Banas TAK News Network
Banas TAK News Network
  • 2 629
  • 9 070 310
દીયોદરના કોટડા (દી) ગ્રામ પંચાયત દ્વારા 75 જેટલા પરિવારોને મળ્યું કાયમી રહેણાંક સરનામુ........
દીયોદરના કોટડા (દી) ગ્રામ પંચાયત દ્વારા 75 જેટલા પરિવારોને મળ્યું કાયમી રહેણાંક સરનામુ........
#GramPanchayat #LocalGovernance #CommunityDevelopment #RuralEmpowerment #VillageLeadership #ParticipatoryDemocracy #SustainableDevelopment #GrassrootsInitiatives #CivicEngagement #EmpowerLocalCommunities
มุมมอง: 1 067

วีดีโอ

ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ કંપની સામે ખેડૂતોએ ચડાવી બાયો.....
มุมมอง 7344 ชั่วโมงที่ผ่านมา
ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ કંપની સામે ખેડૂતોએ ચડાવી બાયો..... #Zetco #Innovation #TechSolutions #SmartTechnology #FutureReady #DigitalTransformation #ZetcoCommunity #SustainableTech #EmpowerYourBusiness #TechForGood #GujaratSarkar #GujaratGovernment #GujaratDevelopment #GujaratNews #GujaratPolitics #GujaratSchemes #GujaratProgress #GujaratInitiatives #GujaratCommunity #
ગણતંત્ર દિવસ નિમિત્તે યોજાયેલ કાર્યક્રમમાં 5G તેરી સોબતને બિગાડા હે જમાના કવાલી રજૂ કરી અદભૂત મેસેજ
มุมมอง 3359 ชั่วโมงที่ผ่านมา
ઓઢા પ્રાથમિક શાળામાં ગણતંત્ર દિવસ નિમિત્તે યોજાયેલ કાર્યક્રમમાં 5G તેરી સોબતને બિગાડા હે જમાના કવાલી રજૂ કરી અદભૂત મેસેજ આપ્યો.... #RepublicDay #IndiaPride #UnityInDiversity #CelebrateDemocracy #NationalHonor #Patriotism #IndianCulture #FreedomAndJustice #SaluteToHeroes #ProudIndian
ધાનેરામાં વાવ થરાદ જિલ્લાના સમર્થનમાં યોજાઈ મહારેલી
มุมมอง 2K12 ชั่วโมงที่ผ่านมา
ધાનેરામાં વાવ થરાદ જિલ્લાના સમર્થનમાં યોજાઈ મહારેલી
ધાનેરાને બનાસકાંઠામાં નહીં રાખે તો પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિતે આપી આત્મદહન કરવાની ચીમકી..
มุมมอง 55019 ชั่วโมงที่ผ่านมา
ધાનેરાને બનાસકાંઠામાં નહીં રાખે તો પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિતે આપી આત્મદહન કરવાની ચીમકી..
થરાદ તો અત્યારે જિલ્લાનું સહુથી વિકસિત શહેર છે તો પછી ધાનેરામાં લોકો કેમ વાવ થરાદ જિલ્લાનો વિરોધ છે
มุมมอง 4.6K19 ชั่วโมงที่ผ่านมา
થરાદ તો અત્યારે જિલ્લાનું સહુથી વિકસિત શહેર છે તો પછી ધાનેરામાં લોકો કેમ વાવ થરાદ જિલ્લાનો વિરોધ છે
પૂર્વ ધારાસભ્ય નથાભાઈ પટેલની જિલ્લા વિભાજને લઈને ઉંગ્ર માંગ #gujaratprogres #gujaratinitiatives
มุมมอง 83721 ชั่วโมงที่ผ่านมา
પૂર્વ ધારાસભ્ય નથાભાઈ પટેલની જિલ્લા વિભાજને લઈને ઉંગ્ર માંગ #gujaratprogres #gujaratinitiatives #GujaratPolitics #GujaratDevelopment #sankarchaudhry #gujaratsarkar #leadership #GujaratGovernment #GujaratNews #successstory
ખેડુત આગેવાન કાળુભાઈએ ઉગ્ર માંગ સાથે રસ્તા ઉપર ઊતરવાની આપી ચીમકી #gujaratprogres
มุมมอง 1.6K21 ชั่วโมงที่ผ่านมา
ખેડુત આગેવાન કાળુભાઈએ ઉગ્ર માંગ સાથે રસ્તા ઉપર ઊતરવાની આપી ચીમકી #gujaratprogres #gujaratinitiatives #GujaratPolitics #GujaratDevelopment #sankarchaudhry #gujaratsarkar #leadership #GujaratGovernment #GujaratNews
