હિના દિનેશ ધોળકીયાની વાર્તા:- નવી ઉડાન. પઠન:- દિનેશ ધોળકીયા

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ม.ค. 2025

ความคิดเห็น • 16

  • @nilakshiraval9426
    @nilakshiraval9426 2 หลายเดือนก่อน

    WAH ખૂબ સરસ હિનાબેન અભિનદન ❤❤❤❤

  • @giraghodadra4251
    @giraghodadra4251 2 หลายเดือนก่อน

    વાહ વાહ ખૂબ જ સરસ વાર્તા👌🏻👌🏻👌🏻👏👏👏👏

  • @ashokvaishnav8845
    @ashokvaishnav8845 2 หลายเดือนก่อน

    જ્યોતિ અશોક વૈષ્ણવ
    હિના બેન ખુબ સરસ વાર્તા.અને દિનેશ ભાઈ ની રજૂઆત હૃદય સ્પર્શી રહી.
    બન્ને ને ખોબલે ખોબલે અભિનંદન.
    નવી વાર્તા ની રાહ જોઈશું.🎉🎉

  • @prachetavora8835
    @prachetavora8835 2 หลายเดือนก่อน

    ખૂબ સરસ 🎉
    હિનાબહેનને ખૂબ ખૂબ ધન્યવાદ 💐

  • @dinapandya2739
    @dinapandya2739 2 หลายเดือนก่อน

    સ્ત્રી સશકિતકરણ ની કથા-બહુ સરસ ્ હીના બહેન. એવું જ સુંદર પઠન. બન્ને ને ઢગલો અભિનંદન.

  • @hitaishivora39
    @hitaishivora39 2 หลายเดือนก่อน

    Khub j saras Heenaben nu lekhan ane tamaru pathan superb 👌🏼👌🏼

  • @vinapandya2270
    @vinapandya2270 2 หลายเดือนก่อน

    વાહ હીનાબેન દિનેશભાઈ ખૂબ ખૂબ અભિનંદન .બહુ સરસ .

  • @ranamahesh1571
    @ranamahesh1571 2 หลายเดือนก่อน

    સાચો નિર્ણય મા દીકરાનો. જે પતિ રૂપ નેજ મહત્વ આપતો હોય એમાં સાચી લાગણી ક્યાંથી હોય? એવા નરનો સાથ સમયસર છૂટી ગયો. લેખિકા ને અભિનંદન.

  • @bhavnadesai6432
    @bhavnadesai6432 2 หลายเดือนก่อน

    વાહ ખૂબ સરસ 👌👍

  • @truptimehta3186
    @truptimehta3186 2 หลายเดือนก่อน

    Wah! Wah ! Dinesh bhai 👌🙏🏻🌹❤️

  • @truptimehta3186
    @truptimehta3186 2 หลายเดือนก่อน

    Wah! Heena bhabhi👌🙏🏻🌹❤️

  • @shitaldesai609
    @shitaldesai609 2 หลายเดือนก่อน

    બહુ સરસ વાર્તા હીનાબેન.
    Dialogue delivery માં દિનેશભાઈ નો નાટક નો તરજૂબો ઝલકે છે

  • @pushpdantbhatt6203
    @pushpdantbhatt6203 2 หลายเดือนก่อน

    ખૂબ સરસ અભિનંદન

  • @harishamehta5158
    @harishamehta5158 2 หลายเดือนก่อน

    Wah Heenaben...wah Dineshbhai

  • @deveshmankad9567
    @deveshmankad9567 2 หลายเดือนก่อน

    સરસ વાર્તા

  • @nitananavati6455
    @nitananavati6455 2 หลายเดือนก่อน

    આપડા ધબકારા પણ સંગીત ને તાલે ચાલે છે...સમગ્ર જગત માં સંગીત છે......