વિર માગડાવાળો પદમાનો પ્રિતમ ખુબજ સરસ ગીત છે આ ગીત ઉપર થીને ખબર પડે કે ગાય માતાને બચાવા માટે વિર માગડાવાળો પોતાનો જીવ આપીદે શે જય વિર માગડાવાળો ની ❤❤❤❤❤🙏🙏🙏🥺🥺🥺🙏🙏🙏
બિજુ બધુ તો ઠીક પણ ગગન જેઠવા ઇ ગગન જેઠવા બીજા ગમેઇ કલાકારે ગાયુ હોત તો પણ આવો સુર ના હોત બીજા બધા કલાકારો ગીત ખાલિ ગાય છે પણ ગગન જેઠવા ગીત મા ઉતરી જાય છે ગગન જેઠવા વિસે ઘણી બધી વાતુ છે જે સબ્દો મા નલખી સકાઇ ખુબ ખુબ આભાર ગગન જેઠવા આવુ સરસ લોકગીત ગાવા માટે આ ગીત લખવા માટે રાહુલ વેગડ ને પણ મારા જય માતજી
માંગડાવાળા વાળા નો કિરદાર આબેહૂબ નિભાવ્યો પરેશભાઈ ,,, ખૂબ સરસ ખૂબ ખૂબ અભિનંદન ..... આવા ને આવા ગુજરાતી ઐતિહાસિક ગીત બનાવતા રહો અને આ ક્ષેત્ર માં ખુબ જ આગળ વધો તેવી શુભકામના ..... ।। जय श्री कृष्णा।।
आपका एक्टिंग और गाना बहुत ही अच्छा लगा हमको कई लोगों ने हमारे पास आया और हमको कहने लगा कि यह वीडियो आपका है मैंने बोला भाई साहब उस कलाकार का चेहरा मेरे जैसे मिलता है लेकिन मैं नहीं हूं कहीं लोग ने ऐसा ही सोचा कि 10 कंजरी आई है बहुत ही सुंदर आपका वीडियो है बहुत अच्छा लगा हमको
ખુબ ખુબ અભિનંદન .પરેશભાઈ અભિનય જોતા લાગે કે ઉપેન્દ્ર ભાઈ હોય તેવુ લાગે ...જય હો....ગીતકાર રાઠોડ કાળુભાઇ.. સિહોર...
કાળું ભાઈ આ સોંગ ના ગીતકાર તમે સવો ??
Khub j Sara's git che tamaru avaj pan khubaj Sara's che. Aavj gi to banavta raho❤
વિર માગડાવાળો પદમાનો પ્રિતમ ખુબજ સરસ ગીત છે આ ગીત ઉપર થીને ખબર પડે કે ગાય માતાને બચાવા માટે વિર માગડાવાળો પોતાનો જીવ આપીદે શે જય વિર માગડાવાળો ની ❤❤❤❤❤🙏🙏🙏🥺🥺🥺🙏🙏🙏
ખરેખર મહેનત આમની છે ઓરિજિનલ સોંગ તો આ જ છે
હા મારુ ભાવનગર
Ha Bhai 😢
2025 માં આ ગીત કોન સાંભળે છે
❤❤❤મસ્ત.છે.સોંગ
Kon kon Instagram ma thi aavyu che 😢😢😢
😂
Huu
Im
Yuifyxyfuftiry😊😂😂🎉🎉🎉😢😮😅
Me
Padama new version jota jota aa jova kon kon aaivu se 😂😂❤ thoko like
Wah gagan bhai
ભાઈ . તમારી ઈષ્ટા આઈડી . માંથી સાંભળી ને.ખુબ.હૈયુ.😢😢
1.1.2025 કોન સાંભળે છે
પણ ગાયો, ગાયો હાલે નહિ ગોંદરે.......🐂
અને ભલે વાછરું, વાછરું વાટે હોય....🐄
એ પણ ધણ નો ધણી પડ્યો મેદાન માં.......⚔️
અરે એને કેમ મેલી ને જવાય 2..........⛰️
🙏🙏🙏 જય ગૌ ધન 🙏🙏🙏
દિલ માં ઉતરી ગઈ હો પંક્તિ .... Nice...👌
ઉંચા કોટડા આ ગીત લાઇવ સાંભળવાની ખૂબ મજા આવી.. ખુબજ આનંદ કાર્યો.. ધન્યવાદ .. ગગનભાઈ. તમને ક્યારેય કોઈ ની કોપી મારતા નથી સાંભળ્યા.. કોટડા ખુબ મજા કરી. ફરી ફરી. આભાર gaganbhai
jay vir mangdavala
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
AMR PREM....JAY JAY HO...♥️♥️♥️♥️♥️
એક જમાનો હતો ભાઈ... ગગન સાહેબ ની વાત ન થાય...તો આ જમાના માં પણ આવા જ ગીત હાભરવાનો કઈક અલગ જ પ્રેમ છે સાહેબ.....🙏🙏❤️❤️...
