MANTAVYA NEWS
MANTAVYA NEWS
  • 158
  • 115 343
ફેફસાના કેન્સર માટે જવાબદાર છે ધૂમ્રપાન સિવાયના પણ કારણો | Lung Cancer | Air Pollution
ભારત સહિત સમગ્ર વિશ્વમાં વિવિધ પ્રકારના કેન્સરના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે.પરંતુ તેમાં પણ એક ચોંકાવનારી બાબત સામે આવી છે. અને આ ચોકાવનારી બાબત એ છે કે ધુમ્રપાન નહીં કરનારા લોકોને પણ ફેફસાનું કેન્સર થઈ રહ્યુ છે.આપને જણાવીએ કે ફેફસાના કેન્સરમાં સતત વધારો કેમ થઈ રહ્યો છે.
એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ઘૂમ્રપાન ન કરનારાઓમાં પણ ફેફસાના કેન્સરના કેસ વધી રહ્યા છે. આ ચિંતાજનક પરિસ્થિતિ છે કારણ કે અગાઉ ધૂમ્રપાન ફેફસાના કેન્સરનું મુખ્ય કારણ માનવામાં આવતું હતું. હવે જે લોકો ધૂમ્રપાન નથી કરતા તેમને ફેફસાનું કેન્સર થઈ રહ્યું છે. જે અંગે અભ્યાસ કરવામાં આવ્યો તો જાણવા મળ્યું છે કે ફેફસાનું કેન્સર થવાનું એક મુખ્ય કારણ વાયુ પ્રદૂષણ છે.
અમેરિકન કેન્સર સોસાયટીનો અંદાજ છે કે દર વર્ષે યુ.એસ.માં ફેફ્સાના કેન્સરથી મૃત્યુ પામેલા લગભગ 20 ટકા લોકોએ ક્યારેય તમાકુનું સેવન કર્યું નથી કે ધુમ્રપાન કર્યુ નથી. જ્યારે ભારતમાં સંશોધન દર્શાવે છે કે ફેફસાના કેન્સરનું નિદાન કરાવેલા દર 10 દર્દીઓમાંથી, લગભગ ત્રણ દર્દીઓમાં ધૂમ્રપાનનો કોઈ ઈતિહાસ નથી. ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટયૂટ ઓફ મેડિકલ સાયન્સનો અંદાજ છે કે ફેફસાના કેન્સરના 20 થી 25 ટકા જેટલા દર્દીઓ ધૂમ્રપાન કરતા ન હતા.
આપને જણાવી દઇએ કે જે લોકો લાંબા સમય સુધી પ્રદૂષણના સંપર્કમાં રહે છે તેમને ફેફસાનું કેન્સર થવાની શક્યતા વધુ હોય છે, આ ઉપરાંત, મોટા શહેરોમાં રહેતા લોકો સતત પ્રદૂષણનો ભોગ બને છે. આવા લોકો ફેફસાના કેન્સરનો શિકાર પણ ઝડપથી બને છે. ઉપરાંત, ફેકટરીઓ, બાંધકામ અને રાસાયણિક પ્લાન્ટમાં કામ કરતા લોકો જોખમી પદાર્થો અને હાનિકારક વસ્તુઓના સંપર્કમાં આવે છે, જેના કારણે તેમને ફેફસાના કેન્સર થવાનું જોખમ વધે છે. બાળકો અને વૃદ્ધોની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય છે, તેથી તેઓ ફેફસાના કેન્સર જેવા શ્વાસનના રોગોનો ભોગ બને છે.
પ્રદૂષણથી થતાં ફેફસાના કેન્સરને રોકવા માટે શું કરવું જોઈએ? તે પણ જાણી લઈશું..
આપને જણાવી દઈએ કે .. આપે આપના ઘરમાં સારી ગુણવતાવાળા એર પ્યુરિફાયરનો ઉપયોગ કરવું જોઇએ. એર પ્યુરિફાયર ઘરની હવામાંથી પ્રદૂષણ દૂર કરે છે. અને તાજી હવા પૂરી પાડે છે.
તમે જ્યાં રહો છો ત્યાં પ્રદૂષણ વધુ હોયતો જ્યારે પણ બહાર જાઓ ત્યારે સારી ગુણવતાનો માસ્ક પહેરો. માસ્ક હવામાં રહેલા નાના કણોને અવરોધે છે, જેનાથી હાનિકારક પ્રદૂષકોનો પ્રવેશ ઓછો થાય છે. અને તમારા આહારમાં ફાઈબર અને એન્ટીઑક્સિડન્ટથી ભરપૂર ખોરાકનો સમાવેશ કરો. આ ખોરાક લોકોના શરીરમાં થતા ઓક્સિડેટીવ તણાવ સામે લડવામાં મદદ કરે છે.અને વાર્ષિક તપાસ કરાવો કારણ કે ઓન્કોલોજિસ્ટ દ્વારા વાર્ષિક તપાસ દ્વારા કેન્સરનું વહેલું નિદાન થવાથી ઉચ્ચ જોખમ ધરાવતા લોકોને કિલનિકલ ધોરણો અનુસાર વધુ અસરકારક સારવાર મેળવવામાં મદદ મળે છે.
#LungCancer #AirPollution #HealthAwareness #CancerPrevention #StaySafe #CleanAir #LungHealth #EarlyDetection #pollutionprevention #mantavyanews #news #gujarat
มุมมอง: 15

