નવો નાસ્તો છીબા ઢોકળી 5 મીનીટમા જ તૈયાર થતી વિસરાતી વાનગી - માત્ર 1 ચમચી તેલમા જ | Chhiba Dhokli

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 พ.ย. 2024

ความคิดเห็น • 51

  • @jayshreebhuva5192
    @jayshreebhuva5192 4 หลายเดือนก่อน +18

    અમારા ઘરે પણ પણ આ છીબા ઢોકળી બનાવીયે છીએ. શિયાળા બાજરી ના લોટની ઢોકળી પણ મસાલા સાથે મરી પાવડર નાખી બનાવીયે છીયે. અને ઘી સાથે પીરસાય છે.

  • @arunashah1867
    @arunashah1867 หลายเดือนก่อน

    Oh I saw this 1 st time chiba dhokle looks yummy 🎉

  • @sobhapurabiya3217
    @sobhapurabiya3217 3 หลายเดือนก่อน +1

    Wha wha khub sarash🎉❤

  • @pradeepthaker2634
    @pradeepthaker2634 3 หลายเดือนก่อน +3

    બહું જ સુંદર રીતે બનાવ્યા

    • @KathiyawadiSwad
      @KathiyawadiSwad  3 หลายเดือนก่อน +1

      જય શ્રી કૃષ્ણ 😊🙏🏻
      વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર
      પ્લિઝ વિડિયો ને બને એટલો વધુ શેર કરજો🙏🏻

  • @kishorimadhavidevidasi4572
    @kishorimadhavidevidasi4572 หลายเดือนก่อน

    Very yummy 😋

  • @hansalathigra837
    @hansalathigra837 หลายเดือนก่อน

    We are doing this type of Dhokali for long time.
    My children loves it .
    Yes it doesn't take long to cook . ❤

  • @rajeshwarivaishnav5166
    @rajeshwarivaishnav5166 2 หลายเดือนก่อน

    વાહ આતો બહુજ સરસ છે🎉🎉

  • @rupalsangani8870
    @rupalsangani8870 2 หลายเดือนก่อน +4

    સરસ..... મારા દાદી બાજરી નો લોટ અને બેસન મિક્સ કરી ને બનાવતાં....

    • @KathiyawadiSwad
      @KathiyawadiSwad  2 หลายเดือนก่อน +3

      આ જાણી ને ખૂબ આનંદ થયો, જય શ્રી કૃષ્ણ 😊🙏🏻
      વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર
      પ્લિઝ વિડિયો ને બને એટલો વધુ શેર કરજો🙏🏻

  • @ujjwalashah2503
    @ujjwalashah2503 2 หลายเดือนก่อน

    Wow anuty new recipe for me thank you

  • @yoginidave6047
    @yoginidave6047 3 หลายเดือนก่อน +1

    ખૂબ જ સરસ રેસિપી છે.

    • @KathiyawadiSwad
      @KathiyawadiSwad  2 หลายเดือนก่อน +1

      નમસ્તે 🙏🏻 તમારા આ feedback બદલ ખૂબ ખૂબ આભાર 😊

  • @hemanginirana3047
    @hemanginirana3047 2 หลายเดือนก่อน +3

    Mara mummy ghau na lot nu banave che mst tasty but ae lot bandhi ne banave che and ame and thaknu kahiye chiye aa bajri na lot nu pn thay mst lage😊

    • @KathiyawadiSwad
      @KathiyawadiSwad  2 หลายเดือนก่อน +1

      નમસ્તે હેમાંગીબેન🙏🏻 તાનારા મમ્મી અલગ અલગ રીતે આ ઢોકળી બનાવે છે એ જાણી ને આનંદ થયો. તમારા આ feedback બદલ ખૂબ ખૂબ આભાર 😊

  • @vimlavidio1210
    @vimlavidio1210 2 หลายเดือนก่อน +1

    Very nice recipe

  • @TrushasRecipesGujarati
    @TrushasRecipesGujarati หลายเดือนก่อน

    Saras recipe

  • @darshanajhaveri1054
    @darshanajhaveri1054 5 หลายเดือนก่อน +3

    Very nice recipe 👌😋

  • @PrabhaDayal
    @PrabhaDayal 3 หลายเดือนก่อน

    Bahu saras ,thanks a lots ,Ben .Will try .Prabha Ben from England UK xx

  • @dipamistry6567
    @dipamistry6567 2 หลายเดือนก่อน +1

    Unique

    • @KathiyawadiSwad
      @KathiyawadiSwad  2 หลายเดือนก่อน +1

      વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર
      પ્લિઝ વિડિયો ને બને એટલો વધુ શેર કરજો🙏🏻
      જય શ્રી કૃષ્ણ 😊🙏🏻

  • @dineshdavariya7442
    @dineshdavariya7442 2 หลายเดือนก่อน

    nice 👌😋

  • @sandhyaparekh5087
    @sandhyaparekh5087 2 หลายเดือนก่อน +1

    Ame gahuna lot thi banavi a che. Tapeli ma dal chadhti jay n chiba ma dhokli banti jay. Ek saathe 2 dish ready.

