ખૂબ ખૂબ આભાર હું ઘણા સમય થી રોજ સવારે એક દાડમ ખાવ છુ મને તેનાથી સારું લાગે હું વિચાર તો હતો કે રોજ લઈ શકાય કે નહિ આપનો આ વીડિયો જોઈ પ્રશ્ન મુંજવણ દૂર થઈ ગઈ આપનો આભાર સરસ વીડિયો.❤
Ung bilkul na aavti hoi sari ung aave ena mate kai upay batavo ne bhai please vicharo bauj aave che 3 varsh thi kamar ma taklip thai che ena lidhe aavu thai che mne
ઊંઘ ના આવતી હોય તો ભેંસના દૂધની અંદર ચપટી બે ચપટી જાયફળનો પાવડર નાખીને રાત્રે સૂતી વખતે પી શકાય સાથે સાથે એક ચપટી ગંઠોડા એટલે કે પીપળી મૂળનો પાવડર એક ચમચી મધ પેસ્ટ કરીને રાત્રે સૂતી વખતે ચાટી શકાય આ બંને ઉપાય સાથે પણ કરી શકાય જેનાથી ખૂબ સારી ઊંઘ આવે
ખુબ ખુબ આભાર માહિતી આપવા બદલ🙏👌
Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram
ખૂબ જ સરસ માહિતી આપી
ખુબ સુંદર
ખૂબ સરસ માહીતી ,આપી તમે. આભાર 🎉
આભાર
Superb mahiti saheb
Thank you for useful information ❤🙏👍
Kubaj saras mahiti
આભાર
બસ આપના પ્રોત્સાહનથી જ અમને આવા વિડીયો બનાવવાની પ્રેરણા મળે છે
Thank you for this video, maru HB bav low che and hu confused hati k anu juice kyare levay m.
Saras
તમારો અવાજ બહું જ સારો છે
આભાર
ખૂબ ખૂબ આભાર હું ઘણા સમય થી રોજ સવારે એક દાડમ ખાવ છુ મને તેનાથી સારું લાગે હું વિચાર તો હતો કે રોજ લઈ શકાય કે નહિ આપનો આ વીડિયો જોઈ પ્રશ્ન મુંજવણ દૂર થઈ ગઈ આપનો આભાર સરસ વીડિયો.❤
આભાર. બેન
Good information 👍
આભાર
Good job ❤
Thank you very much!
Kidany dayalesis peshnt nekhavay
Voice is best
Jai jinendra
જઈ જિનેન્દ્ર
D.r. khub aabhar God Ane tameta vise mahiti aapva badl d.4 godma potesiam hoy ke nahi te janavso pls
વિડિઓ માં આપેલા નંબર પર વોટ્સપ કરો
👍👍🙏🤲
વારેવારે પેશાબ જવાની સમસ્યા અંગે ઉપાય બતાવવ નમ્ર વિનંતી
અડધી ચમચી જીરૂ અડધી ચમચી વરિયાળી રાત્રે એક કપ ગરમ પાણીમાં પલાળવું સવારે પાણી પી જવું અને વરિયાળીને જરૂર ચાવી ચાવીને ખાઈ જવા
मने जमणी बाजु माथानी नसमा कयारेक सबाका आवे छे तोशु करवु जोईऐ
વિડિઓ માં આપેલા નંબર પર વોટ્સપ કરો
Ung bilkul na aavti hoi sari ung aave ena mate kai upay batavo ne bhai please vicharo bauj aave che 3 varsh thi kamar ma taklip thai che ena lidhe aavu thai che mne
ઊંઘ ના આવતી હોય તો ભેંસના દૂધની અંદર ચપટી બે ચપટી જાયફળનો પાવડર નાખીને રાત્રે સૂતી વખતે પી શકાય સાથે સાથે એક ચપટી ગંઠોડા એટલે કે પીપળી મૂળનો પાવડર એક ચમચી મધ પેસ્ટ કરીને રાત્રે સૂતી વખતે ચાટી શકાય આ બંને ઉપાય સાથે પણ કરી શકાય જેનાથી ખૂબ સારી ઊંઘ આવે
Dadam khada pachi kabjiyat thay che
વોટ્સએપ કરવો: +91 98 98 55 37 27
હુખાવુછુ
Madh pn garm pdese
ના મધ ક્યારે પણ ગરમ ના હોય