Mahavirsinh Sindhav: ટીકરના ડાયરામાં લાખો રૂપિયાનો વરસાદ કરનાર મહાવીરસિંહનો પહેલો ઈન્ટરવ્યૂ
ฝัง
- เผยแพร่เมื่อ 2 ก.พ. 2025
- Mahavirsinh Sindhav: ડાયરામાં લાખો રૂપિયાનો વરસાદ કરનાર મહાવીરસિંહનો પહેલો ઈન્ટરવ્યૂ
આપણી આ ચેનલને Subscribe કરશો
આ ઈન્ટરવ્યૂમાં જાણવા મળશે મહાવીરસિંહ વિશેની અજાણી વાતો.તેમના બાળપણથી લઈ ભવિષ્યના સપના સુધી કરી દિલ ખોલીને વાતો.આ ઈન્ટરવ્યૂમાં તમે પહેલીવાર જાણશો કે મહાવીરસિંહ સિંધવના આદર્શ કોણ છે.તેમના એક એવા વ્યક્તિત્વનો પરિચય થશે જેના વિશે તમે બહું ઓછું જાણતા હશો.
વાહ દિનેશ મહાવીર શિહ શિધવ ની મુલાકાત કરી ને તમે સરપ્રાઇઝ કરી દીધા thankyou very much,
વધુ માં વધુ સફળતા મેળવો અને દેશધર્મના કર્યો માં ઉપયોગી બનો એવી શુભેચ્છા.......
જય ભવાની
જય હિન્દ
Thaks.Mahavirsinh.
TNx ranjitsinh ke tame pan ek Gyan data chho free of cost TH-cam study mate
TNx bapu
Wah maths sir
👏વાહ મહાવીરસિંહ ભાઇ તમને અને તમારા વિચારો ને લાખ લાખ વંદન તમે એક માણસો ની દ્રષ્ટી તમે હીરો છો યાર શુ તમારુ જનુન છે યાર તમે ચાલીને આવતા હોય તો એમ લાગે કે સિંહ ચાલો આવે છે વાહ સલામ છે તમને યાર જુગ જુગ જીવો ભાઇ
Vah
લાઈબ્રેરીનો વિચાર ખૂબ સરસ....
"શિક્ષણ એ એવું શસ્ત્ર છે,
જેનાથી તમે વિશ્વને બદલી શકો છો..."
Right
મહાવીર સિંહ સિધલ આપને મારા લાખ લાખ ધન્યવાદ માતાજી તમને શકિત આપે આવા કાર્ય મા કાયમ સહભાગી બનો જય ભવાની મા
Right
દેશના સપૂતને દિલથી સલામ...રાષ્ટ્ર માટે કામ કરનાર તમામ અમારા માટે પૂજનિય છે...પરંતુ મહાવિરસિંહની સ્ટાઇલ ખરેખર વખાણવા લાયક છે.. ધન્યવાદ...શહિદો માટેનુ કામ પણ ખૂબ ધન્યવાદ
વાહ ઇન્ટરવ્યુ દેનાર પણ સિંધવ અને ઇન્ટરવ્યુ લેનાર પણ સિંધવ
જય ભવાની
Thanks
સાચી વાત વિશાલસિહ...જય રાજપૂતાના
Vishalsinh Vanol jay hind
જય ભવાની
@@VisheshwithDineshvery nice parsan supab.
Wahh Mahavirsinh Sindhav.... salute Jay Hind sir
ઈન્ટરવ્યુ આપનાર અને ઈન્ટરવ્યુ લેનાર બન્ને મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર
વાહ મહાવીરસિંહ , તમારા આવા ઊંચા વિચારોને દિલથી સલામ છે. 🚩🇮🇳🚩
વાહ મહાવીરસિંહજી તમારા વિચારો અને તમારા કાર્યો ને લાખ લાખ વંદન છે બાપુ 🙏
જેને જોય બાપુ શબ્દ નીકળી જાય એવું વ્યક્તિત્વ
Tmara vichar ne lakh lakh Vandan Aa vichar Etle Ram Rajya..Jay Hind 🇮🇳🇮🇳 🙏🙏
વાહ રાજપૂત... Jay mataji
વાહ જય ભવાની
જય માતાજી
ગુજરાત આખામા સોશીયલ મીડિયા ના માધ્યમે હાલ જેની ચર્ચા ચાલેછે એવા મહાવીરસિંહ સિંધવ ની એક વાત ઉડીને આંખે વળગે છે કે આટલું સરસ સેવાકીય કાર્ય કરી રહ્યા છે તો પણ એમની વાણીમાં ક્યાંય દંભ કે માન દેખાતું નથી,ગ્રામ વિકાસ થી દેશ વિકાસ તરફ એમની દ્રષ્ટિ છે, માં ભોમ અને માં ભવાની આપના શુભ સંકલ્પોને ખુબ બળ આપે તેવી શુભેચ્છા સાથે દિનેશભાઈ સિંધવ નો ખૂબખૂબ આભાર કે મળવા જેવા માણસ ની મુલાકાત કરાવી
આજના TikTok ના જમાનામાં આવા યુવાનને જોઇને ગર્વ થાય છે. ધન્ય છે જનેતા ને અને આ સૌરાષ્ટ્ર ની ધરતી ને. જય ભવાની 🙏🙏
નવા સમાચાર જોવો......