วีดีโอ

વાર્ષિક પાસ બચાવશે બેલેન્સની ઝંઝટથી | FASTag online | FASTag | FASTag Pass | Mantavya News
มุมมอง 145 ชั่วโมงที่ผ่านมา
જો તમને પણ રોડ ટ્રિપનો શો છે પણ ટોલ બૂથ પર ઉભા રહીને વારંવાર FASTag રિચાર્જ કરવાનું નથી ગમતું, તો ભારત સરકાર તમારા માટે એક સરળ અને સસ્તું વિકલ્પ લાવી શકે છે. જી,હા સરકાર ખાનગી વાહન માલિકોને વાર્ષિક અને આજીવન (15 વર્ષ) FASTag પાસ આપવાનું વિચારી રહી છે. આનાથી માત્ર ટોલ વસૂલાતમાં વધારો થશે નહીં પરંતુ દેશભરના નેશનલ હાઇવે અને એક્સપ્રેસવે પર ટોલ ચુકવણી પ્રક્રિયા પણ સરળ બનશે. હવે તમે વિચારતા હશો કે આન...
હોમલોન ધારકોને થશે સૌથી મોટી રાહત | RBI | Repo Rate | Home Loans Cheaper | EMIs To Drop | Mantavya
มุมมอง 414 ชั่วโมงที่ผ่านมา
રિઝર્વ બેન્કે રેપો રેટ ઘટાડીને મધ્યમ વર્ગને રાહત આપી છે. તેની સાથે વ્યાજદર ઘટાડાની બંધ પડેલી સાઇકલ હવે ફરીથી શરૂ થાય તેવી સંભાવના પ્રબળ બની ગઈ છે. શુક્રવારે મોનેટરી પોલિસી કમિટી (એમપીસી)ની બેઠક બાદ રિઝર્વ બેન્કે દર ઘટાડાનો નિર્ણય લીધો હતો. રિઝર્વ બેન્કના ગવર્નર સંજય મલ્હોત્રાએ આ નિર્ણયની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે રિઝર્વ બેન્કે રેપો રેટમાં 0.25 બેસિસ પોઇન્ટનો ઘટાડો કર્યો છે. આ ઘટાડ...
હાથકડીવાળો વિડિઓ બતાવી શું સાબિત કરવા માંગો છે ડોનાલ્ડ ટ્રંપ? | Illegal Immigrant | Deportation |
มุมมอง 304 ชั่วโมงที่ผ่านมา
ટ્રમ્પની માઇગ્રન્ટ્સ સામેની કાર્યવાહી ‘માફિયાઓ’ને સંદેશ ! #donaldtrump #migrants #mafia #illegalimmigrant #humantraffickingawareness #usa #usa #gangster #HumanTrafficeker #infiltration #InternationalPolitics #war #businessman #Drug #deportation
શું સૌરાષ્ટ્રમાં ચાલી રહી છે 'આશ્રમ સિરીઝ' ! | Junagadh | Keshod | Torania Ashram | Saurashtra
มุมมอง 9044 ชั่วโมงที่ผ่านมา
ભવનાથની 'આગ' ઠરી નથી ત્યાં તોરણીયા આશ્રમમાં લાગી વિવાદની 'ઝાળ' ! #ToraniaAshram #keshod #junagadh #dispute #saints #ashram #keshodnews #junagadhnews #GadiVivad
આ તો મ્યુનિસિપાલિટીઓ છે કે ‘મોતની પાર્ટીઓ’ છે ! | Surat | Child | Open Gutter | Open Drainage Line
มุมมอง 907 ชั่วโมงที่ผ่านมา
સુરતના વરિયાવ વિસ્તારમાં કેદાર વેગડ નામના બે વર્ષના બાળકે આઇસક્રીમ જોઈને માતાનો હાથ છોડીને તેને લેવા દોટ મૂકી. આ દોટ તેના જીવનની આખરી દોટ હતી. તેને આઇસક્રીમ મળવાનો તો બાજુએ રહ્યો, પરંતુ તે તેની માતાની નજર સામે ખુલ્લી ગટરમાં ખાબક્યો, તે એવો ખાબક્યો કે 24 કલાક બાદ પત્તો લાગ્યો હતો. છેવટે તેની લાશ વરિયાવ પમ્પિંગ સ્ટેશનેથી મળી આવી. આમ મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારીના કારણે બે વર્ષના બાળકે જીવ ગુમ...
ગેરકાયદે અમેરિકા ગયેલાઓની ‘ઘરવાપસી’ નહીં ‘બળવાપસી’ | Indians Returning from America | Mantavya News
มุมมอง 1.6K9 ชั่วโมงที่ผ่านมา
