બદ્રીનાથ | Badrinath | Khajur Bhai VLOGS | Nitin Jani | Travel Vlog | Seva | Janidada Foundation

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ม.ค. 2025

ความคิดเห็น • 1.2K

  • @gujaratmahiti
    @gujaratmahiti 3 ปีที่แล้ว +199

    જાનીદાદા યે તમને આપેલા સંસ્કારો થી તમે ખૂબ મહાન બન્યા છો..ખૂબ સરસ ખજૂર ભાઈ 🙏

    • @VigatvarGujarati
      @VigatvarGujarati 3 ปีที่แล้ว +1

      ખજુરભાઈ ની આ અદભુત સેવાનો વિડીયો તમે 100% નય જોયો હોય😱👌🏻😱👌🏻😱
      th-cam.com/video/VSoqfvxTwgo/w-d-xo.html

    • @JAYESH_CHAUDHARY781
      @JAYESH_CHAUDHARY781 3 ปีที่แล้ว +5

      Tu bhai khali chanal parmosion karava j aave 6e🙏

    • @kusumsheth6815
      @kusumsheth6815 3 ปีที่แล้ว +1

      @@VigatvarGujarati ppppppp

    • @SmitPatel-tu4xs
      @SmitPatel-tu4xs 2 ปีที่แล้ว

      gbnm

    • @vatsalradadiya7790
      @vatsalradadiya7790 2 ปีที่แล้ว +1

      @@JAYESH_CHAUDHARY781
      Tara ma takat hoy to aavi rite badhani madad kari ne tari channel promotion kar peli like mari avse bus

  • @desaiurmila6442
    @desaiurmila6442 3 ปีที่แล้ว +71

    ધન્ય ધન્ય ભાઈ તમારા માતા-પિતા ને.તેમના બતાવેલ રસ્તા પર ચાલો છો.તે તમારી સાત પેઢીનો ઉદ્ધાર કરશે.તમને રડતા જોઈ મારી આંખો ભીની થઈ ગઈ 😭😭😭😭😭

  • @Zala_Bhavsinh
    @Zala_Bhavsinh 3 ปีที่แล้ว +83

    ખજુર ભાઇ તમે સરસ કામ કરી રહ્યા છો છો ખજુર ભાઇ તમારા જેવું માણસ દુનિયામાં કોઈ નહીં હોય. અને તમે જેવી સેવા કરો છો તમને માં શક્તિ તમને ખુબ સદા સહાયતા રાખે શે 🙏જય માતાજી 🙏

    • @Manavvolgs9637
      @Manavvolgs9637 3 ปีที่แล้ว

      th-cam.com/channels/3Uxmy2Upf3N6xs7yefodyA.html

    • @bbthunga4722
      @bbthunga4722 3 ปีที่แล้ว +2

      જય શ્રી બદરીનાથ

    • @VigatvarGujarati
      @VigatvarGujarati 3 ปีที่แล้ว

      ખજુરભાઈ ની આ અદભુત સેવાનો વિડીયો તમે 100% નય જોયો હોય😱👌🏻😱👌🏻😱
      th-cam.com/video/VSoqfvxTwgo/w-d-xo.html

    • @Zala_Bhavsinh
      @Zala_Bhavsinh 3 ปีที่แล้ว +1

      જય માતાજી

    • @kishanmer9208
      @kishanmer9208 2 ปีที่แล้ว

      Kirit mer

  • @desaiurmila6442
    @desaiurmila6442 3 ปีที่แล้ว +17

    ખજૂરભાઈ તમારો ખૂબ ખૂબ ❤️ આભાર માનુ છું ભાઈ ઘેર બેઠા બદ્રીનારાયણ ભગવાન ના દર્શન કરાવ્યા.ભગવાન બદ્રીનારાયણ તમારા અન્ન નો ભંડાર હંમેશા ભરેલો રાખે.તમારી સાત પેઢીનો ઉદ્ધાર થઈ ગયો ❤️❤️❤️❤️❤️❤️❤️🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐

