જીવામૃત.... ઈશ્વરભાઈ પટેલ પાસેથી શીખીએ.

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ส.ค. 2024
  • #જીવામૃત #પ્રાકૃતિક_ખેતી #ગાય_આધારિત_ખેતી બાગાયતી પાકો :
    • દાડમની ખેતીથી સમૃદ્ધ બ...
    યાંત્રિકારણ / સાધનો • બોરમાંથી સબમર્શીબલ ખેં...
    કોઠા સૂઝ
    • કોઠા સૂઝ
    પશુપાલન ના વિડીયો • પશુપાલન ના વિડીયો
    પાકસંરક્ષણ
    • પાકસંરક્ષણ
    વૈજ્ઞાનિક ખેતી
    • વૈજ્ઞાનિક ખેતી
    વેસ્ટ ડી કમ્પોઝર
    • વેસ્ટ ડી કમ્પોઝર
    ડ્રીપ ઈરીગેશન / ટપક પિયત પદ્ધતિ
    • ડ્રીપ ઈરીગેશન / ટપક પિ...
    શિયાળું પાકો
    • શિયાળું પાકો
    મધ ની ખેતી
    • મધ ની ખેતી
    ઔષધીય પાકોની ખેતી
    • ઔષધીય પાકોની ખેતી
    ઓર્ગેનિક ખેતી
    • ઓર્ગેનિક ખેતી
    ગાય આધારિત ખેતી પદ્ધતિ
    • ગાય આધારિત ખેતી પદ્ધતિ
    શાકભાજી પાકોની ખેતી પદ્ધતિ
    • શાકભાજી પાકોની ખેતી પદ...
    મગફળીની ખેતી પદ્ધતિ
    • મગફળીની ખેતી પદ્ધતિ
    પાલેકરની ખેતી પદ્ધતિ
    • પાલેકરની ખેતી પદ્ધતિ
    યોજનાકીય જાણકારી માટેના વિડીયો
    • યોજનાકીય જાણકારી માટેન...
    યોજનાકીય જાણકારી માટેના વિડીયો
    • યોજનાકીય જાણકારી માટેન...
    ઘાસચારાની ખેતી
    • ઘાસચારાની ખેતી
    કપાસની ખેતી
    • કપાસની ખેતી
    ફૂલ છોડની ખેતી
    • ફૂલ છોડની ખેતી
    મરચીની ખેતી પદ્ધતિ
    • મરચીની ખેતી પદ્ધતિ
    રીંગણીની ખેતી
    • રીંગણીની ખેતી
    ચંદનની ખેતી
    • ચંદનની ખેતી
    ઈમારતી લાકડા માટેના વિડીયો
    • ઈમારતી લાકડા માટેના વિ...
    વાડ અને શેઢે પાળે વાવેતર
    • વાડ અને શેઢે પાળે વાવેતર
    વરસાદની આગાહી
    • વરસાદની આગાહી
    ટ્રેક્ટર ના વિડીયો
    • ટ્રેક્ટર ના વિડીયો
    સોલાર કુકર
    • સોલાર કુકર
    ડ્રેગન ફ્રુટની ખેતી
    • ડ્રેગન ફ્રુટની ખેતી

ความคิดเห็น • 69

  • @shirishrupani5996
    @shirishrupani5996 3 ปีที่แล้ว

    ભાઈસાહેબ , આપ અને આ બઘાં ગાય આધારિત ખેતીવાળા તથા આ શ્રી ઈશ્વરભાઈ પટેલ જોરદાર જબરજસ્ત દેશની સેવા કરો છો ... આપ સૌને અભિનંદન અને ખુબ ખુબ વિનંતી કે આ રસાયણમુક્ત ખેતી નો ખુબ ખુબ પ્રચાર ને પ્રસાર કરો .... આ કળિયુગમાં સતયુગ જેવું થશે ....