    • @KathiyawadiSwad
      @KathiyawadiSwad  2 หลายเดือนก่อน +1

      વાહ બહુ સરસ😊, હા ઘઉં ની ઢોકળી પણ બહુ સ્વાદિષ્ટ બને છે અને એમાં પણ તમે દાળ સાથે બાફો એટલે દાળ નો સ્વાદ પણ આવી જાય જે ખાવા ની બાવ મજા આવે 😊🙏🏻

  • @hemalshah7505
    @hemalshah7505 2 หลายเดือนก่อน +1

    Surat ma ame aa vangi ne Pani par dhokalu kahiye chhe
    Je Besan Chola dal or Mung dal mathi pan banavi sakay chhe
    Pan dal nu banava nu hoy to dal ne 5 to 6 hour paladi ne crush kari ne banavi sakay

  • @nayanaghoda227
    @nayanaghoda227 5 หลายเดือนก่อน +20

    Ben tame kaho cho visarati jati vangi che to pahela kasuri methi no kya upayog thato hato?

    • @kokilapatel5553
      @kokilapatel5553 3 หลายเดือนก่อน

      Thoda atyarna ingredients umere to chaale

    • @indirasoni2127
      @indirasoni2127 3 หลายเดือนก่อน

      બબબબબબઝબબબબડડફસમ

    • @Savetree1962
      @Savetree1962 3 หลายเดือนก่อน

      Samay pramane thodu ganu change thatu hoy che 😅😅

    • @rupalsangani8870
      @rupalsangani8870 2 หลายเดือนก่อน +1

      હા પહેલા ના જમાના માં છીબા ઢોકળી સાદી બનતી, પણ હવે લોકો પોતાની પસંદગી મુજબ કોઈ વસ્તુ ઉમેરી દે તો પણ વાનગી તો જુના જમાના ની એટલે કે વિસરાતી જાતી જ છે ને રહેશે.....

    • @binashah1517
      @binashah1517 2 หลายเดือนก่อน

      She is giving you options. May be they were using fresh methi before.

  • @ritavyas832
    @ritavyas832 หลายเดือนก่อน +1

    પણ સાવ સાદું કેવું લાગે? વઘાર પણ નહિ અને ખાટું પણ નહિ???

  • @gopak2288
    @gopak2288 2 หลายเดือนก่อน +1

    કંઈક નવું છે સરસ સરળ

    • @KathiyawadiSwad
      @KathiyawadiSwad  2 หลายเดือนก่อน +1

      નમસ્તે 🙏🏻 તમારા આ feedback બદલ ખૂબ ખૂબ આભાર 😊

  • @rathoddaxa7892
    @rathoddaxa7892 5 หลายเดือนก่อน +2

    👌👌👌👍👍👍

  • @atsarmy6713
    @atsarmy6713 4 หลายเดือนก่อน

    Super ❤

  • @lalitamakwana133
    @lalitamakwana133 5 หลายเดือนก่อน

    Very nice 😊

  • @minasolanki7503
    @minasolanki7503 5 หลายเดือนก่อน

    વાહ બહુ જ સરસ

  • @jayendraparekh4277
    @jayendraparekh4277 4 หลายเดือนก่อน +2

    65/sal pehle mere gharme Banti thi

  • @harishlakhera287
    @harishlakhera287 4 หลายเดือนก่อน +1

    Thumb nail ma 5 minute bolya and video ma 15 minutes as Kevu ?

  • @hemangkothari2996
    @hemangkothari2996 2 หลายเดือนก่อน +1

    Aane panoli kevay pahla mag ni dal thi banati ,bimar Manas ne kavdata

  • @gopupandya2343
    @gopupandya2343 4 หลายเดือนก่อน +2

    video scin ma lakhel recip no batavo video barabar nathi jovato ben

    • @KathiyawadiSwad
      @KathiyawadiSwad  4 หลายเดือนก่อน +1

      E subtitles che tame ene bandh kari shako tanara mobile ma CC button hase screen par ene press to bandh thai jashe

  • @suchetashah8686
    @suchetashah8686 3 หลายเดือนก่อน

    Patudi, pudla, is same with thokali no change in taste

    • @jeky54u
      @jeky54u หลายเดือนก่อน

      આ છીબા ઢોકળી ને ઉકળતી જાડી દાળમાં ઉમેરતાં સરસ અને સ્વાદિષ્ટ તથા પૌષ્ટિક દાળ ઢોકળી બને છે,