ખજુર ભાઈ એ આપ્યા વિરોધીઓ ને જવાબ l Gujarati gujarati l Khajur and jigli l Devayat khavad l

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ม.ค. 2025

ความคิดเห็น • 707

  • @vadherdevayt4554
    @vadherdevayt4554 2 วันที่ผ่านมา +202

    ખજુર ભાઈ તમારી સાથે આખું ગુજરાત છે

  • @SolankiArjun-n7f
    @SolankiArjun-n7f 2 วันที่ผ่านมา +90

    ગુજરાતની અંદર ખજૂરભાઈ મારા તરફથી તમને ફૂલ સપોર્ટ છે ચિંતા કરવાની કોઈ જરૂર નથી

  • @RajuBhai-xm9wc
    @RajuBhai-xm9wc 2 วันที่ผ่านมา +56

    થાય તે કરી લેવાનું પણ ખજૂર ભાઈ પાસા નો પડે વાલા આખું ગુજરાત તમારી સાથે છે ✌️✌️✌️✌️✌️✌️🙏🙏🙏🙏🙏🙏🙏✌️

  • @Arvindoad-z7n
    @Arvindoad-z7n วันที่ผ่านมา +29

    વાહ સરસ ખજૂર બોલ્યા બોલ્યા ક્યારનો વિચારતો ખજૂર ભાઈ જવાબ કેમ નથી આપતાં પેલી રોજ પડકાર કરતી એને આજે વિશ્વાસ થઇ ગયો ખજૂર ભાઈ સાચા સે અને સાચા રહેશે લોકો કાવતરા કરે સે પાડવા લોકો થી સેવા જોવાથી નથી લાંચ્ચન લાગે સે રૂપિયા વાળઓ ને સેવા કરે ખજૂર ભાઈ ને... બળતરા થાય બીજે બીજે... તેલ કમ્પનીયો પણ પાછળ પડી સે ખજૂર ભાઈ ને હટાવવા.. આમાં પબ્લિક નો સાથ ખજૂર ભાઈ ને આપવો પડશે.. ડુપ્લીકેટ ભેળશેડ કંપનીઓ ને ને કામિયાબ ના થવી જોઈએ 🙏🙏🙏🙏જય દ્વારકાધીશ

  • @jadejaanirudhasinh6322
    @jadejaanirudhasinh6322 2 วันที่ผ่านมา +118

    હવે સાચો પરશુરામ મેદાને આવિયો વાહ પરશુરામ ના અવતાર વાહ

  • @RajuBhai-xm9wc
    @RajuBhai-xm9wc 2 วันที่ผ่านมา +81

    ઠાકોર સમાજ તરફ થી ફૂલ સપોર્ટ છે મારા ભાઈ (સિંહ) 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @pranktv681
      @pranktv681 วันที่ผ่านมา +2

      હા મારો ઠાકોર સમાજ❤❤❤

    • @દિનેશબીઠાકોરહારીજ
      @દિનેશબીઠાકોરહારીજ วันที่ผ่านมา +1

      જય ઠાકોર સમાજ ખજુરભાઈ ફુલ સપોર્ટ

    • @VkThakor130
      @VkThakor130 วันที่ผ่านมา +4

      ભાઈ એક ઓલુ બાબુ ઠાકોર ઓલી રંડી ની સાથે સે

    • @RajuBhai-xm9wc
      @RajuBhai-xm9wc วันที่ผ่านมา +1

      ​@@VkThakor130એતો સેજ એવું ભાઈ બધા સમાજ માં એકાદો એવો હોય જ. એવા ને સાઈડ માં રાખવાના

  • @rajeshrajput7824
    @rajeshrajput7824 วันที่ผ่านมา +41

    ફૂલ સપોર્ટ ખજૂરભાઈ
    લુખ્ખા ઓ ને તમે પબ્લિક પર છોડી દો અને તમે તમારા કાર્ય કરતાં રહો.
    જય માતાજી ❤

