Porbander Gangwar શું છે Bhima Dula Odedara અને Santok Jadeja નો ઇતિહાસ | Naresh Shah સાથે Gopi

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ต.ค. 2024
  • #porbander #Gangwar #bhimadula #Santokjadeja #porbandarpolice #nirbhaynewsgopighanghar
    Porbander Gangwar નો ઇતિહાસ જાણવા આ વીડિયો જોવાનું ચુકશો નહીં | Bhima dula odedara | Santok Jadeja |
    કઈ રીતે શરુ થયો પોરબંદરમાં ગેંગવોરની શરુઆત, સંતોક જાડેજા સરમણ મુંજા અને ભીમા દુલા થી કાંધલ જાડેજા સુધી
    ________________________________________________________________________________
    Nirbhay News ગુજરાતી TH-cam ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો...જેથી દરેક મહત્વના વીડિયોની નોટિફિકેશન તમને મળતા રહેશે
    Please click on subscribe button and press bell icon to get notifications of interesting videos from Nirbhay News
    __________________________________________________________________________________
    Follow us on:
    Facebook : / nirbhaynewsofficial
    Twitter : / nirbhaynews1
    Instagram: / nirbhaynewsofficial

ความคิดเห็น • 42

  • @manjibhaichothanijasonmanj7768
    @manjibhaichothanijasonmanj7768 4 ชั่วโมงที่ผ่านมา +8

    બહેન આપણા દેશના વડાપ્રધાન ને ખબર હોવી જોઈએ કે મને આઝાદી કેવા મહાપુરુષોએ આપેલી છે આજ નરેન્દ્રભાઈ મોદી ગુજરાત જન્મેલા છે તેને શરમ આવવી જોઈએ અને કેન્દ્ર સરકારના ગૃહ મંત્રી અમિતભાઈ શાહ તે પણ ગુજરાતમાં જ છે તેમને આ કોઈ દી પોરબંદર ને અને ભાવનગરને પૂરેપૂરી સંપૂર્ણ પુણે ભ્રષ્ટાચાર ગુંડાગીરી સૌરાષ્ટ્રના આ બંને ગામ વિશ્વ આખામાં પ્રખ્યાત છે પણ અત્યાર સુધી આઝાદી પછી જેટલા વડાપ્રધાન બનેલા છે તે લોકોને ભારતમાં જે લોકોએ મહત્વનો ભાગ ભજવેલો છે તેનેસંપૂર્ણ પુણે અનંત યુગ સુધી આખું વિશ્વ યાદ રાખે તેવું કરવાની શક્તિ વડાપ્રધાન અને કેન્દ્રના ગૃહ મંત્રીની સંપૂર્ણ પુણે ફરજ માં આવે છે પણ આપણા દેશના વડાપ્રધાન અને દેશના ગૃહ મંત્રી ખુરસી ઉપર તો બેસી જાય પણ તેને યાદ નથી આવતું કે સંપૂર્ણ આપણને તમામ ભારતના નાગરિકોને આઝાદીનું બલિદાન આપનાર માટે કંઈક કરી ચૂકવવાની ભાવના વાળા 70 વર્ષની અંદર એક પણ વડાપ્રધાન એવો જન્મેલો નથી મને આઝાદી આપેલી તે રાજગાદી ઉપર બેસતા પહેલા ગાંધીજી અને કૃષ્ણકુમારસિંહજી વંદન કરીને કાર્ય કરે પોરબંદર શું આખા દેશની અંદર ગુંડાગીરી ભ્રષ્ટાચાર નાબૂદ થઈ શકે એમ છે પણ આવા પોતાના ઘર પૂરતા વડાપ્રધાન બને છે કેન્દ્ર ગુહ મંત્રીઓ બને છે જો કોઈ સારી ભાવના વાળો આવશે વડાપ્રધાન બનશે તો સૌરાષ્ટ્રના આ બે ગામ પૂર્ણ રીતે આખી દુનિયા નિહાળવા આવે તેવી મારા સદગુરુ પાસે વિનંતી વંદન કરીને ગુરુ પાસે અપેક્ષા રાખી સત્ય ધર્મ તેજ છે સત્ય બોલું છું જય ગુરુદેવ