  • @mukeshpatelmukeshpatel9848
    @mukeshpatelmukeshpatel9848 3 ปีที่แล้ว

    જય માતાજી સર

  • @rohitpatadiya9665
    @rohitpatadiya9665 4 ปีที่แล้ว +1

    Vah ishvar bhai vah

  • @rajveerstudiouperaofficial9309
    @rajveerstudiouperaofficial9309 4 ปีที่แล้ว +1

    Supar hit માહીતી

  • @mukeshpatelmukeshpatel9848
    @mukeshpatelmukeshpatel9848 3 ปีที่แล้ว

    jay mataji sir

  • @gansham.j.rathod1191
    @gansham.j.rathod1191 3 ปีที่แล้ว

    5pamp ketalu Banavu

  • @user-mm3mz9eo8n
    @user-mm3mz9eo8n 4 ปีที่แล้ว

    વારે વાહ

  • @vishnuahir1316
    @vishnuahir1316 4 ปีที่แล้ว

    Waah sari mahiti aapi se a j muliya saheb

  • @gauriprakrutikfarm8224
    @gauriprakrutikfarm8224 4 ปีที่แล้ว +2

    Thenks

  • @hardikpatel9766
    @hardikpatel9766 4 ปีที่แล้ว +4

    I have learned so much from your video and I am ready to implement some of my learning here in America

  • @gayakwadranjit
    @gayakwadranjit 4 ปีที่แล้ว +1

    Best job

  • @yogeshbambhaniya8260
    @yogeshbambhaniya8260 4 ปีที่แล้ว

    Khub saras mahiti aapi ho baki

  • @harivansh7189
    @harivansh7189 4 ปีที่แล้ว

    સરસ

  • @nitinravaliya3542
    @nitinravaliya3542 4 ปีที่แล้ว

    Esavr bhai tmaranbar jnavo ne mare pn orgenik krvuse

  • @MansukhSagathiya0
    @MansukhSagathiya0 4 ปีที่แล้ว

    Book joi che

  • @rathodvipul6045
    @rathodvipul6045 4 ปีที่แล้ว +2

    Sir tamne request karu chhu ke tame vache bol bol na karo

  • @rameshabchung5648
    @rameshabchung5648 4 ปีที่แล้ว +3

    રીપ્લાય આપજો સાહેબ વર્મીકમ્પોઝ બનાવાય મારાં પાસે ગાયો બે છે

    • @KisanSafar
      @KisanSafar  4 ปีที่แล้ว +2

      કોઈપણ સીઝનમાં બનાવાય...
      અને દરેક પાકમાં વપરાય..
      જીવામૃત થી જમીનનું પોત અને પ્રત સુધરે છે.. તથા પાકની ગુણવત્તામાં વધારો થાય છે

    • @rameshabchung5648
      @rameshabchung5648 4 ปีที่แล้ว +1

      તમારો ખુબ ખુબ આભાર

    • @letoja
      @letoja 4 ปีที่แล้ว

      બાગાયત માં સાત વર્ષ મોટા ઝાડ માં એક ઝાડે કેટલું જીવમરૂત આપવું?

  • @shailendrasinhvaghela6942
    @shailendrasinhvaghela6942 4 ปีที่แล้ว

    સાત દિવસ રાખવાનુ

  • @laljipbaraiya1519
    @laljipbaraiya1519 4 ปีที่แล้ว +2

    તેમાં સાશ નાખી શકાય

  • @jx2719
    @jx2719 4 ปีที่แล้ว +1

    અભિંદન , તમારા વિડિયો જોઈ ને દિલ ખુશ થઇ ગયું.
    આવા દરેક પાક માં કઇ દવા બનાવી ને પાક માં લઈ સકાય તેની માહિતી દરેક ખેડૂત મિત્રો ને મળતી રહે .
    મારો પરિચય હું જયેશ ક્રિશ્ચયન ચરોતર માં આણંદ જિલ્લામાં રહું છું , ફોટોગ્રાફી નો વ્યવસાય કરું છું અને સાથે ખેતી આ ૨ મહિના થી ખેતી કરું છું. પહેલું પગથિયું ચાલું કર્યુ જેમાં ડાંગર આજે રોપાઈ ગઇ છે,
    હવે બીજાં આજુ બાજુના ખેડૂત એગ્રો ની દવા લાવી ને એક તગારા માં રેતી માં મિક્સ કરીને ફૂકવાની કીધું છે તો શું તેના માટે કોઈ કેમિકલ્સ વગર ની દવા બનાવી શકાય કે એગ્રો ની દવા j લાવી ને ચંટકાવ કરવો પડશે.
    તેના પછી કેટલા દિવસો સુધી શું કરી શકાય અને કઈ દવા બનાવી ને પાક માટે કાળજી રાખવામાં આવે.
    જય કિશાન.

