શ્રી હરિજી એ મંદિર ના મધ્ય ખંડ (ભાગ,દેરા) માં કોને પધરાવવાના ક્યાં છે?
ฝัง
- เผยแพร่เมื่อ 14 ม.ค. 2025
- ભગવાન શ્રી સ્વામિનારાયણે મંદિર ના મધ્ય ખંડ (ભાગ,દેરા) માં કોને પધરાવવાના ક્યાં છે?
____________________________
_(ભગવાન શ્રી સ્વામિનારાયણે મંદિરના મધ્ય ખંડ માં શ્રી લક્ષ્મીજી સાથે શ્રી વાસુદેવ ને પધારવાની આજ્ઞા કરી કહે છે)
श्रीनारायणमुनिरुवाच :-
मध्ये श्रीवासुदेवं तु मन्दिरे स्थापयेद्यदा । आग्नेय्यामम्बिकां सूर्यं नैऋर्ते स्थापयेत्तदा ।।६।।
મંદિરના મધ્યભાગમાં શ્રીવાસુદેવ ભગવાનની મૂર્તિ સ્થાપન કરવી, અગ્નિખૂણામાં અંબિકાદેવીની, નૈઋર્ત્ય ખૂણામાં સૂર્યની, વાયુખૂણામાં બ્રહ્માજીની અને ઇશાનખૂણામાં ગણપતિએ સહિત શિવજીની સ્થાપના કરવી. તે મૂર્તિઓ ઉત્સવો ઉજવી શાસ્ત્રવિધિ અનુસાર સ્થાપના કરવી.૬-૭
श्रीमतो वासुदेवस्य कारयत्युत्तमं तु यः । मन्दिरं सुदृढं रम्यं स मोक्षं प्राप्नुयाद्ध्रुवम् ।।२०।।
જે પુરુષ લક્ષ્મીજીએ સહિત શ્રીવાસુદેવ ભગવાનનું મજબૂત રમણીય મંદિર બંધાવે છે, તે ચોક્કસ મોક્ષને પ્રાપ્ત કરે છે.૨૦
(પસંદગજે પુરુષ લક્ષ્મીજીએ સહિત શ્રીવાસુદેવ ભગવાનનું મજબૂત રમણીય મંદિર બંધાવે છે, તે ચોક્કસ મોક્ષને પ્રાપ્ત કરે છે.૨૦ જીવન પ્રકરણ પાંચમુ અધ્યાય ૧૨)