    • @ishavardanshamal6832
      @ishavardanshamal6832 3 ชั่วโมงที่ผ่านมา

      પોરબંદર ની અમુક કહેવાતા ખેરખાંઓ નો વગદાર ઉધોગપતિ ,રાજકારણીઓ, અધિકારીઓ અને પ્રજા એજ પોરબંદર નું નામ અમેરિકા ના શિકાગોમાં હિંસા ના તાંડવ થી સુમાર કરાવી લીધું હતું.છેલ્લા ૮૦ ના દાયકા પછી કોઈ ઉદ્યોગ સ્થાપવા તૈયાર ન હતું. ભાજપ ના શાસનમાં રોડ, રસ્તા અને વિકાસ અહિંસા ને પ્રોત્સાહન આપ્યું છે.એ નિર્વિવાદ સત્ય છે.ભાઇ

  • @rajukarnakaravdrarajrajsak8546
    @rajukarnakaravdrarajrajsak8546 3 ชั่วโมงที่ผ่านมา +4

    ગોપી બહેન તમોને નરેશભાઈએ મહેરની તેમજ પોરબંદરની હકીકત બહુજ વ્યવસ્થિત વાત કરી
    પોરબંદર માં ગેંગ વોર હોતી નથી તેમાય મહેર કોમ કે જે નરેશભાઈએ કહી તેમ “
    આપે તો દીકરા નહીતર વાઢે માથાં”
    તમે મહેર ની મહેમાન ગતી માણો તો ખબર પડે મહેર કૌમ આંખની ઓડખાણે જીવ આપવા તૈયાર હોય છે
    મહેર કૌમ ને ચંછેડો તો કાળોતરો નાગ
    અને જો પ્રમ થી વર્તો તો છેલ્લી ઘડી સુધી તમારો સાથ ના છોડે જીવ દેવા તૈયાર

    • @RajeshRati-i4k
      @RajeshRati-i4k 2 ชั่วโมงที่ผ่านมา

      Vah mer

  • @geetajoshi5812
    @geetajoshi5812 4 ชั่วโมงที่ผ่านมา +3

    Nareshbhai Shah is from Rajkot and knows many old matters...very senior journalist.

  • @ishavardanshamal6832
    @ishavardanshamal6832 3 ชั่วโมงที่ผ่านมา +5

    ડફેર નહીં વાધેર કમ્યુનિટી ની વોર હતી ભાઈ 🙏

  • @kbvkarmur8211
    @kbvkarmur8211 58 นาทีที่ผ่านมา

    મસ્ત

  • @vijaykhorani3348
    @vijaykhorani3348 ชั่วโมงที่ผ่านมา +1

    ભાણજી લવજી ઠક્કર

  • @jayntibhaigujjar9654
    @jayntibhaigujjar9654 4 ชั่วโมงที่ผ่านมา +2

    Good Episode & Good Information Gopiben

  • @girish.ratilalkariya3333
    @girish.ratilalkariya3333 2 ชั่วโมงที่ผ่านมา +1

    ભાઈ શરૂઆત માં ખારવા સમાજ નુ વરચસવ હતું તે અંદરોઅંદર લડતા પછી મહારાણા મીલ માં વાધેર જ્ઞાતિ ના દેવું વાધેર નુ વર્ચસ્વ હતું તેમાં સરમણ ભાઈ મુંજા જાડેજા કામ કરતા દેવું વાધેર નુ મનમાની સામે સરમણ ભાઈ મુંજા જાડેજા એ દેવું વાધેર નુ વરચસવ તોડ્યું દેવું વાધેર નુ મર્ડર થયું ત્યારે રાજકીય અસ્તિત્વ માં પોરબંદરમાં ૧૯૭૫ માં વસનજી ભાઈ ખેરાજ રાજકીય અસ્તિત્વ ગુજરાત લેવલે હતું સરમણ ભાઈ ને રાજકીય હુંફ મણી વસનજી ભાઈ ખેરાજ દ્વારા.એ પછી ગેંગ વોર વધ્યું પછી વસનજી ભાઈ ખેરાજ નુ મર્ડર થયું તયાર પછી વિરોધ પક્ષના સહયોગ થી ત્યાર પછી સરમણ ભાઈ મુંજા જાડેજા નુ વરચસવ વધ્યું તયાર પછી સરમણ ભાઈ મુંજા જાડેજા નુ મર્ડર થયું તેમનો બદલો લેવા ભુરા ભાઈ મુંજા જાડેજા ઈંગ્લેન્ડ થી આવ્યા અને તેમના ભાઈ સરમણ ભાઈ મુંજા જાડેજા નુ વેર લીધું.તયાર પછી સંતોકબેન જાડેજા ચીમનભાઈ પટેલ ના રાજકીય સાસન માં કુતિયાણાના ધારાસભ્ય બન્યા.પછી સંતોકબેન જાડેજા એ લીડર સીપ લીધું..

