઇ જશે 😂😂

  • @sanjaykachchhi8483
    @sanjaykachchhi8483 4 หลายเดือนก่อน +5

    સારી છોકરી હોય તો કહેજો

  • @jayeshkumarsolanki2594
    @jayeshkumarsolanki2594 3 หลายเดือนก่อน +1

    ગમતું બધું મળતું નથી, પસંદગી પહેલા પોતાની ઓકાત પણ જોવી જોઈએ😅

  • @અનુભવ
    @અનુભવ 4 หลายเดือนก่อน +4

    Prem karava thodi kai yar scorpio, fortuner, endeavour ke thar joie pyar karvavala to atlas ni cycle maye khush che..😅

  • @HaRshad_sodha
    @HaRshad_sodha 4 หลายเดือนก่อน +4

    Paisa hai to sab kuch hai

  • @valueofamoments
    @valueofamoments 2 หลายเดือนก่อน +1

    ketla boyfriend che ne ketla ne razad ta mukya....same quistion boy ne ke ketli girlfriend che ?....atal bridge par chapri chokra , chokariyo che 90%

  • @eduharesh9023
    @eduharesh9023 4 หลายเดือนก่อน

    Aavu kaik contain muko mane bauj gamyu.... 👌👌👌👌

  • @PardavaRajni
    @PardavaRajni 4 หลายเดือนก่อน +10

    અેને કંઈ પેલા તારૂ મોઢું જો
    અમે છોકરાવો છંઈ મશીન નય ,😊😢

  • @rohitthakor5429
    @rohitthakor5429 4 หลายเดือนก่อน +7

    Chaprio chhhe aa બધી amne પૈસા દેખાય બીજું ksu nai 😂

  • @ssc_exam_with_jayesh
    @ssc_exam_with_jayesh 4 หลายเดือนก่อน +1

    Bas aa j Karo Biju kaik dhandho j nathi ne tamare 😢 student je preparation kare chhe temna interview ya temni vedna nahi batave only girlfriend Kem banavvi e j batavse..,...
    Aam j aapna desh no yuvan pidai rahyo chhe
    Samjay ene vandan❤🎉

  • @dhirajchauhan9967
    @dhirajchauhan9967 2 หลายเดือนก่อน

    જલશા કરાવે એવો બેબી બેબી કરીને પાછળ પાછળ ફર્યા કરે એવા છોકરા વધારે પસંદ કરે છે 😂😂😂😂😂😂 જા બેબી જા😂😂😂😂😂

  • @harshadravat4368
    @harshadravat4368 4 หลายเดือนก่อน +6

    Ben tame potej ek female chho tame j kaho ne pehla shu joiye biju tamne khabar chhe ke female kyare shu bole NARI NE NARAYAN PAN NATHI OLKHI SHAKYA ane tame khule aam camera saame puchho chho to shu bolshe 🤔😷😊

  • @Ashlesh_prajapati
    @Ashlesh_prajapati 4 หลายเดือนก่อน +1

    The focus is only on shopping and eating - drinking. It is a rigret that there is no need for education, responsibility, rites or sentiments.

  • @hardik3155
    @hardik3155 4 หลายเดือนก่อน +1

    Aashish chachlani be like :- ladki honi chaiye aur zinda honi chahiye..😂😂😂

  • @atulmehta45
    @atulmehta45 4 หลายเดือนก่อน +2

    Ama je ke che evu hotu nahi yar 😊

  • @makvanakaransinh8433
    @makvanakaransinh8433 4 หลายเดือนก่อน +2

    આ બધી કેવાની વાતું છે અત્યારે નોકરી જોવે

  • @vimalmahida
    @vimalmahida 4 หลายเดือนก่อน +3

    Ek jad par badhi jat na fad ave khara ?? 😅😅

  • @gnaneshvarbarot9088
    @gnaneshvarbarot9088 3 หลายเดือนก่อน +1

    માલ હૈ તો મોહબ્બત હૈ
    પતિ ક્રેડિટ કાર્ડ

  • @PravinsinhMakwana-qt9wd
    @PravinsinhMakwana-qt9wd 4 หลายเดือนก่อน

    Aava j video banavo ❤❤

  • @arunparmar6197
    @arunparmar6197 4 หลายเดือนก่อน +2

    Madam tamare khas ek question to puchvo hto ketlo kamato hoy to chokro game??

  • @tratiyabhavesh
    @tratiyabhavesh 4 หลายเดือนก่อน +1

    તમે એવું પણ પુછો કે એવો છોકરો મલે પછી તમે તેને કાયમ માટે સાચવશો કે એના થી વધારે બીજામાં સારું મલે તો તેની સાથે ચાલતી પકડશો?

