લાછકડીના ખેડૂતો કરતા થયા ખેતી સાથે હજારો રૂપિયાનો નફો રળી આપતો કેરી કલમનો વ્યવસાય

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ส.ค. 2024
  • દક્ષિણ ગુજરાત અનેક ખૂબી કારણે ભારતમાં જાણીતું છે અને તેમાંની એક ઓળખ છે દક્ષિણ ગુજરાતના વલસાડ અને નવસારી જિલ્લાની મધ મીઠી, મનમોહક રસદાર કેરીથી.. તમને ખબર છે નવસારીના વાંસદા તાલુકાના લાછકડી ગામના ખેડૂતો ખેતીની સાથે જ કેરીની કલમ બાંધવાનો અને એને મોટી કલમ કરી વેચાવાનો વ્યવસાય કરવામાં આવે છે.
    તો ચાલો આજે Decision News સાથે લાછકડી ગામમાં અને માહિતી મેળવીએ કેરીની કલમ વિષે... આવો મળીએ આ યુવા ને
    જે છેલ્લા પાંચ સાત વર્ષથી આ કેરીની કલમ બાધીને એમાં મહારત હાંસિલ કરી છે એ આપણને કેરી કલમની શરુવાતી પ્રક્રિયા અને વેચાણ સુધીની માહિતી આપશે...
    લાછકડી ગામમાં ખેતી સાથે કેરી કલમ બાંધવાનું આ કામ સારો એવો નફો સિઝન પર રળી આપતું હોય છે
    જેના કારણે ગામના લોકોની આર્થિક પરિસ્થિતિમાં સુધારો આપણને જોવા મળે છે ગામમાં મોટાભાગના પરિવારો આ કેરી કલમ બાંધવાના વ્યવસાય સાથે સંકળાયેલા છે. અને સિઝન દરમિયાન સારું વેચાણ થાય તો તેમને સારો એવો નફો પણ થવાનું ગામજનો જણાવે છે.
    Visit On Website www.decisionne...
    Subscribe on TH-cam : / decisionnews
    Follow on Facebook page : / decisionnewsgujarati
    Follow on Twitter : / decision_news
    Follow on Instagram: / decisionnewsgujarati
    WhatsApp Link wa.link/u2wlbj
    Decision News : 7567618456, 02630-296006
    Farmer Contect Number: 9724692308 Ratilal Ganvit (Lachhkadi) Vansda, Dist-Navsari, Gujarat
    #lachhakdi #decisionnews #vansda #mangografting #mangograftinglachhakdi

ความคิดเห็น • 89

  • @budhabhaiparmar2737
    @budhabhaiparmar2737 3 ปีที่แล้ว +3

    લાછકડી.ના.શીતલભાઇ.આપનો.બહૂ.બહૂ.આભાર.છેકે.કલમ.બાંધવા.માનેઉછેઁવાઁની .પધતી.સર.એનૂ.મૂલ.સમજાયું..ખૂબખૂબ.આભાર.🙏👌

  • @mukundbhaipatel5290
    @mukundbhaipatel5290 2 ปีที่แล้ว +2

    સરસ વીડીયો

  • @RakeshPatel-wg5zl
    @RakeshPatel-wg5zl 2 ปีที่แล้ว +1

    ,,સરસ ન્યુઝ ચેનલ છે

  • @jayjalaramannapurna3737
    @jayjalaramannapurna3737 3 ปีที่แล้ว +2

    જય કીસાન 👍👍

  • @liyakatalirupani4283
    @liyakatalirupani4283 ปีที่แล้ว +2

    300 થી 500 દશ ઘણો ભાવ છે બારમાસી 100 રૂપિયા નો ભાવ છે. વઘારે કલમ લાવો તો 35 થી 40 રૂપિયા ખર્ચ થાય

  • @user-qi3sn7jp8z
    @user-qi3sn7jp8z 3 ปีที่แล้ว +1

    KISHAANOKO SAHAAY KARE HE UPARVAALE JIVIT DEVAADHIDEV PRABHU YESHU MASIH SATGURUDEV

  • @user-nm6fp6wv8y
    @user-nm6fp6wv8y ปีที่แล้ว

    આ કલમ કરવા નો કયો સમય ક્યાં મહીના મા કરવી

  • @DjMINESHGAMIT
    @DjMINESHGAMIT 3 ปีที่แล้ว +1

    ખુબજ સરસ..

