Gujaratના આ જિલ્લાઓમાં વરસી શકે છે 8થી 10 ઈંચ વરસાદ, સાંભળો શું છે Paresh Goswamiની આગાહી?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ต.ค. 2024

ความคิดเห็น • 11

  • @bavaliyadinesh8035
    @bavaliyadinesh8035 2 หลายเดือนก่อน +1

    સુરેન્દ્રનગર જીલ્લા ના મૂળી તાલુકા માં સ્થિતિ બવ ખરાબ સે 2 દિવસ માં 28 ઇંચ વરસાદ થયો સે 😢😢😢😢😢😢

  • @BhaveshKatakiya-d3x
    @BhaveshKatakiya-d3x 2 หลายเดือนก่อน +1

    અમરેલી મા અતીભારે ઝરમર વરસાદ

    • @sherasiyaPrakash
      @sherasiyaPrakash 2 หลายเดือนก่อน

      😂😂 અતિ ભારે અને ઝરમર

  • @velabhaichauhan3422
    @velabhaichauhan3422 2 หลายเดือนก่อน

    પરેશભાઈ આજે તમારો બપોરે વિડીયો આવવાનો હતો કેમ આવ્યો નહીં

  • @valiyavipulbhai748
    @valiyavipulbhai748 2 หลายเดือนก่อน +1

    ભાવનગર જિલ્લામાં ઝરમર છે

  • @hariramchauhan6567
    @hariramchauhan6567 2 หลายเดือนก่อน

    બનાસકાંઠા ના વાવ ઢીમા માં હજુ એક ઝાપટાં જ પડ્યા છે

  • @AnnoyedBassGuitar-fz8gd
    @AnnoyedBassGuitar-fz8gd 2 หลายเดือนก่อน

    ગીર સોમનાથ માં બવ પવન સે જરમર વરસાદ સે

  • @hasmukh9patel
    @hasmukh9patel 2 หลายเดือนก่อน

    સ્થિતિ બહુ ખરાબ થતી જાય છે

  • @hiteshranpara2390
    @hiteshranpara2390 หลายเดือนก่อน

    આ ને જ્યાર થી કીધું ત્યાર થી બંધ થઈ ગયો....😂ભાઈ ને એમ થયું હુઈ અંબાલાલ બની જાવ😂😂😂એમ નો થવાય

  • @Hitenthakor-e3k
    @Hitenthakor-e3k 2 หลายเดือนก่อน

    Shankheswar ma saro varsad se

  • @ashoksinhpadhiyar4189
    @ashoksinhpadhiyar4189 2 หลายเดือนก่อน

    Aer.sarji.sayla.mato.ful.versad.sa