ખુબ સરસ પરેશભાઇ હમેશા તમે આગળ વધો તેવી અમારી શુભેચ્છા
કોન કોણ ઇન્સ્ત્રગ્રામ જોઈ આવ્યું છે.😂😂
ગગનભાઈ જેઠવા નુ આજે પણ પ્રચલિત છે આ ગીત સાંભળીને ને લોકો ને મજા આવે છે.્્્્ સુપર
આખી યુટ્યુબ માં આ એક જ સોંગ છે જે દિલ ને ટચ કરી જાય છે અને આંશુ ઓ ધારા વહેવાડી દે છે....
Alag feeling Ave bhai aa geet ma🙏
2024 માં કોણ કોણ આ ગીત સાંભળે છે ❤
હમ 😅
હૂ મને આ ગીત બહુ ગમે છે હું આ ગીત વગાડતો હોય સુ સુપર ગીત છે 😢😢😢😢
Hu chu sambhdva valo 2024 ma ane 2025 ma pn sambhdis
Amr gujrati
@@prakashsojitra7411❤
અમારા દાદા વીર માંગડા વાળા દાદા નો અલ્બામ બનાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર 🙏🏻પરેશભાઈ વ્યાસ અને કલાકાર ગગન ભાઈ જેઠવા નો હું અને મારો પરિવાર આપનો રૂણી રહેશે વાળા પરિવાર ના જય માતાજી જય વીર માંગડા વાળા દાદા🙏🏻🙏🏻🙏🏻
Jay mangdavala dada
Ch rt
Am
Hu pan vala parivar no j che
kvt
Rajiya,mir❤❤hum,sunte,hai,na
વા વાલમ ભાઈ સરસ જય વિર માગડા
વાળા ઉપેદત્રી વે દી ને વધયા સરસ
Thanks
Supar song
G
pareshbhai khub sarash
વાહ ગગનભાઈ રાજુભાઈ ના જેઠવા કાલિવાવ હાથબ ના મામાના દીકરા ભાઇ બોલું છું..
મારા બાપુજી gaganbhai તમારા ઘેરે ઘણી વખત બેસવા આવતા.. દેરાલા તા ગઢડા
વાહ પરેશ ભાઈ વાહ
બાકી આનંદ આવી ગયો હોય વાલમ ભાઈ
જય માગણા વાળા
જય સતી પદમાવતી
વાલમ ભાઈ કયારેક ગુજરાતી મુવી બનાવો
ખુબ સરસ વાલમ ભાઈ
ખુબ ખુબ , अभिनंदन
આભાર ભાઇ
વાહ પરેશ ભાઈ. બાકી આનંદ આવી ગયો હોય વાલમ ભાઈ જય માગમાં વાળા બીજો. બનાવ સો. જય માતાજી
@@StudioValam
ARVN
,,
,,, ,,
,,,,
વાહ વાહ વાલમ ભાઈ ખુબ સરસ ગીત ગાયું છે વાલમ ભાઈ ને અભિનંદન આપ્યા
વાહ પરેશ ભાઈ વ્યાસ વાહ વિર માંગડા નુ પાત્ર ભજવ્યું ભાઇ ભાઈ
ખુબ ખુબ આભાર ભયલા
સાહેબ આ વેદના એજ સમજી શકે જેને હાસા દિલ થી પ્રેમ કાર્યો હોય એને વિરહ જોય હોય સાહેબ અમુક સમયે આપણી પાસે શબ્દ ન હોય
q
Sachi vat e to jeni adhuri pritu ry hoy ane kbr pade
કોણ કોણ પદમાં ગીત જોઈને આવ્યું છે ❤
મને બોવ ગમે ❤🥺સે વાર વાર સાભળો ❤
પરેશભાઈ ખુબખુબ અભિનંદન તમારી તમામ ટીમને માંગડા વાળા ની ખરેખર ઉપેન્દ્ર ત્રિવેદી પછીનું પહેલીવાર જોવા મળ્યું પાત્ર પાત્ર તમારુ પરેશભાઈ માંગડાવાળાનું ખરેખર દિલથી ખૂબ સરસ પાત્ર ભજવી બતાવ્યું... પાઘડીઓ 50 પણ એમાઆટાળી એકય નહીં ઈ ઘોડો એ અસવાર એને મરતો ભાળુ હુ માંગડા
