દિવ્યદયાની ગુલાબમાળાની ભક્તિગીત The Divine Mercy Chaplet In Song In Gujarati

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ก.ย. 2019
  • જીવનના કોઇપણ સંજોગોમાં, પોતાની જરૂરિયાત માટે, આ દિવ્યદયાની ગુલાબમાળાની ભક્તિ પ્રાથના, ભક્તિપૂર્વક અને પૂરા વિશ્વાસથી કરીને ઇશ્વરની દયાની સહાય અને કૃપા નિશ્ચિત પ્રાપ્ત કરે છે.
    પોતાના માટે જ નહિ પણ દુખીનિરાધાર અને જરૂરિયાતમંદ, આપણા બંધુજનો માટે પણ પ્રાથના કરીએ ઇશ્વરની દયા અને એની કૃપા આપ સહુને પ્રાપ્ત થાય.
    બપોરના ત્રણ વાગે દિવ્ય દયાની ગુલાબમાળાની ભક્તિપૂર્વક સાંભળીએ અને ઈસુએ જગત માટે વેઠેલા દુખો નું મનનચિંતન કરીએ જૈતુન વાડીમાં વેઠેલી તીવ્ર વેદના, લોહીનો પરસેવો,વિશ્વાસઘાત, કોરડાનો માર, કાંટાનો મુંગટ, કૃસ નો કઠિન માર્ગ, કૃસ પર અધ્ધર, આકાશ અને પૃથ્વીથી તરછોડાયેલો હતો તે વહાલા ઈસુની પરમ વ્યથાની ઘડી યાદ કરીને આપણા પાપો અને સમસ્ત જગતના પાપીજનો માટે દયાયાચના કરીએ.
    ૨૦૦૮ મા હુ અમેરિકા ગઇ હતી તે સમય દરમ્મયાન મને દિવ્યદયાની ભકિત પ્રાર્થના ગુલાબમાળા જેનુ ગીત
    અંગ્રેજી ભાષામાં સાંભળવા મળ્યુ મને ખૂબ ગમ્યુ ( જે મેં પહેલા કયારેય સાંભળ્યુ નહોતુ કે આ ભકિત ની પણ મને કોઇ માહિતિ નહોતી ) અને હુ US મા એ ભકિત રોજ ૩ વાગે TH-cam પર સાંભળતી live ભકિત મા ભાગ લેતી અને ત્યારે મને વિચાર આવ્યો કે આ ભકિત ગુજરાતી ભાષામા હોય તો સારુ જેથી જે ભકતજનો ચર્ચ ની ભકિતમા ના જઇ શકતા હોય તેઓ કેસેટ નો ઉપયોગ કરી ભકિત કરી શકે અને ભકિતપૂર્વક સાંભળે.
    અને એટલે મેં મનથી નકિક કરી લીધુ કે હુ નડિયાદ જઇને જરૂર દીવ્યદયાના મહિમાર્થે ગીત બનાવી ભકતો સમક્ષ જાહેર કરીશ અને ૪ મહિના પછી હુ ઇન્ડીયા આવી ત્યારથી ગીત બનાવવા પ્રયત્ન કરતી હતી અને હુ રોજ ૩ વાગે પ્રાર્થના કરવા બેસતી ત્યારે મારા પોતાના રાગમા ગાઇને મારી રીતે ભકિત કરતી અને રોજ નવો રાગ આવે કેમકે મને આગલા દિવસે ગાયેલો સુર યાદ જ ના રહે અને એનુ મુખ્ય કારણ એ કે મને સંગીતનુ કોઇ જ્ઞાન હતુ નહિ બસ ગાતી રહેતી પણ આમ હુ છેવટે એક બે રાગથી ટેવાતી ગઇ એટલે મે મારા ફોનમા એ બંને રાગને ૪-૫ દિવસ સુધી રેકોર્ડીંગ કરી દીધુ પણ
    હવે બીજી અગત્યની વાત તો એ હતી કે ગીત ભકતોને મળે એરીતે જાહેર કરવા માટેની કોઇ પણ માહિતી મારી પાસે નહોતી એ સમય દરમ્યાન અમે ઈઝરાએલની યાત્રામા ગયા અમારી સાથે એક પરિચિત ફાધર હતા મેં એમને દિવ્યદયાની ભકિતનુ ગીત અંગ્રેજીમા જે હુ સાંભળતી હતી તે સંભળાવ્યુ અને કહયુ કે આવી રીતે ગુજરાતી ભાષામા મારે પણ ગીત તૈયાર કરવુ છે તો ફાધરે કહયુ બહુ સરસ વિચાર છે અને ભકતોને પણ ગીત ગમશે ચાલો બનાવીશુ થોડા સમય પછી ફાધર ને કોનેટેકટ કરવા પ્રયત્ન કરયો પણ થઈ શકયો નહિ પછી મે મારા હસબન્ડને વાત કરી કે મારે આ ગીતની સીડી બનાવવી છે તો તેઓએ કહયુ " આ આપણુ કામ નઇ છોડને "
    પણ મેં તો નકિક જ કરયુ હતુ એટલે પ્રયત્ન ચાલુ રાખ્યો, અને આ કાર્યને માટે ૪ વર્ષ લાગ્યા પણ મને ઇશ્વરે તક આપી અને ખૂબ સરસ માર્ગ મેળવી આપ્યો.
