સોલાર ઇલેક્ટ્રિક સ્પ્રે પંપ અને સોલાર ઇલેક્ટ્રિક મીની ટ્રેકટર | solar electric mini tractor and pump

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ก.ย. 2021
  • Farming is my passion
    Invention is my passion
    solar electric mini tractor and solar spray pump
    સોલાર ઇલેક્ટ્રિક સ્પ્રે પમ્પ
    ખેડૂતો આજે નવું એક ઈન્વેન્સન કરી સફળ ટ્રાયલ કરેલ સોલાર ઊર્જા થી સંચાલિત ઇલેક્ટ્રિક પમ્પ જે કોઈપણ ઈંધણ વગર સોલાર ચાર્જ ઇલેક્ટ્રિક પમ્પ થી દરેક પાકો માં દવાનો છંટકાવ થઈ શકશે આ પમ્પ દિવસ દરમયાન આખો દિવસ કામ કરી શકશે આ પમ્પ ની ટાંકી 200 લીટર ક્ષમતા ધરાવે છે અને મીની ટ્રેકટર થી પાકના અંદર લઈ જઈએ તો 10 ફૂટ ના ઘેરાવા માં સ્પ્રે કરે છે અને આ પમ્પ થી શેઢા પર ઉભું રાખી ને 400 ફૂટ ની સ્પ્રે પાઇપ થી દવા છંટકાવ કરી શકીએ છીએ આ પમ્પ ને કોઈ પણ ટ્રેકટર સાથે જોડી ને શેઢા પર ઉભા રાખી ને દવા નો છંટકાવ કરી શકીએ છીએ આ પમ્પ માં ખેડૂતની જરૂરીરાયત મુજબ સ્પ્રે નોજલ ના અંતર નો મોડિફિકેશન થઈ શકે છે
    વધુ માહિતી માટે સમ્પર્ક કરો
    નવીન જી. માલી 9825023575
    હર્ષદભાઈ પંચાલ 9427535278

ความคิดเห็น •