    • @hardikbambhniya4806
      @hardikbambhniya4806 3 ปีที่แล้ว

      Hii

    • @hardikbambhniya4806
      @hardikbambhniya4806 3 ปีที่แล้ว

      Tamari help joti hati

    • @parulatabhulapatel5992
      @parulatabhulapatel5992 2 ปีที่แล้ว

      Jai Shree Krishna Jai Mataji Thanks Khjurbhai for great Darshan with out You I don’t think I can make that far, Badrinath dada Bless you & your family

  • @vaidehijoshi_24
    @vaidehijoshi_24 3 ปีที่แล้ว +154

    કોઈ ના આંખ માં આંસુ લાવા સહેલા છે
    પણ
    કોઈ ના ચહેરા પર મુસ્કાન લાવી સહેલી નથી
    Proud of you khajur bhai
    Mahadev har 🙏🏻🙏🏻🌷

  • @shashipatel5364
    @shashipatel5364 3 ปีที่แล้ว +7

    Thank you nitin bhai badrinath bhagwaan na darshan karayva te badal🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gujjurahulbmakvanavlogs9426
    @gujjurahulbmakvanavlogs9426 3 ปีที่แล้ว +29

    ખુબ સરસ વીડિયો છે જય શ્રી બદરીનાથ 🙏❤💐👍👑🇮🇳👌

    • @VigatvarGujarati
      @VigatvarGujarati 3 ปีที่แล้ว

      ખજુરભાઈ ની આ અદભુત સેવાનો વિડીયો તમે 100% નય જોયો હોય😱👌🏻😱👌🏻😱
      th-cam.com/video/VSoqfvxTwgo/w-d-xo.html

  • @jayshreeKrishna-fg1nm
    @jayshreeKrishna-fg1nm 3 ปีที่แล้ว +2

    ખજુર ભાઈ તમે અમને બધા જ ધામો ના દર્શન કરાવી દીધા ધન્યવાદ ખજુર ભાઈ

  • @nitin4570
    @nitin4570 3 ปีที่แล้ว +39

    જય બદ્રીનાથ ભગવાન તમારુઅને તમારી ટીમ નુ કલ્યાણ કરે..... સમગ્ર માનવજાત નુ કલ્યાણ કરે એવી મારી બદ્રીનાથ ભગવાન ને પ્રાથના છે

    • @VigatvarGujarati
      @VigatvarGujarati 3 ปีที่แล้ว +1

      ખજુરભાઈ ની આ અદભુત સેવાનો વિડીયો તમે 100% નય જોયો હોય😱👌🏻😱👌🏻😱
      th-cam.com/video/VSoqfvxTwgo/w-d-xo.html

  • @EverydayEnglishTalk
    @EverydayEnglishTalk 3 ปีที่แล้ว +1

    wwah khajur bhai... Gher betha Badrinath dekhadyu amne... Bahuj bhuj aabhar... Koti koti vandan,,,🙏

    • @foramjoshi2948
      @foramjoshi2948 3 ปีที่แล้ว

      Bhuj sachi vaat kidhi... Jay Badrinath...

  • @gondaliyakishandas7633
    @gondaliyakishandas7633 3 ปีที่แล้ว +23

    હા મોજ હા ....✌✌
    ખજૂર ભાઈ ની મોજ મા કંઈ ના ઘટે વાલા...💖🤗

    • @VigatvarGujarati
      @VigatvarGujarati 3 ปีที่แล้ว

      ખજુરભાઈ ની આ અદભુત સેવાનો વિડીયો તમે 100% નય જોયો હોય😱👌🏻😱👌🏻😱
      th-cam.com/video/VSoqfvxTwgo/w-d-xo.html

