Biharibhai Hemubhai Gadhvi Interview Part-01-hemu gadhvi Documentary Biography With Bihari Gadhvi

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ธ.ค. 2024

ความคิดเห็น •

  • @mahadevahir8876
    @mahadevahir8876 5 ปีที่แล้ว +12

    વાહ ..વિજય ભાઈ
    હેમુભાઈ ગઢવી નાં જીવન ચરિત્ર ની વાતો સાંભળી ને બહુજ મજા આવી
    ચડસે ઘટા ઘનઘોર ગગને મેઘ જળ વરસાવશે....
    એ વખત નાં ગુજરાત ને મારો યાદ હેમુ આવશે....
    જય મુરલીધર

  • @pradhumansinhgadhvi7946
    @pradhumansinhgadhvi7946 5 ปีที่แล้ว +3

    વાહ સરસ હેમુભાઈ ની યાદી માટે જોટવાભાઈનેવિનતીકે દંતાલી વાળા સચીદાનંદજી મુલાકાત આપો જય માતાજી

  • @naitraakbari3572
    @naitraakbari3572 5 ปีที่แล้ว +2

    ખુબ સરસ યાદ અપાવી ધન્યવાદ... હેમુગઢવી પછી jiro

  • @janardanmuley8198
    @janardanmuley8198 4 ปีที่แล้ว +1

    નાના હતા ત્યારે લગ્ન ના મંડપ મા તથા ગ્રામ્ય પંચાયત મા લાઉડ પિકર ઉપર આ ગીતને ખૂબ સાભયુ છે. હેમુભાઇની યા દ અપાવી દીધી તે માટે ધન્યવાદ. .જય જય ગરવી ગુજરાત

  • @bhimaparmarofficil
    @bhimaparmarofficil ปีที่แล้ว +2

    લોકસંગીતની શોધખોળ કરનાર સ્વ.હેમુભાઈ ગઢવી હતા.ભગવાન એમના આત્માને પ્રભુ શાંતિ આપે 🙏🙏🙏 પ્રભુ પાસે પ્રાર્થના

  • @bhimaparmarofficil
    @bhimaparmarofficil ปีที่แล้ว +1

    હેમુભાઈ ગઢવી કાયમી યાદ આવશે અમર થઈ ગયા હેમુભાઈ ગઢવી કાયમી અમર રહે છે.

  • @rajbhahalar5506
    @rajbhahalar5506 4 ปีที่แล้ว +3

    ઈ વખતના ગુજરાત ને મારો યાદ હેમુ આવશે

  • @virenvasan3302
    @virenvasan3302 5 ปีที่แล้ว +3

    Khub saras vijay bhai

  • @kirtizmusic1888
    @kirtizmusic1888 ปีที่แล้ว

    ખુબ સરસ કાર્ય કરો છો...
    ઘણુંજ જાણકારી પુર્ણ ચર્ચા ..
    ખુબ ખુબ આભાર માનીએ છીએ

  • @deepakahir701
    @deepakahir701 5 ปีที่แล้ว +3

    Jay Ho Hemu Bhai

  • @drvasantbhaipatel6323
    @drvasantbhaipatel6323 ปีที่แล้ว +1

    ઢાંકણીયા ગામ ( સાયલા તાલુકો, સુરેન્દ્રનગર જિલ્લો ) ની પાવન ધરતી ને નમન. Sir Hemubhai gadhvi --Larger than life immage.. ધન્યવાદ બિહારી ભાઈ ગઢવી.

  • @MrKarshanbarad
    @MrKarshanbarad 5 ปีที่แล้ว +1

    Jay ho santvani....khub saras...Hemubhai vishe ghanu janva malyu...

    • @bhaveshbambhaniya6106
      @bhaveshbambhaniya6106 5 ปีที่แล้ว

      બીરજુબારોટનીમુલાકાતલેવાવીનંતી

  • @laxmibenbarot1195
    @laxmibenbarot1195 9 หลายเดือนก่อน

    હેમુભાઈ ગઢવી નાં ગીતો મને બહું પસંદ છે ને હું ગાવું છું તેમનાં નાટકો પણ મેં રેડીયા માં શાભળીયા છે હેમુભાઈ ગઢવી ને સત સત નમન જય માતાજી લક્ષ્મી બેન બારોટ શિક્ષક રાજકોટ