  • @keshubhaidhoriya1517
    @keshubhaidhoriya1517 วันที่ผ่านมา +45

    ખજૂરભાઈ તમે સારું કામ કરી રહ્યા છો મારા વતી તમને ખૂબ ખૂબ અભિનંદન

  • @bhurabhairavajithakor7009
    @bhurabhairavajithakor7009 2 วันที่ผ่านมา +43

    ફૂલ સ્પોર્ટ ખજૂર ભાઈ ને થરાદ વાસીઓ નો

  • @vijayahir5154
    @vijayahir5154 วันที่ผ่านมา +33

    ફુલ સપોર્ટ ખજૂર ભાઈ

  • @Gujratiso
    @Gujratiso วันที่ผ่านมา +24

    બનાસકાંઠા નો ફુલ સપોર્ટ ખજુર ભાઈ તમ તમારે કામ કર્યા રાખો

  • @Devutimlirox
    @Devutimlirox 2 วันที่ผ่านมา +45

    દેવગઢ બારિયા તાલુકાના તરફથી ખજુર ભાઈને ફુલ સપોર્ટ

    • @chimankumarpatel5544
      @chimankumarpatel5544 วันที่ผ่านมา +3

      હા દેવગઢ બારીયા

    • @rajstudeo9208
      @rajstudeo9208 วันที่ผ่านมา +1

      હા મારું દેવગઢ બારિયા હા

  • @SarojSureshvavesha
    @SarojSureshvavesha วันที่ผ่านมา +30

    ખજૂર ભાઈ તુ આગે બઢો હમ તુમારે સાથ હે ❤❤❤

  • @rameshbhaisaraviya4166
    @rameshbhaisaraviya4166 วันที่ผ่านมา +23

    આખું ગુજરાત તમારી સાથે છે

  • @ketanbharai3943
    @ketanbharai3943 วันที่ผ่านมา +24

    જય દ્વારકાધીશ ખજૂરભાઈ તમારી સાથે છ એ

  • @Dainikrathod
    @Dainikrathod วันที่ผ่านมา +14

    આદિવાસી સમાજ ખંજૂર ભાઈ ના સાથે છે

  • @rajzunza7537
    @rajzunza7537 วันที่ผ่านมา +11

    જય હો ખજુર ભાઈ ને 1000%સાચી વાત છે ખજૂર ભાઈ ભગવાન શિવ સદા સહાયતે ભાઈ ને ❤🙏👏👌

  • @KaguDehara
    @KaguDehara วันที่ผ่านมา +10

    ગરબાડા તાલુકા આદિવાસી સમાજ ફૂલ સપોર્ટ

  • @bhavyrathod6660
    @bhavyrathod6660 2 วันที่ผ่านมา +21

    ફુલ સપોર્ટ ખજૂરભાઈ

  • @Arvianda.Ganava
    @Arvianda.Ganava วันที่ผ่านมา +9

    દાહોદ.તરફ.થી.પણ.ફુલ.સપોટ.છે.તમે.મોજ.મારહો.ભાઈ

  • @jadavravising5793
    @jadavravising5793 2 วันที่ผ่านมา +19

    વાહ ખજૂર ભાઈ આજે ગીર જઈ સાવજની જેમ ગર્જના કરી વિરોધયોને જવાબ આપ્યો સે આખુ ગુજરાત તમારી સાથે સે

