મુસિબત સામે મુકાબલો કરનાર ખુશ્બુ કંપનીના માલિક Himmatbhai ની સફર | Khushboo Icecream Vaat Gujarati

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ม.ค. 2025

ความคิดเห็น • 55

  • @Dilip_k_Hirapara
    @Dilip_k_Hirapara ปีที่แล้ว +4

    વાહ ખુશ્બુ આપનું કામ પણ જોરદાર, સેવા પણ જોરદાર, પારિવારીકતા પણ જોરદાર, કર્મચારી ભાવ પણ જોરદાર ❤,,👍👍👍

  • @bhargavdhroliya4760
    @bhargavdhroliya4760 ปีที่แล้ว +12

    વાહ સલામ છે આ માણસના સાહસ અને મહેનતને. દીકરીઓને સારી રીતે રાખે છે.. લગન માટે પણ મદદ કરે છે.. ખૂબ સારી વાત.. 👌🏻👌🏻
    Salute businessman

  • @નવીવાત
    @નવીવાત ปีที่แล้ว +20

    આ સ્ટોરી જોયા પછી એટલી ખબર પડે કે.. મહેનત કરવાથી કંઈ અશક્ય નથી..ખૂબ ખૂબ અભિનંદન હિંમતભાઈ 💐

  • @Dilip_k_Hirapara
    @Dilip_k_Hirapara ปีที่แล้ว +2

    વાહ મેડમ ઍક ઍક કરી તમામ વાત રજૂ કરવાનો, પ્રયત્ન જોરદાર

  • @vinodsolanki1028
    @vinodsolanki1028 ปีที่แล้ว +1

    I salute to Himmatbhai for his entrepreneurship and humanly approach. The way in which he supports women in the area is remarkable. He teaches us how to rise in life by rising lives of fellow workers.great example of true socialism.
    I pray that his Icecream business grow to Number 1 company in India.❤❤

  • @gujarthistory3408
    @gujarthistory3408 ปีที่แล้ว +8

    Wah...Gajab👌👌👌👌👌👌

  • @GovindChavda-p1i
    @GovindChavda-p1i 7 หลายเดือนก่อน

    ખૂબ સરસ હિંમત ભાઈ અભિનંદન તમ ને ચાવડા ગોવિદભાઈ

  • @powerplay1409
    @powerplay1409 ปีที่แล้ว +7

    It is a very inspiring story.. Salute to you for your hard work and struggle.. Congratulations

  • @yip245
    @yip245 ปีที่แล้ว +3

    ખૂબ સરસ વીડિયો. અભિનંદન .. આપની મહેનત ને સલામ.

  • @asy449
    @asy449 ปีที่แล้ว +5

    Gajab...👌👌👍👍

  • @HareshbhaiGengdiya-kd7kt
    @HareshbhaiGengdiya-kd7kt ปีที่แล้ว

    Khub Very well Abhinandan

  • @DeepPadmaniVlogs
    @DeepPadmaniVlogs ปีที่แล้ว +3

    Wahh himmatdada wahh!🙏🏻 Derdi Village na pride etle Himmat pokiya!

  • @pareshsohala6120
    @pareshsohala6120 ปีที่แล้ว +4

    બેન તમારા પ્રશ્નો પૂછવાની રીત ખુબ સરસ છે અને સાહેબ જવાબ પણ એવી સરસ રીતે આપે છે

  • @tejasrajyaguru1764
    @tejasrajyaguru1764 หลายเดือนก่อน

    Vah khubsaras himat bhai

  • @Umang-p4d
    @Umang-p4d 7 หลายเดือนก่อน

    Vah Ben

  • @pravindhanani3889
    @pravindhanani3889 ปีที่แล้ว +1

    ખૂબ ખૂબ અભીનંદન હિંમતભાઈ

  • @aayalsworldfarm8135
    @aayalsworldfarm8135 ปีที่แล้ว +2

    Wah🎉

  • @hareshahir6354
    @hareshahir6354 ปีที่แล้ว +3

    બહુ સરસ

  • @vibhasheradiya7723
    @vibhasheradiya7723 ปีที่แล้ว +2

    ❤very nice ❤mama

  • @nitalpadmani5259
    @nitalpadmani5259 ปีที่แล้ว +2

    👌🙏🙏bahu j saras

  • @gregland5534
    @gregland5534 ปีที่แล้ว +1

    Very good. Haribol Haribol

  • @PANKAJKUMAR-eo2sd
    @PANKAJKUMAR-eo2sd ปีที่แล้ว +5

    Mane khubaj garv thay koi gujrati emay patidar je saahas ne safalta ma fervi shidhio hansal kareli hoy te vat no garva thay bhagvan tamne khubj world leval ni brands banavi de evi prathana

