Song | Mare Tari Pase Aavavu che Pitaji

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ส.ค. 2024
  • જેના દ્વારા મારું વ્યક્તિત્વ ઘડતર થયું તે પૂજનીય પિતાજીને અર્પણ
    મારે તારી પાસે આવવું છે પિતાજી
    મારે તારી પાસે આવવું છે પિતાજી,
    મારે તારી પાસે આવવું છે પિતાજી,
    મારે તારી પાસે આવવું છે પિતાજી,
    મારે તારી પાસે આવવું છે પિતાજી,
    આવવું છે પિતાજી,
    આવવું છે પિતાજી,
    આવવું છે પિતાજી,
    આવવું છે પિતાજી.
    મારાં નઠારાં કામ બધાં, છોડી દઉં હું હવે,
    મારાં નઠારાં કામ બધાં, છોડી દઉં હું હવે,
    મારાં બધાં જ કામ હવે તારા જ હાથે થાય પિતાજી,
    મારાં બધાં જ કામ હવે તારા જ હાથે થાય પિતાજી,
    મારે તારી પાસે આવવું છે પિતાજી,
    મારે તારી પાસે આવવું છે પિતાજી,
    આવવું છે પિતાજી,
    આવવું છે પિતાજી,
    આવવું છે પિતાજી,
    આવવું છે પિતાજી,
    મારા વિચારો આ નકારા, છોડી દઉં હું હવે,
    મારા વિચારો આ નકારા, છોડી દઉં હું હવે,
    વિચારો મારા ઉદભવે, તારી ઈચ્છા પરે,
    વિચારો મારા ઉદભવે, તારી ઈચ્છા પરે,
    મારે તારી પાસે આવવું છે પિતાજી,
    મારે તારી પાસે આવવું છે પિતાજી,
    આવવું છે પિતાજી,
    આવવું છે પિતાજી,
    આવવું છે પિતાજી.
    ---------------------------------------------------
    Producer, Lyricist & Composer - Ketan Christian
    Singers - Prakash Hingu & Roshni Macwan
    Music - Shailesh L Macwan & Brijesh Parmar
    Studio - Soor Sagar (Valetva, Petlad)
    Design - Priscilla Macwan, ‪@presymecstudio9079‬ Presymec Studio (presymec.com/)

ความคิดเห็น • 34

  • @macwanchandrakant7485
    @macwanchandrakant7485 ปีที่แล้ว +2

    ખૂબ જ સરસ

    • @Rajoousa
      @Rajoousa  ปีที่แล้ว

      આભાર 🙏 સાંભળતા રહેજો અને share કરજો!

  • @sunitachristian206
    @sunitachristian206 ปีที่แล้ว +2

    બહુ સરસ ગીત છે

    • @Rajoousa
      @Rajoousa  ปีที่แล้ว

      આભાર સુનિતાજી! પરમપિતાનો જયજયકાર!

  • @josephpateliya5576
    @josephpateliya5576 ปีที่แล้ว +3

    ખુબ અર્થપુર્ણ ભજન કેતનભાઈ,સંપૂર્ણ ટીમ ને અભિનંદન..❤❤❤

    • @Rajoousa
      @Rajoousa  ปีที่แล้ว

      પરમપિતાનો જયજયકાર સાથે આભાર. એ જ સર્વશક્તિમાન જેના દ્વારા બધું શક્ય છે!

  • @ilaximacwan1685
    @ilaximacwan1685 ปีที่แล้ว +3

    Amen. Very nice hymn.

    • @Rajoousa
      @Rajoousa  ปีที่แล้ว

      Thank you 🙏

  • @jayantiparmar4447
    @jayantiparmar4447 หลายเดือนก่อน

    Sweetnessfull song Shaileshbhai

  • @vaghelakirit4725
    @vaghelakirit4725 ปีที่แล้ว +2

    ખુબ હૃદયસ્પરશી ભજન .

    • @Rajoousa
      @Rajoousa  ปีที่แล้ว

      આભાર આપનો અને એ ઈશ્વરનો જે આપણને સહુને અસીમ પ્રેમ કરે છે!

  • @HealthHaven2813com
    @HealthHaven2813com ปีที่แล้ว +2

    Amen 🙌 glory to Lord 🙌❤️❤️🌟😍😊😃🙂😊

  • @josephbhaishah6117
    @josephbhaishah6117 ปีที่แล้ว +1

    *Praise the Lord*

    • @Rajoousa
      @Rajoousa  ปีที่แล้ว

      Alleluia🙏

  • @linsimacwan8017
    @linsimacwan8017 ปีที่แล้ว +2

    Great music Daddy. Words and composition are also superb. Thanks Ketan Uncle

    • @Rajoousa
      @Rajoousa  ปีที่แล้ว

      Yes, Indeed! Great work by Shailesh sir & Brijesh! Prakash and Roshni are amazing!

  • @Vijaykumar-kq1fh
    @Vijaykumar-kq1fh ปีที่แล้ว +1

    Praise the lord

    • @Rajoousa
      @Rajoousa  ปีที่แล้ว

      Aleluia 🙏

  • @ritajakaria3856
    @ritajakaria3856 ปีที่แล้ว +1

    What could be better tribute than this beautiful song for your dad on his first death anniversary. Miss you uncle

    • @Rajoousa
      @Rajoousa  ปีที่แล้ว

      Thank you, Ritaji, for your kind words!

  • @smitamacwan4144
    @smitamacwan4144 ปีที่แล้ว +1

    Very nice song

    • @Rajoousa
      @Rajoousa  ปีที่แล้ว

      Thank you. God is the one who directs and guides us! Thank you Jesus!

  • @nileshparmar9598
    @nileshparmar9598 ปีที่แล้ว +1

    ❤. Very good

    • @Rajoousa
      @Rajoousa  ปีที่แล้ว

      Thank you so much. So grateful to our Living Lord for His Blessings!

  • @amitmackwan5126
    @amitmackwan5126 ปีที่แล้ว +1

    Heart touching. Beautifully written, composed and picturised. Thank you for the song Raju bhai. I'm looking forward to more songs ❤

    • @Rajoousa
      @Rajoousa  ปีที่แล้ว

      Thank you. All Glory to God, who provides everything! 🙏

  • @mahendramacwan9314
    @mahendramacwan9314 ปีที่แล้ว +1

    Amen

    • @Rajoousa
      @Rajoousa  ปีที่แล้ว

      Praise the Lord!

  • @jyotsnachristi6286
    @jyotsnachristi6286 ปีที่แล้ว +1

    Very beautiful and melodious🎉

    • @Rajoousa
      @Rajoousa  ปีที่แล้ว

      Thanks be to God, the Creator of all!

  • @marthaparmar2946
    @marthaparmar2946 ปีที่แล้ว +1

    🙏🙏🌹

    • @Rajoousa
      @Rajoousa  ปีที่แล้ว

      Thank you.

  • @reginaparmar6980
    @reginaparmar6980 ปีที่แล้ว +1

    Very nice song

    • @Rajoousa
      @Rajoousa  ปีที่แล้ว

      Thank you for your compliments! It's teamwork inspired by the Almighty Lord!