શંકરભાઈ ચૌધરી વિષે ધાનેરાના ધારાસભ્ય મફતલાલ પુરોહિતે કેમ આવું કહ્યું સાંભળો....
มุมมอง 10K21 ชั่วโมงที่ผ่านมา
શંકરભાઈ ચૌધરી વિષે ધાનેરાના ધારાસભ્ય મફતલાલ પુરોહિતે કેમ આવું કહ્યું સાંભળો.... #GujaratSarkar #GujaratGovernment #GujaratDevelopment #GujaratNews #GujaratPolitics #GujaratInitiatives #GujaratProgres #SankarChaudhry #Inspiration #Leadership #Entrepreneurship #SuccessStory #Motivation #BusinessGrowth #Innovation #PersonalDevelopment #CommunityImpact
ધાનેરામાં હિત રક્ષક સમિતિ દ્વારા જન આક્રોશ સભામાં ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ બન્યા આક્રમક...
มุมมอง 1.5K21 ชั่วโมงที่ผ่านมา
ધાનેરામાં હિત રક્ષક સમિતિ દ્વારા જન આક્રોશ સભામાં ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ બન્યા આક્રમક... #GujaratSarkar #GujaratGovernment #GujaratDevelopment #GujaratNews #GujaratPolitics #GujaratInitiatives #GujaratProgres #SankarChaudhry #Inspiration #Leadership #Entrepreneurship #SuccessStory #Motivation #BusinessGrowth #Innovation #PersonalDevelopment #CommunityImpact
ધાનેરા વિસ્તારના ખેડુત આગેવાને સરકારને લીધી આડે હાથ આગામી સમયમાં રસ્તા રોકોની ચીમકી......
มุมมอง 45821 ชั่วโมงที่ผ่านมา
ધાનેરા વિસ્તારના ખેડુત આગેવાને સરકારને લીધી આડે હાથ આગામી સમયમાં રસ્તા રોકોની ચીમકી......
શંકરભાઈ ચૌધરી ઉપર ખૂલ્લીને આકરા પ્રહારો કરતા ધાનેરાના પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિત
มุมมอง 2.3K21 ชั่วโมงที่ผ่านมา
શંકરભાઈ ચૌધરી ઉપર ખૂલ્લીને આકરા પ્રહારો કરતા ધાનેરાના પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિત
જિલ્લા વિભાજન બાદ ધાનેરામાં સતત જન આક્રોશ....
มุมมอง 1.5K21 ชั่วโมงที่ผ่านมา
જિલ્લા વિભાજન બાદ ધાનેરામાં સતત જન આક્રોશ....
જાગૃત મીડિયાએ દિયોદર પોલીસને લેખિત ફરિયાદ આપતા પોલીસે સ્થળ પર લીધી મુલાકાત તપાસનો ધમધમાટ શરૂ
มุมมอง 1.6Kวันที่ผ่านมา
જાગૃત મીડિયાએ દિયોદર પોલીસને લેખિત ફરિયાદ આપતા પોલીસે સ્થળ પર લીધી મુલાકાત રાજ્ય સરકારે ફાળવેલ સાઈકલનો જથ્થો કેમ બાળાઓને વિતરણના કરાયો ઉઠ્યા સવાલો....
દિયોદર GIDC માંથી સરકારી સાઇકલનો જથ્થો મળ્યો જવાબદાર અધિકારીઓએ હાથ ઊંચા કર્યા
มุมมอง 740วันที่ผ่านมา
દિયોદર GIDC માંથી સરકારી સાઇકલનો જથ્થો મળ્યો જવાબદાર અધિકારીઓએ હાથ ઊંચા કર્યા
ઓગડ જીલ્લાની માંગ બની તેજ બિનરાજકીય રીતે જન આંદોલનમાં જોડાયા વિસ્તારના દરેક અગ્રણીઓ ........
มุมมอง 3.1Kวันที่ผ่านมา
ઓગડ જીલ્લાની માંગ બની તેજ બિનરાજકીય રીતે જન આંદોલનમાં જોડાયા વિસ્તારના દરેક અગ્રણીઓ ........
જ્યારે પોતાના વિસ્તારને અન્યાય થાય છે ત્યારે કોઈપણ આગેવાન બિનરાજકીય રીતે સ્વયંભૂ જોડાય છે.......
มุมมอง 1.5Kวันที่ผ่านมา
જ્યારે પોતાના વિસ્તારને અન્યાય થાય છે ત્યારે કોઈપણ આગેવાન બિનરાજકીય રીતે સ્વયંભૂ જોડાય છે.......
ઓગડ જીલ્લાની માંગને લઇને ભરતસિંહ વાઘેલાએ કહ્યું હવે પાછી પાની કરવાની નથી કોઈપણ ભોગે લડવાનું છે