    હવે બન્યું એવુ કે ૨૦૧૨ મા મારી દીકરીના રીસેપ્શન મા મ્યુઝીકલ પાર્ટી ની વાતચીત માટે અજય વાઘેલા ને ઘરે બોલાવ્યા હતા ત્યારે મે તેમને જણાવ્યુ કે મારે ભકિત પ્રાર્થના ને ભકિતગીત મા બનાવવી છે અને એની સીડી બનાવી ભકતો સમક્ષ મૂકવી છે તો કેવી રીતે અને શુ કરી શકાય મારે શુ કરવુ જોઇએ તો તેઓએ જ કહયુ ચિંતા ના કરશો થઈ જશે અને પછી એક દિવસ અજયભાઈને ફરી બોલાવ્યા અને મે રેકોર્ડીંગ કરેલા મારા અવાજને સંભળાવ્યા તેઓ ઓડયો એમના ફોનમા કોપી કરી લઈ ગયા
    થોડા દિવસો પછી તેઓ ગીતને થોડો સુધારો વધારો કરી સરસ રાગમા તૈયાર કરી તેમના પત્ની ના અવાજમા રેકોર્ડીંગ કરી લઇ આવ્યા અને મને સંભળાવ્યુ મને તો ગીતનો રાગ ખૂબ ગમ્યો પછી એક દિવસ નકિક કરીને અજયભાઇ સાથે અમે રેકોર્ડીંગ કરવા માટે સ્ટુડીયોમા ગયા અને થોડી ઘણી તકલીફ આવી પણ છેવટે ટૂંક સમયમા સુંદર રીતે તૈયાર કરી શકયા અને પ્રાર્થના વિડિયો ' દિવ્યદયાની ગુલાબમાળાની ભકિતગીત ' ની સીડી તૈયાર કરી
    દિવ્યદયાની ગુલાબમાળાની ભક્તિ.
    હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાઓ તારુ રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઇચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમા ન લાવ પણ ભૂંડાઇથી અમને બચાવ આમીન.
    પ્રણામ મારીયા કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે, ભાગ્યવંત તું સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનુ ફળ ઈસુ હે પવિત્ર મારિયા પરમેશ્વરની મા અમો પાપીઓને વાસ્તે વિનંતી કર હમણા અને અમારા મોતની વખતે આમીન (3 વાર)
    શ્રધ્ધાઘોષણા - પરમેશ્વરમાં અમે શ્રધ્ધા રાખીએ છીએ તે પરમપિતા છે તે સર્વસમર્થ છે તે સકળ સૃષ્ટિના સર્જનહાર છે એમના એકમાત્ર પુત્ર અમારા પ્રભુ ઈસુ ખિસ્તમાં અમે શ્રધ્ધા રાખીએ છીએ પવિત્ર આત્માને પ્રતાપે તે કુમારી મરિયમને ખોળે જન્મ્યા પિલાતના અમલમાં દુ:ખને વર્યા કૃસે જડાયા મોતને શરણે થયા કબરે દટાયા મૃત્યુલોકમાં ઊતર્યા ત્રીજે દિવસે ફરી સજીવ ઊઠયા ને સ્વર્ગે સિધાવ્યા તે સર્વસમર્થ પિતા પરમેશ્વરને જમણે આસને બિરાજે છે ને ત્યાંથી જીવતાં ને મરેલાંનો ન્યાય તોળવા ફરી આવનાર છે પવિત્ર આત્મામાં અમે શ્રધ્ધા રાખીએ છીએ પવિત્ર ને વિશ્વવ્યાપી ધર્મસભા પુણ્યજનોનો સત્સંગ ને પાપોની માફીમાં માનીએ છીએ દેહના પુનરુત્થાનનો તથા અમર જીવનનો એકરાર કરીએ છીએ. આમીન.
    હે સનાતન પરમપિતા અમારા અને આખા જગતના પાપોના નિવારણ માટે હું તમારા પ્રિય પુત્ર અમારા મુકિતદાતા પ્રભુ ઈસુના દેહ અને રકત આત્મા અને દિવ્યતા તમને અર્પણ કરું છું
    ઈસુની શોકભરી પીડાને પ્રતાપે(10 વાર) અમારા પર અને સમસ્ત જગત પર દયા કરો.(10 વાર)
    પાવન પ્રભુ પાવન સમર્થ પરમેશ્વર પાવન અમર પરમાત્મા અમારા અને સમસ્ત જગત પર દયા કરો(3 વાર)
    હે પરમેશ્વર તમારા પુત્ર અમારા સ્વામી પ્રભુ ઈસુએ કૃસ પર પોતાનું બલિદાન આપ્યું પણ તેમણે આત્માઓ માટે સાચા જીવનનું ઝરણું વહેતું કર્યુ અને સમસ્ત જગત માટે દયાનો ખજાનો ખુલ્લો મુકયો હે જીવનના સ્ત્રોત હે દિવ્ય દયાસાગર આખા વિશ્વને તમારી દયામાં લપેટી લો.હું તમારામાં શ્રધ્ધા રાખું છું (3 વાર)
    For more prayers :-
    / avemaria781415

