હરસિદ્ધિ વન : પ્રવાસીઓ માટે નવું નજરાણું | Harsiddhi Van | Devbhumi Dwarka

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 ก.ย. 2024
  • #trending #history #hindutemple
    દ્વારકાના ગાંધવી પાસે "હરસિદ્ધિ વન": પ્રવાસીઓ માટે નવું નજરાણું | Harsiddhi Van | Devbhumi Dwarka
    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં દેવભૂમિ દ્વારકાના ગાંધવી ગામ પાસે તા.૨૬ જુલાઈએ રાજ્યકક્ષાના વન મહોત્સવમાં મુખ્યમંત્રીના હસ્તે ૨૩માં સાંસ્કૃતિક 'હરસિદ્ધિ વનનું લોકાર્પણ કરાશે. અત્યાર સુધીમાં ૨૨ સાંસ્કૃતિક વનોનું નિર્માણ થયું છે.
    ગુજરાતને પ્રાકૃતિક રીતે ૧,૬૦૦ કિ. મી. જેટલી વિશાળ દરિયાઈ પટ્ટીની ભેટ મળેલી છે ત્યારે રાજ્યના પશ્ચિમ કિનારે હાલારના રમણીય સાગરકાંઠાના કિનારે ગાંધવી ગામની હદમાં મેઢાખાડીના કિનારે પ્રસિદ્ધ હરસિદ્ધિ માતાજીનું ચાલુક્ય કાળનું મંદીર આવેલું છે. આ ડુંગરની તળેટીમાં પણ માતા હરસિદ્ધિ બિરાજમાન છે.
    For More Videos Subscribe Our Channel ​⁠‪@jrklife2.0‬
    Instagram : @jrk life 2.0

ความคิดเห็น • 6