มุมมอง 1.6K14 วันที่ผ่านมา
ઓગડ જીલ્લાની માંગને લઇને ભરતસિંહ વાઘેલાએ કહ્યું હવે પાછી પાની કરવાની નથી કોઈપણ ભોગે લડવાનું છે
ધારાસભ્ય કેસાજી ચૌહાણે કહ્યું ઑગડની ધરતી માટે પાછો પડું તો મારી જનેતાનું ધાવણ લાજે......
มุมมอง 7K14 วันที่ผ่านมา
ધારાસભ્ય કેસાજી ચૌહાણે કહ્યું ઑગડની ધરતી માટે પાછો પડું તો મારી જનેતાનું ધાવણ લાજે......
બનાસકાંઠા મગફળી કૌભાંડ થઈ રહ્યું હોય તેવા ખેડૂતોના આક્ષેપ કદાચ સાચા પણ હોય એવા દ્ર્શ્યો જોવા મળ્યા
มุมมอง 3.4K14 วันที่ผ่านมา
બનાસકાંઠા મગફળી કૌભાંડ થઈ રહ્યું હોય તેવા ખેડૂતોના આક્ષેપ કદાચ સાચા પણ હોય એવા દ્ર્શ્યો જોવા મળ્યા
લાખણીના મોરલ ધામમાં બિરાજમાન સધીનુ રજવાડુ લાખો ભક્તોની આસ્થાનુ કેન્દ્ર....
มุมมอง 11K14 วันที่ผ่านมา
લાખણીના મોરલ ધામમાં બિરાજમાન સધીનુ રજવાડુ લાખો ભક્તોની આસ્થાનુ કેન્દ્ર....
સાંસદની હાજરીમાં શિવાભાઈ ભુરીયાનું નિવેદન દિયોદરમાં ભાજપનુ રાજકારણ પડ્યું મોળુ એટલે અન્યાય થયો છે .
มุมมอง 20K14 วันที่ผ่านมา
સાંસદની હાજરીમાં શિવાભાઈ ભુરીયાનું નિવેદન દિયોદરમાં ભાજપનુ રાજકારણ પડ્યું મોળુ એટલે અન્યાય થયો છે .
સાંસદ ગેનીબેન ઠાકોરે કોની ઉપર સાધ્યુ નિશાન એક વ્યક્તિના અહમના કારણે આખા જીલ્લાને ખેદાનમેદાન કર્યો
มุมมอง 7K14 วันที่ผ่านมา
સાંસદ ગેનીબેન ઠાકોરે કોની ઉપર સાધ્યુ નિશાન એક વ્યક્તિના અહમના કારણે આખા જીલ્લાને ખેદાનમેદાન કર્યો
ઉતરાયણ પર્વને લઈ ટુ વ્હીલર ચાલકો માટે દિયોદર પોલીસ દ્વારા સુરક્ષા અને સલામતીની કાળજી લીધી
มุมมอง 1.3K14 วันที่ผ่านมา
ઉતરાયણ પર્વને લઈ ટુ વ્હીલર ચાલકો માટે દિયોદર પોલીસ દ્વારા સુરક્ષા અને સલામતીની કાળજી લીધી
દિયોદર માર્કેટ યાર્ડની પેઢીમાંથી મગફળી ખરીદી લાખોની છેતરપિંડી આચરતા ચાર ઈસમો સામે ફરિયાદ....
มุมมอง 1.5K14 วันที่ผ่านมา
દિયોદર માર્કેટ યાર્ડની પેઢીમાંથી મગફળી ખરીદી લાખોની છેતરપિંડી આચરતા ચાર ઈસમો સામે ફરિયાદ....
ઓગડ જિલ્લાની માંગને લઈને દિયોદર રાજવી અને પૂર્વ બોર્ડર વિંગના ડીઆઇજીનું મહત્વનું નિવેદન....
มุมมอง 1.6K14 วันที่ผ่านมา
ઓગડ જિલ્લાની માંગને લઈને દિયોદર રાજવી અને પૂર્વ બોર્ડર વિંગના ડીઆઇજીનું મહત્વનું નિવેદન....
દિયોદર બાર એસોશિયન વકીલ મંડળ પહોંચ્યું ઓગડ જિલ્લાની માંગને લઈને ધરણાં કાર્યક્રમમાં....
มุมมอง 4.6K21 วันที่ผ่านมา
દિયોદર બાર એસોશિયન વકીલ મંડળ પહોંચ્યું ઓગડ જિલ્લાની માંગને લઈને ધરણાં કાર્યક્રમમાં....
માનવસેવા ટ્રસ્ટ દીયોદર ખાતે ચાલતા અનાથ આશ્રમમાં 37 જેટલા માતાપિતા વિનાના બાળકોના જીવનનું ઘડતર.
มุมมอง 2.5K21 วันที่ผ่านมา
માનવસેવા ટ્રસ્ટ દીયોદર ખાતે ચાલતા અનાથ આશ્રમમાં 37 જેટલા માતાપિતા વિનાના બાળકોના જીવનનું ઘડતર.
દિયોદર સાલપુરા પ્રા શાળામાં વાલીઓનો મહિલા શિક્ષકની માંગને લઈને ઉગ્ર માંગ સાથે હોબાળો ...
มุมมอง 1K21 วันที่ผ่านมา
દિયોદર સાલપુરા પ્રા શાળામાં વાલીઓનો મહિલા શિક્ષકની માંગને લઈને ઉગ્ર માંગ સાથે હોબાળો ...
ગુજરાત સરકારના મંત્રી સાથે બેઠક બાદ પણ દિયોદરમાં ઓગડ જિલ્લાની માટે સમિતિ દ્વારા ઉપવાસ આંદોલન યથાવત.
มุมมอง 2.2K21 วันที่ผ่านมา
ગુજરાત સરકારના મંત્રી સાથે બેઠક બાદ પણ દિયોદરમાં ઓગડ જિલ્લાની માટે સમિતિ દ્વારા ઉપવાસ આંદોલન યથાવત.