  • @BabuVakatar-wo6ni
    @BabuVakatar-wo6ni วันที่ผ่านมา +9

    ખજૂર ભાઈ આગળ વધો અમે તમારી સાથે છીયે ગુજરાત ને તમારી જરૂર છે

  • @BhumitKokiya
    @BhumitKokiya วันที่ผ่านมา +16

    ખજુર ભાઈ મૂજાતાનય ગુજરાત તમરી સાથે છે

  • @vadherdevayt4554
    @vadherdevayt4554 2 วันที่ผ่านมา +27

    ખજુર ભાઈ નું ગુજરાત છે દાનવીર ગરીબો નાં ભગવાન નું ગુજરાત છે

  • @kpladhavaladhava2707
    @kpladhavaladhava2707 วันที่ผ่านมา +11

    આ ગુજરાત ખજુર ભાઇ નું છે,,,epic ❤❤❤

  • @दीनेशरबारीदीनेशरबारी
    @दीनेशरबारीदीनेशरबारी 2 วันที่ผ่านมา +20

    ખજુર ભાઈને આખું ગુજરાત રાજ્ય આપણી સાથે જ છે

  • @lakumghanshyam8933
    @lakumghanshyam8933 วันที่ผ่านมา +7

    ફુલ સપોર્ટ

  • @કરણભાઈબારીઆ
    @કરણભાઈબારીઆ 2 วันที่ผ่านมา +21

    ખજૂર ભાઈ તમને લાખ લાખ વંદન

  • @kantitadvi9812
    @kantitadvi9812 2 วันที่ผ่านมา +10

    બરાબર સે ખજુર ભાઈ .. બરાબરનો જવાબ આપ્યો છે.. દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ડુંગર ગામ તરફથી ફુલ સપોર્ટ 🔥🔥🔥🔥

  • @saratandeshai7167
    @saratandeshai7167 วันที่ผ่านมา +18

    જય વડવાળા દેવ. ખજૂર ભાઈ ભાભર. બનાસકાંઠા તમારી સાથે છીએ

  • @AshwinRathva-hu2xt
    @AshwinRathva-hu2xt 2 วันที่ผ่านมา +11

    બોવ સારો જવાબ આપ્યો છે હો ભાઈ છોટાઉદેપુર જિલ્લા.ના પાવી જેતપુર તાલુકાના ઝાબ ચુલી થી ફુલ સપોર્ટ હો ખજુર ભાઈ

  • @arjanjithakor8425
    @arjanjithakor8425 2 วันที่ผ่านมา +13

    ખજૂરભાઈ તમે ગરીબોની સાથે તો અમે તમારી સાથે

  • @chudasamabhagvanbhai7698
    @chudasamabhagvanbhai7698 วันที่ผ่านมา +10

    વાહ ભાઈ મસ્ત વાત કરી

  • @JayesParvin
    @JayesParvin วันที่ผ่านมา +8

    ખજૂરભાઈ અમારો ભગવાન છે અમે એના માટે ફૂલ સપોર્ટ કરે છે❤❤🎉🎉

  • @gaurangdave4338
    @gaurangdave4338 2 วันที่ผ่านมา +21

    મારા ભાઈએ જડબા તોડ જવાબ આપીઓ

  • @s_k_manguda_8182
    @s_k_manguda_8182 วันที่ผ่านมา +14

    બઉ શરસ કામ કરો છો ભાઈ જય માહાદેવ

  • @RameshSevara-qn1qy
    @RameshSevara-qn1qy วันที่ผ่านมา +7

    જય હો ખજૂર ભાઈ

  • @chudasamabhagvanbhai7698
    @chudasamabhagvanbhai7698 วันที่ผ่านมา +8

    ધન્ય વાદ ખજૂર ભાઈ આવી રીતે ગરીબ નાં કામ કરવાની શકિત ભગવાન વધારે આપે 🎉

  • @NareshdadaTrivedi
    @NareshdadaTrivedi 2 วันที่ผ่านมา +10

    ખજૂરભાઈ તમને મારા તરફથી ખુબ ખુબ અભિનંદન અને તમને સારા ગુજરાત તરફથી પુરો સપોર્ટ રહેશે

