Top_Guide
Top_Guide
  • 11
  • 60 735
Apaar Module ની સમજુતી નવા અપડેશન સાથે
Apaar Module ની સમજુતી નવા અપડેશન સાથે,
1) અપાર આઈ.ડી જનરેટ કેવીરીતે કરવી.
2) Udise+ માં નામ અને બાળકની જનરલ પ્રોફાઈલમાં સુધારો વધારો કેવીરીતે કરવો,.
3)તેમજ વિદ્યાર્થી ને લેફ્ટ કેવી રીતે કરવું,
4)ડુપ્લીકેટ અને ખોટી એન્ટ્રી ઈનએક્ટીવ કેવી રીતે કરવી,
સંપૂર્ણ વિગત નું સમાધાન..
1) @ S02 Form@:- આ ફોર્મ RTE હેઠળ સીધો પ્રવેશ લીધેલ બાળક માટે છે. જેની લીંક
drive.google.com/file/d/172yFRyFUTsRCqa56M4GuBQqTWTrfmIUd/view?usp=sharing
2) @ S03 Form@:- આ ફોર્મ UDISE+ માં બાળક ના નામ માં સુધારો વધારો કરવા માટે અહી થી ડાઉનલોડ કરી ભરી શકાશે..
drive.google.com/file/d/1S58JHyjCIdxNAhDxeg9_B17BzAGrG1xO/view?usp=sharing
มุมมอง: 10 955