માઢપર માંડેલછે પીતળીયા પાસા
એની સોગઠીયુ સઘળી મારતો જાને માંગડા
🙏🙏🙏
वेरी नाइस सोंग छे, वालमभाइ ,हुतो हाल आळंद छु मारे हालज मीटींग पुरी थय अने तमारु सोंग जोयु मारा ग्रुपे पळ सोंग जोयु, बधा ने खुबज गमियु मने समय मलसे ने तो हु वचे वचे तमारा विडीया जोइस, मारे जामनगर आवता ,दश पंदर दीवस लागसे ,ओके भयला टेकेर,👍👌❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
ʜᴀ ᴍᴏᴊᴊ haa🖤
🥰🥰
🥰🥰3 ji varr
🥰🤙
🥰🥰
🥰🥰🤙
દુનિયામાં નંબર વન ગિત છે
Khub Khub Aabhar Sari Nondh Leva Badal Aapno Aabhar
વાહ ભાઈ મોજ આવું કમેન્ટ તમે
ખૂબ ખૂબ શુભેચ્છાઓ ગગન ભાઇ જ્યારે આવો ત્યારે કઇક નવું લઇને આવો છો "રામા પીર નો રણકાર" પણ હિટ ગયું અને આ ગીત પણ હીટ જાય એવી શુભેચ્છાઓ 🙏🙏🙏
મને આશું 😢આવી જાય છે ગીત સાંભળી ને 😢😢😢
ખુબ ખુબ આભાર ભાઈ આવોજ સપોર્ટ કરવા રહેજો ભાઈ
ha sacho prem hoy tiyare j aa git ni vytha samjay baki koy ne kay fer no pade 😢😢
કોળી સમાજનું ગૌરવ વધારવા બદલ ગગનભાઈ જેઠવા ને ખૂબ ખૂબ અભિનંદન...
સુરેશભાઇ છગનભાઇ ચૌહાણ સિહોર
હું રોજ એક વાર સાંભળુ જ છુ
😂😂😂😂😂😂😂😂😂😂😂
Hmmm😢
Hu pn 😂😂😂
hu pan bhai
Hu vagadu chu bhai
બિજુ બધુ તો ઠીક પણ ગગન જેઠવા ઇ ગગન જેઠવા બીજા ગમેઇ કલાકારે ગાયુ હોત તો પણ આવો સુર ના હોત બીજા બધા કલાકારો ગીત ખાલિ ગાય છે પણ ગગન જેઠવા ગીત મા ઉતરી જાય છે ગગન જેઠવા વિસે ઘણી બધી વાતુ છે જે સબ્દો મા નલખી સકાઇ ખુબ ખુબ આભાર ગગન જેઠવા આવુ સરસ લોકગીત ગાવા માટે આ ગીત લખવા માટે રાહુલ વેગડ ને પણ મારા જય માતજી
R
ખૂબ સરસ 🙏 અમે પ્રગતિ કરયે છીએ કે🙏 આ ગીત 50m views લોકો પસંદ કરે 🙏🙏🙏🙏
ગીત ને સપૉટ કરવા બદલ આભાર
વાલમ ભાઇ તમારા ગીતો એટલા ગમે કે હયા ફાટીજાય
2024 કોણ કોણ સાંભળે છે એ લાઇક કરો ❤
16 /1/25 kon hambhle che aaje 😢
હા વિર માગડાવાળ. હા મામા મારી પદમાં ને કેજો લૂંટવા વાળા સાચેવે તો સારૂં 😢
વડલા તારી વરાળ પામે પામે પરઝળી
હું કયાં જઈ જપાવું જાપ મને ભડાકા લાગે ભૂત ના... અમર પ્રેમ ની વાતો છે👻👻❤
સુંદર મજા નું આલ્બમ બનાવ્યું અભિનંદન
પરેશભાઈ વ્યાસ
2024 Konnnn....Konnn Aa Song SabhaLe See🤩👍
Hu
EK HU AE PAN PC MAA 🥺💔😘
❤ adhuri Rai Mari preetaldi 😢😢😮😮