ความคิดเห็น • 188

  • @kirparathod1805
    @kirparathod1805 3 ปีที่แล้ว +7

    Corona thi pidita ne saja pnu male
    Thanks God
    Hallelluy hallelluy hallelluy hallelluy

    • @AveMaria781415
      @AveMaria781415  ปีที่แล้ว

      Amen.

    • @MansiMakwana-ym8hs
      @MansiMakwana-ym8hs หลายเดือนก่อน +1

      Bimar person ne Prabhu sajapanu mde ameen..✝️♥️🙌.. hallelujah

  • @margretsiquera5714
    @margretsiquera5714 2 ปีที่แล้ว +15

    ગીત ના શબ્દો ખૂબ સુંદર છે. તેમજ આ ગીત નો રાગ ખૂબ સરસ છે.🙏

    • @AveMaria781415
      @AveMaria781415  2 ปีที่แล้ว +2

      Thank you, God bless you.

    • @gracedolly6264
      @gracedolly6264 2 ปีที่แล้ว +2

      Yes beautiful tune and lovely hymn. Praise the Lord.

    • @marydas1786
      @marydas1786 ปีที่แล้ว +1

      Thank you.

    • @AveMaria781415
      @AveMaria781415  ปีที่แล้ว

      @@gracedolly6264 Thank you. God bless you.

    • @PallaviMacwan
      @PallaviMacwan 5 หลายเดือนก่อน

      Thank you 🎉

  • @savitajosephmacwan4143
    @savitajosephmacwan4143 9 หลายเดือนก่อน +3

    आमीन हालेलुयाह थैंक्यू जीसस क्राइस्ट लव यू जीसस धन्यवाद पवित्र आत्मा धन्यवाद प्रभु येशु धन्यवाद पिता परमेश्वर आमीन हालेलुयाह ❤❤❤❤❤❤

  • @vaghelaanita3601
    @vaghelaanita3601 3 ปีที่แล้ว +7

    O my god jeses i love u .pre evrey day mamy and papa

  • @rekhachristian5758
    @rekhachristian5758 3 ปีที่แล้ว +7

    Jesus l trust in you.