હીરો ઘોઘે જઈ આવ્યો, ડેલે હાથ દઈ આવ્યો તે કહેવત અમેરિકા ગેરકાયદે ગયેલા અને ત્યાંથી ટ્રમ્પ વહીવટીતંત્રએ પરત મોકલાયેલા 33 ગુજરાતીઓને બરોબરની લાગુ પડે છે. આમાના દરેક જણા લગભગ એક-એક વ્યક્તિ પેટે આરામથી 50 લા રૂપિયા ચૂકવ્યા હતા. ફક્ત રૂપિયા જ ચૂકવ્યા હતા એટલું જ નહીં પણ કેટલીય તકલીફો વેઠીને અમેરિકા પહોંચ્યા હતા. તેમા કેટલાયે આફ્રિકન અને સાઉથ અમેરિકન રુટ લીધો હતો તો કેટલાક કેનેડાના જંગલોનો રૂટ લીધો હત...
ગુજરાતનું અનિષ્ટ બન્યા ‘કેમિકલ માફિયા’ | GPCB | Chemical Attack | Chemical Factory | Mantavya News
มุมมอง 14512 ชั่วโมงที่ผ่านมา
ગુજરાતમાં ભુપેન્દ્રભાઈ પટેલ સરકારે દરેક શહેરોમાં અતિક્રમણ સામે કાર્યવાહી કરીને સરકારી જમીન તો ખુલ્લી કરાવી છે અને તેના પર અતિક્રમણ કરનારા ભૂમાફિયાઓ સામે કાર્યવાહી પણ કરી છે. હવે ગુજરાતની પ્રજા આવી જ કાર્યવાહી કેમિકલ માફિયા સાથે થાય તેની રાહ જોઈને બેઠી છે. આ કેમિકલ માફિયાઓએ ગુજરાતની પ્રજાનું જીવવું હરામ કરી નાખ્યું છે. કેમિકલ માફિયા એવું અનિષ્ટ બની ગયા છે કે રાજ્યની પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે....
Uniform Civil Code ગુજરાત પણ કરશે ‘ડીકોડ’ | UCC | Gujarat | Decode | Mantavya News | Bhupendra Patel
มุมมอง 55312 ชั่วโมงที่ผ่านมา
યુનિફોર્મ સિવિલ કોડ (સમાન નાગરિક સંહિતા) હવે ઉત્તરાખંડ પછી ગુજરાતમાં પણ અમલી બનવાનો છે. ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે આ માટેની જાહેરાત કરી દીધી છે. આ માટેની સમિતિની રચનાની જાહેરાત પણ કરી દેવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ રંજના દેસાઈના અધ્યક્ષ પદ હેઠળ યુસીસીના અમલીકરણ માટેની સમિતિ રચવામાં આવી છે. આ સમિતિ પાંચ સભ્યોની છે. ઉત્તરાખંડમાં રચાયેલી સમિતિના વડા પણ રંજના દેસાઈ જ હ...
રાજકારણમાં ‘દલાલો’ અને દલાલોનું ‘રાજકારણ’! | Mehsana | BJP | Politics | Mantavya News | Gujarat
มุมมอง 53912 ชั่วโมงที่ผ่านมา
ગુજરાતના ભૂતપૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલને હોદ્દા પર હોય કે ન હોય, પણ વિવાદાસ્પદ વિધાનો કરવાની તેમની આગવી શૈલીના લીધે હંમેશા ચર્ચામાં રહ્યા છે. તેમને શાંત રાખવા અઘરા છે. તાજેતરમાં કડીના ડરણ ગામમાં કેળવણી મંડળ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં સ્ટેજ પરથી નીતિન પટેલ જે બોલતા-બોલતા બોલી ગયા તેમના તે શબ્દોએ ગુજરાતના રાજકારણમાં તરખાટ મચાવી દીધો છે. તેમણે જણાવ્યું હતું કે ગુજરાતના રાજકારણમાં દલ...
સૌરાષ્ટ્ર ભાજપનો ‘લેટરગેટ’ બન્યો અમરેલીનો પત્રકાંડ | Amreli News | letter Scam | Mantavya News | BJP
มุมมอง 1.1K14 ชั่วโมงที่ผ่านมา
અમરેલીના પત્રકાંડનો અગ્નિ રીતસરનો ભારેલો અગ્નિ બની ગયો છે. આ આગ હજી બૂઝાતી જ નથી પણ વધુને વધુ વેગ પકડતી જાય છે. આ આગની ઝાળ હવે ભાજપના મોટા માથાઓ સુધી પહોંચી ગઈ છે અને તેઓએ પણ મેદાનમાં ઉતરવુ પડ્યુ છે. પત્રકાંડની આગમાં જાણે સૌરાષ્ટ્રનું આખું ભાજપ લપેટાઈ ગયું હોય તેવી સ્થિતિ છે. સૌરાષ્ટ્રમાં ભાજપનું મોટું માથુ ગણાતા દિલીપ સંઘાણીએ આ પત્રકાંડને લઈને મેદાનમાં ઉતરવુ પડ્યુ છે. આ પત્રકાંડ અંગે મનીષ વઘાસ...
ભવનાથમાં શિવરાત્રીએ મહેશગીરી-હરિગીરી વચ્ચે ખરાખરીનો ખેલ | Junagadh | Mahesh Giri | Girish Kotecha