ความคิดเห็น

  • @ParkashNai-c7k
    @ParkashNai-c7k 2 วันที่ผ่านมา

    જય માં શધી માં જય શ્રી માં મેલડી

  • @અમરાભાઈઆરચૌધરી
    @અમરાભાઈઆરચૌધરી 2 วันที่ผ่านมา

    જય જવાન જય કિસાન આજે તારીખ 27 1 2025 ના દિયોદર નાયબ કલેક્ટર સાહેબ શ્રી ને માનનીય મુખ્યમંત્રી સાહેબ શ્રી ને ઉદેશીને આવેદનપત્ર આપ્યું અમારા ખેડૂતોના ખેતરમાં 2011માં જેટકો કંપની દ્વારા મુદ્રા.. જેરડા વિધુત લાઈન નાખેલ છે આજ સુધી ખેડૂતોને પૂરતો વળતર આપેલા નથી અને અત્યારે ખેડૂતોના ખેતરમાં ઉભા પાકમાં પાકનો નાશ કરીને લાઈનમાં રીપેરીંગ કામ ચાલુ કરેલ છે ખેડૂતોને માગણી હતી કે જે લાઈન નાખેલી છે એનો પાવર ગેટ જે કંપની આપતી હોય એટલું પેલું વર્તન આવે અને જ્યારે ખેડૂતોનો પાક લેવરાઈ જાય ત્યારે રીપેરીંગ કામ ચાલુ કરે ત્યાં સુધી રીપેરીંગ કામ બંધ રાખે એના અનુસંધાને દિયોદર નાયબ કલેક્ટર સાહેબ શ્રી ને આવેદનપત્ર આપ્યું સાથે સાથે દિયોદર પોલીસ સ્ટેશનમાં પણ સાહેબ શ્રી પીઆઇ સાહેબને આવેદનપત્ર આપ્યો. અમારી ખેડૂતોની માગણી ખેડૂતોને પૂરતો વળતર આપે અને પાક લેવરાઈ જાય ત્યારે કામ ચાલુ ઘરે ત્યાં સુધી ખેડૂતોના ખેતરમાં નુકસાન કરવા માટે કોઈપણ જેટકો કંપનીનો અધિકારી કે પોલીસ તંત્રશ નુકસાન કરવા માટે ના જાય એવી તમામ ખેડૂતોની માગણી જય જવાન જય કિસાન અમરાભાઇ આર ચૌધરી