วีดีโอ

udise+ Master Video
มุมมอง 1.6K11 หลายเดือนก่อน
UDISE ની તમામ ક્વેરી નું સમાધાન એક જ વીડિયોમાં સ્ટુડન્ટ મોડ્યુલ , ટીચર મોડ્યુલ અને શાળા પ્રોફાઇલ નું ઓવરવ્યું,..
UDISE+ Student Profile Updation 2023-24 Part 2 Udise+ Detail
มุมมอง 1.5Kปีที่แล้ว
UDISE PART-1 STUDENT Progression Module 🖇️🔗 Link th-cam.com/video/B8KILS42Dv8/w-d-xo.html UPDATE STUDENT MODULE Progression Activity Module 2023-24 શાળા લેવલ થી કેવી રીતે યુડાયસ પ્લસ અપડેટ કરવું તેની સંપૂર્ણ સમજુતી ગુજરાતીમાં સરળ ભાષામાં કેવી રીતે વિદ્યાર્થી ના ડેટા યુડાયસ પ્લસ માં અપડેટ કરવા તેની સંપૂર્ણ વિગત વર્ષ ૨૦૨૩-૨૪,.
UDISE+ 2023-24: The New Student Module You Need to Know About
มุมมอง 4.4Kปีที่แล้ว
5.5M subscribers - 51,189Views Download PDF UDISE UPDATE AND IMPORT MODULE નો ઉપયોગ કેવી રીતે કરવો.. તેના સ્ટેપ... DOWNLOAD 🖇️🔗 LINK👇👇👇 drive.google.com/file/d/10Hb_Hrz1HbHas6gwOVIdbdd5uv9mRbjg/view?usp=drivesdk UPDATE STUDENT MODULE Progression Activity Module 2023-24 શાળા લેવલ થી કેવી રીતે યુડાયસ પ્લસ અપડેટ કરવું તેની સંપૂર્ણ સમજુતી ગુજરાતીમાં સરળ ભાષામાં કેવી રીતે વિદ્યાર્થી ના ડેટા યુડાયસ પ...
CTS (CHILD TRACKING SYSTEM) Form આધાર ડાયસ બાલવાટિકા||ધોરણ-૧ વિદ્યાર્થી એન્ટ્રી ની સંપૂર્ણ સમજુતી.||
มุมมอง 2.5Kปีที่แล้ว
5.5M subscribers - 51,189Views CHILD TRACKING SYSTEM ૨૦૨૩-૨૪|| અપડેટ કરવા માટે સરળ સમજુતી સાથે સ્ટેપ વાઈસ વીડિઓ દ્વારા સમજુતી,.. CTS (CHILD TRACKING SYSTEM - 2023-24) Form,.. આધાર ડાયસ બાલવાટિકા ધોરણ-૧ વિદ્યાર્થી એન્ટ્રી ની સંપૂર્ણ સમજુતી.
UDISE+ STUDENT MODULE UPDATE સમજુતી (યુ ડાયસ પ્લસ ૨૦૨૨-૨૩ અપડેટ)
มุมมอง 42Kปีที่แล้ว
UDISE STUDENT MODULE DATA ૨૦૨૨-૨૩ અપડેટ કરવા માટે સરળ સમજુતી સાથે સ્ટેપ વાઈસ વીડિઓ દ્વારા સમજુતી,..
Date Of Birth To calculate Age In Excel | ફોર્મુલા ની મદદ થી જન્મ તારીખ થી ઉંમર કેવી રીતે કાઢી શકાય.
มุมมอง 212ปีที่แล้ว
The purpose of this video is to show you how to calculate age from date of birth in Microsoft Excel using the datedif function. This video shows you how to calculate age from date of birth in Microsoft Excel. We will use datedif function to calculate age from date of birth to current date. Using Microsoft Excel datedif function we will calculate age from date of birth to today's date in this vi...
UDISE+ ONLINE FORM સમજુતી,.
มุมมอง 6Kปีที่แล้ว
આ ફોર્મ ભરતા ખ્યાલ ન આવે તો ગુજરાતી ફોર્મ ની પ્રીન્ટ કાઢી ફોર્મ ભરી પછી ઓનલાઈન કરવા નું રહેશે. જેથી આપ સરડતા થી ઓનલાઈન ફોર્મ ભરી શકો. ફોર્મ ની લીંક drive.google.com/file/d/1P70jwOorVJuknLzuzyxcPG19W_ZJacW2/view?usp=share_link ફોર્મ માં ખ્યાલ ન આવે તો નીચે આપેલ લીંક દ્વારા વિડીઓ જોઈ લેવાનો રહેશે. th-cam.com/video/x6FaQJDTqr0/w-d-xo.html
UDISE+ 2022 23 GUJARATI ફોર્મ સમજુતી,..
มุมมอง 2.3Kปีที่แล้ว
આ વિડીઓ આપને ઓનલાઈન ફોર્મ ભરવા માં ખુબ જ ઉપયોગી રહેશે. જેથી પૂરો વિડીઓ સમજી ત્યાર બાદ જ ઓનલાઈન ફોર્મ ભરશો.. સ્ટેટ કચેરી નો udise નો લેટર ડાઉનલોડ કરવા માટે નીચે લીંક પર ક્લિક કરો. drive.google.com/file/d/18Bpf-9VbCL0jhUHGH7DjR8kESJNABmJA/view?usp=share_link ગુજરાતી ફોર્મ ની pdf ફોર્મ ડાઉનલોડ કરવા માટે નીચે લીંક આપેલ છે. drive.google.com/file/d/1P70jwOorVJuknLzuzyxcPG19W_ZJacW2/view?usp=share_lin...
PM SHRI SCHOOLS(PM SCHOOL FOR RISING INDIA)
มุมมอง 100ปีที่แล้ว
SCHOOL LOGIN LINK:- pmshrischools.education.gov.in/school/login PM Shri Shala Registration Process. step By step All Detail Available In this Video તમામ દર્શક મિત્રો આપની શાળા માં કોઈ પણ રજીસ્ટ્રેશન પ્રોસેસ માં ખ્યાલ ન આવે તો કોમેન્ટ કરી જણાવશે આપને રીપ્લાય આપવામાં આવશે...

ความคิดเห็น

  • @hardikkapadiya9078
    @hardikkapadiya9078 7 ชั่วโมงที่ผ่านมา

    ભાઈ આ વિડીયો માં જે ઉદાહરણ બતાવ્યું એ જ કન્ડિશન હોય તો આપાર id જનરેટ કરી બતાવ ...ન થાય બોલ.....આધાર વેલીડેટ હોય અને વાલી નું નામ આધાર કાર્ડમાં ન હોય ફક્ત બાળકનું નામ અને અટક હોય તો શું કરવું એવું ઉદાહરણ લીધું તો કર્યું તો નહીં જનરેટ બોલો લ્યો

    • @top_guide2962
      @top_guide2962 6 ชั่วโมงที่ผ่านมา

      ભાઈ સાહેબ આમા બાળક નું નામ શોર્ટ હોય અને udise+ માં આખું હોય તો આવી કન્ડીશન માં બાળક નું આધાર ચેક કરવું પડે કે બાળકે કદાચ કોઈ કારણ સર અપડેટ કરાવ્યું હોય તો આખું નામ થઈ ગયું હોય આ કન્ડીશન માં GP માં આધાર કાર્ડ માં સુધારો કરી નામ મેચ કરાવાનું હોય બાકી બાળક ના શોર્ટ નામ સાથે અપાર જનરેટ કરવાની વાત નથી...

