નડિયાદ : બાર એસોશીયશન ની ચૂંટણી જોરોસોરો થી ચાલી રહી છે
ฝัง
- เผยแพร่เมื่อ 2 ก.พ. 2025
- ખેડા, નડિયાદ બ્રેકીંગ
નડિયાદ : બાર એસોશીયશન ની ચૂંટણી જોરોસોરો થી ચાલી રહી છે
નડિયાદ ડિસ્ટિક કોર્ટ સવાર થી વકીલો ની વોટીંગ કરવા લાઈનો જોવા મળી
15 ઉમેદવારો વચ્ચે આ ચૂંટણી યોજાઇ રહી છે
15 બેઠકો પૈકી 8 કારોબારી અને બાકી ના હોદેદારો વચ્ચે જોરોસોરો ચૂંટાણી યોજાઈ રહી છે
સાંજે 4 વાગ્યાં સુધી આ મતદાન થશે મતદાન બ્લેટ થી કરવામાં આવે છે
800 જેટલાં મતદારો આ ચૂંટણી માં પોતાનો મત આપશે