มุมมอง 2.9K14 ชั่วโมงที่ผ่านมา
મહેશગીરી બાપુએ જણાવ્યું કે જૂના આંકડા બિલ્ડિંગમાંથી સાધુઓ દારૂ પીને જતા હોવાના વીડિયો તેમની પાસે છે. તેમણે આક્ષેપ કર્યો કે હરિગીરી અને તેમની ગેંગ ભવનાથને બરબાદ કરી રહી છે. સરકારને અપીલ કરતા મહેશગીરી બાપુએ કહ્યું કે ભવનાથ અને જૂનાગઢમાં ધ્યાન આપવાની જરૂર છે, નહીંતર ભ્રષ્ટાચારીઓ આ પવિત્ર સ્થળને નષ્ટ કરી નાખશે. તેમણે હરિગીરી પર હુમલો કરાવવાની અને શિવરાત્રી મેળો બગાડવાની શક્યતા વ્યક્ત કરી, જો આવું થ...
શું અમદાવાદમાં લાગશે પેટ્રોલ-ડીઝલના વાહન પર લાગશે પ્રતિબંધ? | Diesel Vehicles | Ahmedabad | Mumba
มุมมอง 24816 ชั่วโมงที่ผ่านมา
દેશના મહાનગરો દિલ્હી, મુંબઈ, કોલકાતા, ચેન્નાઈ, બેંગ્લુરુ જેવા શહેરોને પ્રદૂષણમુક્ત બનાવવા માટે પેટ્રોલ-ડીઝલની કારો અને વાહનોને કાયમી તિલાંજલિ આપવાનો તખ્તો ઘડાઈ રહ્યો છે. આ દિશામાં પહેલું પગલું માંડતા મુંબઈમાં પેટ્રોલ-ડીઝલના કાર તથા વાહનો બંધ કરવા માટે સાત સભ્યોની સમિતિ બની છે. આ સમિતિ આગામી ત્રણ મહિનામાં તેનો રિપોર્ટ આપશે. દેશના માર્ગપરિવહન મંત્રી નીતિન ગડકરી હંમેશા પ્રદૂષણ ઘટાડવા તથા દેશનું ઇં...
સરકારના 11 વર્ષ, કરમુક્તિ 12 લાખ રૂપિયા | budget 2025 | union budget 2025 | Nirmala Sitharaman
มุมมอง 23119 ชั่วโมงที่ผ่านมา
દર વખતે બજેટ આવે ત્યારે મધ્યમ વર્ગ ચાતક નજરે જોતો હોય છે કે તેને શું ફાયદો થશે. ઇન્કમ ટેક્સના સ્લેબને લઈને તેનું હૃદય ધકધક થતું હોય છે. હોમ લોનમાં કઈ રાહત મળશે, સ્લેબ કયા બદલાશે તેને લઈને મધ્યમ વર્ગ હંમેશા ચિંતિત હોય છે. આ વખતે મધ્યમ વર્ગની પ્રતીક્ષાનો અંત આવ્યો છે. સરકારે આ વખતના બજેટમાં ધ્યમ વર્ગની અપેક્ષાઓનું પ્રતિબિંબ પાડતા મધ્યમ વર્ગને મોટી રાહત કરી આપી છે. નોકરિયાતોને આવકવેરા સ્લેબમાં સૌથ...
ક્રેશ’ લેન્ડિંગ કરતાં વિમાનો, પ્રવાસીઓ કેટલા સલામત! | Plane Crashes | Mantavya News | America
มุมมอง 17821 ชั่วโมงที่ผ่านมา
અમેરિકામાં 30મી જાન્યુઆરીના રોજ વોશિંગ્ટન ડીસી ખાતે વિમાન અકસ્માત થયો, તેમા રીગન વોશિંગ્ટન નેશનલ એરપોર્ટ પરથી ઉડેલું પીએસએ એરલાઇન્સનું વિમાન હવામાં આર્મીના હેલિકોપ્ટર સાથે અથડાયું હતું. પ્લેનમાં કુલ 64 મુસાફર અને ચાર ક્રૂ મેમ્બર હતા. અથડામણ બાદ મોટો બ્લાસ્ટ થયો હતો અને પ્લેન અને હેલિકોપ્ટર બંને નદીમાં ખાબક્યા હતા. આ અકસ્માતમાં લગભગ 50ના મોત થયા હોવાનું માનવામાં આવે છે. તેના આગલા દિવસે દક્ષિણ કો...
જયેશ રાદડિયા અને નરેશ પટેલ વચ્ચે 'કોલ્ડ પ્લે' | Jayesh Radadiya | Naresh Patel | Patidar | Cold Play
มุมมอง 1.3Kวันที่ผ่านมา
જયેશ રાદડિયા અને નરેશ પટેલ વચ્ચે 'કોલ્ડ પ્લે' | Jayesh Radadiya | Naresh Patel | Patidar | Cold Play
કુંભમેળો ઘણા માટે બન્યો છે ‘મોતનો મહાકુંભ’ | Mahakumbh | Kumbh | Stampede |
มุมมอง 531วันที่ผ่านมา
કુંભમેળો ઘણા માટે બન્યો છે ‘મોતનો મહાકુંભ’ | Mahakumbh | Kumbh | Stampede |
વિકસતા ગુજરાતની વિકરાળ સમસ્યા ‘ટ્રાફિક’ | Gujarat | Traffic
มุมมอง 221วันที่ผ่านมา
વિકસતા ગુજરાતની વિકરાળ સમસ્યા ‘ટ્રાફિક’ | Gujarat | Traffic