    • @top_guide2962
      @top_guide2962 6 ชั่วโมงที่ผ่านมา

      વેલિડેટ થયેલું છે આગળ ના વર્ષો નું પણ બાળક નું આધાર અપડેટ થયું હોય તો તમને ખબર કેવી રીતે પડે બાળક ના આધાર ની કોપી જોયા વગર.. તો જો બાળક નું આધાર વેલિડેટ શોર્ટ નામ માં પણ થયું હસે અને આપડા udise+ માં આખું નામ હશે તો બાળક નું આધાર અપડેટ કરાવું પડે અપડેટ થાય તો બ્લોક માં થી આવા બાળક નો GP માં આધાર નામ સુધરી જાય..

  • @rashmibhanani
    @rashmibhanani 7 ชั่วโมงที่ผ่านมา

    Abhar🎉

  • @KamleshPatel-fu1mu
    @KamleshPatel-fu1mu 7 ชั่วโมงที่ผ่านมา

    મારે એક બાળકનું gr માં નામ ટોકીયા આર્યનભાઈ અનિલભાઈ છે.. એવુ જ નામ udise માં છે પણ આધારમાં આર્યનભાઈ અનિલભાઈ ટોકીયા છે.. તો શું કરવું?

  • @patelharikrushna.a.3934
    @patelharikrushna.a.3934 9 ชั่วโมงที่ผ่านมา

    GR મેચ કરવાના કે નહિ. એ જણાવશો. પ્લસ અને આધાર બંને સરખા પરંતુ GR માં અલગ હોય તો શું કરવું ?

    • @top_guide2962
      @top_guide2962 8 ชั่วโมงที่ผ่านมา

      Gr છે તે આપડું ઓફ લાઈન રજિસ્ટર છે અપાર માટે gr જરૂરી નથી ફક્ત આધાર ના ડેટા માં આધારકાર્ડ માં વિધાર્થી નું પૂરું નામ હોવું જરૂરી છે...

    • @patelharikrushna.a.3934
      @patelharikrushna.a.3934 8 ชั่วโมงที่ผ่านมา

      @top_guide2962 આભાર

    • @hardikkapadiya9078
      @hardikkapadiya9078 7 ชั่วโมงที่ผ่านมา

      નહીં

  • @jitenparl7938
    @jitenparl7938 9 ชั่วโมงที่ผ่านมา

    જે વિદ્યાર્થીઓ ના નામ આધાર સાથ મેચ થાય તો જ request થાય છે... નહીતર validate હોય તો પણ નથી થતુ

    • @top_guide2962
      @top_guide2962 9 ชั่วโมงที่ผ่านมา

      હા જે વિધાર્થીઓ ના નામ આધારકાર્ડ તેમજ udise+ માં મેચ થવા જરૂરી છે સાહેબ,... કેમ કે આધાર સાથે udise+ નો ડેટા લિંક છે જેથી બંને નામ સરખા હોય તો જ અપાર આઈ. ડી જનરેટ થઈ શકશે...

    • @top_guide2962
      @top_guide2962 9 ชั่วโมงที่ผ่านมา

      વેલિડેટ આગલા વર્ષમાં થયેલું હશે પણ ત્યાર બાદ બની શકે કોઈ વિધાર્થી એ આધાર અપડેટ કરાવ્યું હોય આવા કેશ માં બની શકે છે...

  • @pateldinesh3684
    @pateldinesh3684 12 ชั่วโมงที่ผ่านมา

    નામમાં સુધારો કરવા માટે ફોર્મ મોકલશો

    • @top_guide2962
      @top_guide2962 10 ชั่วโมงที่ผ่านมา

      ડિસ્ક્રિપ્શન માં લિંક મૂકેલી છે S03 ફોર્મ ની ત્યાં થી ડાઉનલોડ થઈ જશે...

  • @saiyedmariyam1048
    @saiyedmariyam1048 14 ชั่วโมงที่ผ่านมา

    Aadhar card ma surname pachal chhe ane gr ma aagal to match nthi thtu to su kriye

    • @yatinpal4077
      @yatinpal4077 12 ชั่วโมงที่ผ่านมา

      જવાબ આપો

    • @top_guide2962
      @top_guide2962 10 ชั่วโมงที่ผ่านมา

      Udise+ માં પાછળ કરી અને અપડેટ કરી દેશો તો થઈ જશે udise+ માં મેચ કરવા નું..