  • @ChaudharyKg-x2n
    @ChaudharyKg-x2n 2 วันที่ผ่านมา

    રીસરવે જમીન માપણી ખોટી રીતે કરેલછે મોટુકૌભોડ ચાલી રહ્યું છે બનાસકાંઠા જિલ્લામાં રીસરવે અધિકારી હમણાંથાડા દિવસ પહેલા જ લોચ લેતા ઝડપાયા હતા મિડીયા દ્વારા સરકારને જગાડો આપશ્રી ખેડુત હિતમાં નિર્ણય લેવામાં આવે સાહેબ રીસરવે સર્વેમાં ભષ્ટ્રાચાર કરી રહ્યા છે બનાસકાંઠા જિલ્લામાં કિસાન સંઘ દ્વારા ન્યાય માટે ઉપયોગી થાય તેવી વિનંતી

  • @ComedyVideo-zr9km
    @ComedyVideo-zr9km 3 วันที่ผ่านมา

    પુરી એક્સરસાઇઝ નો વિડિઓ બનાવી યૂટ્યુબ મો મૂકો

  • @AtulParmar-g5d
    @AtulParmar-g5d 3 วันที่ผ่านมา

    🎉🎉

  • @mavjidesai5702
    @mavjidesai5702 4 วันที่ผ่านมา

    🚩🚩🙅‍♀️🚩🚩🙅‍♀️🙅‍♀️જય માં મેલડી માતાજી 🚩🚩🙅‍♀️🙅‍♀️🙅‍♂️🙅‍♀️🙅‍♀️🙅‍♀️

  • @mavjidesai5702
    @mavjidesai5702 4 วันที่ผ่านมา

    🚩🚩🙅‍♀️🙅‍♀️🚩🚩🙅‍♀️🚩🙅‍♀️🙅‍♀️🙏

  • @ComedyVideo-zr9km
    @ComedyVideo-zr9km 4 วันที่ผ่านมา

  • @ComedyVideo-zr9km
    @ComedyVideo-zr9km 4 วันที่ผ่านมา

    Gajjar Saheb aapno contact number aapo

  • @DarbarAravindsinh-m2m
    @DarbarAravindsinh-m2m 5 วันที่ผ่านมา

    ધાનેરા માંગે બનાસકાંઠા

  • @DarbarAravindsinh-m2m
    @DarbarAravindsinh-m2m 5 วันที่ผ่านมา

    શંકર ચૌધરી નાં ગોલા છે આ બધાં... બીજી કોય સર્વ સમાજ નથી આમની સાથે 😂

  • @bharatchaudhary5539
    @bharatchaudhary5539 5 วันที่ผ่านมา

    થરાદ જિલ્લા ના લોકો પાલનપુર કામ ધંધો કરી સકે હો

  • @bharatchaudhary5539
    @bharatchaudhary5539 5 วันที่ผ่านมา

    સરકાર સુ કરે? તમારા m L.a કોંગ્રેસ. અપક્ષ ના જ હોય છે. સરકાર સાથે ચાલો વિકાસ જોઈતો હોય તો. સરકાર નો વિરોધ જ કરો છો. વિકાસ ક્યાં થી થાય

  • @bharatchaudhary5539
    @bharatchaudhary5539 5 วันที่ผ่านมา

    આજ દિવસ સુધી બનાસ કાંઠા મા હતા કેટલો વિકાસ થયો ?

  • @bharatchaudhary5539
    @bharatchaudhary5539 5 วันที่ผ่านมา

    છેલ્લા 15 વર્ષ ના ધારાસભ્ય સ્ટેજ પર બેઠા બેઠા કે ધાનેરા માં પાણી નથી 😂😂

  • @hemabhaipatel9679
    @hemabhaipatel9679 5 วันที่ผ่านมา

    સૂરજ સામે ધૂળ ફેંકવાનો કોઈ ફાયદો નથી….એનો પ્રકાશ તો પૃથ્વી ઉપર પડે જ…શા માટે ગપ્પા મારો છો?