  • @Devutimlirox
    @Devutimlirox 2 วันที่ผ่านมา +15

    ખજૂર ભાઈને ફુલ સપોર્ટ 👍👍👍

  • @ThakorJabaraji-u4g
    @ThakorJabaraji-u4g วันที่ผ่านมา +7

    ખજુરભાઇ તમને ફુલ સપોટ છે

  • @MohanjMohan-r3e
    @MohanjMohan-r3e วันที่ผ่านมา +4

    હા હાવજ હા રબારી સમાજ સાથે છે

  • @hardevacharya9663
    @hardevacharya9663 2 วันที่ผ่านมา +15

    ખુબ ખુબ અભિનંદન ખજુર ભાઈ

  • @krishnaparmar9927
    @krishnaparmar9927 วันที่ผ่านมา +3

    વાહ ખજૂરભાઈ જોરદાર
    ખજૂરભાઈ તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હે

  • @pranktv681
    @pranktv681 วันที่ผ่านมา +6

    મારી બારેજા ની ખુખાર મેલડી તમારી સાથે રહે ❤❤❤❤❤❤❤❤❤❤

  • @Bahnu.sRathod
    @Bahnu.sRathod วันที่ผ่านมา +5

    નિતીનભાઇ તમને ધન્ય છે ગુજરાતનો હાવજ

  • @dodhiyarvikram3895
    @dodhiyarvikram3895 23 ชั่วโมงที่ผ่านมา +1

    આખું ભારત તમારી સાથે છે ખજૂર ભાઈ🎉🎉🎉

  • @vanitadepani4730
    @vanitadepani4730 วันที่ผ่านมา +7

    ખજૂર ભાઇ ને ભગવાન લાંબી જિંદગી આપે ને સુખી રાખે

  • @Amratthakor-q1s
    @Amratthakor-q1s วันที่ผ่านมา +6

    ખજૂર ભાઈ અમારાં ફુલ સપોર્ટ જય માતાજી

  • @jadavprakash8673
    @jadavprakash8673 วันที่ผ่านมา

    ખજુર ભાઈ તમારી સાથે આખું ગુજરાત છે

  • @hardarsinhZala-tc8ff
    @hardarsinhZala-tc8ff วันที่ผ่านมา

    ખજૂર ભાઈ સતલાસણા તાલુકાનો ફુલ સપોર્ટ છે આગે બઢો

  • @nitinchauhan23
    @nitinchauhan23 วันที่ผ่านมา

    ફૂલ સપોર્ટ ખજૂર ભાઇ.જય કોળી સમાજ

  • @SachinChauhan-y8l
    @SachinChauhan-y8l วันที่ผ่านมา +3

    લીમખેડા થી ફૂલ સપોર્ટ ખજૂર ભાઈ જય હિંદ

  • @vijaygadhiya8683
    @vijaygadhiya8683 วันที่ผ่านมา +3

    સોમનાથ મહાદેવ ખજૂર ભાઈ તમારા ઉપર મહાદેવ નો હાથ છે ભાઈ

  • @maheshmakvana3750
    @maheshmakvana3750 วันที่ผ่านมา +3

    ખજૂર ભાઈ સાથે આખું ગુજરાત છે

  • @jadavravising5793
    @jadavravising5793 2 วันที่ผ่านมา +10

    વાહ ખજૂર ભાઈ વાહ

  • @nakumvijay71193
    @nakumvijay71193 วันที่ผ่านมา +9

    ખજૂર ભાઈ મારા માટે હિરો છે જીવીશ ત્યાં રહશે

  • @lakumghanshyam8933
    @lakumghanshyam8933 วันที่ผ่านมา +4

    વા મારા ભાઈ મારા ભઞવાન

  • @dkpandit9852
    @dkpandit9852 2 วันที่ผ่านมา +10

    ઘણૂ,જીવો, મારા વીરા, ખજુર ભાઈ

  • @HakubhaDarbar-ot3gc
    @HakubhaDarbar-ot3gc 2 วันที่ผ่านมา +9

    ફુલ સપોર્ટ ખજૂરભાઈ હકુભા કાઠી સુરત

    • @jaydipjdc1579
      @jaydipjdc1579 2 วันที่ผ่านมา