  • @hariyanishobhana553
    @hariyanishobhana553 3 ปีที่แล้ว +5

    Aa video joyne mara aankh ma aansu aavi gya.. Jay badri nath bhagvan 🙏🙏🙏

    • @Urvashi_Dholakiya
      @Urvashi_Dholakiya 2 ปีที่แล้ว

      jay ho badrinathji
      jay shree laxmi narayana namah

  • @rathodhasmukh987
    @rathodhasmukh987 3 ปีที่แล้ว +21

    વાહ નીતીનભાઈ વાહ બહુજ ખુશી થઈ આ વીડિયો જોઈને 🙏🙏🙏🙏🙏

    • @VigatvarGujarati
      @VigatvarGujarati 3 ปีที่แล้ว

      ખજુરભાઈ ની આ અદભુત સેવાનો વિડીયો તમે 100% નય જોયો હોય😱👌🏻😱👌🏻😱
      th-cam.com/video/VSoqfvxTwgo/w-d-xo.html

  • @s.rampur-vlogs007
    @s.rampur-vlogs007 3 ปีที่แล้ว +1

    Khub saras khajurbhai bhagvan Tamara bhandar bhara rakhe...
    Aavi riye. Yumnotri ane gaungotri ni pn yatra Kari avjo khajurbhai bahuj saras che...🙏🙏🙏🙏♥️♥️🧡👍👍👌👌👍👍♥️♥️🙏🙏🙏

  • @pujaacharya1410
    @pujaacharya1410 3 ปีที่แล้ว +9

    Jai shree krishna Khajur Bhai 🙏🙏
    Badrinath na Darshan karawa matee ,Khub Khub Aabhaar,GOD BLESS U KHAJUR BHAI 🙏🙏🙏❤️❤️❤️❤️❤️

  • @nareshmakwana6074
    @nareshmakwana6074 3 ปีที่แล้ว

    ખુબ જ સરસ વિડીયો છે નિતીન ભાઈ જાની ૐ નમઃ શિવાય જય શ્રી બદ્રીનાથ

  • @technicalrock3523
    @technicalrock3523 3 ปีที่แล้ว +26

    તમે બધા ગુજરાતી ઓનાં દિલ❤️ માંજ છો ❤️

    • @VigatvarGujarati
      @VigatvarGujarati 3 ปีที่แล้ว

      ખજુરભાઈ ની આ અદભુત સેવાનો વિડીયો તમે 100% નય જોયો હોય😱👌🏻😱👌🏻😱
      th-cam.com/video/VSoqfvxTwgo/w-d-xo.html

  • @Sanjay1045
    @Sanjay1045 3 ปีที่แล้ว +1

    Khubaj Sara's Jankari Aapi Bhai Khub Khub Aabhar Bhai🙏🙏

  • @tusharbhammar7657
    @tusharbhammar7657 3 ปีที่แล้ว +7

    ધન્ય સે ખજૂર ભાઈ તમારા માતા પિતા ને 🙏🙏તમે જ ભારત ના રિયલ હીરો છો હર હર મહાદેવ🙏

  • @pragneshprajapati0629
    @pragneshprajapati0629 3 ปีที่แล้ว +3

    Great khajurbhai and Team
    Ma Bhagavati tamne khub khush rakhe tevi prathana🙏

  • @Rb_kaushik_007
    @Rb_kaushik_007 3 ปีที่แล้ว +36

    Khujur bhai big fan chu tamro

    • @VigatvarGujarati
      @VigatvarGujarati 3 ปีที่แล้ว

      ખજુરભાઈ ની આ અદભુત સેવાનો વિડીયો તમે 100% નય જોયો હોય😱👌🏻😱👌🏻😱
      th-cam.com/video/VSoqfvxTwgo/w-d-xo.html

  • @surelasunil764
    @surelasunil764 3 ปีที่แล้ว +1

    માનવ સેવા એજ પ્રભુ સેવા છે ભાઈ વાહ ભાઈ

  • @mukeshbhaiahir3482
    @mukeshbhaiahir3482 3 ปีที่แล้ว +21

    ધન્યવાદ ખજૂર ભાઈ અમને બધાને બદ્રીનાથના દર્શન કર્યા જય બદ્રીનાથ જય માતાજી જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏

