Ronak bhai congratulations Matra Tamari chanal khaduto na Prasoon Sarkar mo Raju karasa Hal kapas na bhav nathi Sato Divari Karva khadu to na maft mo kapas vacvo pada sa
શ્રી રામ અંકુર ૧૦૧ ડાંગર નું બિયારણ ૧૦/૨૫/બીજું અડવ નીકળે છે આવા બિયારણ નો ભાવ ૧૦કીલો ના ૯૫૦ ખેડુત વેચવા જાય છે ત્યારે ૨૦કીલો ના૪૫૦થી૫૦૦ ખેડુતોની સાથે આવું કેમ
વાહ ખુબ ખુબ આભાર બધાનો. હુ એક નાનો ખેડુતસુ માનુસુ કે કોઈ પણ સરકાર હોય તે ખેડુત લક્ષી સહાય યોજના ખુબ આપેસે. અને ખેડૂત ના નામે ચુંટણીઓ પણ લડાયછે. અને આપણો દેશ ખેતી ઉપર નિર્ભર છે તે સૌ કોયજાણેછે. તોય ખેડુત દેવામા ડુબતો જાયસે , કારણ ખેડુત ની વેદના ખેડુત જ જાણે. કે મહા મહેનત પોતાનોપાક તૈયાર કરીને યાડમા વેસવા આવે ત્યારે પાક ખરીદવાવાળા ભાવ નક્કી કરેસે આવુ દુનીયામા લગભગ ખેડુત સીવાય કોયની સાથે નયથતુહોય. અને હદતો ત્યારે થાય સે કે હરામ ખોરો પુરતા ભાવપણ નથી આપતા ,
રોનકભાઈતમારીકેસરકારનીતાકાતનથીકેઆવસતુબદથાઈકેખેડુતનાદેવામાફકરવાનુતમારીતાકાતનથીઆખેડુતનીવેદનાબોલેછેધનયવાદ
બિયારણ.દવા.ખાતર આ બધા ડુપ્લીકે ટ...આવે છે.
લોયણ લેએ છે
Khedutone*.kappa.na.bhav.taliýe
Hu ki
Sarkarne khedutni koichinta nathi mudda bhatkaunari sarkarche
ડુઞણગન.કાલ..₹.૨.
આ ખોટી ના છે હપ્તા લે છે
Saru biyaran male avu karo bhikha chhagan ambaliya
નકલી..બિયારણ..વિશે..ફરિયાદ..ક્યાં.કરવી..રોનકભાઈ
Kadak karvai etle ullu banavana rasta che,
Right
ભાજપીયા ગધેડી ના સે
સો,થી,બસો,સહિદ,થાવુ,પડસે,ખડુત,તયાર,રહો
છત્તીસગઢ ની અંદર ભાજપ 2 લાખ માફ કરે તો ગુજરાતની અંદર કેમ કેમ નથી કરતા
જૂઠા નેતા જ આવૂ બોલે
Kapas na bhav nu kayk bolo tame kem sivay gaya
ભગાજીએસઠાકોર
સઘ નુ બીજ ઘવનુ સડેલું આવીયુ
ગમે તે હોય મોટો પણ બંધ થઈ જાય
Vah khub sharash khedut laxi vat Kari ronak dhanay vad
Shachi vat ronak bhai
સરસ મનહર ભાઈ
साहेब बटाका कोल्ड स्टोरेज भाडामा सब्सीडी सरकारे जाहेर करेल में अरजी करेल मने लाभ न मलयो में अरजी कोल्ड स्टोरेज ना मालीकने आपी छता कोल्ड स्टोरेज ना मालीक कहेछेके मने अरजी मने आपी नथी तेथी हु लाभली वंचित रही गयो तमे मने मदद करो,दीनेशजी ठाकोर डीसा,
Khedut..nupatan..Adesnupatanchhe
ખુબ જ સરસ
રોનક ભાઈ વાત સાચી છે
Ronak nlce
👍👍👍👍
30/ varsh thi chale chhe. Rajkiy netao I pan milibhagat chhe. Have to bhagvan j khedut ne bachabe.
Ronak bhai Mokariyo to mahachor chhe e kheduto nu zu bhalu karwano?
ખેતી બહુ ગંભીર પ્રશ્ન સે ખેડૂત નો દિકરો ખેતી નહિ કરે એ ટાઈમ દૂર નથી
સાઇબ, નકલી, બંધ કરવો
રોનક ભાઈ તમને ખુબ ખુબ અભિનંદન
HUTO BOLIS. KAY NAY THAY
Bhai gundani sarkar ni badha uper krupa chhe
જય જવાન રોનક ભાઇ
Ronak bhai congratulations Matra Tamari chanal khaduto na Prasoon Sarkar mo Raju karasa
Hal kapas na bhav nathi Sato Divari Karva khadu to na maft mo kapas vacvo pada sa
Wah manahar patel saras vat kari
બહુજ સરસ વાત કરી
હુ તો બોલીશ જોવાની મજા આવે છે સત્યમેવ જયતે શબ્દ અનમોલ રોનકભાઈ ના ખુબ ખુબ અભિનંદન આભાર જય માતાજી જય કિસાન જય જવાન
શ્રી રામ અંકુર ૧૦૧ ડાંગર નું બિયારણ ૧૦/૨૫/બીજું અડવ નીકળે છે આવા બિયારણ નો ભાવ ૧૦કીલો ના ૯૫૦ ખેડુત વેચવા જાય છે ત્યારે ૨૦કીલો ના૪૫૦થી૫૦૦ ખેડુતોની સાથે આવું કેમ
મંડળી માફ કરો અને ભાવ સારા આપો 😢
વાહ ખુબ ખુબ આભાર બધાનો.
હુ એક નાનો ખેડુતસુ માનુસુ કે કોઈ પણ સરકાર હોય તે ખેડુત લક્ષી સહાય યોજના ખુબ આપેસે. અને ખેડૂત ના નામે ચુંટણીઓ પણ લડાયછે. અને આપણો દેશ ખેતી ઉપર નિર્ભર છે તે સૌ કોયજાણેછે. તોય ખેડુત દેવામા ડુબતો જાયસે , કારણ ખેડુત ની વેદના ખેડુત જ જાણે. કે મહા મહેનત પોતાનોપાક તૈયાર કરીને યાડમા વેસવા આવે ત્યારે પાક ખરીદવાવાળા ભાવ નક્કી કરેસે આવુ દુનીયામા લગભગ ખેડુત સીવાય કોયની સાથે નયથતુહોય. અને હદતો ત્યારે થાય સે કે હરામ ખોરો પુરતા ભાવપણ નથી આપતા ,
રોનક ભાઈ તમને ખુબ ખુબ અભિનંદન