કોન કોન ઇનડા થી આયુ છે 😂❤
Marghu 😂🐣🐔
Super song aava song aapda veer purush ni yaad taji kare che mast song jay veer magadavara 🙏🙏🙏🙏
duniya nu number 1 song 👌
2025 ma kon kon jove che ❤❤❤
Itihas jaani lejo ....radi jaso ..dhanya che padmna no prit ne eno pritam❤
પરેશભાઈ ખુબ સરસ જય વીર માંગડા વાળા
અભિનંદન પરેશ ભાઈ વ્યાસ
વિર માગડાવાળા દાદા
તમે આવાં અવનવા ગીત બનાવો
અને બધાં મિત્રો ને મનોરંજન કરાવો
ખૂબ ખૂબ આભાર ભાઇ
ક્યાં બાત 🎉👌 ખૂબ સરસ ગીત ના શબ્દો, ખૂબ સરસ અવાજ અને ખૂબ સરસ અભિનય દરેક કલાકારો નો, congratulations 👍 all team 🙏jay mataji 🙏 mahadev har
Mahadev har thanks bhai
Ja
જયધાતરનડિનાધણિ
જયધાતરવડનાધણી
પૈસા વસૂલ સોંગ છે હો પણ... કદાચ 1 કલાક નુ સોંગ હોત ને તો પણ ઓછું પડે ❤❤❤❤❤જોરદાર editing che 😊
🙏🙏🙏🙏 thanks aavoj sapot karta rahejo vala
કોણ કોણ 2025 માં જોવે સે
Hu
Aa git nambur 1 che
JAY VIRMANGDA VAIA🙏🙏🙏
વાહ વાહ વાહ ગગન ભાઈ તમરો સુંદર અવાજ છે ❤❤❤❤
ખરેખર આવા લોકહીત ગીત ગાવા જોઈએ
બસ અમારે આવુજ જોઈએ સે
તમે અમને આવું પિરસતા રેજો
તમારી બધીજ મનોકામના ભગવાન પુરી કરે
Thanks brother
ૌઙ
Instagram trending songs like karo❤❤❤
Best of luck Paresh Bhai ખુબ ખુબ અભીનંદન
આ ગીત હું છેલા એક 1 વર્ષ થી સાંભળું છું આ ગીત જ એવું છે 😊😊😊😊
Git ma gam se ho bhai 💔
Ane Prem se🥰
હું પણ સાંભળું છું
@@kripalparmar111 knn nn
@@OPVIJAYBHAI😊❤😮😅❤😢
હુ રોજ એક સોંગ સાંભળું છું 20થી25વાર 😢મામા મારી પદમાં ને કેજો અધુરી રહી મારી પ્રિતડી રે😢😢😢😢😢😢
Khub saras gagan bhai 30 var shambhadiyu she Haji kealivar shaambhhadish naki nathi 💐💐💐💐
वा वालम भाई नी मोज ❤️
માંગડાવાળા વાળા નો કિરદાર આબેહૂબ નિભાવ્યો પરેશભાઈ ,,, ખૂબ સરસ
ખૂબ ખૂબ અભિનંદન .....
આવા ને આવા ગુજરાતી ઐતિહાસિક ગીત બનાવતા રહો અને આ ક્ષેત્ર માં ખુબ જ આગળ વધો તેવી શુભકામના .....
।। जय श्री कृष्णा।।
આપણા ઇતિહાસ ને સપોર્ટ કરવા બદલ ખુબ ખુબ આભાર ભયલા ... વાલમ સ્ટુડિયો
,
હું બેટો અને કાકા તું બાપ ❤️
કા અરસી વાળા તું મને ઓળખ નઈ
હું વીંધાણો કાકા આ વડલા હેઠ
માંગડાવાળો મારું નામ ❤️👑
જય વીર માંગડા વાળા 🙏🏻
જોરદાર ગીત છે બાપુ
VA BHIA VA
વાહ, પરેશભાઇ ધન્યવાદ!