ગુજરાતીઓ આનંદો, લર્નિંગ લાઇસન્સ પણ મળશે ઘરે બેઠા, RTOની ઝંઝટથી છૂટકારો | Gujarat | Mantavya News
มุมมอง 12114 วันที่ผ่านมา
ગુજરાતીઓ આનંદો, લર્નિંગ લાઇસન્સ પણ મળશે ઘરે બેઠા, RTOની ઝંઝટથી છૂટકારો | Gujarat | Mantavya News
આવી રીતે દુનિયામાં આવી બ્રા | Bra | brassiere | corset | foundation | girdle | shapewear
มุมมอง 2214 วันที่ผ่านมา
આવી રીતે દુનિયામાં આવી બ્રા | Bra | brassiere | corset | foundation | girdle | shapewear
Junagadh: માણાવદર ટેકાના ભાવે મગફળી કૌભાંડ મામલે આંતરિક જૂથવાદ ! | Groundnut | Marketing Yard |
มุมมอง 84314 วันที่ผ่านมา
Junagadh: માણાવદર ટેકાના ભાવે મગફળી કૌભાંડ મામલે આંતરિક જૂથવાદ ! | Groundnut | Marketing Yard |
મહાકુંભ | Mahakumbh | Prayagraj | Mahakumbh 2025
มุมมอง 71614 วันที่ผ่านมา
મહાકુંભ | Mahakumbh | Prayagraj | Mahakumbh 2025
સૂતા-સૂતા ટૂંકા વિડીયો-Reels જોવાની ટેવ અને બ્લડપ્રેશરનો સીધો સંબંધ! | Reels Addiction | Health Care
มุมมอง 8814 วันที่ผ่านมา
સૂતા-સૂતા ટૂંકા વિડીયો-Reels જોવાની ટેવ અને બ્લડપ્રેશરનો સીધો સંબંધ! | Reels Addiction | Health Care
બુલડોઝર બાબા નહીં, બુલડોઝર દાદા | Bulldozer Action | Gujarat | Mantavya News | Gujarat Government
มุมมอง 12K21 วันที่ผ่านมา
બુલડોઝર બાબા નહીં, બુલડોઝર દાદા | Bulldozer Action | Gujarat | Mantavya News | Gujarat Government
જાણીતા ન્યુરોલોજીસ્ટ ડો. સુધીર શાહે મગજ તેજ અને યાદશક્તિ વઘારવા આટલું કરો... | Neuroloist | Mind |
มุมมอง 24121 วันที่ผ่านมา
જાણીતા ન્યુરોલોજીસ્ટ ડો. સુધીર શાહે મગજ તેજ અને યાદશક્તિ વઘારવા આટલું કરો... | Neuroloist | Mind |
Indian પોર્ન જોવામાં વિશ્વમાં ત્રીજા ક્રમે! | Pornography | Child Porn | Porn | Mantavya News
มุมมอง 11921 วันที่ผ่านมา
Indian પોર્ન જોવામાં વિશ્વમાં ત્રીજા ક્રમે! | Pornography | Child Porn | Porn | Mantavya News
Kerala માં મિત્રો,સંબંધીઓ, કોચે કર્યુ જાતીય શોષણ | Kerala Monstrosity | Sexually Abused | Rape Case
มุมมอง 6021 วันที่ผ่านมา
Kerala માં મિત્રો,સંબંધીઓ, કોચે કર્યુ જાતીય શોષણ | Kerala Monstrosity | Sexually Abused | Rape Case
મગફળી ખેડૂતોને નહીં, પણ કૌભાંડીઓની ‘ફળી’ ! | Farmers | Junagadh | Groundnut Scam | Marketing Yard
มุมมอง 1.9K28 วันที่ผ่านมา
મગફળી ખેડૂતોને નહીં, પણ કૌભાંડીઓની ‘ફળી’ ! | Farmers | Junagadh | Groundnut Scam | Marketing Yard
ફ્લેટ બુકિંગ કરાવ્યા પછી બૂકિંગ રદ કર્યું તો રૂપિયા પરત મળશે કે નહીં? | Booking Cancel | Real Estate
มุมมอง 24128 วันที่ผ่านมา
ફ્લેટ બુકિંગ કરાવ્યા પછી બૂકિંગ રદ કર્યું તો રૂપિયા પરત મળશે કે નહીં? | Booking Cancel | Real Estate
પઝેશન લેટર મળવાથી મકાન ખરીદીનો વ્યવહાર પૂરો થતો નથી | Supreme Court | Gujarat | Property law
มุมมอง 14828 วันที่ผ่านมา
પઝેશન લેટર મળવાથી મકાન ખરીદીનો વ્યવહાર પૂરો થતો નથી | Supreme Court | Gujarat | Property law