  • @SatguruParivar
    @SatguruParivar 6 วันที่ผ่านมา

    અંધશ્રદ્ધા માથી બહાર નીકળી જવું જોઈએ

  • @BhagvanbhaiThakor077
    @BhagvanbhaiThakor077 6 วันที่ผ่านมา

    Jay ho OGAD District .Bane

  • @BharatKumar-dg5sg
    @BharatKumar-dg5sg 6 วันที่ผ่านมา

    Right😢

  • @VanaPatel-hs3hv
    @VanaPatel-hs3hv 7 วันที่ผ่านมา

    તમે તમારા રોટલા શેકવા આવું બોલો છો 😊

  • @VanaPatel-hs3hv
    @VanaPatel-hs3hv 7 วันที่ผ่านมา

    સંકર ભાઈ કોઈનો વિરોધ કરેજ નહી કાકા ખોટા

  • @dasharath.tpatel1112
    @dasharath.tpatel1112 7 วันที่ผ่านมา

    આ ભાઈ અને માવજી ભાઈ નું રાજકીય કારકિર્દી ખતમ થઈ ગઈ એટલે હવે વરાળ કાઢે છે 😂😂😂

  • @karshanpatel8271
    @karshanpatel8271 7 วันที่ผ่านมา

    ખોટી ડંફાસ ના મારો

  • @ValabhaiPatel-wu9cw
    @ValabhaiPatel-wu9cw 7 วันที่ผ่านมา

    ધાનેરા વાળા ને થરાદ જિલ્લામાં રહેવુ છે

  • @ValabhaiPatel-wu9cw
    @ValabhaiPatel-wu9cw 7 วันที่ผ่านมา

    તમે કાંય ન કરી શકાય એટલે શંકરભાઈ ચૌધરી નો વિરોદ માં ઉતર્યા છો

  • @joshivikram9622
    @joshivikram9622 8 วันที่ผ่านมา

    બરાબરી નાં કરી સકે એ બદનામી કરે કેટલા ક છે આવા લૂખા

  • @ganpatvchaudhary1804
    @ganpatvchaudhary1804 8 วันที่ผ่านมา

    સાચા મનથી આ નેતાઓ એ પાણી માટે આટલી મહેનત કરી હોત તો ધાનેરા આજે અલગજ હોત પણ ઘર ભરવા છે

    • @arvindraygor3013
      @arvindraygor3013 7 วันที่ผ่านมา

      આવી ગયા શંકર ચૌધરી ના ચમચા તમારા જેવા લોકો ને કારણે જ આજે ધાનેરા ની આવી હાલત છે સ્વાર્થી માણસો

  • @ganpatvchaudhary1804
    @ganpatvchaudhary1804 8 วันที่ผ่านมา

    Ghar pakdo hora thaso

  • @sanjaychaudhary1512
    @sanjaychaudhary1512 8 วันที่ผ่านมา

    Khubsharsvakri.shankrchodjary.chodharynekapedhese❤❤❤

  • @khemabhaikhema4583
    @khemabhaikhema4583 8 วันที่ผ่านมา

    ધાનેરા ને બનાસકાંઠા મા રાખસૌ જી

  • @s.m.purohit944
    @s.m.purohit944 8 วันที่ผ่านมา

    આ કાકા ને ઉપર જવું છે

  • @bharatbhaidarji599
    @bharatbhaidarji599 8 วันที่ผ่านมา

    🎉🎉🎉🎉🎉🎉🎉

  • @Mb__3475
    @Mb__3475 8 วันที่ผ่านมา

    Jilla nu vibhajan rad kari devu joi a Koi ne palanpur dur padtu nathi

  • @radhe2978
    @radhe2978 8 วันที่ผ่านมา

    આ વિરોધ વાળા બધા નેતા રાજનીતિ માં MLA ની સીટ જતી રહેશે એના માટે કરે છે કેમ કે દાંતીવાડા અલગ થયું એટલે બાકી એટલા વર્ષથી એમને ધાનેરા માં કઈ વિકાસ કર્યો નથી ...... અને મને વિશ્વાસ છે ધાનેરા તાલુકો થરાદ માં જશે તો પાણી નહેર વિકાસ થશે અને નવા જિલ્લાને ભંડોળ પણ વધારે મળશે... લી. ભરત રબારી ધાનેરા 🙏🙏

  • @રણકાર
    @રણકાર 8 วันที่ผ่านมา

    ધાનેરા ની પ્રજાએ ક્યારેય અલગ જિલ્લો માંગ્યો નથી. કેમ આપો છો? નથી જોઈતો.