    • @VigatvarGujarati
      @VigatvarGujarati 3 ปีที่แล้ว

      ખજુરભાઈ ની આ અદભુત સેવાનો વિડીયો તમે 100% નય જોયો હોય😱👌🏻😱👌🏻😱
      th-cam.com/video/VSoqfvxTwgo/w-d-xo.html

  • @hitaxigaming1415
    @hitaxigaming1415 3 ปีที่แล้ว

    Khajur Bhai thanks ghare betha darshn karavava mate jay badrinath Maharaj 🙏🙏🙏🙏

  • @SAR1942
    @SAR1942 3 ปีที่แล้ว +8

    You. Are. Born. In. World. For. Helping. Poor. People's. 👌 great. God. Bless. You. Nitin

  • @nimishagohel6214
    @nimishagohel6214 3 ปีที่แล้ว

    ખુબજ અદભુત અને સુંદર વિડિયો સુટ કર્યો છે. જય માતાજી. જય સ્વામનારાયણ

  • @anjumshekh1244
    @anjumshekh1244 3 ปีที่แล้ว +11

    Nitin Bhai su vlog banaviyo che jordar .. Allah bless you 🙏🙏 ❤️💞 nitin bhai tamara pappa nu name tame khubj roshan kari nakhiu well done ❤️ jani brother's ❤️❤️ Bhai tame to ame pan rovdavi ditha 😔😔

  • @jyotsnamachhi7490
    @jyotsnamachhi7490 2 ปีที่แล้ว

    ખજૂરભાઈ તમારી સેવા જોરદાર છે ભગવાન તમારી બધી મનોકામના પૂર્ણ કરે એવી પ્રાર્થના.જય બદ્રીનાથ🙏🙏💐👍👍🙏🙏

  • @hiteshsalaiya
    @hiteshsalaiya 3 ปีที่แล้ว +20

    જય ભગવાન બદ્રીનાથ 🙏🏻

  • @kiranpatel4458
    @kiranpatel4458 3 ปีที่แล้ว

    ખજૂર ભાઈ ખૂબ જ સરસ કામ કરે છે બધા લોકો જઈ નથી શકતા પણ તમે જાવો છો અને જ્યાં પછી ત્યાંનો ઇતિહાસ જાણીને અમને માહિતગાર કરો છો અને તે જગ્યા વિશેનું સાચું જ્ઞાન આપો છો તે ખૂબ જ બધી રીતે ઉપયોગી થાય છે ગુજરાત સરકારની બધી પરીક્ષા માં પણ ઉપયોગી થાય છે અને જોવાની પણ મજા આવે છે તમારો ખૂબ ખૂબ આભાર ખજૂરભાઈ❤️👍👍🙏🙏🙏

  • @ritukoli1117
    @ritukoli1117 3 ปีที่แล้ว +4

    હુ જાણી શકુ છુ કે પપ્પા નો સાથ આપણી સાથે ના હોય તો કેટલુ બંધુ દુખ લાગે છે નિતીન ભાઇ મારા પણ પપ્પા નંથી તમને બંને ભાઇ ઓ રડવા લાગ્યા મને પણ રડવાનુ આવી ગયુ ભગવાન હમેશા તમારા પપ્પા નો આશીર્વાદ તમારિ પંર બનાવી રાખે 🙏 હર હર મહાદેવ 🙏🙏🙏

    • @dhalvaniyavishal8897
      @dhalvaniyavishal8897 3 ปีที่แล้ว

      ભગવાન તેમની દિવ્ય આત્માં ને શાન્તિ આપે.