ความคิดเห็น

  • @krishnarajput851
    @krishnarajput851 วันที่ผ่านมา

    dharm ane sadhu santo ni babat ma koy club chalavnaro ane janta nu haram nu hajam karnara vache na aave evu janta kahi rahi che.

  • @rameshbhaisomabhaipatel545
    @rameshbhaisomabhaipatel545 3 วันที่ผ่านมา

    Guno kari aavi ne police no dosh Q nokalte ??

  • @rameshbhaisomabhaipatel545
    @rameshbhaisomabhaipatel545 3 วันที่ผ่านมา

    Laddu khana hai. Aur Fault agent ka nikalte ho.

  • @rameshbhaisomabhaipatel545
    @rameshbhaisomabhaipatel545 3 วันที่ผ่านมา

    Agent ka dosh mat nikal. Chut. Jane wala Q jata ??

  • @rameshbhaisomabhaipatel545
    @rameshbhaisomabhaipatel545 3 วันที่ผ่านมา

    Why do go ??

  • @rameshbhaisomabhaipatel545
    @rameshbhaisomabhaipatel545 3 วันที่ผ่านมา

    Us comers aaropi/ accused hai. Hi.

  • @aasthaprajapati8480
    @aasthaprajapati8480 3 วันที่ผ่านมา

    Koi corporate ro ni jem beko lon lai ne luti nathi te aava simbol banavi bicharao ne mansik tras apo so jya tamari khare khar bhumika bhajva ni tua chup so patrakaro

  • @harishkotecha6996
    @harishkotecha6996 3 วันที่ผ่านมา

    I’m Kotecha from uk good Kotecha

  • @harishkotecha6996
    @harishkotecha6996 3 วันที่ผ่านมา

    Good Kotecha

  • @pragohel9964
    @pragohel9964 3 วันที่ผ่านมา

    આવા હરામી મહેશજેવા (કદવા )બીન ગુજરાતી હરામી લોકો ને જુનાગઠ નહી ગુજરાત ની બહાર કાઢો

  • @pragohel9964
    @pragohel9964 3 วันที่ผ่านมา

    તારા જેવા બીન ગુજરાતી( કદવા)ની શેની પરંપરા ભાગ ભોસડીના

  • @mehulsinhthakor1991
    @mehulsinhthakor1991 10 วันที่ผ่านมา

    khub saras.....👌👌

  • @JJogendraChauhan
    @JJogendraChauhan 14 วันที่ผ่านมา

    हार्दिक पटेल को फाईदा हुआ तो सही

  • @mayabendhanani-4673
    @mayabendhanani-4673 15 วันที่ผ่านมา

    જય શ્રી શનિદેવ👀❤👣🤚🤚🤚❤મકાન માલિક ને તાત્કાલિક કાયદો કરી નિર્દોષ મકાન માલિક ફસાઈ ગયા છે.તેન અપાવશે તેવી માગણી કરવામાં આવે છે

  • @mayabendhanani-4673
    @mayabendhanani-4673 15 วันที่ผ่านมา

    સરકારી જમીન ગેરકાયદેસર છે.તેમ નિર્દોષ મકાન મકાન માં ભાડુવાત ગેરકાયદેસર છે. મકાન માલિક માટે કાયદો પસાર કરે તો નિર્દોષ મકાન માલિક ફસાઈ ગયા છે મકાન માલિક ને બીક વગર મલે લખાણ વગર પહેલા જુના ભાડુ વાત .છે પહેલા લખાણ થતું નહીં.સારા સાચા છે તેમ માની મકાનો આપતા હતા. તેવા લોકોની સુરક્ષાનું કાર્ય કરી નિર્દોષ મકાન માલિક ફસાઈ ગયા છે ને ખાલી કરાવી સાચા અર્થમાં ગુજરાત માલિક ને તાત્કાલિક કાયદો પસાર કરે તો હાલ તે વિચારો સરકારે ગુજરાત