  • @savitajosephmacwan4143
    @savitajosephmacwan4143 9 หลายเดือนก่อน +1

    सुंदर भक्तिमय गीत मारा कुटुंब ने अने मने दिव्यदयासागर प्रभु येशु मां भक्तिमय बनावी दे छे धन्यवाद फादर जी आपने तथा ओल टीम ने धन्यवाद आमीन हालेलुयाह 🙏🙏🛐🛐🙇🏻‍♀🙇🏻‍♀🤷‍♀🤷‍♀🌹🌹🌹🌹🌹❤❤❤❤❤🙋‍♀🙋‍♀🙋‍♀🙋‍♀

  • @nayanaparmar1034
    @nayanaparmar1034 22 วันที่ผ่านมา +1

    Hallelujah. Praise the lord. Thank you Jesus

  • @snehalmackwan1322
    @snehalmackwan1322 4 ปีที่แล้ว +4

    Amen Amen Aman Amen Amen Aman Amen Amen Aman Amen Amen Aman

  • @sonalbenbharuchwala5083
    @sonalbenbharuchwala5083 2 ปีที่แล้ว +5

    Hallelujah...... Praise the Lord....Thank you Jesus

  • @nalinidabhi7433
    @nalinidabhi7433 3 หลายเดือนก่อน +2

    Prabhu Daya kri Mari mushkeli door kro mara taranhara mane madad kro🙏🏻🙏🏻

  • @pushpamacwana9689
    @pushpamacwana9689 3 ปีที่แล้ว +9

    Have mercy on us and on the whole world Amen

  • @savitajosephmacwan4143
    @savitajosephmacwan4143 2 ปีที่แล้ว +2

    आमीन हालेलुयाह थैंक्यू जीसस हालेलुयाह आमीन

  • @hasumatiparmar3797
    @hasumatiparmar3797 หลายเดือนก่อน +1

    Amin 🙏🏻 dhanyawad prabhu Yesu

  • @sunilbhaimacwan4571
    @sunilbhaimacwan4571 3 ปีที่แล้ว +3

    Amen

  • @vasavakamlesh7954
    @vasavakamlesh7954 2 ปีที่แล้ว +3

    Jesus i turst in you

  • @puspamacwan4335
    @puspamacwan4335 ปีที่แล้ว +1

    He Divya Daya Sagar tamari Daya ma lapeti lo 🌹🌹🌹🕯️🕯️🕯️🕯️🙏🏾🙏🏾🙏🏾🌹🌹🌹

    • @AveMaria781415
      @AveMaria781415  ปีที่แล้ว

      Amen

    • @puspamacwan4335
      @puspamacwan4335 ปีที่แล้ว

      Praise the lord hallelujah 👏🙏🏾🕯️🕯️🙏🏾🙏🏾🙏🏾

  • @chiefadministrativeofficer2955
    @chiefadministrativeofficer2955 หลายเดือนก่อน +2

    Praise the Lord 🎉

  • @puspamacwan4335
    @puspamacwan4335 ปีที่แล้ว +2

    Hu Tamara ma sradha rakhu Chu 🙏🏾🙏🏾🕯️🕯️🕯️🙏🏾🙏🏾🙏🏾

  • @sunitanirmal8321
    @sunitanirmal8321 3 หลายเดือนก่อน +1

    Amen 🙏🙏 halleluha 🙏

  • @snehalmittal4957
    @snehalmittal4957 3 ปีที่แล้ว +8

    Jesus & Mary, I Trust in You. AMEN..

  • @puspamacwan4335
    @puspamacwan4335 ปีที่แล้ว +1

    Amara par ane samast Jagat par Daya Karo 🙏🏾🙏🏾🕯️🕯️🕯️🙏🏾🙏🏾🙏🏾

  • @bhartiparmar3665
    @bhartiparmar3665 9 หลายเดือนก่อน +1

    Amen..amen...amara par daya karo....

  • @minaximacwan7253
    @minaximacwan7253 3 ปีที่แล้ว +7

    Praise the lord

  • @rajeshdabhi5943
    @rajeshdabhi5943 3 ปีที่แล้ว +4

    Halleluia

  • @meenaparmar3632
    @meenaparmar3632 3 ปีที่แล้ว +10

    Praise the lord 🙏🙏

  • @avanimacwan9437
    @avanimacwan9437 2 หลายเดือนก่อน +1

    Jesus Son of David have a mercy on me and whole world🙏✝️

  • @feliciandsouza6259
    @feliciandsouza6259 2 ปีที่แล้ว +3

    Praise de Lord!
    Thank u Jesus.
    Jesus I Trust in U. 🌹🌹🌹🙏

  • @DailyBibleReading
    @DailyBibleReading 4 หลายเดือนก่อน +2

    Praise the Lord

  • @vasavakamlesh7956
    @vasavakamlesh7956 ปีที่แล้ว +1

    Jesus I trust in you Mari ichaoo Puri karo

  • @bhavanapateliya4178
    @bhavanapateliya4178 4 ปีที่แล้ว +12

    Amen.. Praise the Lord

  • @naginbhaivaghela6597
    @naginbhaivaghela6597 2 ปีที่แล้ว +3

    Super and Super , Good and Good .Nice and Nice . Very nice prayer of divine mercy . Thanks Amen.

