તમે જે માહિતી ભરતા હશો એના ટાઇટલ માં પ્રિવિઅસ યર એવું લખેલું હોય તો ગયા વર્ષ ની ભરવી જેમ કે એક્ઝામ,.. છે બાકી ના ડેટા તો ગયા વર્ષ ના જ ભરવાના છે...2022-23 ના..
ના આમાં સેક્શન નઈ બદલવાનું હવે ચાઈલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ માં જે સુધારો કરવો હોય આ વર્ષ નો તે ચાઈલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ માં કરી દેવાનો કેમ કે udise+ એ ગયા વર્ષ નો છે એટલે એમાં જે સ્થિતિ હતી તે સ્થિતિ પ્રમાણે જ કરી દેવું...
માનનીય શ્રી સાહેબ માહિતી આપવા બદલ આપનો આભાર એક પ્રશ્ન ઉદભવેલ છે કે અમારા મોટા ભાગના વિદ્યાર્થી ઓ સેકશન A ma છે પણ અમુક જો B છે તો એમને આપડે ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ માં જઈને સુધારો કરી પછી udise+ update કરી શકીએ. જણાવશો.
Udise+ જે છે તેમાં કઈ નઈ કરવા નું Udiese+ ગયા વર્ષ નો જે ડેટા છે 2022-23 એજ સ્થિતિ માં રાખવાનો પણ હા તમારે હવે કોઈ નવો સુધારો કરવો હોય તો ચાઈલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ માં કરી શકો તે આવતા વર્ષે udise+ આવે ત્યારે ઓટોમેટિક અપડેટ આવી જશે..
એમનું જ કરવા નું છે સાહેબ ગયા વર્ષ ના બાળકો ના આધારે જ udise+ અપડેટ કરવા નું છે એજ બાળકો ના આધારે આવતા વર્ષે શિક્ષણ નું બજેટ તૈયાર થશે.. એટલે ગયા વર્ષ નું બાકી જ છે અપડેટ કરવા નું એટલે અત્યારે આપડે કરી રહ્યા છે..
હાલ ની સ્થિતિ નો ડેટા ચાઈલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ(CTS PORTAL) માં કરવા થી જે બાળક બીજી શાળા માં જાય તો એમને એ બાળક નો યુનિક આઈ.ડી ૧૮ અંક નો લખી આપવો એટલે જે શાળા માં જશે ત્યાં યુનિક આઈ.ડી થી ટ્રેક કરી લેશે. અને હાલ ની શાળા માં 2 નંબર એટલે કે બીજી શાળામાં આ ઓપ્શન સિલેક્ટ કરી અપડેટ કરવું...
મિત્ર આ વર્ષ ૨૦૨૨-૨૩ ના ડેટા અપડેટ કરવા ના છે એટલે ધોરણ અપડેટ ના થાય જે બાળક જે ધોરણ માં હોય તેજ ધોરણ માં હશે આ ગયા વર્ષ ના ૨૦૨૨-૨૩ ના ડેટા અપડેટ કરવા ના છે udise+ માં
ધોરણ ચેન્જ ચાઈલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ માં એટલે કે હાલ નું જે આધાર ડાયસ આપડે અપડેટ કરીએ છે પહેલા ધોરણ ની એન્ટ્રી કરીએ છે તેમાં કરવા નું udase+ માં ગયા વર્ષ ની જે સ્થિતિ હતી તે સ્થિતિ પ્રમાણે અપડેટ કરવું...
khub saras
Sachot mahiti👍
Addmission date ke rite change krvi .. addmission ke count krvi jyare child school ma addmission lidhi hoy ae ????
Sir, 2021-22 ma je balako dhoran-1ma batave ce ae have dhoran -3 ma aviya ce to ama kayu dhoran karvu
Tamare triju dhoran open karvu.
વર્ષ ૨૦૨૩ -૨૦૨૪ નું આધાર અપડેશન UDISE + પર કરવાનું છે?
સુચના મળ્યા પછી કરવાનું.
Udise+ અલગ પોર્ટલ છે આધાર અપડેશન અલગ વસ્તુ છે.. udise+ માં વર્ષ 2022-23 ગયા વર્ષ પ્રમાણે ડેટા અપડેટ કરવા ના છે..
વર્ષ ૨૦૨૩/૨૪ ના આધાર ડાયસ અપડેટ કરવાના છે તો મુકશો
100%
Something went wrong error 04 આવ્યા કરે છે. બધી માહિતી ભરવા છતાં..
Logout કરી ફરી થી login Karo થઈ જશે...
@@top_guide2962ok thanks
માહિતી તો પૂરી મૂકો .. gp ep અને sf બધાની કોલમ વાર ચર્ચા કરો..તો ખબર પડે બાકી તો નકામો વિડિયો
Kholo ema upar lakhel chhe saheb
GP-General Profile
EP-Enrolment Profile
SF- Student Facility
શિષ્યવૃત્તિ માં માહિતી શું ભરવી? એક્ઝામ ની માહિતીમા 21/22ની માહિતી ભરવાની??
તમે જે માહિતી ભરતા હશો એના ટાઇટલ માં પ્રિવિઅસ યર એવું લખેલું હોય તો ગયા વર્ષ ની ભરવી જેમ કે એક્ઝામ,.. છે બાકી ના ડેટા તો ગયા વર્ષ ના જ ભરવાના છે...2022-23 ના..