    • @top_guide2962
      @top_guide2962 10 ชั่วโมงที่ผ่านมา

      ફક્ત આધારકાર્ડ માં પૂરું નામ હોવું જરૂરી છે બાકી આધાર પ્રમાણે જનરેટ udise+ માં અપડેટ કરી દેવું..

    • @gopaldabhi3464
      @gopaldabhi3464 6 ชั่วโมงที่ผ่านมา

      Pan balak nu name id ma avu chalshe name pachi papa nu name pachi atak gr ma upar id ma alag thase ne ?

  • @kadiwalasamira5427
    @kadiwalasamira5427 15 ชั่วโมงที่ผ่านมา

    Aadhar card update nathi je balaknu enu Aapar I’d banse ?

    • @top_guide2962
      @top_guide2962 14 ชั่วโมงที่ผ่านมา

      હા બની શકે પણ બાળક નું નામ પૂરું હોય તો સારું,..

  • @niyazuddinshaikh482
    @niyazuddinshaikh482 15 ชั่วโมงที่ผ่านมา

    Je balak ne validate mari didhu hot and pachi ey aadhaar mam sudharo karave to kai rite UDISE ma sudharo thase?

    • @top_guide2962
      @top_guide2962 14 ชั่วโมงที่ผ่านมา

      આવો સુધારો બ્લોક લેવલ થી થઈ જશે

    • @tabestabes5544
      @tabestabes5544 13 ชั่วโมงที่ผ่านมา

      Blok લેવલ ડેમોગ્રાફિક માં જઈ

  • @yogeshmesvania9859
    @yogeshmesvania9859 16 ชั่วโมงที่ผ่านมา

    Mare koi balak...solanki devang hirenbhai chhe enu adharcard udise ma name aa mujab j chhe but gr ma name devang hirenbhai vaghela chhe to ene adharcard sudharva apvu k apaar id generate kari devu..pls guide

    • @top_guide2962
      @top_guide2962 14 ชั่วโมงที่ผ่านมา

      Apaar Id જનરેટર કરી દેવા નું બાળક નું પૂરું નામ હોવું જરૂરી છે...

    • @yogeshmesvania9859
      @yogeshmesvania9859 12 ชั่วโมงที่ผ่านมา

      Okk thanks sir

  • @hemanshukariya6354
    @hemanshukariya6354 16 ชั่วโมงที่ผ่านมา

    Sir please your mob. No.

    • @top_guide2962
      @top_guide2962 14 ชั่วโมงที่ผ่านมา

      9512007592

  • @parthjp
    @parthjp 18 ชั่วโมงที่ผ่านมา

    Udise+ ma amuk name batavta j nthi to su krvu???

    • @top_guide2962
      @top_guide2962 14 ชั่วโมงที่ผ่านมา

      આવા બાળકો બીજી શાળા માં થી આવ્યા હશે તો તેમને ઈમ્પોર્ટ કરવા પડે પણ RTE હેઠળ નવો પ્રવેશ થયો હોય તો તેમની UDISE+ મા નવી એન્ટ્રી કરાવી પડે એટલે તમારા લીસ્ટ માં આવી જશે..

  • @dharmendresinhsolanki1889
    @dharmendresinhsolanki1889 19 ชั่วโมงที่ผ่านมา

    આધાર કાર્ડ માં માત્ર વિધાર્થી નું જ નામ અટક સાથે છે.e future ma possible બનશે.અપાર આઈડી માટે યા આધાર કાર્ડ update karvu padse

    • @top_guide2962
      @top_guide2962 18 ชั่วโมงที่ผ่านมา

      આમ તો આધાર કાર્ડ અપડેટ કરવું જ પડે કેમ કે આધારકાર્ડ ના નામ પ્રમાણે અપડેટ એટલા માટે કે આધાર કાર્ડ ન સર્વર સાથે udise+ લીંક છે જેથી વેરીફાઈ થાય ત્યારે જ આપણ ને id જનરેટ થવા દેશે... ટૂંક માં આધાર નું નામ અને udise+ નું નામ આપડે મેચ કરાવું પડશે...