  • @naginbhaivaghela6597
    @naginbhaivaghela6597 2 ปีที่แล้ว +1

    Spiritual Prayer ke liye Thanks .Amen .Amen .

  • @hiner2305
    @hiner2305 ปีที่แล้ว +2

    Jesus bless you ❤️❣️🥰🥰🥰

  • @sjvaghela557
    @sjvaghela557 ปีที่แล้ว +1

    🙏હે દિવ્ય દયા સાગર ! અમારી પર તમારી દિવ્ય દયા વરસાવો🙏

  • @shaileshmakwana8285
    @shaileshmakwana8285 3 ปีที่แล้ว +5

    POWER OF DIVYA DAYA SAGAR JESUS LOVES YOU AMEN

  • @mywords6417
    @mywords6417 3 ปีที่แล้ว +2

    દિવ્ય દયાસાગર અમ પર દયા તું કર.

  • @savitajosephmacwan4143
    @savitajosephmacwan4143 7 หลายเดือนก่อน +1

    थैंक्यू जीसस क्राइस्ट लव यू जीसस आमीन हालेलुयाह ❤❤❤❤❤❤

  • @reenaparmar1267
    @reenaparmar1267 4 ปีที่แล้ว +4

    Jesus I trust in you

  • @sabinaparmar9491
    @sabinaparmar9491 3 ปีที่แล้ว +4

    Please pray. For my. Family

  • @MansiMakwana-ym8hs
    @MansiMakwana-ym8hs หลายเดือนก่อน

    Amara ame samast jagat per daya kro amen✝️🙌

  • @happychauhan8995
    @happychauhan8995 4 ปีที่แล้ว +5

    Nice

  • @bhavanapateliya4178
    @bhavanapateliya4178 4 ปีที่แล้ว +6

    Thank you Jesus. Praise the Lord

  • @jayantivaghela5189
    @jayantivaghela5189 3 ปีที่แล้ว +2

    Praise the lord

  • @puspamacwan4335
    @puspamacwan4335 3 หลายเดือนก่อน

    He Divya Daya Sagar prabhu Ishu 🙏 Amara par daya karo 🙏💐💐🌹🌹🌹🙏🙏

  • @bhavanapateliya4178
    @bhavanapateliya4178 4 ปีที่แล้ว +3

    Amen Amen🙏🙌🙏 😭😭🙏🙌🙌🤰

  • @avanikabedvawala4436
    @avanikabedvawala4436 3 ปีที่แล้ว +5

    Thank you Jesus and GOD bless you

  • @lucyparmar6163
    @lucyparmar6163 3 ปีที่แล้ว +3

    Thanku Jesus 💚🙏🌾🍁⚓

  • @anishamahala625
    @anishamahala625 ปีที่แล้ว

    He Divya dya Sagar dya kro amen 🙏🙏🙏

  • @chiefadministrativeofficer2955
    @chiefadministrativeofficer2955 3 หลายเดือนก่อน

    Praise the Lord. Hallelujah 😊

  • @ushamacwan5449
    @ushamacwan5449 3 ปีที่แล้ว +7

    Amara upar daya karo

  • @abhaygamer999
    @abhaygamer999 2 ปีที่แล้ว +2

    Praise the lord 🙏

  • @sonalparmar5780
    @sonalparmar5780 2 ปีที่แล้ว +1

    Amen. Praise the lord ✝️

  • @bhartiparmar3665
    @bhartiparmar3665 9 หลายเดือนก่อน

    Jesus's I love you...આમીન...

