આંબા ની કલમ લેવી છે..? આંબા ની કલમની પસંદગી || આંબા ની કલમ નુ વાવેતર || AMBA NI KALAM| ☎️83207 12265

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ส.ค. 2024
  • #આંબા#કલમ#વાવેતર
    આંબા ની કલમ લેવી છે..? આંબા ની કલમની પસંદગી || આંબા ની કલમ નુ વાવેતર || AMBA NI KALAM|
    માલદે ભાઈ ઓડેદરા હનુમાનગઢ,તાલકો રાણાવાવ,જી પોરબંદર
    મોબાઈલ નંબર
    ☎️83207 12265
    આંબા ની કલમ નુ વાવેતર કરવાનું કેટલો ગાળો રાખવો નો વિડીયો જોવા માટે લીંક પર ક્લિક કરો
    • આંબા ની કલમ કેવી રીતે ...
    આંબા ની કલમ ની પસંદગી
    • આંબા ની કલમની પસંદગી |...
    આંબા માં ખળની દવા નો છંટકાવ
    • આંબા માં ખળની દવા શટાય...
    શું ભાવ છે કેરીનો
    • શું ભાવ છે કેરી ના.......
    આંબા ના બગીચા
    આંબા ની કલમ ની પસંદગી
    આંબા ની વાવેતર
    આંબા વાડીયુ
    આંબા ની ખેતી
    બાગાયત પાક
    કેશર આંબા ની કલમ
    હનુમાનગઢ ની આંબા ની કલમ
    આંબા નુ વાવેતર નો સમય ગાળો

ความคิดเห็น • 70

  • @ladjithakor-p8v
    @ladjithakor-p8v หลายเดือนก่อน +2

    સરસ માહિતી ❤❤

    • @maldekeshwala1
      @maldekeshwala1  หลายเดือนก่อน

      આભાર ભાઈ

  • @abhalvala18
    @abhalvala18 2 หลายเดือนก่อน +2

    વાહ ભાઈ ખુબજ સરસ

    • @maldekeshwala1
      @maldekeshwala1  2 หลายเดือนก่อน

      આભાર ભાઈ

  • @user-lp9uz6iy4m
    @user-lp9uz6iy4m 8 หลายเดือนก่อน +3

    Vah.malde.bhy

  • @sanjaykawadvlog
    @sanjaykawadvlog ปีที่แล้ว +2

    સરસ માહિતી આપી સુંદર વિડીયો

  • @LIFEatBOTADVILLAGEVlogs
    @LIFEatBOTADVILLAGEVlogs ปีที่แล้ว +4

    જય દ્વારકાધીશ
    મારે વાવવી છે કલમ પણ મારે દૂર પડી જાય

    • @maldekeshwala1
      @maldekeshwala1  ปีที่แล้ว +1

      હા ભાઈ ખુબ જ દુર પડે છે
      જય દ્વારકાધીશ બધા ને 🙏

  • @ranjitjethwa9665
    @ranjitjethwa9665 ปีที่แล้ว +3

    Wah Wah nice one

  • @hetalkeshwala7159
    @hetalkeshwala7159 ปีที่แล้ว +1

    જય દ્વારકાધીશ બધા ને 🙏

    • @maldekeshwala1
      @maldekeshwala1  ปีที่แล้ว

      જય દ્વારકાધીશ 🙏

  • @zalaBhikhubha-w1u
    @zalaBhikhubha-w1u 4 วันที่ผ่านมา +1

    Address su.che.

  • @parmararjun5542
    @parmararjun5542 ปีที่แล้ว +2

    😊😊😊😊😊😊😊

  • @ashvindas
    @ashvindas ปีที่แล้ว +2

    જય સિયારામ ભાઈ

    • @maldekeshwala1
      @maldekeshwala1  ปีที่แล้ว

      જય સિયારામ બાપુ 🙏

  • @BMROJASRA
    @BMROJASRA ปีที่แล้ว +1

    બહુ મોટા આંબાના રોપા છે ભાઈ

  • @locasgamer2549
    @locasgamer2549 2 หลายเดือนก่อน +1

    कटीमोन ओल टाइम स्वीट मेंगो प्लांट छे तमारी पासे ?