    • @ArunPatel-rs1fq
      @ArunPatel-rs1fq 16 ชั่วโมงที่ผ่านมา

      આધાર માં અટક પાછળ છે અને યુ ડાયસ અને જી આર માં આગળ છે તો આપાર માટે જી આર માં સુધારો કરવો પડે

    • @top_guide2962
      @top_guide2962 14 ชั่วโมงที่ผ่านมา

      ​@@ArunPatel-rs1fqના gr માં કોઈ સુધારો આપડે નઈ કરવા નો એ શાળા નું ઓફલાઇન રજીસ્ટર છે ઓનલાઇન સુધારો કરી શકાય..

    • @top_guide2962
      @top_guide2962 14 ชั่วโมงที่ผ่านมา

      ​@@ArunPatel-rs1fqના તો udise+ માં સુધારો કરી જનરેટ કરી શકાય,...

    • @top_guide2962
      @top_guide2962 10 ชั่วโมงที่ผ่านมา

      આવા કેશ માં આધારકાર્ડ અપડેટ થાય તો વધુ સારું રહે સાહેબ...

  • @bhupendrasolanki8807
    @bhupendrasolanki8807 วันที่ผ่านมา

    સુંદર માર્ગદર્શન અભિનંદન💐

  • @vanitasuman6459
    @vanitasuman6459 5 หลายเดือนก่อน

    કઈ વેબ સાઇટ પર જઈ ને કરવા નું? એની પણ details ma mahiti apo to સારું

  • @chauhankirtipalsinh1347
    @chauhankirtipalsinh1347 11 หลายเดือนก่อน

    ખૂબ સરસ સમજૂતી છે...

  • @maamother5054
    @maamother5054 11 หลายเดือนก่อน

    ખુબ સરસ સાહેબ

  • @bharatparmar7496
    @bharatparmar7496 11 หลายเดือนก่อน

    Nice

  • @RajeshParmar-wt3et
    @RajeshParmar-wt3et 11 หลายเดือนก่อน

    2022-23 na Balko ni Jo Entry bhul thi Rahi gai hoi to teva Dhoran -2 thi 5na Balko hoi to teva Balko ne Add kevi rite karva

    • @top_guide2962
      @top_guide2962 11 หลายเดือนก่อน

      જો udise+ માં એન્ટ્રી જ ના થઈ હોય બાકી રહી ગઈ હોય અથવા RTE પ્રમાણે સીધો પ્રવેશ આપેલ હોય તેવા બાળકો બ્લોક કક્ષાએ નવી એન્ટ્રી થશે તો તમારા વર્ષ 2023-24 નાં ડેશ બોર્ડ માં બતાવે...

  • @natubhaipatel2354
    @natubhaipatel2354 11 หลายเดือนก่อน

    Nice

  • @educationknowledge1897
    @educationknowledge1897 ปีที่แล้ว

    બાલવાટિકા નું શું કરવાનું છે?

  • @sachin24487
    @sachin24487 ปีที่แล้ว

    👍

  • @khodadharaprimaryschool7032
    @khodadharaprimaryschool7032 ปีที่แล้ว

    Nava Aetaleke Sarti ther Aavel Balakone Apdet Karvana thay to kevi rite karava?

  • @jtbhai5531
    @jtbhai5531 ปีที่แล้ว

    Std-1-2 without exma?? Option

  • @gohilmahendrasinh7503
    @gohilmahendrasinh7503 ปีที่แล้ว

    આપના બીજા વિડિયો remove બતાવે છે અમારી જોડે જે લિંક આવી છે તે ખોલતા

    • @top_guide2962
      @top_guide2962 ปีที่แล้ว

      હા એ આવી જશે,.. ભાઈ..

  • @top_guide2962
    @top_guide2962 ปีที่แล้ว

    તમામ ટીચર, મિત્રો, ને ડીસ્ક્રીપશન માં udise+ નાં તમામ સ્ટેપ ની પી.ડી.એફ ની ગાઈડ લાઈન અપલોડ કરી દેવામાં આવી છે આપ download કરી શકો છો...

    • @gohilmahendrasinh7503
      @gohilmahendrasinh7503 ปีที่แล้ว

      Pdf ડાઉનલોડ કરવા જતા એક્સેસ માંગે છે

  • @vikramdesai5200
    @vikramdesai5200 ปีที่แล้ว

    Gm sir. Praghna varg ma exam nathi to taka lakhay nai to su karvu

    • @top_guide2962
      @top_guide2962 ปีที่แล้ว

      Grade na હિસાબે ટકા નાખી દેવા

  • @MeghaJain-h9r
    @MeghaJain-h9r ปีที่แล้ว

    Class 5 ma class section na option nathi aavta....