  • @chrispinasrathod7804
    @chrispinasrathod7804 9 หลายเดือนก่อน +1

    Praise the lord 🎉🎉🎉

  • @anishamahala625
    @anishamahala625 ปีที่แล้ว +1

    Praise the lord 🙏 dhanyawad pita parmeshwar 🙏 thank you lord Jesus 🙏 halleluyah halleluyah halleluyah Amen 🙏🙏🙏💐💐💐

  • @vasavakamlesh7954
    @vasavakamlesh7954 2 ปีที่แล้ว +2

    Prise the lord's

  • @VikramKumar-pb1qh
    @VikramKumar-pb1qh ปีที่แล้ว +1

    Jay Ishu mashi

  • @girishnayak2752
    @girishnayak2752 11 หลายเดือนก่อน +1

    સુંદર ભક્તિ ગીત થી વાતાવરણ ભક્તિમય બની જાય છે.thank you jesus

  • @AnjaliParmar-me9nd
    @AnjaliParmar-me9nd 4 ปีที่แล้ว +3

    Jesus I Trust In You✝️✝️✝️
    Amen⛪️
    Mari iccha puri karo🙏🙏🙏

    • @bhavanapateliya4178
      @bhavanapateliya4178 4 ปีที่แล้ว +1

      Amen 🙏🙌🙏🙌🙏🙌🙏🙌🙏😣🙏✨🙏🙌🙏🙌🙏😣🙏✨😣🙏✨

    • @AnjaliParmar-me9nd
      @AnjaliParmar-me9nd 4 ปีที่แล้ว

      Bhavana Pateliya
      Tx

  • @sonalbenbharuchwala5083
    @sonalbenbharuchwala5083 2 ปีที่แล้ว

    Thank you Jesus for everything.✝️✝️✝️

  • @bhartiparmar3665
    @bhartiparmar3665 2 ปีที่แล้ว +1

    Jay prabhu ...

  • @Mahala_Aradhana
    @Mahala_Aradhana ปีที่แล้ว +1

    Amara upar daya karo 🙏

  • @gracedolly6264
    @gracedolly6264 2 ปีที่แล้ว +2

    May God have mercy on us. May early peace prevail in Ukraine.

  • @user-kv3sy7js5y
    @user-kv3sy7js5y 6 หลายเดือนก่อน +1

    Amen ❤

  • @priscaparmar7007
    @priscaparmar7007 8 หลายเดือนก่อน

    😢 amen 🙏 praise the Lord

  • @bhartiparmar3665
    @bhartiparmar3665 9 หลายเดือนก่อน +1

    🙏🙏🙏prabhu...

  • @shreyamacwan1627
    @shreyamacwan1627 3 ปีที่แล้ว +3

    Thank you Jesus

  • @naginbhaivaghela6597
    @naginbhaivaghela6597 2 ปีที่แล้ว +1

    Amen Amen.

  • @MansiMakwana-ym8hs
    @MansiMakwana-ym8hs หลายเดือนก่อน

    Praish the lord 🙌♥️✝️

  • @nayanaparmar1034
    @nayanaparmar1034 22 วันที่ผ่านมา +2

    ❤❤❤

  • @st.johannes291
    @st.johannes291 2 ปีที่แล้ว +1

    God bless you all, who worked hard for this blessed devotion.......

  • @nileshvasava9562
    @nileshvasava9562 2 ปีที่แล้ว +1

    Halleluy God bless you

  • @savitajosephmacwan4143
    @savitajosephmacwan4143 5 หลายเดือนก่อน

    हालेलुयाह आमीन ❤❤❤❤

  • @meenabensolanki2952
    @meenabensolanki2952 2 ปีที่แล้ว +1

    Thank you jesus 🙏🙏🙏

  • @ashruparmar7515
    @ashruparmar7515 11 หลายเดือนก่อน +1

    Excellent music and singing

    • @AveMaria781415
      @AveMaria781415  11 หลายเดือนก่อน

      Thank you. God bless you.

  • @sureshmac3737
    @sureshmac3737 ปีที่แล้ว +1

    I feel Holi when I attend this prayer every day at 3 o'clock everybody have to joint in this prayer daily Ameen

  • @ripumacwan747
    @ripumacwan747 10 หลายเดือนก่อน +1

    Have mercy on us 🙏🙏🙏

  • @gracedolly6264
    @gracedolly6264 2 ปีที่แล้ว +2

    Beautiful. May God have mercy on us. Grace from Karachi.

  • @shirilmecwan9405
    @shirilmecwan9405 หลายเดือนก่อน

    Amin

  • @bhavanapateliya4178
    @bhavanapateliya4178 4 ปีที่แล้ว +5

    Thank you Jesus.
    I trust in you

  • @bhavanapateliya4178
    @bhavanapateliya4178 4 ปีที่แล้ว +5

    Praise the Lord. Amen

    • @abrahamjavier1420
      @abrahamjavier1420 2 ปีที่แล้ว +1

      i realize Im pretty randomly asking but do anybody know of a good place to watch new series online ?