  • @sarvaiyamehul5050
    @sarvaiyamehul5050 ปีที่แล้ว +1

    Saras ❤❤❤❤❤

  • @nileshchauhan3984
    @nileshchauhan3984 ปีที่แล้ว

    સરસ...!

  • @Umang-p4d
    @Umang-p4d 7 หลายเดือนก่อน

    ઉચ વિચાર સાહેબ

  • @vidhyajasani9954
    @vidhyajasani9954 3 หลายเดือนก่อน

    👍👍

  • @jagdishjodhani8787
    @jagdishjodhani8787 ปีที่แล้ว +2

    Superhimatbhaikhubagalvadho

  • @vinodhansrajsathwara
    @vinodhansrajsathwara ปีที่แล้ว

    Good

  • @jognimusicdeesa6612
    @jognimusicdeesa6612 ปีที่แล้ว +1

    સરસ

  • @kiranruparel7829
    @kiranruparel7829 ปีที่แล้ว

    JAY shree krishna mota bhai 🙏🌹

  • @manaspanchmatiya
    @manaspanchmatiya ปีที่แล้ว +2

    @#vaatgujrati
    Govind Kaka dholakiya srk company na Malik no interview leio ne mastmaalas che

  • @RameshPatel-gb2pf
    @RameshPatel-gb2pf ปีที่แล้ว

    Patel everywhere.

  • @darshansoni8465
    @darshansoni8465 ปีที่แล้ว +1

    અમૂલ
    વાડીલાલ
    હેવમોર
    શીતલ આ બધી આઈસ ક્રીમ મધ્યમ વર્ગ ને પરવડે તેવી નથી...
    અને સૌરાષ્ટ્ર મા લગભગ ખુશ્બુ આઈસ ક્રીમ Family pack હોય કે પછી કેન્ડી કે પછી કોન ભાવ માં પણ વ્યાજબી અને ટેસ્ટ માં પણ મધ્યમ વર્ગ ને સંતોષ થાય એ રીતના આવે છે.

  • @jagdishgurubaxani5288
    @jagdishgurubaxani5288 ปีที่แล้ว

    Cheapest quality aave che aa ice cream

  • @aayalsworldfarm8135
    @aayalsworldfarm8135 ปีที่แล้ว +2

    Sarss…!!

  • @rahimdchaki9200
    @rahimdchaki9200 ปีที่แล้ว

    himat Bhai naam himat ni kimat khushboo ni shugandh

  • @nileshchauhan3984
    @nileshchauhan3984 ปีที่แล้ว

    1st 🕛 I👂🏻💬👉🏻🍨

  • @ashrafdantiya5457
    @ashrafdantiya5457 ปีที่แล้ว

    Aa fectory Kai che

  • @binupillai4929
    @binupillai4929 ปีที่แล้ว

    Tame risk lo cho ane tamara je employees chee emne pan salute karwa joiye tamara success mate. Aaje ambani kem richest che...bcoz of his risk plus employees hardwork and public investment in his company.... ghana badha loko kaam kari rahya che. Kem badha richest na bani shakya??? Kehvu sehlu che ke ee badha aalsu che ane emna ma koi dreams nathi

  • @dilipkumarvaghasiya1024
    @dilipkumarvaghasiya1024 ปีที่แล้ว +1

    Nafo 50 prisha Rakhjo vaniya ni jem

  • @hanifbhai2856
    @hanifbhai2856 ปีที่แล้ว

    Tamaru.namj.himat.hai.che.himat.to.karoj.

  • @ahirbhavesh3644
    @ahirbhavesh3644 ปีที่แล้ว +1

    સરસ

  • @vimalkakkad7377
    @vimalkakkad7377 ปีที่แล้ว

    બહુ સરસ