  • @mayabendhanani-4673
    @mayabendhanani-4673 15 วันที่ผ่านมา

    મકાન માલિક ફસાઈ ગયા છે ભાડુવાત ને ખાલી કરી નિર્દોષ મકાન માલિક ને તાત્કાલિક મકાન ખાલી કરાવી સાચા નિર્દોષ જુના ભાડુવાત હાલ ખાલી ધરવામાં આવે.સર

  • @mayabendhanani-4673
    @mayabendhanani-4673 15 วันที่ผ่านมา

    કેમ પહેલા જુના ભાડુવાત ને થોડી પૈસા ની રાહત થાય તે વિચારો કરી નિર્દોષ મકાન માલિક વગર લખાણ જ અન્ય ન ભાડે આપતા અને પછી સાચા નિર્દોષ મકાન માલિક ફસાઈ ગયા છે.ભાડુવાત મને ખાલી ના કરાવે તેવા નબળા માલિક ને બીક આપે. ઝધડા કરે.કોરટ નો આસરો લઈ ને માલિક ને બીક આપી કાયદેસરના કબ્જો કરી હાલ બેઠા છે. તો સાચા નિર્દોષ માલિક ને તાત્કાલિક કાયદો સમગ્ર ગુજરાત માલિક ને તાત્કાલિક મકાન માલિક ફસાઈ ગયા છે તે અપાવશે અપાવશે તેવી માગણી છે તો કાયદો પસાર કરે જલ્દી કરો

  • @mayabendhanani-4673
    @mayabendhanani-4673 15 วันที่ผ่านมา

    મકાન માલિક ને જુના ભાડુવાત ને કયારે ખાલી કરાવી સાચા નિર્દોષ મકાન માલિક ને તાત્કાલિક ધોરણે ખાલી કરાવી ને કબ્જો અપાવશે તેવો કાર્યક્રમ હાથ ધરી મકાન માલિક ને કબ્જો અપાવશે

  • @dineshpatel512
    @dineshpatel512 16 วันที่ผ่านมา

    Jay. Hind. Dada. Salam. Se. Vir. Pursan

  • @hirabhaivasan2624
    @hirabhaivasan2624 18 วันที่ผ่านมา

    જેણે જેણે મફતનું પચાવી પાડ્યું છે તેને મજા આવતી નથી!

  • @bhaveshoza2302
    @bhaveshoza2302 18 วันที่ผ่านมา

    મુંબઈના ડિમોલિશનમેન જી. આર. ખૈરનાર અત્યંત પ્રમાણિક તો હતાં, પણ આ ભોપો દાદો તો એક નંબર નો બેઈમાન માણસ છે! એનું શું❓ ખૈરનાર સાથે આ હરામી ની સરખામણી કરો જ મા!

  • @JJogendraChauhan
    @JJogendraChauhan 18 วันที่ผ่านมา

    ये हत्यारा है कीतने लोग अपने परिवार के साथ मर जाएंगे

  • @maheshbhaipatel-tq2ij
    @maheshbhaipatel-tq2ij 20 วันที่ผ่านมา

    TEMANA BHRAST SATTA KAL MA BIJA NAVA GERKAYDESAR BANDHLAMO KETALA THAYA HASHE TE HAVE PACHHI JUTHA BADMASHO NI SATTA JASHE TYAR BAD KHABAR PADSHE KE NAHI?

  • @ChampakTaviyad
    @ChampakTaviyad 23 วันที่ผ่านมา

    Hindi ma vedio banavo

  • @panabhaigoriyagoriya-rs7jc
    @panabhaigoriyagoriya-rs7jc 25 วันที่ผ่านมา

    ભાજપ સરકાર ભારત માંથી જાછે તો જ પબ્લિક સુખી થાજે

  • @JayendraPatel-zv1ro
    @JayendraPatel-zv1ro 26 วันที่ผ่านมา

    Builders blackma l paisa le chhete bandh karavo,auda/municipality,electricity connection,water connection charges etc money cashma bandh karavo.CM was a builder ,he should stop this illegal practice of Builders.As the floor increases the price of flats must be substantially decreased.The highrise building is a problem in prsent to surrounding as it hinders sunlight and wind,in future to purchaser for repairing and resale.

  • @sureshsalat5289
    @sureshsalat5289 27 วันที่ผ่านมา

    સરકાર આ લોકોને એરપોર્ટ માં જોબ આપશે જીવન સુખી થઈ જવાનું

  • @yeshvirsinhjadejajadeja6511
    @yeshvirsinhjadejajadeja6511 29 วันที่ผ่านมา

    जय श्री राम ❤️❤️❤️❤️

  • @hi19799
    @hi19799 29 วันที่ผ่านมา

    atli lambi bakwas kari pan pindhara kon hata e to kidhu j nai. bakwas news award goes to you.