    • @hunterronald7759
      @hunterronald7759 2 ปีที่แล้ว +1

      @Abraham Javier Flixportal :)

    • @abrahamjavier1420
      @abrahamjavier1420 2 ปีที่แล้ว +1

      @Hunter Ronald Thank you, I signed up and it seems like they got a lot of movies there :D I really appreciate it!!

    • @hunterronald7759
      @hunterronald7759 2 ปีที่แล้ว +1

      @Abraham Javier You are welcome :)

  • @bhavanapateliya4178
    @bhavanapateliya4178 4 ปีที่แล้ว +3

    Amen 🙏🙌🙏😭😭🤰

  • @ShreyaMacwan
    @ShreyaMacwan 10 หลายเดือนก่อน

    હે દિવ્યદયા સાગર નીલાબેન માટે પ્રાથૅના કરો તમને દાખલ કરવામાં આવ્યા છે ત્યારે તેમને મગજ નો સોક આવ્યો છે ત્યારે તેમને સારું થાય તેવી પ્રભુ ને પ્રાર્થના અને વિનંતી અત્યારે તેમને આઈસીયુમાં રાખવામાં આવ્યા છે ત્યારે તેમને સારું થાય તેવી પ્રભુ ને પ્રાર્થના આમીન ધન્યવાદ 🙏🌹

  • @bhartiparmar3665
    @bhartiparmar3665 2 ปีที่แล้ว

    Amen..amen

  • @anishamahala625
    @anishamahala625 ปีที่แล้ว

    Very nice song 👌👌👌💐🙏

  • @trupitesoni5827
    @trupitesoni5827 11 หลายเดือนก่อน

    पेरिस द लॉर्ड गॉड ब्लेस यू आमीन

  • @bhartiparmar3665
    @bhartiparmar3665 2 ปีที่แล้ว

    Jesus's I love you..

  • @preranaparmar6840
    @preranaparmar6840 หลายเดือนก่อน

    Amen🙏

  • @pareshsolanki5348
    @pareshsolanki5348 4 ปีที่แล้ว +3

    God bless you

  • @kusummakwan585
    @kusummakwan585 2 ปีที่แล้ว +1

    🙏🏻🙏🏻🙏🏻🌹🌹

  • @mecwankomal8157
    @mecwankomal8157 ปีที่แล้ว

    AMEN 🙏 AMEN

  • @dharmishthavaghela2517
    @dharmishthavaghela2517 6 หลายเดือนก่อน +1

    Geet Saras che. Prayer song ghare rahine pan Preyer kari sakay. Very nice Prayer Song.

  • @kokiladabhi9783
    @kokiladabhi9783 4 ปีที่แล้ว +4

    Praise the Lord.

  • @bhavanapateliya4178
    @bhavanapateliya4178 4 ปีที่แล้ว +2

    Amen 🙏😭😭🙌🙌🤰👨‍👩‍👧

  • @pareshsolanki5348
    @pareshsolanki5348 4 ปีที่แล้ว +2

    AMEN

  • @RaviKumar-wp1sb
    @RaviKumar-wp1sb 4 ปีที่แล้ว +3

    Raju & Ravi God help us we r deaf & dumb. 🙇🙇🙌🙌👏👏👂👂🙏🙏🙏🙏

    • @AveMaria781415
      @AveMaria781415  4 ปีที่แล้ว

      Have faith , Merciful Jesus will have mercy on you.

    • @abhichauhan7238
      @abhichauhan7238 3 ปีที่แล้ว

      @@AveMaria781415 n.m....mmmmmmm🙃😑😐🙃🤗
      Uuuuuu

  • @prabhapateliyaamen5222
    @prabhapateliyaamen5222 4 หลายเดือนก่อน +1

    ❤❤❤❤

  • @DharmishthaMacwan-tv2of
    @DharmishthaMacwan-tv2of ปีที่แล้ว

    Jejus love u amen

  • @nileshchandra392
    @nileshchandra392 4 ปีที่แล้ว +5

    PRAISE THE LORD

  • @naginbhaivaghela6597
    @naginbhaivaghela6597 2 ปีที่แล้ว +2

    Praise the Lord Amen