    • @ritukoli1117
      @ritukoli1117 2 ปีที่แล้ว

      🙏🙏🙏

  • @mitumayurbudhdev8214
    @mitumayurbudhdev8214 3 ปีที่แล้ว

    Tamari udarta ne khub dad devi ghate nitin bhai... Bhagvaan tamne khub saru ane swastha aayushya ape.... 🙏🙏😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️😘😘😘😘😘😘😘😀😀😘😘😘😘😘😘😘Love u always....

  • @Chaloghumnechale
    @Chaloghumnechale 3 ปีที่แล้ว +4

    આ વખતે અમે પણ બદ્રીનાથ ધામ ના દર્શન કર્યા પણ આપનાં દ્વારા બદ્રીધામ વિશે જે માહિતી મળી એ ખૂબ અદભુત છે.
    ખૂબ ખૂબ આભાર 💐💐💐💐💐

  • @sanjaythakor-vn8xy
    @sanjaythakor-vn8xy 3 ปีที่แล้ว +2

    Jay badrinath🙏
    Khajur bhai &Team good work

  • @sahilgamer6317
    @sahilgamer6317 3 ปีที่แล้ว +3

    ખજુર ભાઈ તમને અને તરુન જાની બન્ને ભાઈઓ માં આંસુ જોઈ
    ને હું પણ રડી પડીયો આવી સેવાઓ કરતા લેજો
    All the best khajul bhai and Tarun jani

  • @YogaAyur
    @YogaAyur 3 ปีที่แล้ว +2

    આપના કાર્યને જોઈને અમને ખૂબ જ પ્રેરણા મળે છે ખજૂર ભાઈ

  • @anjumshekh1244
    @anjumshekh1244 3 ปีที่แล้ว +12

    Vah bhai su vlog banaviyu che tamne radta joy mane pan rovu gayu . Allah tamara father ni atama ne Shanti aape🙏 ane tame ane tamari team khus rahe ..😀 Bhai jani dada jeya pan hase tiyathi joene te khub khush thase❤️.. tamaru kam joene.❤️

  • @jigneshbarotnoaashik7023
    @jigneshbarotnoaashik7023 3 ปีที่แล้ว +1

    ખજુર ભાઈ તમે ખૂબ આગળ વધો એવી માં મોગલ ને પારથના

  • @koli_raklo_5899
    @koli_raklo_5899 3 ปีที่แล้ว +10

    જય બદ્રીનાથ....🙇🏻

  • @ajitajey5508
    @ajitajey5508 3 ปีที่แล้ว

    Kai ghate j nai..... suprb.....!!!!!!

  • @hatavakaran1511
    @hatavakaran1511 3 ปีที่แล้ว +3

    ખજુર ભાઈ તમે સરસ કામ કરી રહ્યા છો ખજુર ભાઈ તમારા જેવા માણસ દુનિયા માં કોઈ નહીં હોય તમે કામ થી તમને માં શંકિત તમને ખુબ સદા સહાયતા રાખે શે જય માતાજી 🙏🙏

  • @nitavalvi2422
    @nitavalvi2422 2 ปีที่แล้ว

    ખૂબ ખૂબ આભાર ખજુર ભાઈ તમે દાદા ના દર્શન કરાવે 🙏🙏

  • @sagarjoshi1276
    @sagarjoshi1276 3 ปีที่แล้ว +5

    ખજુર ભાઇ તમે અને તમારી ટીમ ટેન્સલ ના લો અમે તમારી સાથે છીએ ❤️🙏👌👌❤️❤️❣️🙏

  • @jaswantiparmar1278
    @jaswantiparmar1278 2 ปีที่แล้ว +1

    સુદર દશૅન, અદભુત જો ઈને ધન્યવાદ તમારો.👍💐

  • @deathgaming2798
    @deathgaming2798 3 ปีที่แล้ว +14

    Jmj mara bhai ❤❤

  • @manishrthakor2142
    @manishrthakor2142 2 ปีที่แล้ว

    Salute chhe khajur Bhai tamne seva karva ma tame badrinath ma pan pahonchi gya ♥️🙌😍

