રજત જયંતી સિ.એન.આઇ. સંત પોલ ચર્ચ હનવતચોંડ ॥ Silver Jubilee of CNI St. Poul Church Hanwatchond Part-2

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ก.ย. 2024
  • જય મસીહ કી,
    સર્વને પ્રભુ ઇસુ ખ્રિસ્તનાં પ્રેમી સલામ.
    સાથે રજત જયંતિની ઘણી ઘણી શુભકામનાઓ
    તારીખ ૯મી મી મે ૧૯૯૯, એ હનવતચોંડ સિ.એન.આઇ ચર્ચ હનવતચોંડનાં વિશ્વાસુ ભાઇઓ અને બહેનો માટે ખુબ જ યાદગાર અને ઐતિહાસિક દિવસ છે. ૯ મી મે ૨૦૨૪નાં રોજ સિ.એન.આઇ. સંત પોલ ચર્ચને ૨૫ વર્ષ પૂર્ણ થતા મંડળીનાં વિશ્વાસુ ભાઈઓ-બહેનો એ ધુમ ધામ થી રજત જયંતિની હર્ષો-ઉલ્લાસ સાથે ઉજવણી કરી હતી અને પ્રભુનો આભાર માન્યો હતો.
    રજત જયંતિ નિમિતે
    * મુખ્ય વક્તા તરીકે
    -રેવ.ડો.રવિ બિટ્ટી સાહેબ પધારેલ હતા જેઓ આહવા મંડળીનાં પ્રેસ-બિટર તેમજ સિ.એન.આઇ ગુ.ડા.કા. નાં સભ્ય અને ટ્રસ્ટી પણ છે.
    સાથે
    *અતિથી વિશેષ તરીકે
    મિશનરી રેવ.અરુણરાજ સાહેબ (FMPB)
    રેવ.આઇઝેક રાજા (ઝોનલ સેક્રેટરી FMPB)
    રેવ.વિનુભાઇ (રિજનલ સેક્રેટરી ખેરગામ)
    શમુએલ સાહેબ (નવજીવન પિંપરી)
    સેક્રેટરી,ટ્રેઝરર ઉપાધ્યક્ષ, ગુ.ડા.કા અમદાવાદ સાથે
    રેવ.અશોક પવાર (પ્રેસ-બિટર વઘઇ, EC મેમ્બેર) પધારેલ હતા.
    -આ વિડીયો ભાગ - 2 છે જેમાં મુખ્ય વક્તા રેવ.ડો.રવિ બિટ્ટિ સાહેબે રજત જયંતી નિમિતે આપેલ પ્રભુના વચનો અને મિશનરી અરુણરાજ સાહેબનાં મંડળીનાં અનુભવોને આવરી લેવામાં આવેલ છે.
    જે આપ સર્વનાં અને આપણ બધાનાં માટે આશિર્વાદનું કારણ બનસે.
    આભાર..."#01 Living Hope" Channel
    Jai Masih Ki,
    Greetings to all, lovers of the Lord Jesus Christ.
    Best wishes for Silver Jubilee
    9th May 1999 is a very memorable and historic day for the faithful brothers and sisters of Hanwatchond CNI Church Hanwatchond. On 9th May 2024 As Saint Paul's Church completed 25 years, the faithful brothers and sisters of the congregation celebrated with joy and gave thanks to the Lord.
    On the occasion of Silver Jubilee
    *The main speaker was Rev. Dr. Ravi Bitti Saheb who is the Presbyter of Ahwa Mandali and Also a member of Executive Committee and Trustee of CNI Gujarat Diocese
    with
    *As an extra special
    Missionary Rev. Arunraj Sahib (FMPB)
    Rev. Isaac Raja (Zonal Secretary FMPB)
    Rev. Vinubhai (Regional Secretary Khergam)
    Shmuel Saheb (Navjeevan Pimpri)
    With Secretary, Treasurer Vice President, Gu.Da.Ka Ahmedabad
    Rev.Ashok Pawar (Presbyter Waghai, EC Member) was present.
    -This video is part-2 which covers the promises of God given by the main speaker Rev. Dr. Ravi Bitti Saheb on the occasion of Silver Jubilee and the experiences of Missionary Arunraj Saheb's congregation.
    Which becomes a blessing for all of you and all of us.
    Thank you... "#01 Living Hope" Channel

ความคิดเห็น •