  • @parmarajay28
    @parmarajay28 หลายเดือนก่อน

    🎉🎉🎉

  • @samirbrahmbhatt8583
    @samirbrahmbhatt8583 หลายเดือนก่อน

    પાટીદાર આંદોલન થી ફક્ત હાર્દિક ને ફાયદો થયો છે બીજા કોઈને પણ ફાયદો થયો હોય તો અહીંયા જણાવો અને કરશનભાઈ ને બતાવો

  • @NileshPatel-ch4vm
    @NileshPatel-ch4vm หลายเดือนก่อน

    કેસુ બાપા ને હટાવ્યા ત્યારે તું ક્યાં હતો

  • @prashantparmar7064
    @prashantparmar7064 หลายเดือนก่อน

    Sarkare Income na bAdha Source Badhi Baju thi bandh Kari didha chhe, Hava Ane pani thi loko e jovu padshe evu lage chhe.

  • @devduttbhokare5441
    @devduttbhokare5441 หลายเดือนก่อน

    જો આવા ઓલા ...ઉબેર જેવી લોકોપયોગી સર્વિસ બંધ કરવામાં આવે તો ઘણી બધા પ્રોફેશનલ વ્યક્તિ ઓ ને મુશ્કેલી ઓ નો સામનો કરવો પડી શકે તેમ છે ,જો આ પ્રકાર ની સર્વિસ ગેરકાયદેસર હોય તો તેને કાયદેસર કેવી રીતે કરાય તે દિશા મા વિચારવું જોઈએ નહિ કે બંધ કરવો તેનો ઇલાજ છે ,યુનિયનો કે સંગઠનો વિરોધ કરે એટલે બંધ કરવું તો હવે પછી જનતા પણ આવા નિર્ણયો નો વિરોધ કરવા સંગઠન બનાવશે ત્યારે શું કરશો ?

  • @alpeshpatel3517
    @alpeshpatel3517 หลายเดือนก่อน

    Bad news. આ બંદ ના થવું જોઉએ. હવે texi ઓ અને રિકસા ઓ વાળા ની મનમાની વધશે.

  • @KapilPrajapati-c9w
    @KapilPrajapati-c9w หลายเดือนก่อน

    Tmne khabar se band Thai jashe e kai pan bolva hali niklya so Only ek manth mate band se

  • @BaveshThakor-i2o
    @BaveshThakor-i2o หลายเดือนก่อน

    જય.... ઓગડજી

  • @ImranKalaniya-i1j
    @ImranKalaniya-i1j หลายเดือนก่อน

    મહુવા ને બનાવો જીલ્લો 364290 પિન

  • @ImranKalaniya-i1j
    @ImranKalaniya-i1j หลายเดือนก่อน

    મહુવા ને બનાવો જીલ્લો 364290 પિન

  • @DJPRADIPVLOGER-w4p
    @DJPRADIPVLOGER-w4p หลายเดือนก่อน

    😢

  • @ramjibhimandanka2091
    @ramjibhimandanka2091 หลายเดือนก่อน

    દીનેશ ભાઈ પાયલ જામીન થી છુટી છે તમારા કોઈના ઉપકારથી નહી

  • @marce5234
    @marce5234 หลายเดือนก่อน

    2.5 lakh ma kay jamin vechay nay ....pavan ckki nakhva khetilayak jaminj sa mate pasand thay se

  • @vikramvarotariya1054
    @vikramvarotariya1054 หลายเดือนก่อน

    sarpacho pote compny ne black mail kari ne rupiya padave chhe and pavanchakki hare sarpanch ne su Leva deva private Maliki ma ubhi thay chhe amuk lukhha tatvo paisa padava mate aavi harkato karta hoi chhe

    • @Gajendrashekhva
      @Gajendrashekhva หลายเดือนก่อน

      સાચી વાત છે

  • @ramdebhatiya980
    @ramdebhatiya980 หลายเดือนก่อน

    Sarpanch khoto se

  • @vishalgajjarvishalgajjar4727
    @vishalgajjarvishalgajjar4727 หลายเดือนก่อน

    Kudrat kaa Karishma

  • @AkhilThaker
    @AkhilThaker หลายเดือนก่อน

    ખૂબ સચોટ અને ઊંડાણપૂર્ણ માહિતી

  • @pravinsinhdabhi3433
    @pravinsinhdabhi3433 หลายเดือนก่อน

    વિક્રમ સિહ કેટલી ઉંમરના છે એ તમને ખબર છે કોયને ટુકારા થી ના બોલાય

  • @natubhaiapmc1652
    @natubhaiapmc1652 หลายเดือนก่อน

    ખેડૂતો...ઐક.બનો..

  • @laxmander2640
    @laxmander2640 หลายเดือนก่อน

    Khota faka marvanu badh karo...pela badha niyamo jano..pachhi fekam fek karo

  • @Vijaybhaichudasama-n1y
    @Vijaybhaichudasama-n1y หลายเดือนก่อน

    BJP police bhai bhai