  • @pravinrabari362
    @pravinrabari362 หลายเดือนก่อน +1

    આ વર્ષે લય આવ્યા ભાઈ
    જમ્બો કેસર છે

    • @maldekeshwala1
      @maldekeshwala1  หลายเดือนก่อน

      કેશર ઘણા વાવેતર પણ તમા પણ સોએ દસ પંદર જંબો નિકળે છે
      જમ્બો કેશર પણ સારી આવે છે ભાઈ

  • @દેશીભજન1111
    @દેશીભજન1111 ปีที่แล้ว +1

    રામ રામ સીતારામ

  • @gajendrasinhjadeja49
    @gajendrasinhjadeja49 2 หลายเดือนก่อน +2

    Dhoraji mate 5 kesar ni kalam joy chhe

    • @maldekeshwala1
      @maldekeshwala1  2 หลายเดือนก่อน

      ભાઈ અમે પણ ગીર મા થી લય આવ્યા છે

  • @jaydipdhadhar7103
    @jaydipdhadhar7103 หลายเดือนก่อน +1

    Aatli to amara valsad ma 100 rs ma mali jay

  • @DeepPrajapati-st8pp
    @DeepPrajapati-st8pp หลายเดือนก่อน +2

    કલમ બાળવાનું કામ હોય તો જણાવજો હું કરુંછું કલમ કામ

  • @bavanjibhaijinaja5447
    @bavanjibhaijinaja5447 หลายเดือนก่อน +1

    Adress batavo

  • @divyarajsinhgohil.228
    @divyarajsinhgohil.228 11 หลายเดือนก่อน +2

    એ ભાઈ આઠ ફૂટની કલમ ₹100 માં મળે છે તમારે જોઈએ છે

    • @maldekeshwala1
      @maldekeshwala1  11 หลายเดือนก่อน

      લેનાર બધે ભાવ પૂછે છે
      બાકી વેચનાર ને ભાડું પોતાનો ખર્ચ બધું કાઢે ભાઈ
      કોઈ સેવા કરવા નથી બેઠા
      જય દ્વારકાધીશ બધા ને 🙏

  • @basirbapu4593
    @basirbapu4593 2 หลายเดือนก่อน +1

    Hy

  • @BMROJASRA
    @BMROJASRA ปีที่แล้ว +1

    ભાઈ કયા ગામની નર્સરી છે

    • @maldekeshwala1
      @maldekeshwala1  ปีที่แล้ว

      ભાઈ અમારા ગામની છે
      ને કલમ ચોચીયા ની છે ભાઈ

  • @basirbapu4593
    @basirbapu4593 7 หลายเดือนก่อน

    good

  • @PratapsinhDodiya-hs5jh
    @PratapsinhDodiya-hs5jh 2 หลายเดือนก่อน +2

    Kesar ni ropa joy mo nabar

  • @diyoraparesh6224
    @diyoraparesh6224 6 หลายเดือนก่อน +1

    Sosiya ..srey chamunda nurchary

  • @divyarajsinhgohil.228
    @divyarajsinhgohil.228 11 หลายเดือนก่อน +1

    સોનપરી 200 રૂપિયામાં મળે છે

    • @maldekeshwala1
      @maldekeshwala1  11 หลายเดือนก่อน

      ભાઈ આ તમામ આંબા ઠવી, સોસયા, થી આવે છે

  • @aryankhunti5267
    @aryankhunti5267 ปีที่แล้ว

    12 masi joye malde bhai

  • @sukalpatel-sx4to
    @sukalpatel-sx4to 3 หลายเดือนก่อน +1

    Ahmedabad ma transport mokli apo

    • @maldekeshwala1
      @maldekeshwala1  3 หลายเดือนก่อน

      Call on the given number

  • @RameshPatel-uu4gg
    @RameshPatel-uu4gg 5 หลายเดือนก่อน +1

    mare kesar ni kalam levi se su bhav se botad thi

    • @maldekeshwala1
      @maldekeshwala1  5 หลายเดือนก่อน

      ભાઈ કલમ પ્રમાણે ભાવ હોય છે

  • @hetalkeshwala7159
    @hetalkeshwala7159 ปีที่แล้ว +2

    01:18

  • @user-mw3sy7tc6t
    @user-mw3sy7tc6t ปีที่แล้ว

    કલમો નડીયાદ મોકલો

    • @maldekeshwala1
      @maldekeshwala1  ปีที่แล้ว

      ફોન નંબર પર ફોન કરો ભાઈ મે વિડીયો જાણકારી માટે બનાવ્યો છે
      જય દ્વારકાધીશ 🙏

  • @jayntibhaipatel5278
    @jayntibhaipatel5278 3 หลายเดือนก่อน +1

    Konetek nabar moklo

  • @RajeshPatel-yc5eb
    @RajeshPatel-yc5eb ปีที่แล้ว +1

    દેશી આંબા નો ગોટલો કીયા થી લાયવા હશે

    • @maldekeshwala1
      @maldekeshwala1  ปีที่แล้ว

      સુરત થી ભાઈ એવું કલમ વેચનાર કહે છે ભાઈ

  • @bhima.modhvadiya
    @bhima.modhvadiya ปีที่แล้ว +1

    ડબલ માલદે 😁 સરશ માહિતી આપી આંબા કલમ ની👍

  • @RameshRajshi
    @RameshRajshi 4 หลายเดือนก่อน +1

    નંબર આપો

    • @maldekeshwala1
      @maldekeshwala1  4 หลายเดือนก่อน

      કલમ રૂબરૂ પસંદ કરવી જોઈએ ભાઈ