  • @virensinh_vaghela_1474
    @virensinh_vaghela_1474 4 ปีที่แล้ว +2

    Marcha ma sati sakay jara kejo

  • @makwanamen4875
    @makwanamen4875 4 ปีที่แล้ว

    1Mahina Divas Nu Go Mutrasale Aama

  • @dilipsinhgohil9540
    @dilipsinhgohil9540 4 ปีที่แล้ว

    Jira ma nkhay

  • @mansukhzinzala6055
    @mansukhzinzala6055 4 ปีที่แล้ว

    ૬ મહીના જૂનુ સાલે આસ થઈ જાય તે

  • @markhibhaichavda3922
    @markhibhaichavda3922 3 ปีที่แล้ว

    સર રાજમા વીશે વીડિયો બનાવો તેનું વાવેતર કેવીરીતે થાય છે તે જાણકારી આપો......મારા ગામમાં રાજમાં નું વાવેતર થયું છે

  • @pravinprathava190
    @pravinprathava190 4 ปีที่แล้ว +1

    ટમેટા ના પાકમાં આનો ઉપયોગ કરી શકાય

  • @hanifsherasiya2953
    @hanifsherasiya2953 4 ปีที่แล้ว

    આકળાના પાન અને ડાળી બધું નાખવાનુ

  • @faizan_sherasiya
    @faizan_sherasiya 4 ปีที่แล้ว

    જીવા મ્રુત ખેતી મા આટલું કામ કરે છે. તો મારા વહાલા ભાઈ માણસ પીએ તો કેટલી બીમારી થી બચી શકાય?

  • @rajpalsinhgohil7256
    @rajpalsinhgohil7256 3 ปีที่แล้ว

    વાવેતર કરવામાં કયું આપવુ

  • @letoja
    @letoja 4 ปีที่แล้ว

    એક ફળનાં ઝાડને કેટલું જીવમરૂત આપવાનું?

  • @raghubhaipatel4473
    @raghubhaipatel4473 4 ปีที่แล้ว

    No.bolo

  • @akshitbaflipara5132
    @akshitbaflipara5132 4 ปีที่แล้ว +1

    Ishvar Bhai no mobile no. Apo

  • @niteshpatel7048
    @niteshpatel7048 4 ปีที่แล้ว

    Sir jivamrut ma desi gay nu j San mutar vaparvu javab aapjo

  • @naranahir2816
    @naranahir2816 4 ปีที่แล้ว

    , એ.જે.મુણીયા ગામ સેવક ના મોબાઈલ નંબર જણાવશો

  • @user-nm8re3tb7c
    @user-nm8re3tb7c 4 ปีที่แล้ว

    Aerenda ni lugama gulabi eyad padigay se to kaydava satvi

  • @bhemjibhai
    @bhemjibhai 4 ปีที่แล้ว +4

    ઈશ્વર ભાઈ મો નંબર આપો

  • @sanjuparmar736
    @sanjuparmar736 4 ปีที่แล้ว

    Bhai tamaro no.aapo

  • @viralpatel7503
    @viralpatel7503 4 ปีที่แล้ว

    Ishwar bhai no mobile num ane addrres apo ne

  • @raghavsurela57
    @raghavsurela57 4 ปีที่แล้ว +1

    10 પરણ અરઘ નુ માપ કેટલુ રાખવૂ

    • @ankitdhaduk4973
      @ankitdhaduk4973 4 ปีที่แล้ว

      10 પરણ અરધ નૂ માપ કેટલુ

    • @thehighscore8341
      @thehighscore8341 4 ปีที่แล้ว +1

      @@ankitdhaduk4973 15 લિટર પંપ માં 1 લિટર

    • @ankitdhaduk4973
      @ankitdhaduk4973 4 ปีที่แล้ว

      જીરા મા સુ છટકાવ કરૂ મારો નંબર 9033406050

  • @rameshsapra7360
    @rameshsapra7360 4 ปีที่แล้ว

    कपासमा केटली वार आपी सकाय टपकमां