  • @Ashok.Prajapati
    @Ashok.Prajapati 4 หลายเดือนก่อน +3

    Aajkal ni girls ni demand joy ne lage chhe kuwara j rehvu padse ke su?? ...💔

  • @bhavikapatel24
    @bhavikapatel24 4 หลายเดือนก่อน +3

    Hilarious 😂😂

    • @Sage_soul-e5p
      @Sage_soul-e5p 3 หลายเดือนก่อน

      😂😂😂 right today money rules

  • @gaushvamimukesh3725
    @gaushvamimukesh3725 3 หลายเดือนก่อน

    આજ થી ભણવાનું બંધ 😂😂 education note meter..😅

  • @hdppatel3792
    @hdppatel3792 4 หลายเดือนก่อน +1

    મીડિયા વારા બેન તમે તો કહો તમારે કેવો છોકરો જોઈએ??

  • @ajayrathod2635
    @ajayrathod2635 4 หลายเดือนก่อน

    હું તો બેરોજગાર છું છતાં મને સરકારી વાળી મળી ગઈ છે ❤❤❤🥰🥰

  • @kashyapnamera8994
    @kashyapnamera8994 3 หลายเดือนก่อน

    Ela pote kevi dekhai e pan jojo ho paci kapda maching thase modha nay😂❤😂

  • @-ih7yl
    @-ih7yl 4 หลายเดือนก่อน

    મોટા મોટા રાજા👑 આમની માગો ને પૂરી નથી કરી શક્યા😅

  • @lifetipsandtrics420
    @lifetipsandtrics420 3 หลายเดือนก่อน

    0:30 ben pela taru thobdu jo😂

  • @nisargjoshi8416
    @nisargjoshi8416 4 หลายเดือนก่อน

    One and only one answer MONEY

  • @trueindia8827
    @trueindia8827 3 หลายเดือนก่อน

    Swabhaav 6e prem 63 parivar pan saro chhe to kyo have kyare avir jaan jodine 🎎🎎🎎

  • @kishanprajapati7438
    @kishanprajapati7438 4 หลายเดือนก่อน +1

    મુજે શૉપિંગ કરાયે.... Me like તેરા બાપ છોડકે ગયા કી તેરી માં...😂😂😂

    • @chaudharysnajay7324
      @chaudharysnajay7324 3 หลายเดือนก่อน

      😂😂✔️✔️✔️✔️✔️

  • @YuvrajRathod-i6x
    @YuvrajRathod-i6x 3 หลายเดือนก่อน

    બશીર કોણ છે જેનિશાબેન જલારૂપર વાળો ઈ આયા વાસણ વેસવા આવ્યો તો ને તે પુછતો તો કે ક્યાં છે મારી જેનિશા 🥰😂🤣

  • @hasu_vlogs
    @hasu_vlogs 4 หลายเดือนก่อน +3

    Bhale pachhi chokro paisa thi tuti jay 😅😅

  • @JAYRAJMAKWANA-ju1cg
    @JAYRAJMAKWANA-ju1cg 3 หลายเดือนก่อน

    Aeva chokra ke je mari sathe game tevi paristhiti hoi to sath aape 😊 ghar chale aetlu kamato hovo joiae, kevay che ne ke gam na modhe galiya no bandhay aetle j gam tetla chadave koi ni vat ma aavi ne mari sathe jagdo na kare modha per smail hovi joiae ,mane aagal vadhva mate mane support kare bus biju kai nathi jotu 😊

  • @NarendraRathod-l2u
    @NarendraRathod-l2u 3 หลายเดือนก่อน

    Maal hai to mohabbat hai Bhai 😅

  • @laljeebhaliya453
    @laljeebhaliya453 4 หลายเดือนก่อน

    Paisa chhe to look nature body care love badhu aavi jase

  • @PatelBhaumik-r9u
    @PatelBhaumik-r9u 3 หลายเดือนก่อน

    Kevi rite thyu bbnne ne aena pr video bnavo

  • @AASHISHDEVDHA-o2j
    @AASHISHDEVDHA-o2j 4 หลายเดือนก่อน

    पंडितजी कहते है संबंध तो मानसिक होता है, शारीरिक तो संभोग होता है।

  • @udaypatel8787
    @udaypatel8787 2 หลายเดือนก่อน

    Money hai toh honey hai

  • @perfectpitch99
    @perfectpitch99 4 หลายเดือนก่อน

    Bhai apde badha vanda j revana

  • @trupalparikh1176
    @trupalparikh1176 4 หลายเดือนก่อน +1

    Ame 90s kid etle

  • @elonmusk570
    @elonmusk570 4 หลายเดือนก่อน +1

    7:47😂