પવિત્ર ગુલાબમાળાની ભક્તિ HOLY ROSARY IN GUJARATI ( દુઃખના મર્મો મંગળવાર અને શુક્રવારે )

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ก.ย. 2024
  • ઓક્ટોબર મહિનો ગુલાબમાળાનો મહિનો આપણે ગુલાબમાળાની રાની અને આપણી માતા ને આપણું ઘર, આપણી ચિંતાઓ , વ્યથાઓ , ઈચ્છાઓ , પ્રશ્નો, મુંઝવણો, સુખ, દુઃખ, આનંદ બધુજ તેને અર્પણ કરીયે અને
    ભક્તિપૂર્વક ગુલાબમાળાની ભક્તિ કરીએ. માતા મારિયા આપ સર્વ ભક્ત જનોની પ્રાર્થના સાંભળે અને સ્વીકારે. એજ પ્રાર્થના અને ઈચ્છા પ્રભુને નામે માં મારિયા ની વિનંતી દ્વારા પુરી થાય આમીન.
    . For more prayers :-
    / avemaria781415

ความคิดเห็น • 64