નવા સમાચાર જોવો......
@bipinpatel6810 ej ne amne ani kay khbar nahi.kem paiso atlo che..army atlo pasio hoy and drugs aarop ani par,,gam ma tene ketlay murder karya,ladies and gents marya che...ghare jay ne a mahavire ketlay ne
પ્રેરણદાયી પરીવર્તન વિડિયો તથા આપના વિચારો એમાંથી યુવાનો ને પ્રેરણા મળશે.
જય ભવાની
તમારા વિચારો ને સો સો સલામ..... ખુબ સુંદર
કોટી કોટી વંદન મહાવીરસિંહ સિંધવ સાહેબ.....ઘણુ ઘણુ..જીવો...મારા...વ્હાલા......તમારા..વિચારોને સલામ છે......સાહેબ...
એ હા મારા હાવજ હા ....... જેનું નામ જ મહા થી શરૂ થાય જે છે જ વીર તો તેના વિચાર તો આવા ઊંચા જ હોઈ ને ..... ... સલામ છે ભાઈ તમને .........
I m biggest fan of u and ur thought .......
Jai hind
Jai jai garvi gujarat
Jai mataji
ખુબ સરસ ઇન્ટ્રવ્યું કર્યું દિનેશભાઈ
મહાવીરસિંહ સિંધવ એક આર્મી મેન છે એટલે એમના અણમોલ વિચારો ખુબ વંદન છે અને કામ કરવાનો જુસો પણ અલગજ છે અને રાજપૂત છે એટલે જન પ્રતીનિધીત્વ હોય જ જનતા અને ગામને કઈક ભેટ આપે એજ ભાવ હોય એમાં બીજી વાત જ ના હોય
જય હિન્દ ❤️ 🇮🇳
જય ભવાની 🙏
વાહ મહાવીરસિંહ સિંધવ જી તમે ખરેખર ભારત માતાના સપુત છો સલામ તમને
Good job Mahavirsing,I also take care more than 100 plus trees now a day for last two years...God bless you...
વાહ ખુબજ સરસ મહાવીરસિંહ ઈશ્વર હંમેશા તમારી સાથે રહે
ખૂબ સરસ કૈક નવું લાવ્યા દિનેશ ભાઈ
હા સાવજ હા તમારા વીચાર સારા સે ખુબ ખુબ અભીનંદન માહાવીરસિંહ સિંધવ
વાહ રજપૂત તમારા વિચારો ને કોટી કોટી વંદન તમારી જનેતા ને લાખ લાખ વંદન 🎉🎉🎉🎉🎉
જય હિન્દ
જય માતાજી
જય રાજપુતાના
🙏🙏🙏🙏🙏🙏
Salute sir, keep it up. All the best.Jai Hind.
મહાવીર સિંહ ના વિચાર ખૂબ ખૂબ ઊંચા છે .....
Khub khub dhanyvad mahavirsinh..salute..salute..tamara khub uncha che..💞💞☑️☑️👋👋
You are a great sir aap jese logo ki is desh ko buhat jarorat he me aaj se aap ka fan ban Gaya hu
Jay ho Mahaveersingh sindhav... Jay mataji.... Bhagvan tamne avij shakti aape....
આવા વુવાનો ની જ જરૂર છે સમાજ ને..
Right bro
વાહ દિનેશ, good interview.
Ha havaj Ha
Dhanyavad Mahavir bhai
વાહ મહાવીરસિંહ વાહ જય ભવાની
🙏જય ભવાની 🙏
Hiii bhai jay mataji
Vah Army Men vah..
100-100 salam.
Salute Boss....
સેલિબ્રિટી થી કમ નથી
આપણ માટે રીયલ હીરો ઈંડીયન આર્મી
સેલીબ્રીટી કરતા વધારે આવા લોકો ને મહત્વ આપો....જય હિન્દ
સેલિબ્રિટી 0000 /મહાવીર સિંહ...100👍
Bhai potane selibrity nathi manta
જય ચંદ્ર શેખર આઝાદ.
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Vava
Vah bhai
મહાવીરસિંહ ની દુરોગામી વિચાર ને સલામ છે.
Vah MAHAVIR SNIH BHAI bhu srs ane ttsth inntervew aapyo dhanayvad
ખૂબ જ સુંદર વિચારો છે...Mahavirsinh ના
Jai ho bhai jaiho🙏🙏🙏😊
Are Wah Mama Wah Jordar 🙏🙏🙏
વાહ ભાઈ સુપર વિચારો છે સલામ છે ભાઇ તમને
Vatan mate, Rastra mate kaik kari prakruti ne kaik pachhu devani bharpur bhavna....
Simple, sobar, egoless and helping nature.
This is the inspiration for today's youth.