  • @રણકાર
    @રણકાર 8 วันที่ผ่านมา

    ધાનેરા માંગે બનાસકાંઠા

  • @ડીસીવાધેલા
    @ડીસીવાધેલા 8 วันที่ผ่านมา

    સરસ વાત છે સાહેબ

  • @barotmayur7495
    @barotmayur7495 8 วันที่ผ่านมา

    Aa topa n ksu khbr nahi

  • @chaudharynarpat1348
    @chaudharynarpat1348 8 วันที่ผ่านมา

    આથમણે નહી ઉગમણે જવુ છે, સત્ય તો એ છે કે હંમેશા East કરતાં West એટલે કે પુર્વ કરતાં પશ્ચિમ હંમેશાં વિકસિત સુનિયોજિત હોય છે, ઉદા. પુર્વના દેશો કરતાં પશ્ચિમના દેશો જેવા કે અમેરિકા બ્રિટન યુરોપ વગેરે, પુર્વ યુરોપ ની સરખામણીએ પશ્ચિમ યુરોપ વધારે વિકસિત છે, પૂર્વ ભારત અને પશ્ચિમ ભારત વચ્ચે નો ફર્ક, અમદાવાદ શહેરનો પુર્વ વિસ્તાર અને પશ્ચિમનો વિસ્તાર 😂

  • @NavinChaudhary-i4m
    @NavinChaudhary-i4m 8 วันที่ผ่านมา

    આ લોકો ને જિલ્લા કરતા એક વ્યક્તિ નો જ વિરોધ કરે છે 😂

  • @kumbhasal8336
    @kumbhasal8336 8 วันที่ผ่านมา

    ખોટા, દુશ્,પ્રચાર, ના, કરો, મફતલાલ, સાહેબ

  • @pareshthakorofficial2771
    @pareshthakorofficial2771 8 วันที่ผ่านมา

    દિયોદર ઓગડ દાદા નામથી જિલ્લો બનવો જોઈએ કારણ કે દિયોદર સેન્ટરમાં આવે છે અને આજુબાજુના તમામ તાલુકાને પણ નજીક પડે અને સવળું પડે કોઈ પણ કામ કરવા માટે,જેમ કે દિયોદર,થરા,ડીસા, પાલનપુર,પાટણ,ગાંધીનગર,અમદાવાદ જવું હોય તો સવળું પડે અને કામ પણ જલદી થાય.

  • @pareshthakorofficial2771
    @pareshthakorofficial2771 8 วันที่ผ่านมา

    11:19 1000% સાચી વાત કરી મફતલાલ પુરોહિત સાહેબ તમે.

  • @नरसीठाकोरनरसीठाकोर
    @नरसीठाकोरनरसीठाकोर 8 วันที่ผ่านมา

  • @नरसीठाकोरनरसीठाकोर
    @नरसीठाकोरनरसीठाकोर 8 วันที่ผ่านมา

    ❤🎉❤🎉❤🎉

  • @Bharatkumar-tr4nk
    @Bharatkumar-tr4nk 8 วันที่ผ่านมา

    ધાનેરા ને બનાસકાંઠામાં રાખવામાં આવે

  • @Dilipsinh-w6g
    @Dilipsinh-w6g 8 วันที่ผ่านมา

    ખેડૂતો માટે કઈક કરો ખેડૂત મરી રહ્યો છે રૃપિયા ખાઈને બેસી ના જતા

  • @ChaudharyDinesh-g6c
    @ChaudharyDinesh-g6c 8 วันที่ผ่านมา

    થરાદ વાવ ને થરાદ બોર્ડર નામ આપ વામાં આવે

  • @GokulBhaiPurohit
    @GokulBhaiPurohit 8 วันที่ผ่านมา

    સાચી વાત છે

  • @dineshthakor3406
    @dineshthakor3406 8 วันที่ผ่านมา

    🚩🚩🚩👌❤❤