      KRISHANA LUKHI NE JAVAB APO

  • @dineshrathod5271
    @dineshrathod5271 วันที่ผ่านมา +3

    ખજૂરભાઈ ની સાથે ગુજરાત તમારી પડખે છે

  • @sakaramnaik1970
    @sakaramnaik1970 2 วันที่ผ่านมา +5

    અભિનંદન ખજૂર ભાઈ. તમારી સાથે આખુ ગુજરાત છે

  • @VanarajNagani
    @VanarajNagani 2 วันที่ผ่านมา +5

    ખજુરભાઈ આગળ વધો અમે તમારી સાથે છીયે ઓલદ બેસટ ખજુરભાઈ

  • @prashantupadhyay2959
    @prashantupadhyay2959 วันที่ผ่านมา +5

    વાહ ખજૂર ભાઈ જય જય શ્રી પરશુરામ

  • @golimakvana322
    @golimakvana322 2 วันที่ผ่านมา +7

    ખજુર ભાઈ ને ફુલ સપોર્ટ છે

  • @રઘુભાઈભરવાડરઘુભાઈભરવાડ-ળ6ચ

    જય દ્વારકાધીશ ખજૂરભાઈ❤❤🎉🎉

  • @dkpandit9852
    @dkpandit9852 2 วันที่ผ่านมา +6

    જયપરશૂરામ ભાઈ

  • @BhupatKhaniya
    @BhupatKhaniya 2 วันที่ผ่านมา +9

    સો ટકા ખજુર ભાઈ તમે ભાઈ ગરીબો ના મસીહા સે તેમને ભાઈ સપોર્ટ કરીએ છીએ

  • @chohanmanga9580
    @chohanmanga9580 วันที่ผ่านมา +1

    હા મૉજ ❤❤

  • @RajuRm-q1z
    @RajuRm-q1z วันที่ผ่านมา +3

    બારીયા થિ ફૂલ સપોર્ટ મારા ભાઈ ખજૂર

  • @patelchintu3981
    @patelchintu3981 วันที่ผ่านมา +2

    હવે જવાબ મળશે ❤❤રાજા ખજૂર ભાઈ❤❤

  • @r.p.official5003
    @r.p.official5003 2 วันที่ผ่านมา +9

    ફુલ સપોર્ટ ખજૂર ભાઈ ❤❤

  • @narendrasinhjadeja9137
    @narendrasinhjadeja9137 วันที่ผ่านมา +3

    ગુજરાત નો દરેક સારો નાગરિક ખજૂર ભાઈ તમારી સાથે છે

  • @ashokdaiyap3029
    @ashokdaiyap3029 วันที่ผ่านมา

    બિલકુલ સાચી વાત છે મારા ખજૂર ભાઈ
    ઈટનો જવાબ પથ્થર થી આપ્યો ખરા મારા ભાઈએ

  • @NareshRathva-w2v
    @NareshRathva-w2v วันที่ผ่านมา

    વાહ વાહ ખજૂરભાઈ બરાબર છે ભાઈ

  • @NepalPND
    @NepalPND วันที่ผ่านมา

    સુનગર જિલ્લો કુલ સોટ

  • @bharatRathva-qh8bl
    @bharatRathva-qh8bl วันที่ผ่านมา +2

    ખજૂર ભાઈ ને લાખ લાખ વંદન ખરેખર ભગવાન આ ઘોર કળિયુગ માં ખજૂર ભાઈ છે

  • @rathvavishnu308
    @rathvavishnu308 วันที่ผ่านมา +2

    Power of khjur Bhai Nitin jani kadk spich

  • @mrajaynayak510
    @mrajaynayak510 21 ชั่วโมงที่ผ่านมา +1

    વાહ ખજૂર ભાઈ❤❤❤

  • @JaydeepRavat-bs8vo
    @JaydeepRavat-bs8vo วันที่ผ่านมา +6

    Vare mara khajur bhai khara tame ho vah vavaj vah

  • @JagdishLambariya
    @JagdishLambariya วันที่ผ่านมา

    વાહ હાવજ ધન્ય વાદ છે...👏👏

  • @natumali6827
    @natumali6827 วันที่ผ่านมา +2

    લાખણી તાલુકા (bk)❤તરફથી ફૂલ સપોર્ટ છે.