ધોરણ 1અને બાલવાટિકા ની માહિતી કઈ રીતે aad કરવી તે નો વિડિયો બનાવો
How to 2021-22 udise +
Sir આમાંથી ડાયરેક્ટ સેકશન બદલી શકીએ
ના આમાં સેક્શન નઈ બદલવાનું હવે ચાઈલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ માં જે સુધારો કરવો હોય આ વર્ષ નો તે ચાઈલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ માં કરી દેવાનો કેમ કે udise+ એ ગયા વર્ષ નો છે એટલે એમાં જે સ્થિતિ હતી તે સ્થિતિ પ્રમાણે જ કરી દેવું...
માનનીય શ્રી સાહેબ માહિતી આપવા બદલ આપનો આભાર એક પ્રશ્ન ઉદભવેલ છે કે અમારા મોટા ભાગના વિદ્યાર્થી ઓ સેકશન A ma છે પણ અમુક જો B છે તો એમને આપડે ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ માં જઈને સુધારો કરી પછી udise+ update કરી શકીએ. જણાવશો.
Udise+ જે છે તેમાં કઈ નઈ કરવા નું Udiese+ ગયા વર્ષ નો જે ડેટા છે 2022-23 એજ સ્થિતિ માં રાખવાનો પણ હા તમારે હવે કોઈ નવો સુધારો કરવો હોય તો ચાઈલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ માં કરી શકો તે આવતા વર્ષે udise+ આવે ત્યારે ઓટોમેટિક અપડેટ આવી જશે..
ધોરણ 9 મા હાલમાં જતા રહ્યા ને ગયા વખતે 8માં ધોરણમાં હતા એમનું શુ કરવાનું..
એમનું જ કરવા નું છે સાહેબ ગયા વર્ષ ના બાળકો ના આધારે જ udise+ અપડેટ કરવા નું છે એજ બાળકો ના આધારે આવતા વર્ષે શિક્ષણ નું બજેટ તૈયાર થશે.. એટલે ગયા વર્ષ નું બાકી જ છે અપડેટ કરવા નું એટલે અત્યારે આપડે કરી રહ્યા છે..
@@top_guide2962 जी धन्यवाद गुरुजी।
આધાર નંબર ફરજિયાત માંગે છે....ના હોય તો શું કરવું?અપડેટ થતું નથી
Tamparary koi pan aakdo 12 var type karvo.
કદાચ આધાર નંબર ના હોય તો હાલ કોઈ ૧૨ અંક નો નંબર નાખી સેવ કરો થઈ જશે...
999999999999 nakhvu
999999999999 nakhavo
Aa form ni last date kai che
લાસ્ટ ડેટ આપડા ને આપી નથી પણ સ્ટેટ ની સૂચના પ્રમાણે પ્રવેશોત્સવ પત્યા પછી 10 દિવસ માં અપડેટ કરવું એવી સૂચના મળેલ હતી...
એક વાર બાળક ની માહિતીઅપડેટ કર્યા પછી ફરી એમાં કોઈ સુધારો થતો નથી તો શુ કરવું???
સુધારો બાળક નો થઈ જશે ફરી ટ્રાય કરી જોવો સુધારો થયા પછી ફરી લાસ્ટ માં complete વાળા બટન પર ક્લિક કરી અપડેટ complete કરવું...
Ama kai rite login thavanu ce
Udise Pluse ni આ વેબસાઇટ પર થી
sdms.udiseplus.gov.in/p2/v1/login
લોગીન કરી દેવાનું અને udise+ નો યુઝર નેમ અને પાસવર્ડ થી લોગીન કરી લેવું...
હાલની સ્થિતિએ બાળક અન્ય શાળા માં lc સાથે ગયેલ હોય તો શું કરવું?
હાલ ની સ્થિતિ નો ડેટા ચાઈલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ(CTS PORTAL) માં કરવા થી જે બાળક બીજી શાળા માં જાય તો એમને એ બાળક નો યુનિક આઈ.ડી ૧૮ અંક નો લખી આપવો એટલે જે શાળા માં જશે ત્યાં યુનિક આઈ.ડી થી ટ્રેક કરી લેશે. અને હાલ ની શાળા માં 2 નંબર એટલે કે બીજી શાળામાં આ ઓપ્શન સિલેક્ટ કરી અપડેટ કરવું...
આમાં જો વિદ્યાર્થી નું ધોરણ બદલવાનું જે પાસ થઈને આગળના ધોરણમાં ગયા હોય તે
Na
ગઈ સાલ નુજ ભરવાનું છે
મિત્ર આ વર્ષ ૨૦૨૨-૨૩ ના ડેટા અપડેટ કરવા ના છે એટલે ધોરણ અપડેટ ના થાય જે બાળક જે ધોરણ માં હોય તેજ ધોરણ માં હશે આ ગયા વર્ષ ના ૨૦૨૨-૨૩ ના ડેટા અપડેટ કરવા ના છે udise+ માં
ધોરણ ચેન્જ ચાઈલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ માં એટલે કે હાલ નું જે આધાર ડાયસ આપડે અપડેટ કરીએ છે પહેલા ધોરણ ની એન્ટ્રી કરીએ છે તેમાં કરવા નું udase+ માં ગયા વર્ષ ની જે સ્થિતિ હતી તે સ્થિતિ પ્રમાણે અપડેટ કરવું...
9 mavara 10 ma gaya temna 9 mana j percentage lakhvan ne
પહેલા ધોરણ માં ટકા માં સુ લખવું તેમાં ગ્રેડ હોય ? 4.૨.૬
Maximum Taka (Gread ma hoy te) lakhvana