  • @pkkorat1043
    @pkkorat1043 ชั่วโมงที่ผ่านมา

    નરેસભાઈએસરસ માહીતિઆપિબહૂ સરસ

  • @thelogicalhindu6793
    @thelogicalhindu6793 2 ชั่วโมงที่ผ่านมา +1

    ભાણજી લવજી ઘી વારા

  • @KarshanChavda-c9r
    @KarshanChavda-c9r 4 ชั่วโมงที่ผ่านมา +1

    ધન્યવાદ જય જય દ્વારકાધીશ

  • @Logicalbelief1
    @Logicalbelief1 3 ชั่วโมงที่ผ่านมา +1

    ❤ MER samaj nk upyog j karva ma avio che 1000 varash thi❤

  • @aodedara4409
    @aodedara4409 4 ชั่วโมงที่ผ่านมา +3

    નરેશ ભાઈ બાબુભાઈ બોખીરીયા મેર છે

  • @Mr_B_L
    @Mr_B_L 4 ชั่วโมงที่ผ่านมา +2

    નરેશ ભાઈ ડફેર નય હોય વાઘેર હસે

  • @SunilJani-he5us
    @SunilJani-he5us 32 นาทีที่ผ่านมา

    ગોપી બહેન.
    છેલ્લા 2-3 દિવસ થી આ ભૂમાં દુલા , વિશે ચલાવો છો આમાં તમારી ચેનલ ની T R P કરતાં વ્યકિત ની T R P બધી ગઈ છે

  • @joshibhavesh842
    @joshibhavesh842 4 ชั่วโมงที่ผ่านมา +1

    જામિન પણ મલી ગયા

  • @parbatkeshwala5904
    @parbatkeshwala5904 5 ชั่วโมงที่ผ่านมา

    બેન ભાણજી લવજી

  • @KanaBhai-vl4ie
    @KanaBhai-vl4ie 5 ชั่วโมงที่ผ่านมา

    આભેસંડ. ભાનજી

    • @PorbandarGj25
      @PorbandarGj25 2 ชั่วโมงที่ผ่านมา

      અભેચંદ ભાણજી નઈ
      ભાણજી લવજી ધી વારા
      માણેક ચોક

  • @santilalkotiya9825
    @santilalkotiya9825 4 ชั่วโมงที่ผ่านมา +1

    પોરબંદર નેટમેબદના
    કરવાનુબદકરો

  • @ashvinjuthani3451
    @ashvinjuthani3451 4 ชั่วโมงที่ผ่านมา +1

    Bhanji kanji kadach

  • @njparmar2112
    @njparmar2112 ชั่วโมงที่ผ่านมา

    BHANJI LAVJI

  • @MangabhaiBharavad
    @MangabhaiBharavad 3 ชั่วโมงที่ผ่านมา

    DEVU WAGHER NIPELUMDR

  • @rajumodha8443
    @rajumodha8443 4 ชั่วโมงที่ผ่านมา

    Vagero not dafero

  • @vejapara
    @vejapara 4 ชั่วโมงที่ผ่านมา

    Government a jail repairing mate bandh Kari hati early 1990 ni aas pass

  • @sameer24872
    @sameer24872 4 ชั่วโมงที่ผ่านมา

    dafer ny vagher

  • @bhavnavyas2926
    @bhavnavyas2926 2 ชั่วโมงที่ผ่านมา

    Bhanji lavji gheevala

  • @bhanjibhaijoshi6358
    @bhanjibhaijoshi6358 2 ชั่วโมงที่ผ่านมา +1

    Sachi vigat jano !

  • @hasmukhraibhojani4647
    @hasmukhraibhojani4647 4 ชั่วโมงที่ผ่านมา

    Porbandar. Meharaja. Rana ana. Kenu ma. Pather

  • @bhavnavyas2926
    @bhavnavyas2926 2 ชั่วโมงที่ผ่านมา

    Bhanji lovji gheevala

  • @user19980lqz
    @user19980lqz 3 ชั่วโมงที่ผ่านมา

    Devu vagher

  • @hasmukhraibhojani4647
    @hasmukhraibhojani4647 4 ชั่วโมงที่ผ่านมา

    Banje laveje. Gevala. Kambelya

  • @KanaBhai-vl4ie
    @KanaBhai-vl4ie 5 ชั่วโมงที่ผ่านมา

    બેન. તમને. નથી. ખબર