ખુબ સરસ ગીત ગાયું. મનમોહક કંઠે મંત્રમુગ્ધ કરી દીધા. ધન્ય ધન્ય ધાતરવડનાધણી,માગડાવાળો.ધન્ય ધન્ય પદ્માવતીના અમર પ્રેમ ગાથા સાંભળી એ સમયનું દશ્ય નજર સમક્ષ ખડુ કરી વિલાપ દ્વારા ગળગળા કરી દીધા.
ખુબ ખુબ ધન્યવાદ.
🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺
ખુબ ખુબ આભાર
Jay ho vir magadavalo
Jay ho dada ni 🚩🚩🙏🙏
2025, માં. કોન કોન સાંભળે છે...઼઼..઼઼...
વાહ વાલમભાઈ વાહ
અમને એમ કે વિર માંગડાવાળો નથી
પણ તમને જોઈને એમ થાય કે હજી
વિર માંગડાવાળો છે
👌👌👌
માંગડાવળોધાતવડનોધણિ
હા ભાઈ હા તમારી કૉમેન્ટ ખુબજ સુંદર
@@StudioValam સુંદર આ તમારુ સોંગ છે મને ખૂબ મજા આવી ફૂલ સપોર્ટ
रचअपदई उं
અરે વલમ ભાઈ બહું મજા આવી આમાં કાંઈ નો ઘટે હો
દિવસ માં એક વાર સાંભળવુ પડે છે ભાઈ
અજ્રન🫂🫂🫂🫂😭😭😭😭🤩🤣🤣🤣🤣♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭🤣🤣🤣
Congratulations
ગાયુમાટે....બલીદાન...આપનાર.ના.ગીત...બોવસરસ..હોયછે...અનેઆગીત..પન...ખુબસરસછે
કયા સે આ મંદિર
Jay ho vir mangdavala🙏🙏
2025 ફરી ધૂમ મચાવે છે હો....
ખૂબ સરસ
ખૂબ સરસ ગીત .....વારંવારં સાંભળવું ગમે છે....
ખુબ ખુબ આભાર
હા
@@StudioValam b
@Ekta Virbolo
@@ravigohil807 uditr
શુ અભિનય છે આ કલાકારો નો સલામ છે આ કલાકારો ને 🙏🙌👌
હા મોજ હા જય વિર માગડા વાળા
आपका एक्टिंग और गाना बहुत ही अच्छा लगा हमको कई लोगों ने हमारे पास आया और हमको कहने लगा कि यह वीडियो आपका है मैंने बोला भाई साहब उस कलाकार का चेहरा मेरे जैसे मिलता है लेकिन मैं नहीं हूं कहीं लोग ने ऐसा ही सोचा कि 10 कंजरी आई है बहुत ही सुंदर आपका वीडियो है बहुत अच्छा लगा हमको
કોણે કોણે વીર માગડાવાળા વાળું ફિલ્મ જોયેલ છે ❤
Me
2025 ma kon jove che ?? 😢❤
એક વરસ થી સાભળુ છુ 🙏🙏🙏🙏👍👍👍👍💯💯💯
Thanks brother
Guguxhi
@@StudioValam ઔૌૌઔૌૌૌઔઔૌઔૌૌૌ
ઓલ ધી બેસ્ટ વેરી વેરી શાનદાર આ ગીત બનાવવા બદલ ખુબ ખુબ આભાર ભાનુભાઈ ગઢડા
ભ
યોગેશ મકવાણા રૈયા ગામ રાજકોટ
સરસ ગીત છે
વાહ સુપર હીટ ગીત
Vah supper song❤❤❤
દસ તારીખ મા કોણ સાંભળે છે કોમેન્ટ કરો
વાહ વાલમ ભાઈ ખૂબ સરસ અભિનય ,🙏👍👍👍👍👍
ખૂબ સરસ ગીત
સૂપર 👌
ખૂબ...ખૂબ...સરસ...પ્રિયતમ ની વેદના અને પ્રિયજન નો વિરહ