  • @maheshbhatt8792
    @maheshbhatt8792 6 หลายเดือนก่อน

    HEMUBHAI GADHVI ATLE GUJRAT NA LOKSAHITY NU GHARENU DESH NU GAURAV.SALUTE TO HEMIUBHAI GADHVI

  • @DhirajlalGosrani-u4o
    @DhirajlalGosrani-u4o 11 หลายเดือนก่อน

    પ્રભુ પરમાત્મા એમના આત્માને શાંતિ આપે એજ અમારી પ્રાર્થના છે

  • @bhimaparmarofficil
    @bhimaparmarofficil ปีที่แล้ว

    દિવા વાહે અંધારું છે.તે સમય પુરો થયો છે.

  • @nalinibenchaniyara6562
    @nalinibenchaniyara6562 2 ปีที่แล้ว

    Very nice, jai mataji.

  • @bhimaparmarofficil
    @bhimaparmarofficil ปีที่แล้ว +3

    હેમુભાઈ ગઢવી જેવા હવે કલાકાર ન થઈ શકે કોઈ સ્થાન ન લઈ શકે એમના આત્માને પ્રભુ શાંતિ આપે 🙏 🙏🙏🙏🙏🙏 પ્રભુ પાસે પ્રાર્થના

  • @KalapremiOfficial
    @KalapremiOfficial 5 ปีที่แล้ว +1

    ha bhai jordar

  • @ranjitsihjadeja4544
    @ranjitsihjadeja4544 2 ปีที่แล้ว

    Jay mataji Sara's mahiti.api

  • @jaymahakal7288
    @jaymahakal7288 4 ปีที่แล้ว

    Hemubhai gadhavi ne naman aap ne biharibhai ni juni yado Lavi rajukri bhut bhuhta abhari

  • @pankajipatel1034
    @pankajipatel1034 5 ปีที่แล้ว +7

    હેમુભાઈ ગઢવી જેવા ઉચ્ચ કોટી ના કલાકાર ગુજરાતનું ગૌરવ છે

  • @bharatgadhvi5554
    @bharatgadhvi5554 5 ปีที่แล้ว +1

    Vah..maja aavi..

  • @Pragjibhai-zg7ys
    @Pragjibhai-zg7ys 11 หลายเดือนก่อน

    Hemu Bhai ni Maran tarikh apo

  • @pradeepsanghvi5789
    @pradeepsanghvi5789 4 ปีที่แล้ว

    સુંદર માહિતી સભર આભાર

  • @ChiragPatel-sh4cz
    @ChiragPatel-sh4cz 3 ปีที่แล้ว

    Jay ho vijaybhai

  • @vyasharshadray5383
    @vyasharshadray5383 5 ปีที่แล้ว +2

    Yaad hemu aavse
    🙏🙏

  • @yuvrajbhaidarbar1567
    @yuvrajbhaidarbar1567 2 ปีที่แล้ว

    યાદહેમુ આવશે

  • @jaymahakal7288
    @jaymahakal7288 4 ปีที่แล้ว

    Biharibhai tamaro privar ni jani. khub anada thayi vijaybhai abhar

  • @bhimaparmarofficil
    @bhimaparmarofficil ปีที่แล้ว

    મારા પિતા હેમુભાઈ ગઢવીના ખાસ ચાહક હતા.

  • @madaridigital
    @madaridigital ปีที่แล้ว

    જય હો

  • @dineshbhaicharan4752
    @dineshbhaicharan4752 4 ปีที่แล้ว +1

    જય માતાજી
    વાહ બિહારીભાઈ

  • @lakhmankhodbhaya1490
    @lakhmankhodbhaya1490 5 ปีที่แล้ว

    વાહ ખૂબ સરસ...

  • @rajukatona.official
    @rajukatona.official 3 ปีที่แล้ว

    Jay ho

  • @bhimaparmarofficil
    @bhimaparmarofficil ปีที่แล้ว

    નાભીનો અવાજ ગુંજતો અવાજ એટલે હેમુભાઈ ગઢવી કાયમી અમર છે.

  • @TrikambhaiGorasiya
    @TrikambhaiGorasiya 11 หลายเดือนก่อน

    હવે તો યાદ આવે છે,પણ શું કરીયે?,,,,,,,,,,,,,!