  • @bhimjiparmar2733
    @bhimjiparmar2733 วันที่ผ่านมา +3

    ખજૂર ભાઈ આગડ વધો અમે તમરી શાથે શિયા

  • @Haresh_Barot_1134
    @Haresh_Barot_1134 วันที่ผ่านมา +1

    હા શેર હા યે યુંહી ના બાત ...તમારું મૌન તમારું વ્યક્તિત્વ ને દાગ લગાડે એ પેલા તમે બોલ્યા મને ગમ્યું બોસ વાહ ભાઈ વાહ ભાઈ...🎉🎉❤❤❤ આઈ લવ યું ભાઈ..જય હો

  • @GordhanChauhan-y1m
    @GordhanChauhan-y1m วันที่ผ่านมา

    ખજુર ભાઈ આખુ ગુજરાત તમારી હારી છે સીતા નો કરતા

  • @GovinbhaiPurohit
    @GovinbhaiPurohit วันที่ผ่านมา +2

    થરાદ તાલુકામાં થી, ફૂલ, સપોર્ટ મળે છે

  • @kalpeshpatel5974
    @kalpeshpatel5974 วันที่ผ่านมา

    પંચમહાલ ગોધરા થી ફુલ સપોર્ટ છે

  • @narsithakornarsithakorમામોઈ
    @narsithakornarsithakorમામોઈ วันที่ผ่านมา

    વાહ ખજુર ભાઈ.. વાહ.. અમારા. બનાસકાંઠા. વાવ થરાદનો ફુલ સપોર્ટ..

  • @arvindrathvak4320
    @arvindrathvak4320 วันที่ผ่านมา

    અમારા રાઠવા સમાજ માં થિ ફુલ સપોર્ટ છે ખજુરભાઈ ને રામ રામ 🙏🙏🙏

  • @kailashtrivedi6767
    @kailashtrivedi6767 วันที่ผ่านมา

    ખજૂર ભાઈ જય પરશુરામ

  • @ranjitchauhan3546
    @ranjitchauhan3546 วันที่ผ่านมา

    ખજૂરભાઈ આપના ભગવાન છે.

  • @makvanabhalsing5464
    @makvanabhalsing5464 วันที่ผ่านมา

    ભાબરા એમપી સે અધીવાસી તરફ સે ફૂલ સપોટ

  • @RAW_MOSSAD
    @RAW_MOSSAD วันที่ผ่านมา

    આદિવાસી સમાજ તમારી સાથે છે. જય જોહાર

  • @JayDoriya-p7e
    @JayDoriya-p7e วันที่ผ่านมา

    ખજૂરભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ તમે આવા લોકો ગરીબોની સેવા કરો છો ભગવાન તમને ખૂબ બરકત દે ખૂબ આગળ વધારે જય માતાજી 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🇮🇳

  • @MohanjMohan-r3e
    @MohanjMohan-r3e วันที่ผ่านมา +2

    કોઈ હોય કે ના હોય પણ હુ તમારી સાથે છુ

  • @patelnaitik9896
    @patelnaitik9896 วันที่ผ่านมา +1

    તાપી.ફુલ.સપોટ

  • @bharatisolanki2431
    @bharatisolanki2431 2 วันที่ผ่านมา +5

    Jug jug jivo khajurbhai mara gujrat na vagh mara vira

  • @amrtbhai4419
    @amrtbhai4419 วันที่ผ่านมา

    વાવ થરાદ જીલ્લા મા ફુલ સપોર્ટ

  • @ThakorVishanu-r8q
    @ThakorVishanu-r8q วันที่ผ่านมา +1

    ફુલ સપોર્ટ ‌‌ ખજૂર ભાઈને હારીજ તાલુકાનો

  • @mukeshmali1659
    @mukeshmali1659 วันที่ผ่านมา +1

    માળી સમાજ તરફ થી ફૂલ સ્પોટ