  • @patelshiv5707
    @patelshiv5707 3 ปีที่แล้ว +7

    We feel proud because we have two diamonds...we love you jani brothers ❤️❤️

  • @gautamdpatel4086
    @gautamdpatel4086 2 ปีที่แล้ว

    કોઈ પણ વ્યક્તિ પોતાના માટે નઈ પણ બિજા માટે સુખ માંગે છે તેને ભગવાન સદાય ખુશ રાખે છે. ખજુર ભાઈ બદ્ગીનાથ સદાય ખુશ રાખે

  • @AppuZapadiyaVlogs1972
    @AppuZapadiyaVlogs1972 3 ปีที่แล้ว +5

    🙏જય શિવશક્તિ🙏જય શ્રી રામ🙏જય હિન્દ🇮🇳🙏
    વાહ ખજુરભાઈ ખુબ સરસ વિડીયો👌👌

  • @vijubha007
    @vijubha007 2 ปีที่แล้ว

    Thanks khajur bhai badrinath dham na darshan karava mate🙏🏻🙇🏻🙌🏻

  • @kunalgandhi1978
    @kunalgandhi1978 3 ปีที่แล้ว +11

    I also miss my papa 😭😭😭
    એમના આપેલા સંસ્કારોથી જ જીવન સુખમાં જીવી શકાય છે

  • @bharvadanil4454
    @bharvadanil4454 3 ปีที่แล้ว

    હા મોજ હા ખજૂર ભાઈ ની મોજ માં કઈ ના ઘટે વાલા બદ્રીનાથ જય ઠાકર તમને ખૂબ ખૂબ ધન્યવાદ

  • @rudy122775
    @rudy122775 3 ปีที่แล้ว +12

    Jay baba badrinath 🙏🙏

  • @priyankavala4802
    @priyankavala4802 3 ปีที่แล้ว

    Supar.. N.. Thanks... Amne ghre thi badri na darshn krava mate... Thank you thank you so so soooo munch

  • @akashjani2388
    @akashjani2388 3 ปีที่แล้ว +6

    Jani bhai❤️✌️😍

  • @parulatabhulapatel5992
    @parulatabhulapatel5992 2 ปีที่แล้ว

    Jai Shree Krishna Jai Mataji Jai Badrinath Thanks Khjurbhai for Darshan

  • @GujaratiComedyShailesh
    @GujaratiComedyShailesh 3 ปีที่แล้ว +4

    ખજુર ભાઇ ઉર્ફે નિતિનભાઈ જાનિ
    જય માતાજી જય સોમનાથ

  • @pankajbarot6274
    @pankajbarot6274 3 ปีที่แล้ว

    Nice Very Very Volg Jay Badrinath Bhgvankiji 🙏🙏

  • @AjayChauhan-cs6bg
    @AjayChauhan-cs6bg 3 ปีที่แล้ว +7

    જય બદ્રીનાથ 🥰🙏🙏🙏

  • @B4uprsr
    @B4uprsr 3 ปีที่แล้ว +2

    Awesome. . Devotional place of "Badrinath Dham" View & way of told about Badrinath Dham👌👍🙏. . .
    એ તો છે જ માઁ-બાપનું રુણ કયારેય કોઈ ઉતારી શકતું નથી. તેથી જ જે લોકો માઁ-બાપ ની જીવતા સેવા નથી કરતાં તેમને ખાસ વિનંતી છે કે તેમના જીવતા જેટલી સેવા કરી શકો કરે બઘા...જીવતા જેટલી સેવા કરો તેટલી ઓછી છે. .
    🌺Jay Badrinath Bhagvan🌺🙏