  • @pankajkunvar.1843
    @pankajkunvar.1843 2 ปีที่แล้ว +1

    nice ___ 🤗🥳 my village 🥳

  • @meenapatel9036
    @meenapatel9036 2 ปีที่แล้ว +1

    Excellent video 👍

  • @urveshgayakwad6982
    @urveshgayakwad6982 3 ปีที่แล้ว +2

    Good Work 👍👍👍

  • @sureshbhaichaudhari2286
    @sureshbhaichaudhari2286 2 ปีที่แล้ว +1

    Very useful for

  • @jivanyatra6600
    @jivanyatra6600 2 ปีที่แล้ว +1

    Very nice information

  • @ashapatel7103
    @ashapatel7103 3 ปีที่แล้ว +2

    Very good.

  • @samirpurohit50
    @samirpurohit50 3 ปีที่แล้ว +1

    Very good information

  • @kiranvaghela45
    @kiranvaghela45 3 ปีที่แล้ว +1

    Love from nadiyad ❣😇

  • @harishrajpurohit5375
    @harishrajpurohit5375 3 ปีที่แล้ว

    Saru Mota bhai bahu saru

  • @damjiaspar1207
    @damjiaspar1207 2 หลายเดือนก่อน

    સોન પરી ની કલમ મળે તમારે ત્યાં ભાઈ

  • @gamitsavin636
    @gamitsavin636 ปีที่แล้ว

    કલોમ એક ના છૂ ભાવ છે

  • @patelpratixa8078
    @patelpratixa8078 3 ปีที่แล้ว +1

    Verry nice video

  • @dnparmar1543
    @dnparmar1543 3 ปีที่แล้ว +1

    👍વાહ ખુબ સરસ
    સરકાર તરફથી નર્સરી કરવા કોઈ સહાય આપે કે નહી ??

  • @anilparmar2219
    @anilparmar2219 3 หลายเดือนก่อน

    વાતે વાતે એમ એવું કેમ બોલોસો એમ

  • @Viraj_Patel_Official
    @Viraj_Patel_Official 3 ปีที่แล้ว +3

    I like this work ❤️

  • @sunilmahla1130
    @sunilmahla1130 3 ปีที่แล้ว

    Very nice Work

  • @bhavintinkalvlogs
    @bhavintinkalvlogs 3 ปีที่แล้ว

    સરસ 👌

  • @govindpargi2721
    @govindpargi2721 3 หลายเดือนก่อน

    ભાવ?

  • @parivarlifecare4893
    @parivarlifecare4893 ปีที่แล้ว

    Very nice

  • @PareshPatel-yg9he
    @PareshPatel-yg9he 3 ปีที่แล้ว

    Very very nice and

  • @sujitpatel6305
    @sujitpatel6305 3 ปีที่แล้ว +1

    સરસ

  • @SabhikaOfficial
    @SabhikaOfficial 3 ปีที่แล้ว +4

  • @liyakatalirupani4283
    @liyakatalirupani4283 ปีที่แล้ว +2

    5 ફુટ ની કલમ 55 રૂપિયા નો ભાવ છે મલિહાબાદ મા જેટલી જોઈ એ મલે છે તમારો ભાવ બહુજ વઘારે છે. હું અમદાવાદ થી છું

    • @nareshrayhod998
      @nareshrayhod998 ปีที่แล้ว

      Mare levi che kalam 350.nabar hoy to Aapo

    • @kunjan526
      @kunjan526 ปีที่แล้ว

      ​@@nareshrayhod998 kalam joyye che?

    • @user-tr9xy1nd3d
      @user-tr9xy1nd3d หลายเดือนก่อน

      Bhar masi kalam jai a se

    • @damjiaspar1207
      @damjiaspar1207 26 วันที่ผ่านมา

      નસલ કઈ છે કેશર કે સોન પરી ?

  • @anilparmar2219
    @anilparmar2219 3 หลายเดือนก่อน

    ભાવનગર અલંગની સોસીયા કેરી ની કલમ 80 રૂપિયા

  • @arjunbhaisonubhaiganvit498
    @arjunbhaisonubhaiganvit498 2 ปีที่แล้ว

    Very nice activity

  • @rudrarishi2523
    @rudrarishi2523 3 ปีที่แล้ว +1

    Excellently made video, and very well explained.

  • @kanabhaichandera1917
    @kanabhaichandera1917 7 หลายเดือนก่อน

    ઓનલાઇન આબા ની કલમો મળશે તો અમારે લેવી છે ફોન નંબર નાખો ને ભાઈ જય જુહાર જય આદિવાસી

  • @sjadivasiboy9093
    @sjadivasiboy9093 3 ปีที่แล้ว

    nice bro👌👌👌👌👌

  • @djaxayvansda
    @djaxayvansda 3 ปีที่แล้ว +2

    Limzar gam be sem

  • @DeepPrajapati-st8pp
    @DeepPrajapati-st8pp หลายเดือนก่อน

    ભાઈ હું કલમ નોજ કામ કરું છું હોય તો જાણ કરજો

  • @jashvantsinhparmar6175
    @jashvantsinhparmar6175 3 ปีที่แล้ว

    Good.fromj.f.kheda.