    • @top_guide2962
      @top_guide2962 ปีที่แล้ว

      Class 5 ma class section na hoy to NA Kari ne option hase Ane e pan na hoy to import module ma Jai Ane data import karva Kem Kem last Year aa Studen ni entry na Thai hoy to bani sake chhe data na hoy to aa step Kari Sako chho tem chhata aapne khyal na aave to import modul no hu video upload Kari dais athva PDF File Step By Step Description Ma Available karavi dais Today... Thanks..

  • @babaliyaschool1918
    @babaliyaschool1918 ปีที่แล้ว

    Std-na batave che

    • @top_guide2962
      @top_guide2962 ปีที่แล้ว

      Evu na bani sake kayo tamaro district, block chhe

  • @irfann9238
    @irfann9238 ปีที่แล้ว

    Sir આ બધી રીતે ટ્રેક કરવા છતાં વિદ્યાર્થી ની જાણકારી નાં મળે તો શું કરવુ જોઇએ...

    • @top_guide2962
      @top_guide2962 ปีที่แล้ว

      જો હસે તો મળી જ જસે અને ના હોય તો એની આધાર ડાયસ માં એન્ટ્રી થઈ નથી એવું માની શકાય તો એ બાળક ની નવી એન્ટ્રી RTE રૂલ્સ પ્રમાણે સીધા પ્રવેશમાં એન્ટ્રી કરાવી શકાય..

    • @top_guide2962
      @top_guide2962 ปีที่แล้ว

      આપના તાલુકા ના બી.આર.સી ભવન પર બ્લોક લેવલ પર નવી એન્ટ્રી ના ઓપ્શન દર વર્ષે મુકાતા હોય છે .

  • @sandipbhamat555
    @sandipbhamat555 ปีที่แล้ว

    Good Bhai વિદ્યાર્થીના ગુણ નહિ પરંતુ ટકાવારી નાખવાની છે..

    • @top_guide2962
      @top_guide2962 ปีที่แล้ว

      હા ટકાવારી જ આવે..

  • @ishakmalek9074
    @ishakmalek9074 ปีที่แล้ว

    V.good❤

  • @mukeshpatelsalawada5256
    @mukeshpatelsalawada5256 ปีที่แล้ว

    ચોકસ માહિતી આપેલા નથી.

    • @top_guide2962
      @top_guide2962 ปีที่แล้ว

      કઈ ભૂલ હોય તો જણાવો.. તમારો કઈ પ્રશ્ન હોય તો જણાવો.. ભૂલ ચૂક કદાચ થઈ શકે આપ જણાવો તો એ પ્રમાણે માહિતી રિપ્રેસેન્ટ કરીએ...

  • @mahetamahesh5797
    @mahetamahesh5797 ปีที่แล้ว

    બાળવાટિકામાં નવી એન્ટ્રી કરી હતી. પણ ભૂલથી ડિલેટ થઈ ગઈ છે. હવે તે અનટ્રેક માં બતાવે છે. તે બાળક ને પાછા આપણીજ શાળામાં લેવા માટે શું કરવું?

    • @top_guide2962
      @top_guide2962 ปีที่แล้ว

      ફરી એડિટ માં જઈ 1 નંબર આપી દો.. આ શાળા થઈ જશે

  • @anilbhaicharel6981
    @anilbhaicharel6981 ปีที่แล้ว

    બાળક નુ નામ કમી 3 વર્ષ અગાઉ કમી થયેલ છે .ટ્રેક કરતાં સ્કુલ આઉટ ઓફ સર્વે મા ફિઝ કરવા માટે કહે છેતો કેવી રીતે કરવુ????

    • @top_guide2962
      @top_guide2962 ปีที่แล้ว

      આ બાળક નું યુનિક આઈ.ડી તો હસે જ એટલે એને સર્વે માં નવી એન્ટ્રી નઈ કરવા ની યુનિક આઈ.ડી હોય જ ના તો એને એક કમિટી શાળા ની બનાવી એ બાળક ની ત્યાં એન્ટ્રી કરી દેવી .

  • @tanichawda-nu3xs
    @tanichawda-nu3xs ปีที่แล้ว

    Addmission date ke rite change krvi .. addmission ke count krvi jyare child school ma addmission lidhi hoy ae ????

