તમે મારી જિંદગી બગાડી નાખી મહિલાનો આવો ફોન કેમ આવ્યો હતો પ્રશાંત દયાળને ? | બોલીશું પણ બિન્દાસ

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 ก.ย. 2024
  • #બોલીશુંપણબિન્દાસ #Bolishupanbindas #PrashantDayal #tusharbasiya #podcast #journalist #reporter #Newsjournalist #JournalismCourses #bindas #navajivannews
    @NavajivanNewsDigital t.me/@newsnava...
    --------------------------------------------------------------------------------------
    Join us on WhatsApp: chat.whatsapp....
    --------------------------------------------------------------------------------------
    Please click on subscribe button and press bell icon to get notifications of interesting videos from Navajivan News
    આ પ્રકારના વધુ સમાચાર જોવા અને વાંચવા માટે ફોલો કરો અમારું ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પેજ.
    / newsnavajivan | / newsnavajivan | / newsnavajivan |
    t.me/@newsnava...

ความคิดเห็น • 49

  • @vrvaghelabapu1380
    @vrvaghelabapu1380 10 หลายเดือนก่อน +12

    પ્રશાંત દયાળ સાહેબ ખૂબ ખૂબ સરસ વાત કહી આપને શીખવું પડશે અને શીખવાડવું પડશે અને આવા વિષયો પર ખુલ્લા દિલે અને ખુલ્લા મને ચર્ચા કરવામાં આવે તો પત્રકાર અને જનતા માટે ખૂબ સરસ વાત છે

  • @i.l.rajputi.l.rajput1569
    @i.l.rajputi.l.rajput1569 10 หลายเดือนก่อน +11

    ખુબ અદ્ભુત વાત કરી સલામ છે પ્રશાંત દયાળ જી નમસ્કાર

  • @pandyavinodray9246
    @pandyavinodray9246 10 หลายเดือนก่อน +7

    પ્રશાંત ભાઈ ખુબ સરસ વાત કરી અભિનંદન
    પણ સ્કુલ ના પરીક્ષા મા ફોર્મ મા જાતિ કેમ લખવામા આવે છે એ પણ ખુબ જ નિંદનીય. કહેવાય,,

  • @vishnuchudasama6061
    @vishnuchudasama6061 10 หลายเดือนก่อน +3

    S.t. bus no driver pesenger no friend nathi jyare tathy patel ni gadi ma tena friends hata etale mane aa udaharan khotu lagyu

  • @sureshgohil6874
    @sureshgohil6874 10 หลายเดือนก่อน +8

    સમાજનો દંભ ખુલ્લો કરવા માટે આપની હિમંત માટે અભિનંદન.

  • @XDrives260
    @XDrives260 10 หลายเดือนก่อน +3

    आपणु काम तो समाज नी पीड़ा ओछी करवा नी छे. क्यारेक आपणे पीड़ा वधारवा नु काम करिये छे ग्रेट पॉइंट ऑफ़ व्यू . ग्रेट थॉट प्रोसेस

  • @newstoday24x7
    @newstoday24x7 10 หลายเดือนก่อน +3

    Good sir મને ગમ્યો તમારો શો.

  • @excellentcentre9114
    @excellentcentre9114 10 หลายเดือนก่อน +3

    પત્રકારો દ્વારા માનસશાસ્ત્ર, સમાજશાસ્ત્ર અને ગુનાશાસ્ત્ર (Crimnology) નો પણ અભ્યાસ કરવો જોઇએ.
    મોટાભાગના પત્રકારો ને બુનિયાદી માનસશાસ્ત્ર નુ પણ જ્ઞાન જ નથી હોતું.

  • @vrvaghelabapu1380
    @vrvaghelabapu1380 10 หลายเดือนก่อน +4

    ખૂબ જ અસરકારક સારું સારી વાત સમજવા જેવું પણ આ દેશ માં કોઈ આવી ચર્ચા કરતા નથી દુર્ભાગ્ય આપણા દેશમાં સારી વાત કરવા માંગતા નથી

  • @RANABharavad-kq4lz
    @RANABharavad-kq4lz 10 หลายเดือนก่อน +2

    અત્યારે શેરી એ શેરીએ પ્રત્રકાર છે ૧૨ ફેલ હોય ને પ્રત્રકાર છે

  • @rasilasoni130
    @rasilasoni130 10 หลายเดือนก่อน +3

    સર આ વિશે બુક છાપી શકાય ❤❤❤

  • @bivikshah1193
    @bivikshah1193 10 หลายเดือนก่อน +1

    પોલીસ સ્ટેશનમાં cctv darek jagya e lagavela hota nathi

  • @MaheshPatel-m4s
    @MaheshPatel-m4s หลายเดือนก่อน

    સમાજનો દંભ ખુલ્લો કરવા માટે આપની હિમંત માટે અભિનંદન.

  • @mansukhbhaivaghasia6543
    @mansukhbhaivaghasia6543 หลายเดือนก่อน

    જયશ્રી કૃષ્ણ ખૂબ સરસ માહિતી અભિનંદન આભાર

  • @ibrahimvohra836
    @ibrahimvohra836 10 หลายเดือนก่อน +5

    તમારી સ્કૂલ ઓફ જર્નાલિઝમને ખુબ ખુબ શુભેચ્છા, તમે અને તમારું નામ પત્રકારત્વ ની દુનિયા માં અમર રહેશે.