  • @moryababu3622
    @moryababu3622 2 ปีที่แล้ว

    Ha

  • @nanubhaisurani7865
    @nanubhaisurani7865 หลายเดือนก่อน

    કલમ વાલા ભાઇ નૉ નંબર આપો

  • @kantilalpatel8196
    @kantilalpatel8196 2 ปีที่แล้ว

    how far from Atul & how far from Dharampur?

  • @vadhuparimal4057
    @vadhuparimal4057 3 ปีที่แล้ว +1

    Nice 👌👌👌😍

  • @bhaveshmamina3996
    @bhaveshmamina3996 2 ปีที่แล้ว

    This is big blunder farmers do. They shall buy saplings from govt nursery.
    If they make saplings without scientific research , farmer will repent after 6 years when yield will be much lesser

  • @kiranbhoya1130
    @kiranbhoya1130 2 ปีที่แล้ว

    Sittalbhai....amne pan sikhvadje?

  • @moryababu3622
    @moryababu3622 2 ปีที่แล้ว

    Mane khabar se

  • @kiranbhoya1130
    @kiranbhoya1130 2 ปีที่แล้ว

    Hello....

  • @ranaji9684
    @ranaji9684 3 ปีที่แล้ว

    Bhai kesar kerine gotla no chale tena mate deshi keri na gotla jove

  • @yogeshupadhyay2896
    @yogeshupadhyay2896 2 ปีที่แล้ว

    Keri ni kallam kharidvi hoy to mali sake Khari? Plz, javab aapsoji.

  • @user-pt4dp8xr1h
    @user-pt4dp8xr1h 2 ปีที่แล้ว

    આબા ની કલમ કયા મહીનામા બધાઈ

  • @rhrahim2934
    @rhrahim2934 3 ปีที่แล้ว +1

    👍👍👍💐🌺🌷💐💐❤️

  • @parjanyanaikpbnaik9894
    @parjanyanaikpbnaik9894 3 ปีที่แล้ว +1

    Hard work.wrong info.kalam.na bhav khota kahi rahia che.

  • @kantilalpatel8196
    @kantilalpatel8196 2 ปีที่แล้ว

    what is the cost of this year

  • @kantilalpatel8196
    @kantilalpatel8196 2 ปีที่แล้ว

    are you delivery to valsad

  • @nitinpatel966
    @nitinpatel966 2 ปีที่แล้ว

    મેહનત ના રૂપિયા મલે છે ભાઈ

  • @jiyasailor2481
    @jiyasailor2481 ปีที่แล้ว

    400 Kalam joye chhe

  • @chavadharifalguni5890
    @chavadharifalguni5890 3 ปีที่แล้ว

    👍🏻

  • @arjunpatel2709
    @arjunpatel2709 3 ปีที่แล้ว

    Very nice,ena par ketla varshe Keri ave?

  • @amruttalar9927
    @amruttalar9927 3 ปีที่แล้ว

    Holas el su bhav che

  • @Mansukh9714
    @Mansukh9714 3 ปีที่แล้ว

    કયા મહીનામા કલમ બંધાય

  • @ajaypatel228
    @ajaypatel228 3 ปีที่แล้ว +1

    👌👌

  • @satishbhaliyabestvidiosmak8029
    @satishbhaliyabestvidiosmak8029 3 ปีที่แล้ว

    તૈયારીમાં ઉગાડેલા આંબા નાં છોડ છે આ

    • @ganvitks7743
      @ganvitks7743 3 ปีที่แล้ว

      સે મારા પર કેટલાં છોડ જોયે

  • @royaldayro3887
    @royaldayro3887 3 ปีที่แล้ว

    Gotla Kai jat na chhe

  • @user-tr9xy1nd3d
    @user-tr9xy1nd3d หลายเดือนก่อน

    Mo no Aapo

  • @royaldayro3887
    @royaldayro3887 3 ปีที่แล้ว

    Khotino chhe

  • @hasmukhprajapati3228
    @hasmukhprajapati3228 ปีที่แล้ว

    Mobile number? Kaser kalam ret?

  • @ilapatel3946
    @ilapatel3946 3 ปีที่แล้ว

    Lachhkadi na sitalbhai no mobile number Madi sake

  • @a2z6218
    @a2z6218 ปีที่แล้ว

    Mobile number for kalam

  • @dasharathmiyaushekh4199
    @dasharathmiyaushekh4199 3 ปีที่แล้ว

    Bhai tamaro contact number આપો

  • @rishikasailor4287
    @rishikasailor4287 3 ปีที่แล้ว

    📱 number lakho