Go ahead SAVAJ. GOD bless you
જય ભવાની
જય સોનલ માં
બાપુ માં આપના રખવાડા કરે
દશરથભાઈ કલયાણપુરા કડી
તરફથી સત્ સત્ પ્રણામ
જય ભવાની
જય સોનલ માં
Ha havaj ha Mara vir Bhai mare Tamara thi malvu che mahavir shi sikhav
100 nahi 1000 nahi lakho vandan karu chu mahavir sinh tamne
I love you rajputana
Salute che Tamne....koti koti pranam tamne....
Jay Bhavani...🙏🙏🙏
Dhanyavad aava saput ne. Jah hind mahavirsinh sindhav
Bhai. Aapka vichaaro. Ane desh bhakti. Badal khoob khoob dhanywad.
જય હિન્દં
વાહ સાવજ આ મારી પેલી કોમેન્ટ હસે યુટુબ મા
જમ માં ભવાની
મહાવીરસિહ સિંધવ ખુબ ખુબ અભિનંદન જય ભવાની
Dhany che sindhvji ne.......
Good Bhai Tamaru kam mane khub pasand avu bhai vary vary good Bhai
Jay Tiger bhavani chamund sarkar 🙏🙏🙏
Khub khub abhinandan mahaveersinh Bhai....
Wha Zalawad Na Havaj Wha
Ha Moj Ha
બન્ને સિંધવ બાપુઓને જય ભવાની.
BAPU OLKHO KE?????
OLKHO KE BAPU???
બાપુ ના વિચારો બહુ ઉંચા છે 🙏🏼🙏🏼
Superb, Sindhavbhai na vicharo jabardast chhe ane tame khubaj aagal vadho evi subhexa....
Rano rana ni rite 🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
Ha mahavirbhai tame khub safarta medvo evi amari prabhune prathna che. Ane parivartan trust vadhu safarta medve ej amari prabhune prathna che
Jordar havaj
बहुत सुन्दर सैन्धव छत्रिय राजपूत परिवार जय हो राजपूताना
ખુબ સરસ ભગવાન તમને બહુ પ્રગતી આપે એવી શુભકામનાઓ
Wah mahavirsinh wah
Aapana vicharo khub j mahan chhe
Ha army men Mahavirsinh sindhav,🙏🙏🙏
Vah Mara dikara saavaj dhanyavad Tamarani janetane Mari boon ne mara aashirvad jai mataji
શતરી નુ ઈટરવીયૂ
નોનોહો ઍની ઍડરીજહોય જેય માતાજી રૂશવધારો પકરૂતીને ખોણેજીવાની મજા ઑરશે આભાર
જય હિંદ જય માતાજી જય ભવાની 🙏🙏🇮🇳🇮🇳🇮🇳
સરસ...👏
પરીવર્તન ચેરીટેબલ ટ્રસ્ટ ને ફૂલ નહી પણ ફૂલ ની પાંદડી આપવી હોય તો કોઈ ઓનલાઈન વેબસાઈટ હોય તો જણાવજો....🙏 આભાર 🙏
જય માતાજી
Hasmukh
Jay bhavani
Tamara vicharone so so salam
વાહ મહાવીર સિંહ મને પેલી વાર એટલો આનંદ થયો છે કે
મેં ચોકડી માં જન્મ લીધો છે
જય હો મારા ચોકડી ના સાવજ ને
પણ હું ૨૦૨૩ ૧ ઓગસ્ટે ફરી થી જોવ છું
પોલીસ પકડી ગઈ
Ha drugs na case ma
Good Jay Bavani 🙏🚩🙏
बापू भगवान् आपको बहुत खुश स्वास्थ आपकी लंबी उम्र की कामना करते है
जय मोगल
मुकेश भाई रूधिया
सोनिया गांधी ब्रिगेड अॉल इन्डिया उतराखंड प्रदेश अध्यक्ष
Jay mataji....jay bhavani ....bapu
Jay mataji jay meldi maa khub aagad vadho🙏🙏🙏
Jay hind.. wha bapu wha salute to you and your team.
I love the way you helping ppl.
Sahid Javan Amar raho...
ખરેખર આને ટીકીટ આપવી જોઈએ કે જેથી એની સેવાને પ્રેરકબળ મળી રહે.
જય ઇતર સમિતિ.
Awesome work by Mr.Mahavirsingh .
Wah mhavirshihbhai dhany chhe tmne
Vah jordar dil se
All the best Mahavirsinh for your goal in life.
વંદન છે ભાઈ તમને અને તમારી જનેતા ને 🙏🙏
God bless you always happy and healthy India more need you
Jay mataji.. Bhai.khub sars.
Atali samajan dhravanar Avo Sajan jiv ne Ava satkariyo karava Badal khub khub vandan so so Salam Saheb 🇦🇪
Jay bhavani mahavir sinh ni vichar dhara ne so so salam
Bapu Vat se ho
Jay Mataji
👌👌👌👍
ખુબ સરસ જય માં ભવાની
Tamara ucha vichar ne 100 100 salam 🙏🙏🙏
મહાવીર સિહ જય ભવાની ....આપ પર માતાજીની કૃપા સદાયે વરસતી રહે
Dalamatho Havaj...... superb thinking
જય ભવાની જય હિન્દ
જય ભવાની