રીસરવે જમીન માપણી ખોટી રીતે કરેલછે મોટુકૌભોડ ચાલી રહ્યું છે બનાસકાંઠા જિલ્લામાં રીસરવે અધિકારી હમણાંથાડા દિવસ પહેલા જ લોચ લેતા ઝડપાયા હતા મિડીયા દ્વારા સરકારને જગાડો આપશ્રી ખેડુત હિતમાં નિર્ણય લેવામાં આવે સાહેબ રીસરવે સર્વેમાં ભષ્ટ્રાચાર કરી રહ્યા છે બનાસકાંઠા જિલ્લામાં કિસાન સંઘ દ્વારા ન્યાય માટે ઉપયોગી થાય તેવી વિનંતી