ચા બનાવવાની એકદમ અલગ અને અનોખી રીત|How to make perfect chai at home in gujarati|Chai recipe

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 พ.ย. 2024

ความคิดเห็น • 32

  • @fidaalibattiwala6850
    @fidaalibattiwala6850 4 วันที่ผ่านมา +2

    ❤સરસ

  • @ritabenjoshi9355
    @ritabenjoshi9355 5 วันที่ผ่านมา +4

    હા ચા ને હું પણ ખુબ ઉકાળી ને બનાવું છું પણ હું એકલા ગાય ના દૂધ માં જ ચા ખાંડ નાખી ને પાણી વિના બનાવું છું મસ્ત બને છે બેન..❤❤

    • @dhamuskitchenandvlog
      @dhamuskitchenandvlog  37 นาทีที่ผ่านมา

      હા જી ગાય નુ દુધ તો બહુ જ સારું ❤️

  • @jagdishparmar6769
    @jagdishparmar6769 2 วันที่ผ่านมา +2

    Tea ને આટલી બધી વાર ઉકાળવી ખુબ નુકસાન કારક બને છે, maximum 2-3 મિનિટ જ ઉકાલાય.

  • @Bhanumati-k4g
    @Bhanumati-k4g 8 วันที่ผ่านมา +1

    મારી બેબી ના પપ્પા પણ આવીજ ચા બનાવે છે

  • @kiritbhaivaniya713
    @kiritbhaivaniya713 7 วันที่ผ่านมา +8

    આમાં નવું કઈ જ નથી

    • @SwatiOza-m8b
      @SwatiOza-m8b 5 วันที่ผ่านมา

      Right

    • @prafulbhaivora8987
      @prafulbhaivora8987 4 วันที่ผ่านมา

      બહેન આપને અને આપના પપ્પા ને સવાર ની ચા સાથે જય શ્રીકૃષ્ણ અને ગુડમોર્નિંગ કહેવાથી થી ચા ની વધુ લહેજત આવશે.

  • @nayanamandaliya7518
    @nayanamandaliya7518 3 วันที่ผ่านมา +1

    कुच।ने। ग।रोकरिन।खो

  • @Gaurangpandya-ub6fb
    @Gaurangpandya-ub6fb 48 นาทีที่ผ่านมา

    3 કપ ચા મા આટલુ બધુ આદુ ન હોય બેન 🤔

  • @nirmalamalam2008
    @nirmalamalam2008 9 วันที่ผ่านมา +4

    બોલી ને. થાકી. નથી જાતા. ?😂.

  • @rv_bhanu
    @rv_bhanu 8 วันที่ผ่านมา +2

    બેન તમે વારે ઘડીએ તમારા વખાણ બહુ કરી રહ્યા છો

  • @kiritpatel9300
    @kiritpatel9300 7 วันที่ผ่านมา +1

    Mara mr. Aaj rite ukadi ne cha banave mne roj ena hath ni cha piva ni maja ave che

  • @MehulChudasama-g2n
    @MehulChudasama-g2n 6 วันที่ผ่านมา +2

    વાહ.....સરસ ચાય બનાવી સે.અમે પણ હવે આ રીતના જ બનાવશું.પોરબંદર

  • @tadi20091
    @tadi20091 6 วันที่ผ่านมา +1

    થોડુંક ઓછું બોલો

  • @falgunipatel326
    @falgunipatel326 6 วันที่ผ่านมา +1

    Aama kashu j navu nathi 🤣🤣

  • @parulmody4363
    @parulmody4363 5 วันที่ผ่านมา +1

    અમારા પપ્પા પણ આવીજ રીતે બનાવતા હતા. 🤪

    • @dhamuskitchenandvlog
      @dhamuskitchenandvlog  38 นาทีที่ผ่านมา

      ગમ્યુ... મારા પપ્પા પણ. એટલે જ એમને યાદ કર્યા 😊

  • @kamleshswadas9986
    @kamleshswadas9986 5 วันที่ผ่านมา +1

    समय ज्यादा लगता है ३० साल पहले पापा बनाते थे

    • @dhamuskitchenandvlog
      @dhamuskitchenandvlog  36 นาทีที่ผ่านมา

      ha ji samay lagta hain lekin banti bahut hi badhiya 👌

  • @nirmalamalam2008
    @nirmalamalam2008 9 วันที่ผ่านมา +2

    કુચાને. દબાવી ને ગારો