પ્રભુ, એવું થવા દો | Ketan Christian | Prakash & Roshni | Shailesh & Brijesh

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ส.ค. 2024
  • અમદાવાદ ધર્મપ્રાંત કરીશ્માઈ સમિતિ આયોજિત મે ૨૨, ૨૦૨૦ - રાત્રીના ૧૦:૧૦ ના
    ધર્મબોધ અને આરાધના દરમ્યાન ફાધર પરેશનો બોધ
    ( • Adoration | 22-5-2020 ... )
    સાંભળ્યા બાદ અને ગુજરાતી કેથોલિક સમાજ ઓફ યુ. એસ. એ. આયોજીત તે જ સાંજના ઓનલાઈન ફોન પરના ફાધર પરેશ સાથેના બાઇબલ સત્સંગ બાદ લખાયેલી રચના.
    પ્રભુ, એવું થવા દો
    કેતન ક્રિશ્ચિયન
    પ્રભુ, હવે તો હું વળી જ જાઉં પાછો, એવું થવા દો, એવું થવા દો, એવું થવા દો,
    પ્રભુ, હવે તો હું વળી જ જાઉં પાછો, એવું થવા દો, એવું થવા દો, એવું થવા દો.
    ઘમંડ તોડી મારો, નમી જ જાઉં પાછો, એવું થવા દો, એવું થવા દો, એવું થવા દો,
    પ્રભુ, હવે તો હું વળી જ જાઉં પાછો, એવું થવા દો, એવું થવા દો, એવું થવા દો.
    કરું બીજાને આગળ, ને રહું સાવ હું પાછળ, એવું થવા દો, એવું થવા દો, એવું થવા દો,
    પ્રભુ હવે તો હું વળી જ જાઉં પાછો, એવું થવા દો, એવું થવા દો, એવું થવા દો.
    રહું સાવ હું ચૂપ હવે, ને ધરું કાન બીજાને, એવું થવા દો, એવું થવા દો, એવું થવા દો,
    પ્રભુ હવે તો હું વળી જ જાઉં પાછો, એવું થવા દો, એવું થવા દો, એવું થવા દો.
    કરું ભલું બીજાનું પહેલાં, પછી વિચારું મારું, એવું થવા દો, એવું થવા દો, એવું થવા દો,
    પ્રભુ હવે તો હું વળી જ જાઉં પાછો, એવું થવા દો, એવું થવા દો, એવું થવા દો.
    ભૂલો બધી સ્વીકારું ને શોધું ન કોઈ બીજાની, એવું થવા દો, એવું થવા દો, એવું થવા દો,
    પ્રભુ હવે તો હું વળી જ જાઉં પાછો, એવું થવા દો, એવું થવા દો, એવું થવા દો.
    ગણું બીજાને સારો, ને હરખાઉં એના હર્ષથી, એવું થવા દો, એવું થવા દો, એવું થવા દો,
    પ્રભુ હવે તો હું વળી જ જાઉં પાછો, એવું થવા દો, એવું થવા દો, એવું થવા દો.
    માફી માગું દીન ભાવે, ને આપું યે પૂરા હેતથી, એવું થવા દો, એવું થવા દો, એવું થવા દો,
    પ્રભુ હવે તો હું વળી જ જાઉં પાછો, એવું થવા દો, એવું થવા દો, એવું થવા દો,
    --------------------------------------------------------------------------------------------------------------
    Evu Thava Do -
    Lyrics & Composition - Ketan Christian | Singers - Prakash Hingu & Roshni Macwan | Music - Shailesh Parmar & Brijesh Parmar
    Music Credits -
    Lyrics & Composition - Ketan Christian
    Music & Arrangements - Shailesh L Macwan & Brijesh R Parmar
    Singers - Prakash Hingu & Roshni Macwan
    Studio - Soor Sagar (Valetva, Petlad)
    Mixed By - Piush Parekh
    Video Credits -
    DESIGNED by Priscilla Macwan, Presymec Studio (presymec.com/)

ความคิดเห็น • 6

  • @swatibhosale163
    @swatibhosale163 ปีที่แล้ว +1

    Prabhu ishu ni jay

  • @HealthHaven2813com
    @HealthHaven2813com ปีที่แล้ว +2

    ખ્રિસ્ત ઈસુની જય 🙏☦️🙏🛐

  • @matildabrown8022
    @matildabrown8022 ปีที่แล้ว +1

    Beautiful hymn .Praise the Lord 🙏

  • @shaileshmacwan7545
    @shaileshmacwan7545 ปีที่แล้ว +3

    ખૂબ ભાવાત્મક ભજન. કેતનભાઈ ત્થા સમગ્ર ટીમને અભિનંદન!

  • @presymecstudio9079
    @presymecstudio9079 ปีที่แล้ว +3

    🙏

  • @pritymacwan402
    @pritymacwan402 ปีที่แล้ว +1

    Wow vry gud song