  • @akashjani2388
    @akashjani2388 3 ปีที่แล้ว +7

    Jani brothers ❣️

  • @harshathakkar7499
    @harshathakkar7499 3 ปีที่แล้ว

    Khub Sara's video 👌👌

  • @dhiruvagh2446
    @dhiruvagh2446 3 ปีที่แล้ว +4

    Dada Mata Laksmi tmari sadhe rhe

  • @yograjacharya6314
    @yograjacharya6314 3 ปีที่แล้ว

    તમારા થકી દર્શન નો લાભ પ્રાપ્ત થયો.. જય મહાદેવ..ખૂબ ખૂબ ધન્યવાદ 🙏

  • @Zala_Bhavsinh
    @Zala_Bhavsinh 3 ปีที่แล้ว +4

    જય બદ્રીનાથ

  • @jigisharathod9632
    @jigisharathod9632 3 ปีที่แล้ว

    Khub saras video khajur Bhai
    Jai badrinaath

  • @pratikgoswami903
    @pratikgoswami903 3 ปีที่แล้ว +4

    हे बद्रीनाथ भगवान हमारी भी इच्छा पूरी कीजिए🙏🙏🙏

  • @TheKeyurFadadu
    @TheKeyurFadadu 3 ปีที่แล้ว

    Khajur bhai tame dhanya chho tame mane ghare betha badrinath na Darshan karavya tamaro khub khub abhar

  • @utsavbheda294
    @utsavbheda294 3 ปีที่แล้ว +3

    Thanks for Badrinath🙏❤️

  • @rb-ji7bg
    @rb-ji7bg 2 ปีที่แล้ว +1

    धन्य छे,भाई,तमारी,कमाणीने,गुजरातनो,दानवीर

  • @RANGILARAJAHADOL
    @RANGILARAJAHADOL 3 ปีที่แล้ว +4

    Jay Mataji 🙏 Jay Gurudev 🙏

  • @rahulrathod3981
    @rahulrathod3981 3 ปีที่แล้ว +2

    Proud of you bhai ☺️
    Gujju family
    From.
    Indian Army's

  • @varunjani7917
    @varunjani7917 3 ปีที่แล้ว +4

    Man of Charity 💝💝💝

  • @nalinthakor9200
    @nalinthakor9200 3 ปีที่แล้ว +2

    મોજ હો વાલા .🙏🏻 જય હો બદરીનાથ,🙏🏻

  • @gujratikalakar1866
    @gujratikalakar1866 3 ปีที่แล้ว +4

    Your my inspiration boss🙏🏻🦁

  • @BMR_GAMRRS
    @BMR_GAMRRS 2 ปีที่แล้ว +1

    રાત નો નજારો જોઈ મંદિર તો સ્વર્ગ જેવું લાગે છે 😮🙏🏻❤️

  • @shyamrajani502
    @shyamrajani502 3 ปีที่แล้ว +4

    Har Har Mahadev 🙏🏻❤

  • @sweetysisters5678
    @sweetysisters5678 3 ปีที่แล้ว

    Ek number khajur bhai
    HAR HAR MAHADEV
    JAI BADRINATHJI

  • @pravinchauhan8278
    @pravinchauhan8278 3 ปีที่แล้ว +3

    જય બદ્રીનાથ🙏

  • @aartirathod3304
    @aartirathod3304 3 ปีที่แล้ว

    Tame khub saras kaam Karo Cho koti koti vandan jaju jivo mara vaala🙌🙌

  • @shraddha4312
    @shraddha4312 3 ปีที่แล้ว +4

    Jai Badrinath 🙏🙏🙏❤️

  • @pankajbariya9436
    @pankajbariya9436 3 ปีที่แล้ว

    Jay badrinath dham ki Jay vlog joi ne maza aavi gay

  • @RAHULEDITR
    @RAHULEDITR 3 ปีที่แล้ว +5

    જય માતાજી 🙏🙏🙏

  • @harshidnagar6105
    @harshidnagar6105 3 ปีที่แล้ว

    Nitin bhai kharekhar proud feel thay che... Tamara jeva manaso thi j duniya rahi che....

