એ મારા વહાલા મિત્ર, પ્રેમ બિહારી નારાયણ રાયઝાદા સાહેબ એ બંધારણ નું "સુલેખન કાર્ય" કર્યું છે, પરંતુ બંધારણ ની અંદર જે કંઈ પણ જોગવાઈઓ છે , એના રચયિતા ડૉ. બાબાસાહેબ આંબેકર છે . ઈન શોર્ટ : વિકલ્પ સાહેબ બુક લખે છે ,પરંતુ બુકમાં ટાઇપિંગ, એમના સ્ટાફ મેમ્બર દ્વારા કરવામાં આવ્યું છે .
જય ભીમ જય સંવિધાન
ખૂબ ખૂબ અભિનંદન સાહેબ 🎉
તમે જેટલુ સન્માન બાંધરણ નુ કરો છો, કાસ એટલુ આપડા નેતા ઓ સમજતા હોત ને બાંધરણ નુ સન્માન કરતા હોત....
અભિનંદન સર...🎊💐
1 લાખ એપિસોડ પૂર્ણ કરો એવી શુભકામનાઓ 💐
આભાર સાહેબ શ્રી
Best talk about constitution
તમને સાંભળવા થી ખુબજ આનંદ થયો ...Love from Fulgram Gaam
જય સંવિધાન
ખુબ ખુબ આભાર સાહેબ શ્રી 🙏
ખૂબ અભનંદન સાહેબ....🎉
good 👍 🎉 sir
મેરી આન,બાન ઔર શાન ભારત કા સંવિધાન...
જય ભીમ
નમો બોદ્ધ
જય સંવિધાન
Congratulations sirji
#जय_भारत
અભિનંદન 💐 sir
Congratulations sir 🎉
Congratulations sir g ❤
ખુબ ખુબ અભિનંદન
🎉
congratulations sir❤
#BS4_सामाजिक_लोकतंत्र_की_ओर
#जय_संविधान
Sir aa picture telegram ma shere karjo karan ke hu SOCIAL SCIENCE no teacher chu hu aa badha picture students ne batavva mangu chu...
Hu pan kharidi lav...
મારા બે વકીલ મિત્રો છે. એ બંને એવો દાવો કરે છે કે બંધારણ બાબા સાહેબે નથી લખ્યું.પણ પેમ બિહાર નારાયણ રાયજાદા એ લખ્યું છે.
Hahaha fekam fek
એ મારા વહાલા મિત્ર,
પ્રેમ બિહારી નારાયણ રાયઝાદા સાહેબ એ બંધારણ નું "સુલેખન કાર્ય" કર્યું છે,
પરંતુ બંધારણ ની અંદર જે કંઈ પણ જોગવાઈઓ છે , એના રચયિતા ડૉ. બાબાસાહેબ આંબેકર છે .
ઈન શોર્ટ : વિકલ્પ સાહેબ બુક લખે છે ,પરંતુ બુકમાં ટાઇપિંગ, એમના સ્ટાફ મેમ્બર દ્વારા કરવામાં આવ્યું છે .
@@mohanbaraiya7747 ha to enej laykhu chhe Google kari lo
જય સવિંધાન