  • @vilaspatel2877
    @vilaspatel2877 ปีที่แล้ว

    Balvatika ma student ni entry ma balkni purv stithti ma su lakhvanu?

    • @top_guide2962
      @top_guide2962 ปีที่แล้ว

      1 લું ધોરણ હોય તો આંગણવાડી અથવા લાગુ પડતું નથી...

  • @daveastha1678
    @daveastha1678 ปีที่แล้ว

    How to 2021-22 udise +

  • @krishnakantkelaiya9398
    @krishnakantkelaiya9398 ปีที่แล้ว

    New admission from other school ...entry nthi thti..error aave che ,margdarshan aapvu

    • @top_guide2962
      @top_guide2962 ปีที่แล้ว

      Other school na student Only Track karvana chhe new Entry Emni na aave.. e state kacheri thi j Evo msg aave chhe ame Jaan Kari didhi chhe tunk samay ma solution Thai jase..

  • @maheshparmar8617
    @maheshparmar8617 ปีที่แล้ว

    Adharcard na hoy to atnry Kem karvi balvati ka ma

    • @krishnakantkelaiya9398
      @krishnakantkelaiya9398 ปีที่แล้ว

      Hal to 0 nakhine entry thay che but vehla te pehla dhorane aadhar card kdhavi levu

    • @top_guide2962
      @top_guide2962 ปีที่แล้ว

      999999999999 આટલા નવ પાડી દેવાના 12 વાર થઈ જશે...

    • @dhavitilavat6899
      @dhavitilavat6899 ปีที่แล้ว

      Nai thati m bhi

  • @crclakhpat7851
    @crclakhpat7851 ปีที่แล้ว

    good information

  • @panchal43mayank
    @panchal43mayank ปีที่แล้ว

    good information

  • @panchal43mayank
    @panchal43mayank ปีที่แล้ว

    khub saras

  • @panchal43mayank
    @panchal43mayank ปีที่แล้ว

    super information

  • @ranjanpandya6838
    @ranjanpandya6838 ปีที่แล้ว

    બ્લોક લેવલ પરથી ડાયરેક્ટ ઉપલા ધોરણમાં અપડેટ કરી દેવાયા છે. ધોરણ 5 માં નાપાસ થયેલ બાળકનું નામ attendence માં બતાવતું નથી.

    • @top_guide2962
      @top_guide2962 ปีที่แล้ว

      આવા બાળક નાં યુનિક આઈ.ડી થી હાલ જે ધોરણ માં એ બાળક હોય તે ધોરણ માં ટ્રેક કરી લેવાનું અને પાછલા ધોરણ માં અને હાલ નું ધોરણ સેમ રાખવાનું રીપીટર તરીકે ..

  • @JITTUPRAJAPATI
    @JITTUPRAJAPATI ปีที่แล้ว

    ધો. ર માં ટકા કેવી રીતે લખવા એ માહિતી આપો બીજુ બધુતો આવડે

  • @MedaAnita
    @MedaAnita ปีที่แล้ว

    Sir, 2021-22 ma je balako dhoran-1ma batave ce ae have dhoran -3 ma aviya ce to ama kayu dhoran karvu

    • @kaderpatel2916
      @kaderpatel2916 ปีที่แล้ว

      Tamare triju dhoran open karvu.

  • @sendhabhaichaudhry4488
    @sendhabhaichaudhry4488 ปีที่แล้ว

    ધોરણ 1અને બાલવાટિકા ની માહિતી કઈ રીતે aad કરવી તે નો વિડિયો બનાવો

  • @jhanvichikhaliya7485
    @jhanvichikhaliya7485 ปีที่แล้ว

    પહેલા ધોરણ માં ટકા માં સુ લખવું તેમાં ગ્રેડ હોય ? 4.૨.૬

  • @VishalPatel-dd3cq
    @VishalPatel-dd3cq ปีที่แล้ว

    માહિતી તો પૂરી મૂકો .. gp ep અને sf બધાની કોલમ વાર ચર્ચા કરો..તો ખબર પડે બાકી તો નકામો વિડિયો

    • @Ajjukjaa
      @Ajjukjaa ปีที่แล้ว

      Kholo ema upar lakhel chhe saheb

    • @priteshbaria6588
      @priteshbaria6588 ปีที่แล้ว

      GP-General Profile EP-Enrolment Profile SF- Student Facility