ફરી Chaitar Vasava અને Mansukh Vasava આમને સામને! કયા મુદ્દા પર બબાલ?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 พ.ย. 2024

ความคิดเห็น • 48

  • @જયરાજતડવી
    @જયરાજતડવી หลายเดือนก่อน +5

    ચૈતર વસાવા સાહેબ ની વાત સાચી છે તમે જાતે તપાસ કરી લો

  • @sudhirvasava5627
    @sudhirvasava5627 หลายเดือนก่อน +6

    રાત રાત ભર રોકાણ કરવું પડે છે આધાર સેન્ટર ની બહાર વડીલો અને બાળકો સાથે ‌‌ JAMAWAT આવો અને નજરે જોઈલો

  • @rakeshvasava3163
    @rakeshvasava3163 หลายเดือนก่อน +3

    ચૈતર વસાવા ની વાત સાચી છે .

  • @vipulchaudhari3789
    @vipulchaudhari3789 หลายเดือนก่อน +1

    બધા જ જિલ્લા તાલુકા માં આ જ પરિસ્થિતિ છે

  • @HemantVasava-b2b
    @HemantVasava-b2b หลายเดือนก่อน +8

    ઉંમર વધતી જાય છે એટલે ન બોલવાનું બોલાય છે

  • @mukeshgamit6818
    @mukeshgamit6818 หลายเดือนก่อน +4

    ભાઈ તમે એકદમ સાચા છો મનદુખ વસાવા ને ખૂબ જ દુઃખ થાય છે

  • @pkvasava8377
    @pkvasava8377 หลายเดือนก่อน +3

    2020-21 ની સ્કોલરશીપ આવી નથી. ફી શિપ કાર્ડ પર એડમિશન હોવા છતાં.

  • @ChunilalPargi-h6b
    @ChunilalPargi-h6b หลายเดือนก่อน +1

    AAP

  • @amivasava3439
    @amivasava3439 หลายเดือนก่อน +6

    એક વર્ષ ની વાત નથી ડોબા આખી જિંદગી આ જ હાલત છે દેડીયાપાડા માં ઓકે મારો પોતાનો અનુભવ છે હું ત્યાં નો લોકલ છું ઓકે

  • @tadviaakash9581
    @tadviaakash9581 หลายเดือนก่อน

    બધા સદસ્યો ની રજૂઆત સરખી અતિ

  • @dKathudiya296
    @dKathudiya296 หลายเดือนก่อน +1

    તોહા સાગબારા તાલુકા મા આપો આધાર કાર્ડ કેન્દ્રો ઓહી પણ યોજના બંધ થઈ ગઈ છે

  • @dipgavit2594
    @dipgavit2594 หลายเดือนก่อน

    અમારી ૨ વર્ષ ની શિષ્યવૃત્તિ આવી નથી એનું કંઈ જાણ કરજો

  • @hydrarv
    @hydrarv หลายเดือนก่อน +1

    Sachi vat chhe mara chokra na adhar card mate me 4 var jai ne aaviyo chhu to chata pan nathi aaviyo bolo

  • @ajayvasava378
    @ajayvasava378 หลายเดือนก่อน +2

    સાચી વાત સાહેબ...

  • @ramilatadvi4528
    @ramilatadvi4528 หลายเดือนก่อน +1

    એક જ ચાલે

  • @kiranvasava593
    @kiranvasava593 หลายเดือนก่อน +1

    Manshukh kalyo aadhlo che a khali vato kare che vikash no baki aadiwasi Loko mate kai nathi karyu aa Manshukh kalaya ae

  • @tersingrathva1643
    @tersingrathva1643 หลายเดือนก่อน +1

    Chhotaudepur ma pan net Chal tu nahi village name oad

  • @KIRANVASAVA-cl8ps
    @KIRANVASAVA-cl8ps หลายเดือนก่อน +1

    I support chaitar Bhai Vasava

  • @hasmukhrathva3394
    @hasmukhrathva3394 หลายเดือนก่อน +2

    પાવીજેતપુર તાલુકામાં રતનપુર મામલતદાર કચેરી મા આધારકાર્ડ અપડેટ માટે120રુપીયાલેવામાઆવયિયા

  • @the_observe
    @the_observe หลายเดือนก่อน +1

    Ips ધમેન્દ્ર શર્મા જે સ્ત્રી ઓનું શોષણ કરે છે તેના પર વાત કરો કેમ નથી બોલતા? તે શું તમારી ચેનલ ભામઠા ચેનલ છે ?