  • @rjchavdabharvad293
    @rjchavdabharvad293 3 ปีที่แล้ว +4

    Jai mataji 🙏

  • @bhartikamani3357
    @bhartikamani3357 3 ปีที่แล้ว

    Jaysrhee Badri natha 🙏
    Jaysrhee Krishna 🙏
    Khajur Bhai

  • @abhishekabhani4103
    @abhishekabhani4103 3 ปีที่แล้ว +4

    ખજુર ભાઈ તમે રડો નય અમારી પણ આંખો ભીની થઇ જાય છે તમે તો ગુજરાત ના સાવજ છો સાવજ રડે નય
    જય ભોળાનાથ હર હર મહાદેવ 🙏

  • @nimishagohel6214
    @nimishagohel6214 3 ปีที่แล้ว

    ખજૂર્ભાઈ તમે જે કાર્ય કરિરહયા છો તે માનવસેવા તે પ્રભુસેવા નું કાર્ય કરી રહ્યા છો તમે જે સેવા કરો છો તે ભગવાનની જ સેવા કર્યા બરાબર છે👃👃👃

  • @hathila007mixvideo4
    @hathila007mixvideo4 3 ปีที่แล้ว +3

    Jay બદ્રીનાથ 🙏🙏🙏🙏🙏

  • @milanpurohit4738
    @milanpurohit4738 3 ปีที่แล้ว

    Khub khub aabhar khajur bhai ame kyarey badri nath ke kedar nath nai ga pan tara lodhe ame badha darsan karya 🙏🙏

  • @kiranprajapati858
    @kiranprajapati858 3 ปีที่แล้ว +4

    jay badrinath🙏🙏🙏

  • @kalpeshsinhthakor4172
    @kalpeshsinhthakor4172 3 ปีที่แล้ว

    Khub j saras nitin bhai jani tarun bhai jani...🙏🙏🙏🙏

  • @SKtechnical829
    @SKtechnical829 3 ปีที่แล้ว +5

    God bless you sir

    • @ghelubhaihun7230
      @ghelubhaihun7230 3 ปีที่แล้ว

      જય માતાજી ઘેલુ ભાઈ રબારી જયમોમાઈ માતાજી ખંજુ ભાઈ તમારી સામે વાત કરવી એક વાર મુલા કાત કરવી ખંજુભાઈ

  • @hiraljivani413
    @hiraljivani413 3 ปีที่แล้ว

    We proud of u khajurbhai amne ghar betha Darshan karayva tame badrinath na 🙏🙏🙏🙏🙏

  • @rjchavdabharvad293
    @rjchavdabharvad293 3 ปีที่แล้ว +3

    Jai Thakar Bhai 🙏

  • @ajaypandya648
    @ajaypandya648 3 ปีที่แล้ว +2

    માતા પિતા ના અને મહાદેવ ના આશીર્વાદ છે. તમારા પર..જય બદ્રીનાથ..

  • @maheshrathodbabra4224
    @maheshrathodbabra4224 3 ปีที่แล้ว +6

    ધન્ય છે નિતિનભાઈ તમને 🙏🙏🙏👍 જય માતાજી જય શ્રીકૃષ્ણ 👍👍🙏🙏

  • @zeheravadiwala9730
    @zeheravadiwala9730 3 ปีที่แล้ว +1

    Bhai su kahu me sabdo nathi khubaj saras vlog che aankh nam thai gai Allah bless you Tamara father nu name roshan kari rajya cho proud of you bhai

  • @hunterkingyt8899
    @hunterkingyt8899 3 ปีที่แล้ว +4

    ❤️❤️

  • @virendrasinhvaghela337
    @virendrasinhvaghela337 3 ปีที่แล้ว +1

    Tmara bdha j vedio me joya che i m big fan of you lalabhai and nitinbhai keep it up khubaj saru kam kro cho tme ... dhany che tmara mata pita ne... 🙏🙏