  • @deepakjadav2366
    @deepakjadav2366 10 หลายเดือนก่อน +1

    જવાબદાર પત્રકારત્વ અંગે વિસ્તૃત માહિતગાર કરનાર વાર્તાલાપ થી સમાજ માટે આપણી જવાબદારી અને આપણુ વર્તન કેવુ હોવુ જોઈએ એ અંગે વિસ્તાર થી જાણવા મળ્યુ
    ખુબ ખુબ અભિનંદન અને આભાર 🎉

  • @chauhannarotamdas1669
    @chauhannarotamdas1669 10 หลายเดือนก่อน +1

    પ્રશાંત દયાલ તમારી સમજણ ને દાદ આપવી પડે અમારા ઉપર પણ આવો બનાવ બનેલ

  • @XDrives260
    @XDrives260 10 หลายเดือนก่อน +3

    Really great discourse 👍

  • @hajamodhavadiya2367
    @hajamodhavadiya2367 10 หลายเดือนก่อน +1

    Khub saras prashant bhai

  • @KeshavlalGohil
    @KeshavlalGohil 19 วันที่ผ่านมา

    આપની કિંમત ભવિષ્ય મા થશે

  • @js.madhaniadvocate5335
    @js.madhaniadvocate5335 10 หลายเดือนก่อน +2

    ખુબ સરસ 👍

  • @OghubhaRamubha
    @OghubhaRamubha 10 หลายเดือนก่อน +2

    Khubsrs

  • @jayvadanbhatt9379
    @jayvadanbhatt9379 10 หลายเดือนก่อน +2

    Good 👍 interview i like it

  • @sureshgohil6874
    @sureshgohil6874 10 หลายเดือนก่อน +2

    ખુબ સરસ વાત કહી છે

  • @RAHULPATEL-mp3wb
    @RAHULPATEL-mp3wb หลายเดือนก่อน

    પ્રશાંત. સર નો મોબાઈલ નમ્બર મળે ?

  • @sanjayvyas6847
    @sanjayvyas6847 9 หลายเดือนก่อน

    Hal to game tem durna ne pan fasavvo j hoy

  • @bhavikpatel2453
    @bhavikpatel2453 10 หลายเดือนก่อน +1

    Please onetime do this show with Urvish Kothari.

  • @usmanmalek6571
    @usmanmalek6571 10 หลายเดือนก่อน +1

    સત્ય હકીકત છે. Very nice 👍

  • @vikramsinhjadeja5288
    @vikramsinhjadeja5288 6 หลายเดือนก่อน

    Adbhut prasantsaheb

  • @baraiyadarshaksports3866
    @baraiyadarshaksports3866 10 หลายเดือนก่อน +1

    ખૂબ સરસ કાર્યક્રમ છે સાહેબ,

  • @mohammedhusen6910
    @mohammedhusen6910 10 หลายเดือนก่อน

    પ્રશાંત દયાળ સાહેબ, ર૦૦૦ની રમખાણો અને ખજુરાહો કાંડની માહિતી આપના દ્વારા આપવામાં આવી અને આ માહિતી આપવા પાછળનો શુભ આશય જાણ્યો. આ વીડિયોમાં આપેલ માહિતીથી ખૂબ જાણવા મળ્યું, આભાર

  • @newsvedio
    @newsvedio 10 หลายเดือนก่อน

    આજની પત્રકારત્વ કોલેજમા આવુ શિક્ષણ આપવામા આવતુ નથી, નવજીવન આવા શિક્ષણને ભાર આપે છે ખુબ જ સારી વાત છે.

  • @yagniykumar7262
    @yagniykumar7262 10 หลายเดือนก่อน

    પ્રશાંત દયાળ સાહેબ ખૂબ સરસ વર્ચસ્વ ધરાવે છે બેન દીકરી અને બધા જ સંબંધો અને ધ્યાન રાખીને નિર્ણય કરે છે પત્રકાર તો આવા જ હોવા જોઈએ

  • @maheshod7673
    @maheshod7673 9 หลายเดือนก่อน

    ખૂબ સરસ સર

  • @pushpachauhan470
    @pushpachauhan470 10 หลายเดือนก่อน

    તમારા વિચારો ખૂબ ગહન છે,તમામ લોકોને સ્પર્શે છે.

  • @dinakrbhaibaraiya4040
    @dinakrbhaibaraiya4040 10 หลายเดือนก่อน

    ખરેખર પત્રકાર આવું જ વિચારશે ત્યારે સમાજમાં ૧૦૦% અસર આવે.

  • @BaldevThakor-p5u
    @BaldevThakor-p5u หลายเดือนก่อน

    सरस

  • @ishvarchaudhary1398
    @ishvarchaudhary1398 10 หลายเดือนก่อน

    Good

  • @dimpalsurati5575
    @dimpalsurati5575 10 หลายเดือนก่อน

    ખૂબ સરસ આપના સમાચાર/ચર્ચા સાંભળવા ખૂબ ગમે છે🙏

  • @subhashjaiswal4678
    @subhashjaiswal4678 10 หลายเดือนก่อน

    Mare Dayal sir ni Biography read karvi 6