  • @nupurmodi2878
    @nupurmodi2878 3 ปีที่แล้ว

    પ્રણામ..અને આભાર..👌

  • @rakeshkambodi329
    @rakeshkambodi329 ปีที่แล้ว

    ❤❤આઇઆઇએમ છજું ઃવોઐઐએ23😂🎉😮😢

  • @bhimaparmarofficil
    @bhimaparmarofficil ปีที่แล้ว

    હેમુભાઈ ગઢવીના વખાણ કરીએ તેટલાં ઓછાં હેમુભાઈ ગઢવી વિશે લખીયે એટલે ઓછું છે.

  • @narnbhaichavsda1919
    @narnbhaichavsda1919 4 ปีที่แล้ว

    Jay thakar bhai Jay mataji

  • @rajendrasinhjadeja2780
    @rajendrasinhjadeja2780 2 ปีที่แล้ว

    Jay,mataji

  • @sadulbhaikhachar2015
    @sadulbhaikhachar2015 4 ปีที่แล้ว +1

    લોક સગીત નો દરીયો હતા હેમભાઈ

  • @BhautikPatelWithHarmonium
    @BhautikPatelWithHarmonium 5 ปีที่แล้ว +2

    Om namo Narayan

  • @bhimaparmarofficil
    @bhimaparmarofficil ปีที่แล้ว

    હેમુભાઈ ગઢવી બોલે એટલે સામેથી રેડિયો સ્ટેશન બોલે છે.વખાણ કરીએ તેટલાં ઓછાં પડે છે.

  • @janakkumarsolanki7736
    @janakkumarsolanki7736 3 ปีที่แล้ว

    👍🙏

  • @kiritsavaliya4537
    @kiritsavaliya4537 4 ปีที่แล้ว

    Rediyo kalakar manumaraj trivedi ne bhajn muko

  • @bhimaparmarofficil
    @bhimaparmarofficil ปีที่แล้ว

    અત્યારના કલાકારો હેમુભાઈ ગઢવીની કોઈ કોપી ન કરી શકે કંઈક મરી ગયાં

  • @bhimaparmarofficil
    @bhimaparmarofficil ปีที่แล้ว

    એના પીરસેલા આજનાં કલાકારો બોલે છે.અને પૈસા ભેગા કરે છે.

  • @amitnaiyaran8417
    @amitnaiyaran8417 4 ปีที่แล้ว +1

    Hemubhai amar chhe

  • @khodarajput5245
    @khodarajput5245 3 ปีที่แล้ว

    બીલકુલ મારી ઘરે રેડિયો હતો ને મે પણ ખૂબ લાભ ઉઠાવ્યો તે સમયે સુ મજા હતી સાહેબ

  • @kishanbarot156
    @kishanbarot156 2 ปีที่แล้ว

    રાવણ હથ્થા કલાકાર રાજુ બારોટ નુ ઈન્ટરવ્યુ લો વિજય ભાઇ મો. ૮૨૦૦૬૫૦૨૦૪

  • @bhimaparmarofficil
    @bhimaparmarofficil ปีที่แล้ว

    પરમાર નેભાભાઈ વિઝા એક પાચીન કલાકાર હતા મોરલો એટલે પરમાર નેભાભાઈ વિઝાનો કોઈની તાકાત નથી.

  • @bhimaparmarofficil
    @bhimaparmarofficil 3 ปีที่แล้ว

    Hemubhai gadhvi jevo kalakar have thavano nathi thase pan nahi tena gayela atyarna kalakaro gay chhe

  • @ambarambhaipatelpatel1911
    @ambarambhaipatelpatel1911 9 หลายเดือนก่อน

    Atala. Varsho. Viti. Gaya. Chhata. Hemu. Gadhvi. Ni. Tole. Koi. Nathi

  • @snpatelpatel1803
    @snpatelpatel1803 4 ปีที่แล้ว +1

    Hemu bhai jevo Avaj thodo ghano Jitubhai ms hato baki temna Avaj no varso mane koi kalakar ma Nathi dekhayo ,hemu bhai have bija n thay

  • @nathubhaikotar2284
    @nathubhaikotar2284 ปีที่แล้ว

    નથ્થભભ
    p

  • @bhemachaudhary3627
    @bhemachaudhary3627 2 ปีที่แล้ว

    Jay ho vijaybhai

  • @nalinibenchaniyara6562
    @nalinibenchaniyara6562 ปีที่แล้ว

    Very nice, jai mataji.