  • @UttamMehta-sz2nj
    @UttamMehta-sz2nj หลายเดือนก่อน +2

    આધાકાર્ડ માં કાળજી રાખવી પડે છે તો શું અત્યાર સુધી કાઢ્યા તે બોગસ હતા,? કેટલી વાહિયાત વાતો?

    • @tersingrathva1643
      @tersingrathva1643 หลายเดือนก่อน

      Tame chhotaudepur ma avo net kem nu chaltu nahi te dekhadiye

  • @JituVasava-k8f
    @JituVasava-k8f หลายเดือนก่อน +8

    મનદુઃખ ને પોતાની સરકાર છે એને ખરાબ સાભિત કરવા નથી માગતા

  • @sanjuvasava8764
    @sanjuvasava8764 หลายเดือนก่อน +1

    Ala Ane koy samjavo la ke gante te su bole che midia ma Kay pablic nu thay aevu to bolu koy devs to bjp no batavo aevu kev.

  • @SumanTadvi-f9q
    @SumanTadvi-f9q หลายเดือนก่อน +3

    ગુજરાતમાં કોમ્પ્યુટર ભણેલા વ્યક્તિ નથી કે મનસુખ દાદા

  • @Kiran-b2n5w
    @Kiran-b2n5w หลายเดือนก่อน +1

    Me pote pan 3 Dhakka khadha chhe, Vaaro nathi Aavyo.! Umarpada Taluka ma jaine mara child na Aadhar update karavya chhe.! 1 divas ma Matra 40 loko no j number Aave to, savar na 7 vagya na Line ma ubhela loko ne pan vila modhe paacha ghare mokli devata hoy chhe, Loko Raat na office par Aavi jaay chhe, e to hakikat chhe, Morning ma 11 vagye j khabar pade k Aaje ketla loko no vaaro Aavshe.!😢😢😢😢

  • @KaransingVasava-d4c
    @KaransingVasava-d4c หลายเดือนก่อน +1

    CD vasava nivat sachi se ben

  • @Kiran-b2n5w
    @Kiran-b2n5w หลายเดือนก่อน +1

    Operataro pan ghani Spalling mistake kari deta hoy chhe, kaam ni utavalma, Mare pan 3 vakhat sudharo karavvo padyo chhe.! Abhan loko ne to shun khabar padvani .!

  • @vasavaprakash3965
    @vasavaprakash3965 หลายเดือนก่อน +2

    Vat akdam sachi che ..khare khar rate pan besi are che

  • @padvisavan2867
    @padvisavan2867 หลายเดือนก่อน

    Kaliya aavi goyo

  • @VinodParmar-e5m
    @VinodParmar-e5m หลายเดือนก่อน

    Mansukh ghre beshi ja

  • @jigneshvasava1806
    @jigneshvasava1806 หลายเดือนก่อน +4

    Kalu tu bolvanu sikha pela

  • @AmishGamit-l8q
    @AmishGamit-l8q หลายเดือนก่อน +2

    Chetarne femas thavu che

    • @vasavapravinkumar7843
      @vasavapravinkumar7843 หลายเดือนก่อน +2

      Tare nhi thavu famas k

    • @vasavajignesh-ud6qs
      @vasavajignesh-ud6qs หลายเดือนก่อน +2

      એકવાર તો જોવા આવજે ડેડીયાપાડા

    • @vasavabipinkumar2436
      @vasavabipinkumar2436 หลายเดือนก่อน +1

      C.d vasava king che ..tane kon odakhe...

    • @vasavabipinkumar2436
      @vasavabipinkumar2436 หลายเดือนก่อน +1

      Aavo c.d vasava same to khabar pade ..aavi jaav ...